Tag:breakingnews|

View All
વિદેશ જવાની લાલચ કેમ ભારે પડી

વિદેશ જવાની લાલચ કેમ ભારે પડી પોરબંદર સહિત સૈારાષ્ટ્રના અનેક લોકો સાથે છેતરપીડી સીગાપુર મોકલવાની લાલચ આપી લાખોની છેતરપીડી એક વર્ષ બાદ આરોપી પોલીસના સંકજામા આવ્યો કુલ ત્રણ શખ્સોનુ કારસ્તાન પોલીસે અરવલ્લીના શખ્સ પાસેથી પાસપોર્ટ કબ્જે કર્યા

Read More
jitesh chauhan -Reporter
પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ પાસે ખડણી ની માં...

પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ પાસે ખડણી ની માંગણી પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખે નોંધાવી ફરિયાદ દિનેશ માડવીયા સામે નોંધાવી ફરિયાદ 20 લાખની ખડણી માંગી હોવાની ફરિયાદ ફરિયાદ પાછી ખેંચવા માંગી ખડણી

Read More
jitesh chauhan -Reporter
પોરબંદરમા બ્રહ્મ રોજગાર મેળો સફળ..

પોરબંદરમા બ્રહ્મ રોજગાર મેળો સફળ.. આજના સમય મા શિક્ષિત યુવક-યુવતિઓને નોકરી મળવી મુશ્કેલ બની છે તેવા સમય પોરબંદરમા બ્રહ્મ રોજગાર મેળાનુ ભવ્ય આયોજન કરવામા આવ્યુ હતુ જેમા ર૦૦થી વધુ નોકર વારછુઓ ઉપસ્થિત રહ્યા હતા અને આ બ્રહ્મ રોજગાર મેળાને જબરી સફળતા મળી હતી

Read More
jitesh chauhan -Reporter
પોરબંરના પક્ષી અભ્યારણ્યને જળ વૈભવ આપો

પોરબંરના પક્ષી અભ્યારણ્યને જળ વૈભવ આપો પોરબંદર પક્ષી નગર તરીકે જાણીતુ છે અને અહીં શિયાળાના સમયમા લાખોની સંખ્યામા વિદેશી પક્ષીઓ અતિથ્ય માણવા માટે આવે છે. તો પોરબંદર શહેરની મધ્યે ૯ એકર જમીનમા પક્ષી અભ્યારણ્ય આવેલુ છે ચોમાસાના સમયમા આ અભ્યારણ્ય પાણીથી ભરાઈ જાઈ છે જેને કારણે શિયાળાના સમયમા મોટી સંખ્યામા દેશી-વિદેશી પક્ષીઓ વિહરતા નજરે પડે છે હાલ ઉનાળાના સમયમા પક્ષી અભ્યારણ્યામા પાણી સુકાઈ જતા વેરાન બની ગયુ છે

Read More
jitesh chauhan -Reporter
પોરબંદરમા મહિલાઓ બની રહી છે અત્મ નિર્ભર

પોરબંદરમા મહિલાઓ બની રહી છે અત્મ નિર્ભર પોરબંદરમા શ્રીબાઈ મહિલા ગૃહ ઉદ્યોગ દ્રારા બહેનોને આત્મનિર્ભર બનાવા માટે ખાસ તાલીમ આપવામા આવી રહી છે આ ગૃહ ઉદ્યોગ શરૂ થયાને બે મહિના જેવો સમય થયો છે આ અત્યાર સુધીમા પ૦ થી વધુ બહેનો ને આત્મ નિર્ભર બનાવી છે હાલ અથાણની સીઝન ચાલી રહી છે. ત્યારે વિવિધ પ્રકારના અથાણા બનાવાની તાલીમ આપવામા આવી રહી છે તૈયાર થયેલા આથણા બજારમા વહેંચી અને આર્થિક ઉપાર્જન મેળવી રહી છે

