પોરબંદરમા કેમીકલ પી જતા બે માછીમારોએ જીવ ગુમાવ્યો
પોરબંદરના સુભાષનગરના બે માછીમારોના મોત
દરિયામાંથી મળેલુ કેમીલકલ પી જતા મોત
બે દિવસ પહેલા દરિયામાંથી મળ્યુ હતુ કેન
અન્ય પાંચ લોકોને ઝેરી અસર
બે માછીમારોના મોતથી ભારે ગમગીની
કેમીકલને દારૂ સમજી પી જતા મોતને ભેટયા
માછીમાર સમાજમા ઘેરા શોકની લાગણી
પોરબંદરમા લુખ્ખા તત્વોને કાયદાનુ ભાન કરાવતી પોલીસ જુઓ
પોરબંદરમા યુવાનને માર મારનાર લુખ્ખા તત્વો ઝડપાયા
ચોરીનો આળ મુકી યુવાનને સરજાહેર માર માર્યો હતો
પોલીસે બન્ને આરોપીને ઝડપી લીધા
જુની કોર્ટ ખાતે બન્ને શખ્સોને ઉઠક બેઠક કરાવી
લુખ્ખા તત્વોએ જાહેરમા માફી માંગી
પોલીસે લુખ્ખા તત્વોને ખુલ્લી ચેતવણી કાયદામા રહેજો
પોલીસની કામગીરીને લોકોને બિરાદાવી
પોરબંદરમા ડ્રગ્સના દાનવે માથુ કેમ ઉંચક્યુ
પોરબંદરમા નશાનુ દુષણ
કુતિયાણા નજીકથી મેકડ્રોન ડ્રગ્સ ઝડપાયુ
પોરબંદર એસઓજીનુ સફળ ઓપરેશન
રાણાવાવના બે શખ્સોને ઝડપી લીધા
પોલીસ ડ્રગ્સ સહિત સાડા નવ લાખનો મુદામાલ કબ્ઝે કર્યો
મુંબઇથી ડ્રગ્સ લાવ્યાનો ઘટસ્ફોટ
પોરબંદર શહેરમાં દીપડો ઘુસિયો જુઓ લાઈવ
પોરબંદર શહેરમાં દીપડો ઘુસિયો
વાડી પ્લોટના રહેણાંક મકાનમાં ઘુસી ગયો
શહેરમાં ભયનો માહોલ
વનવિભાગ દ્વારા કાર્યવાહી
પોરબંદરમા શીરપના નશાનુ દુષણ
પોરબંદરમા નશાકારક શીરપનો જથ્થો ઝડપાયો
અલગ-અલગ ત્રણ સ્થળઓથી ઝડપાયો જથ્થો
પોરબંદર એસઓજીએ દરોડા પાડયા
દારૂને બદલે શીરપનો ઉપયોગની ચર્ચા
રૂ. રપ હજારનો મુદામાલ કબ્જે કરવામા આવ્યો
શીરપનો નશાનુ દુષણ વધ્યુ
પાન-માવાની દુકાનેથી જથ્થો ઝડપાયો
પોરબંદરમા વકિલ અને મહિલા અધિકારી વચ્ચે કેમ થઇ માથાકુટ
પોરબંદરની ફેમેલી કોર્ટમા થઇ શાબ્દીક બોલાચાલી
વકિલ અને કોસ્ટગાર્ડના મહિલા અધિકારી વચ્ચે માથાકુટ
મહિલા અધિકારીના છુટાછેડાનો કેસ
વકિલને મારા મારવાનો પ્રયાસ
સામા પક્ષ્ મહિલા અધિકારીનો મારમાર્યાના આક્ષેપો
મોટી સંખ્યામા વકિલો પોલીસ સ્ટેશને પહોચ્યા
બનાવમા તટસ્થ તપાસ કરવાની કરી વકિલોની માંગ
પોરબંદરમા ર્શમસાર કરતો દુષ્કર્મનો કિસ્સો
પોરબંદરને શર્મશાર કરતો કિસ્સો
માનસીક રીતે અસ્થિર યુવતી સાથે દુષ્કર્મ
પાડોશમા રહેતા એક નરાધમે આચયુર્ અધમ કૃત્ય
યુવતીને ગર્ભ રહી જતા સમગ્ર હકિકત પ્રકાશમા આવી
સખી વન-સ્ટોપ સેન્ટર આવ્યુ મદદે
દશ દિવસ પૂર્વે નરાધમ સામે ફરીયાદ
નરાધમ સામે ફીટકાર વરસી રહયો છે
પોરબંદરમા ઓનલાઇન છેતરપીંડી પોલીસના સંકજામા
પોરબંદર સાયબર ક્રાઇમે નસતા ફરતા આરોપીને ઝડપી લીધા
એસટી વિભાગ સાથે કરી હતી છેતરપીંડી
ઓનલાઇન ટીકીટ કેન્સ કરી દોઢ લાખની છેતરપીડી કરી હતી
દાહોદના બન્ને શખ્સો પોલીસના સંકજામા
પોલીસ દ્રારા પુછપરછ કરવામા આવી
ઓનલાઇન રકમ તફડાવી લીધી હતી
પોરબંંદરનુ આંતકી સાથે કનેશનનો ચોકવનારો ખુલ્લાસો જુઓ વિગત.
