Tag:rain|

View All
પોરબંદરનુ માઘવપુર જળબંબાકાર જુઓ લાઇવ

પોરબંદરનુ માઘવપુર જળબંબાકાર જુઓ લાઇવ પોરબંદરના માધવપુરમા 18 ઇંચ્ વરસાદ માધવપુરમા જળબંબાકારની સ્થિતિ અનેક દુકાનો અને મકાનોમા પાણી ઘુસી ગયા મધુવંતી નદી ગાંડીતુર બની એનડીઆરએફની ટીમ તૈનાત ઘેડ પંથકના ગામોમો અનારાધાર વરસાદ

Read More
jitesh chauhan -Reporter
પોરબંદરના ઘેડ પંથકમા ભાદરની ઘેરાબંધી

પોરબંદરના ઘેડ પંથકમા ભાદરની ઘેરાબંધી પોરબંદરનો ઘેડ બંધક ભાદરના પાણી ઘેડમા ફરી વળ્યા ભાદર-2 અને મોજ ડેમના દરવાજા ખોલવામા આવ્યા કુતિયાણામા સાત ઇંચ જેટલો ભારે વરસાદ ઘેડ પંથકમા અનેક ગામોના રસ્તા બંધ ચિકાસા-ગરેજ રસ્તો બંધ થયો ચિકાસ નજીક કોઝવેના દરવાજા ખોલાયા પુરના કારણે પાકને નુકશાન

Read More
jitesh chauhan -Reporter
પોરબંદરના કર્લી જળશાયના નીરના વધામણા..

પોરબંદરના કર્લી જળશાયના નીરના વધામણા.. રતનપર ગ્રામજનોએ કર્યા નીરના વધામણા કર્લી જળશાય છલકાતા ખેડુતોમા ખુશી 15 થી 20 ગામોની સિંચાઇની સમસ્યા દુર રતનપર ગ્રામજનોએ જળમા શ્રીફળ અને ચુંદડી પધરાવી રામધુન બોલી અને ગાયને લાડુ ખવડાવ્યા

Read More
jitesh chauhan -Reporter
પોરબંદરના ઘેડમા જળ માટે પહેરેદાર કેમ

પોરબંદરના ઘેડમા જળ માટે પહેરેદાર કેમ પોરબંદરના બળેજ ગામે પુરના પાણી છેલ્લા સાત દિવસથી બળેજ -અમીપુર રસ્તો બંધ વાહનચાલકોની રાહદારી માટે રસ્તો બંધ ત્રણ દિવસ પૂર્વે ખેડુત તણાયા બાદ રસ્તા બંધ જીઆરડીના જવાને તૈનાત કરી દેવામા આવ્યા વરસાદના વિરામ વચ્ચે ઘેડ હજુ પાણીમા

Read More
jitesh chauhan -Reporter
પોરબંદરના આંગણે ભાદર તારા વહેતા પાણી

પોરબંદરના આંગણે ભાદર તારા વહેતા પાણી પોરબંદરના કર્લી જળશાયમા પાણીની આવક આજે બુધવારે ભાદરના પાણી પોરબંદરના આંગણે માર્કેટીગ યાર્ડથી કડીયા પ્લોટ તરફ જતાં પુલ પર પાણી કર્લી જળાશયામા પાણીની આવક થતા લોકોમા ખુશી આ ચોમાસામા પ્રથમ વખત પાણીની આવક અસ્માવતી રીવરફ્રન્ઠના સૌદર્યમા વધારો

Read More
jitesh chauhan -Reporter
શીંગડા થી ગોરાણાના રસ્તા પરથી પસાર થવુ એ જીવનુ જોખ...

શીંગડા થી ગોરાણાના રસ્તા પરથી પસાર થવુ એ જીવનુ જોખમ શીંગડા અને ગોરાણા વચ્ચે રસ્તો પાણીથી તરબોળ રસ્તા પર પાણી ફરી વળતા સ્થાનિકોને હાલાકી મેટલનો રસ્તો વરસાને કારણે ધોવાયો શાળાએ જતાં બાળકોને પણ મુશ્કેલી રસ્તાના નવિનિકરણની સ્થાનીકોની માંગ

Read More
jitesh chauhan -Reporter
પોરબંદરના રીણાવાડ-શ્રીનગરનો રસ્તો મોતનો રસ્તો

પોરબંદરના રીણાવાડ-શ્રીનગરનો રસ્તો મોતનો રસ્તો પોરબંદરના રીણાવાડાનો રસ્તો ખાડાથી ભરપુર ત્રણ ગામને જોડતા રસ્તાની હાલત દયનીય રસ્તામા ખાડા કે ખાડામા રસ્તો તે કહેવુ મુશ્કેલ રીણાવાડા-કાંટેલા-શ્રીનગરને જોડતો મુખ્યો રસ્તો ટોલ ટેક્ષ બચાવા માટે ભારે વાહનો આ રસ્તા પર દોડેછે. આ રસ્તા પર ત્રણ સ્કુલ આવેલી છે રસ્તાને લઇ સ્થાનીકોમા ભારે રોષ

