પોરબંદરના જી.આ.ઈ.ડી.સી ના વિકાસ માટે માંગ
પોરબંરદના જીઆઈડીસીના પ્રશ્ન રજુઆત
કેબીનેટ મંત્રી બળવતસિંહ રાજપુતને રજુઆત
જમીન એલોટમેન્ટ સહિતના પ્રશ્નોની રજુઆત
ઉદ્યોગોને પ્રોત્સાહન આપવામા આવે તેવી માંગ
જુનાગઢ રીજયનામા અધિકારીઓની કાયમી નિમણુક કરવા માંગ
પોરબંદરમા ભુદેવો એ કર્યો ભગવાન પરશુરામનો જયજયકાર
પોરબંદરમા બ્રહમ સામજ દ્રારા બાઈક રેુલી યોજાઈ
ભગવાન પરશુરામના જન્મોત્સવ પ્રસંગે આયોજન
સુદામાચોક ખાતેથી બાઈક રેલીનુ પ્રસ્થાન
શહેરના વિવિધ વિસ્તારોરમા યાત્રા ફરી
જય પરશુરામના નાદથી વાતાવરણ ગુંજી ઉઠયુ
ધર્મેશ્વર મહાદેવના મંદિરે મહા આરતી કરવામા આવી
પોરબંદરમા તાપમાન આકરૂ કેમ
પોરબંદમા આકરા ઉનાળાનો અનુભવ
પોરબંદર શહેરમા તાપમાનન નો પારો ઉચકાયો
વૈશાખમા આકરો તાપ જાેવા મળ્યો
ગરમીથી બચાવ લોકો કામ સિવાય બહાર જતા નથી
હજુ બે દિવસ આકરી ગરમીની આગાહી
પોરબંદરના સુદામાજી મંદિરના વિકાસનુ સુર્વણ સ્વપ્ન
યાત્રાધામ સફાઈ અભિયાનના ભાગરૂપે પોરબંદર શહેર તથા છાયા વિસ્તારમાં આવેલા ૧૨ પવિત્ર યાત્રાધામ અને દેવસ્થાનો ખાતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સફાઈ અભિયાન યોજાયુ હતું. સફાઈ અભિયાન અને સ્વચ્છતા પ્રવૃત્તિ સફળ બનાવવા જિલ્લા કલેકટર કે. ડી. લાખાણીએ સુદામા મંદિરની મુલાકાત લઈ જરૂરી માર્ગદર્શન આપી જણાવ્યું હતું કે, પૂજ્ય મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ પોરબંદર સ્વચ્છ અને સુંદર રહે તે આપણા સૌની જવાબદારી છે. જિલ્લા વહીવટી તંત્રની સાથે સાથે નાગરિકો પણ સ્વચ્છતા જળવાઈ રહે તે માટે સહયોગ આપે તે ઇચ્છનીય છે, જે જગ્યાએ સ્વચ્છતા હોય ત્યાં તન અને મન પ્રફુલિત રહે છે.
પોરબંદરમા પાણીના મુદે પાલિકાની પોલ ખુલી
૫ોરબંદરમા પીવાના પાણીની વિકરાળ સમસ્યા
કોગ્રસ દ્રારા પાણીના મુદે ઉગ્ર રજુઆત
બોખીરા વિસ્તારમા છેલ્લા દશ દિવસથી પાણી મળ્યુ નથી
પાણી પુરવઠા બોર્ડ દ્રારા પુરતુ પાણી આપવામા આવે છે
પાલિકાની બેદરકારીને કારણે પીવાનુ પાણી મળતુ નથી
પાણીના મુદે કોગ્રેસે પાલીકાની પોલ ખોલી
મહિલાઓને પણ ઉગ્ર રજુઆત કરી
પોરબંદરના કમલાબાગમા રાત્રીના કોણ માણે છે દારૂની મહેફીલ
આમતો ગાંધીના ગુજરાતમા દારૂ પર પ્રતિબંધ છે છતા દારૂનુ વહેંચાણ થાય છે આવી જ સ્થિતી ગાંધીજીના ગામમા પણ છે અહીં પણ દારૂનુ વહેંચાણ થાય છે પોલીસ અવારનવાર દરોડા પાડી અને દારૂનો જથ્થો ઝડપી પાડ છે પરંતુ જાહેર સ્થળો ઉપર દારૂની મહેફીલ જામતી હોય તેવા કિસ્સા પણ સામે આવે છે પોરબંદરના કમલાબાગ પોલીસ સ્ટેશનની સામે આવેલા કમાલાબાગમા રોજ દારૂની મહેંફીલ જામતી હોવાની ચર્ચા જાેવા મળી રહી છે કમલાબાગ રાત્રીના સમયે બંધ કરી દેવામા આવે છે ત્યાર બાદ રાત્રીના સમયે કમલાબાગના પાછળના દરવાજાએથી કેટલાકા નશાખોરો અંદર પ્રવેશે છે અને ઓવર હેંડ ટેન્કમા દારૂની મહેફીલ માણતા હોવાનુ કહેવાય છે .