Read More
jitesh chauhan -Reporter
પોરબંદરમા આભમાંથી આગ્નિ વર્ષાથી લોકો પરેશાન

પોરબંદરમા આભમાંથી આગ્નિ વર્ષાથી લોકો પરેશાન પોરબંદર સહિત રાજયભરમા પડેલા કમોસમી વરસાદ બાદ હવે આકારા તાપનો લોકો સમાનો કરી રહ્યા છે રાજયના એનક શહેરોમા હીટવેવની આગાહી કરવામા આવી છે. તેમા પોરબંદર પણ છે. ગઈકાલે પોરબંદરમા તાપમાન નો પારો ૪૦ ડીગ્રીએ પહોંચી ગયો હતો આજે ગુરૂવારે પણ સવારના ૧૦ વાગ્યાથી આકરો તાપ પડવાનુ શરૂ થઈ ગયુ હતુ જેને કારણે માત્ર કાળા માથાનો માનવીજ નહીં પરંતુ પશુ-પંખીઓ પણ ત્રસ્ત બન્યા હતા

Read More
jitesh chauhan -Reporter
પોરબંદરમાંથી હથિયારનો સૈાદાગર ઝડપાયો

પોરબંદરમાંથી હથિયારનો સૈાદાગર ઝડપાયો પોરબંદરમાથી હથિયાર ઝડપાયા દેશી બનાવાટના બે તંમચા ઝડપાયા મયુર ભાદરાવાડ નામના શખ્સને એસઓજીએ ઝડપી લીધો ૧ર નંગ કાર્ટીઝ પણ મળી આવ્યા મરછીનો વેપાર કરતા શખ્સ પાસેથી હથિયાર મળી આવ્યા

Read More
jitesh chauhan -Reporter
પોરબંદર પોલીસનો રંગ સેવાનો

પોરબંદર પોલીસનો રંગ સેવાનો પોરબંદર પોલીસની માનવતા અકસ્માતે ઈજાગ્રસ્ત પરિક્ષાર્થીને સારવાર સારવાર આપી પરિક્ષાકેન્દ્ર સુધી પહોંચાડ્યો પરિક્ષાર્થીએ પોલીસનો આભાર વ્યક્ત કર્યો

Read More
jitesh chauhan -Reporter
વિદેશમા મહેર સમાજની જીત અંગે હિરલબા જાડેજા સાથે ખા...

વિદેશમામહેર સમાજની જીત અંગે હિરલબા જાડેજા સાથે ખાસ વાતચીત પોરબંદરના મહેર સામજનો વિદેશમા વટ લેસ્ટર સીટી કાઉન્સીલની ચુંટણીમા મેહર સમાજનો દબદબો ગીતાબેન કારાવદરા,સંજયભાઈ મોઢવાડીયા અને નાગાજણભાઈ આગઠ ગીતાબેન ભુરાભાઈ મુંજાભાઈજાડજાના દિકરી હિરલબા સાથે પોરબંદર ખબરની ખાસ વાતચીત વિદેશની ધરતી ઉપર મહેર સમાજનુ ગૈારવ વધાર્યુ

Read More
jitesh chauhan -Reporter
પોરબંદરની સરકારી હોસ્પિટલમા રામ નામનો કોણે કર્યો જ...

પોરબંદરની સરકારી હોસ્પિટલમા રામ નામનો કોણે કર્યો જયજયકાર પોરબંદરની સરકારી ભાવસિંહજી હોસ્પિટલમાં ઇ.સી.જી. ટેકનિશ્યન, લેબ ટેકનિશ્યન સહિત ઓપરેટરો મળી ૧૮ જેટલા કોન્ટ્રાકટ બેઇઝ કર્મચારીઓને છુટા કરી દેવાયા હતા. તેઓ બારથી પંદર વર્ષથી અહીં ફરજ બજાવી રહ્યા છે. પોરબંદરમાં મેડિલક કોલેજ મંજૂર થઇ ગયા બાદ હવે હોસ્પિટલનું વહિવટી સંચાલન બદલાઇ ગયું હોવાથી રોગી કલ્યાણ સમિતિ તેને પગાર ચૂકવી શકે નહીં તેમ જણાવીને આ કર્મચારીઓને છુટા કરી દેવાયા હતા આથી તેઓની રજૂઆત મળતા રામદેવભાઇ મોઢવાડીયા તાત્કાલિક હોસ્પિટલે દોડી ગયા હતા અને રામદેભાઈ મોઢવાડીયા સહિતના આગેવાનો સીવીલ સર્જનની ઓફીસ બહાર ધરણા ઉપર બેસી ગયા હતા અને રામધુન બોલાવી હતી અને કર્મચારીઓને પરત લેવાની જયાં સુધી ખાતરી નહી મળ ત્યાં સુધી ધરણા પર બેસવાનો નિર્ણય કર્યો હતો

Read More
jitesh chauhan -Reporter
કુછડીના ખીમેશ્વર મહાદેવ મંદિરની ચોરીનો મુદો ગૃહમંત...