પોરબંદર એટીએસની ટિમના ધમાં
ત્રણ કાશ્મીરી શખ્સની અટકાયત
Isis સાથે કનેક્શન
પોરબંદરના દરિયા માંથી અભઘાનિસ્તાન જવાના હતા
એટીએસ ના ઉચ્ચ અધિકારી દ્વારા તપાસ
પોરબંદરમા એટીએસના ધામા. નવા-જુનીના એંધાણ
પોરબંદમા એટીએસના ધામા
એટીએસ દ્રારા સર્ચ ઓપરેશન હાથ ધર્યુ
એક વિદેશી નાગરીકની અટકાયતની ચર્ચા
કયા મુદો છે તે અંગે કોઇ વિગત જાહેર થઇ નથી
ગમે ત્યારે મોટો ઘટસ્ફોટ થાય તેવી શહેરમા ચર્ચાઓ
પોરબંદરમા કયા કારણે વધી ટ્રાફીકની સમસ્યા
પોરબંદર શહેરમા ટ્રાફીકની સમસયા
સવારથી લઈ સાંજ સુધી ટ્રાફીકની સમસ્યા
ટ્રાફીકની સમસ્યાથી શહેરીજનો ત્રસ્ત
ચાર રસ્તા પર ટ્રાફીકને કારણે ભારે મુશ્કેલી
વાહનોની સંખ્યામા સતત વધારો
રેઢીયાળ પશુઓને કારણે પણ સમસ્યા
પોરબંદરમા સાયબર ક્રાઈમના બનાવ ચર્ચામા
પોરબંદરમા સાયબર ક્રાઈમના બનાવમા વધારો
યુવતીઓ અને મહિલાઓની પ્રતિષ્ઠાને હાની
પરિણીતાન ફોટા સોશ્યલ મીડીયા પર મુકયા
ફોટાની સાથે અ શ્લીલ લખાણ લખ્યુ
પરિણીતાએ સાયબર ક્રાઈમમા ફરીયાદ નોંધાવી
મહિલાએ સમાજના આગેવાન અને મહિલાને ગાળો આપી
ઈસ્ટાગ્રામ પર આપઘાતની ધમકી આપી
પોરબંદર કોસ્ટગાર્ડે માછીમારોને શુ આપી સુચના
પોરબંદર ખાતે કોસ્ટગાર્ડએ માછીમારો સાથે બેઠક યોજી
ચોમાસનાસમય માછીમાર નહીં કરવા સુચના
કોસ્ટગાર્ડના અધિકારીએ માછીમારોને જરુરી સુચના આપી
ચોમાસાના સમય મા દરીયો તોફાની હોવાથી માછીમારી નહીં કરવા અપીલ
માછીમારો આગેવાનોએ પણ સહયોગ આપવાની ખાતરી આપી
પોરબંદરમા ઝાડમાંથી મોત ટપકયુ
પોરબંદરની જુની કોર્ટમા વૃક્ષ ઘરાશાય થયુ
બદામનુ ઝાડ પડતા વૃધ્ધાનુ મોત
અન્ય ૧પ થી ર૦ લોકોના જીવ બચી ગયા
મૃતક વૃધ્ધા ગોસા-ટુકડા ગામના
પરિવાર ખેતીની જમીનની વારસાઈ માટે આવ્યા હતા
બનાવને પગલે મામલતદાર દોડી આવ્યા
ફાયરબ્રિગેડ દ્રારા ઝાડ દુર કરવાની કામગીરી
પોરબંદરમા એક સપ્તાહમા કેટલી હત્યા...
પોરબંદરના છાયા વિસ્તારમા મહિલાની હત્યા
જેઠે પરિણીતાને ગાળાના ભાગે છરી મારી
પરિવારીક ઝઘડામા હત્યા થઈ
ઝઘડામા વચ્ચે પડેલા મહિલાના પતિને ઈજા
પોલીસે આરોપીને ઝડપી લીધો
7,8 Fisrt Floor, Indraprashth Complex, S.T. Cross Road, Porbandar
+91 9624011010
porbandarkhabar@gmail.com
© 2024 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software