પોરબંદર મંજુરી વિના બાંધકામ કરવું કેમ પડ્યું ભારે
પોરબંદરમાં 19 લોકો સામે ફરિયાદ
કીર્તિમંદિર નજીક મજૂરી વિના બાંધકામ
પુરાતત્વ વિભાગ દ્વારા ફરિયાદ
પોલીસે દસ્તાવેજી પુરાવા એકત્રિત કરવાનું શરૂ
પોરબંદરના માછીમારો સમસ્યાની જાળમા કેમ ફસાયા
પોરબંદરના માછીમારો અનેક સમસ્યાનો સમાનો કરે છે
બંદરમા પાયાની સુવિદ્યાના અભાવે માછીમારોને મુશ્કેલી
રોડ-રસ્તા,પાણી,શૈાચલાય અને સ્ટ્રીટ લાઈટનો અભાવ
બંદરમા ફાયર સેફટીની વર્ષો જુની માંગણી સંતોષવામા આવી નથી
ડ્રેજીગની સમસ્યાનો ઉકેલ લાવામા આવતો નથી
પોરબંદરને ક્રિકેટમાં કોણે અપાવી સોનેરી સિધ્ધી ?
પોરબંદરના જય ઓડેદરાનો ઓમાનની ટીમમાં સમાવેશ.
પોરબંદરને ક્રિકેટ ક્ષેત્રે મળી વધુ એક સિધ્ધી
જય ઓડેદરાના પરિવારમાં ખુશીનો માહોલ
જય ઓડેદરા નેપાળ ખાતે આયોજીત ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લેશે.
પોરબંદર ખબરે જયના પરિવાર સાથે ખાસ વાતચીત કરી.
પોરબંદર જીલ્લા ગરીબોના ચોખા કોણ ચાઉં કરે છે
સરકાર દ્વારા જરૂરીયાતમંદ પરિવારોને વિનામુલ્યે અને રાહતદરે સસ્તા અનાજ કેન્દ્રની દુકાનમાંથી અનાજનો જથ્થો આપવામાં આવે છે પરંતુ કેટલાંક લોકો આ ગરીબોનું અનાજ ચાંઉ કરી જાય છે. થોડા સમય પૂર્વે જ રાણાવાવમાં અનાજનું મોટુ કૌભાંડ સામે આવ્યું હતું. ત્યાં વધુ એક કૌભાંડનો પર્દાફાશ થયો છે. સસ્તા અનાજ કેન્દ્રનાં ચોખાનો મોટો જથ્થો બારોબાર વેંચી મારવાનું કૌભાંડ સામે આવ્યું છે.
કુછડી ગામે ખીમેશ્વર મહાદેવના મંદિરમા ચાંદીના આભુષણોની ચોરી
પોરબંદર જીલ્લામા તસ્કરો ફરી સક્રિય બન્યા હોય તેમ વધુ એક મોટી ચોરીનો બનાવ સામે આવ્યો પોરબંદરથી દશ કિમિ દુર આવેલા કુછડી ગામે પૈારાણીક ખીમેશ્વર મહાદેવના મંદિરમાંથી તસ્કરો અંદાજે દશથી બાર કિલોના ચાંદીના ઘરેણાની ચોરી કરી ગયાની ઘટના સામે આવતા સમગ્ર જીલ્લામા ભારે ચર્ચા જાેવા મળી રહી છે.
જુ.કલાર્કના પરીક્ષાર્થીઓ શું આપ્યા પ્રતિભાવ જુઓ..
પોરબંદરમા જુનીયર કલાર્કની પરીક્ષા યોજાઈ
શાંતિપૂર્ણ માહોલમા પરીક્ષા સંપન્ન
જીલ્લામા કુલ ૧૦ હજારથી વધુ પરીક્ષાર્થીઓ
તમામા પરીક્ષા કેન્દ્ર ઉપર ચાંપતો સુરક્ષા બદોબસ્ત
પરીક્ષાના આયોજન અંગે વિધાર્થીઓ સંતોષ વ્યકત કર્યો
જામનગર,દ્રારકા અને ગીરસોમનાથના વિધાર્થીઓ એ પરીક્ષા આપી
એસ ટી વિભાગ દ્રારા બસની વ્યવસ્થા કરવામા આવી
પોરબંદરમા કરોડોની લોનની લાલચમા લાખો ગુમાવ્યા
પોરબંદરમા લોનના આપવાના બહાને ત્રણ લોકો સાથે છેતરપીડીનો કિસ્સો સામે આવ્યો છેે કરોડો રૂપીયાની લોનની વહેલી કરાવી આપ વાની લાલચ આપી અને નવ લાખની છેતરપીડી કરવામા આવી છે. મુંબઈ ખાતે રહેતા બે શખ્સો સામે છેતરપીડીની ફરીયાદ નોંધાઈ છે.
પોરબંદરની મહિલાની હત્યામા શુ છે હકિકત જાણો
પોરબંદરમા મહીલાની હત્યાનો મામલો
મહીલાની હત્યા મા પાડોશમા રહેતા શખ્સે કરી હતી
હત્યા કર્યા બાદ નામચીન શખ્સે પણ આપઘાત કરી લીધો
મહીલાની બે દિવસ પહેલા જ હત્યા કરવામા આવી
સીસી ટીવી કેમેરા અને મોબાઈલના આધારે તપાસ
પોરબંદરમા મહિલાના મોતના અનેક ભેદભરમ
પોરબંદરમા મહિલાનો મૃતદેહ મળી આવ્યો
પાડોશીના મકાનમાંથી મળ્યો મૃતદેહ
મહિલા લાપતા બન્યા બાદ મૃતદેહ મળ્યો
હત્યાની આશંકાના આધારે તપાસ
મકાન માલિકનો મૃતદેહ ચોટીલા ખાતેથી મળ્યો
પોલીસે જીણવટભરી તપાસ શરૂ
© 2025 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software