Read More
jitesh chauhan -Reporter
પોરબંદર જીલ્લામા મેઘ કૃપાથી જળશાયોનો જલવો

પોરબંદર જીલ્લામા મેઘ કૃપાથી જળશાયોનો જલવો પોરબંદર જીલ્લામા મેઘરાજાની કૃપા ભારે વરસાદને પગલે જળાશયો છલકાયો બરડા પંથકમા વોકળા અને ચેકડેમ છલકાયા સોરઠી ડેમ છલકાવાની તૈયારીમા ફોદાળા અને ખંભાળા ડેમમા જોરદાર આવક રાણાવાવમા ચેક ડેમ છલકાયો સિંચાઇ અને પીવાના પાણીનુ સંકટ દુર

Read More
jitesh chauhan -Reporter
પોરબંદરમા કયા ઘડાઘડ વાહનો થયા સ્લીપ

પોરબંદરમા કયા ઘડાઘડ વાહનો થયા સ્લીપ પોરબંદરમા વરસાદને પગલે અનેક મુસીબત બિરલા ફેકટરી નજીક અનેક વાહનો સ્લીપ હનુમાનજી મંદિર નજીક ડટ રસ્તા પર આવી ગઇ વરસાદી પાણીની સાથે ડટ સાથે આવતા રસ્તો લપસણીયો હનુમાનજી મંદીરથી લક્ષ્મી નારાયણ મંદિર સુધી અકસ્મતનો ભય અનેક વાહન ચલાકો નીચે પટકાયા ફેકટરીના સંચલકોન દ્રારા રસ્તાની સફાઇ કરવાની માંગ

Read More
jitesh chauhan -Reporter
પોરબંદરમાં ક્યાં વિસ્તારમાં ઘર સુધી પહોંચ્યા પાણી

પોરબંદરમાં ક્યાં વિસ્તારમાં ઘર સુધી પહોંચ્યા પાણી પોરબંદરના ખાપટ વિસ્તારમાં મુશ્કેલી અનેક સોસાયટીમાં પાણી આરાધના પાર્ક અને શિવ પાર્કમાં વરસાદી પાણી લોકોને ઘરની બહાર નીકળી શકતા નથી પાલિકાની બેદરકારી સામે રોષ પ્રાથમિક સુવિદ્યાનો અભાવ

Read More
jitesh chauhan -Reporter
પોરબંદર જીલ્લામા વરસાદની જમાવટના દ્રશ્યો

પોરબંદર જીલ્લામા વરસાદની જમાવટના દ્રશ્યો પોરબંદર જીલ્લા પર મેઘરાજા મહેરબાન સતત ત્રણ દિવસથી પડી રહયો છે વરસાદ આજે શનિવારે સાર્વત્રિક બે થી ત્રણ ઇચ વરસાદ પોરબંદર શહેર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમા વરસાદ બરડા અને ઘેપ પંથકને હેતથી ભીંજવતા મેઘરાજા

Read More
jitesh chauhan -Reporter
કુતિયાણા અને ઘેડમા ઘોડા પુર જુઓ

કુતિયાણા અને ઘેડમા ઘોડા પુર જુઓ .. પોરબંદરના કુતિયાણા અને ધેડ પાણીથી તરબોળ ભાદર-ર ડેમના દરવાજા ખોલતા પાણીની જારદાર આવક સાંજના સમયે કુતિયાણાની ભાદર નદી ગાંડીતુર બની કુતિયાણા અને પસવારીનો રસ્તો બંધ થયો માધવપુર અને આસપાસના ગામોમા પાણી મધુવંતી અને ઓઝતમા પણ પાણી આવક

Read More
jitesh chauhan -Reporter
કુતિયાણાની ભાદર નદી નવા નીર .. જુઓ

કુતિયાણાની ભાદર નદી નવા નીર .. જુઓ પોરબંદર જીલ્લામા મેઘકૃપા વરસાદને પગલે ખેડુતમા ખુશી કુતિયાણામા ધોધમાર ૪ ઈંચ વરસાદ ભાદર નદીમા નવા નીરની આવક નવા નીરના ખેડુતો દ્રારા વધામણા

Read More
jitesh chauhan -Reporter
પોરબંદરના ખાપટ વિસ્તાર અસુવિદ્યાના ખાટલે ...

પોરબંદરના ખાપટ વિસ્તાર અસુવિદ્યાના ખાટલે ... પોરબંદર-છાયા નગરપાલિકા સામે આક્રોશ ખાપટ વિસ્તારમા અસુવિદ્યાથી લોકો પરેશાન રસ્તા અને સફાઈના અભાવે મુશ્કેલી સ્થાનિક મહિલાઓએ રોષ વ્યકત કર્યો વરસાદ પડતા કાદવ-કિચડનુ સામ્રાજય પાયાની સુવિદ્યા નહીં મળતા રોષ

Read More
jitesh chauhan -Reporter
પોરબંદરના બરડા પંથકમા મેઘરાજાની બઘડાટી..

પોરબંદરના બરડા પંથકમા મેઘરાજાની બઘડાટી.. પોરબંદર જીલ્લામા મેઘરાજાનુ આગમન બરડા પંથકમા મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી સવારના સમયે એક થી ત્રણ ઈંચ વરસાદ બપોર બાદ ફરી બરડામા મેઘરાજાએ બઘડાટી બોલાવી વાવણી બાદ વરસાદ થતા ખેડુતમા ખુશી વરસાદને પગલે ગરમીથી રાહત

Read More
jitesh chauhan -Reporter
Total: 71

Advertisement

Tranding News

Get In Touch

7,8 Fisrt Floor, Indraprashth Complex, S.T. Cross Road, Porbandar

+91 9624011010

porbandarkhabar@gmail.com

Follow Us
Districts / City
Chif and Editor