કુછડીના ખીમેશ્વર મહાદેવ મંદિરની ચોરીનો મુદો ગૃહમંત્રીના દ્રારે પોરબંદરના દરિયાઇપટ્ટી પરના કુછડીગામે પાંડવકાલિન ખીમેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે જ્યાં પચીસેક દિવસ પહેલા રાત્રે ભગવાન શિવજીને ચડાવેલા ચાંદીના આભૂષણો સહિત અંદાજે દસ કિલો ચાંદીના દાગીના અને મંદિરમાં શિવજીને ધરેલ ચાંદીની વસ્તુઓની ઉઠાંતરી તસ્કરો દ્વારા કરવામાં આવી હતી. ૧૧ કિલો ચાંદીની ચોરીનો બનાવ નોંધાયાને મહિનો પૂર્ણ થવા આવ્યો હોવા છતાં પોલીસ નક્કર કાર્યવાહી કરી શકી નથી ત્યારે ગૃહમંત્રીને કોંગ્રેસ દ્વારા ફરિયાદ થઇ છે.

Read More
jitesh chauhan -Reporter
બરડા પંથકમાં કમોસમી વરસાનો કેવો કહેર જુઓ ખડુતોનું...

પોરબંદર જિલ્લામાં કમોસમી વરસાદ સતત પડી રહેલા વરસાદથી પાકને નુકશાન બરડા પંથકમાં મગ અને તલના પાકને નુકશાન મગના પાકને નુકશાન થતા ખેડૂતોને આર્થિક નુકશાન

Read More
jitesh chauhan -Reporter
પોરબંદરના આંગણે યોજાયો પદવીદાન સમારોહ

પોરબંદરના આંગણે યોજાયો પદવીદાન સમારોહ પોરબંદરમાં પદવીદાન સમારોહ યોજાયો ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સીટીનો દ્વિતીય પદવીદાન સમારોહ સાંદિપની ખાતે યોજાયો સમારોહ કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત 56 તેજસ્વી વિદ્યાર્થીઓ ને ગોલ્ડ મેડલ

Read More
jitesh chauhan -Reporter
પોરબંદરના યાર્ડમા કેરીના ઢગલા કેમ ?

પોરબંદરના યાર્ડમા કેરીના ઢગલા કેમ ? હાલ ઉનાળાનાં સમયમાં કેસર કેરીની આવક જાેવા મળતી હોય છે. પરંતુ કમોસમી વરસાદનાં ગ્રહણને કારણે કેરીની આવક થોડી મોડી થઈ છે. શરૂઆતમાં કેરીની આવક ઓછી હોવાથી ભાવમાં પણ વધારો જાેવા મળ્યો હતો. પરંતુ પોરબંદરનાં માર્કેટીંગ યાર્ડમાં હાલ કેસર કેરીનાં ઢગલા જાેવા મળી રહ્યા છે. છેલ્લા બે-ચાર દિવસથી કેરીનાં પાંચ હજારથી પણ વધુ બોક્ષની આવક જાેવા મળી રહી છે. ગીર ઉપરાંત બરડાની કેસર કેરીની આવક જાેવા મળી રહી છે.

Read More
jitesh chauhan -Reporter
પોરબંદરમાથી ચોરીનો લાખોનો માલસમાન ધારાગઢ કોણ લઈ ગય...

પોરબંદરમાથી ચોરીનો લાખોનો માલસમાન ધારાગઢ કોણ લઈ ગયુ પોરબંદરમાથી ચોરી થયેલા ટ્રક ચોરીનો ભેદ ઉકેલાયો લાખોના માલસમાન ભરેલા ટ્રકની ચોરી થઈ હતી પોરબંદર પોલીસે ત્રણ શખ્સોને ઝડપી લીધા ધારાગઢ ખાતે ચોરીનો માલસમાન લઈ ગયા હતા

Read More
jitesh chauhan -Reporter
Total: 248

Advertisement

Tranding News

Get In Touch

7,8 Fisrt Floor, Indraprashth Complex, S.T. Cross Road, Porbandar

+91 9624011010

porbandarkhabar@gmail.com

Follow Us
Districts / City
Chif and Editor