પોરબંદરમા ભગવાન જગન્નાથજીના દર્શન કરી શ્રધ્ધાળુઓ ભાવવિભોર
પોરબંદરમા અષાઢી બીજની ઉજવણી
પૈારાણીક જગન્નાથજીના મંદિરે શ્રધ્ધાળુની ભીડ
પૈારાણીક રથમા બિરજમાન કરાયા જથન્નાથજીને
સવારથી દર્શન કરવા શ્રધ્ધાળુઓ ઉમડી પડયા
વરસાદી મહોલને કારણે રથ યાત્રા મોકુફ રાખવામા આવી
પોરબંદરમા ખારવા સમાજ દ્રારા આયોજીત શોભાયાત્રા જુઓ લાઈવ..
પોરબંદરમા ખારવા સમાજ દ્રારા શોભાયાત્રા
શ્રી રામદેવજી મહાપ્રભુની શોભાયાત્રા
ખારવા સમાજના વાણોટ સહિતના આગેવાનો જાેડાયા
રામદેવજી મહા પ્રભુની પાલખી યાત્રા સાથે શોભાયાત્રા
ઢોલ -શરણાઈ અને બેન્ડ વાજા સાથે શોભાયાત્રા નિકળી
શોભા યાત્રાનુ ભવ્ય સ્વાગત કરવામા આવ્યુ
મહા આરતી અને મહા પ્રસાદી સહિતના કાર્યક્રમ
પોલીસ દ્રારા ચાંપતો સુરક્ષા બંદોબસ્ત
પોરબંદર વિશ્વ યોગ દિવસની ઉજવણીની કેવી છે તૈયારી
પોરબંદરમા વિશ્વ યોગ દિવસની ઉજવણીની તૈયારી
યોગ દિવસની ઉજવણી અર્તગત કલેકટરની પત્રકાર પરિષદ
પોરબંદર જીલ્લા કક્ષાની ઉજવણી કરવામા આવશે
ત્રણેય તાલુકા મથકે થશે યોગ દિવસનીઉજવણી
યોગમા જાેડાવા કલેકટરની અપીલ
પોરબંદરમા વાવઝોડાની અસરે માછીમારોને પાયમાલ કર્યા
પોરબંદર વાવાઝોડાના કારણે મત્સ્યોઉદ્યોગ પ્રભાવીત
બોટમા નાની મોટી અનેક નુકશાની
પાંચ હજારથી વધુ બોટ બંદરમા લાંગરવામા આવી હતી
માછીમારોને પણ સરકાર સહયા આપે તેવી માંગ
બે -ત્રણ દિવસ બાદ નુકશાની નો અંદાજ આવે
નુકશાની અંગે માછીમારો બોટ એશોને જાણ કરવા અનુરોધ
પોરબંદર જીલ્લામા નુકશાનીના સર્વ અંગે કલેકટરે શુ કહ્યુ..
પોરબંદમા વાવાઝોડા બાદ કલેકટરનુ નિવેદન
કલેકટર કે ડી લાખાણી એ આપી માહિતી
વાવાઝોડાના કારણે કોઈ મોટી જાનહાની નહીં
૩૮ જેટલા ર્જજરીત મકાન પડી ગયા
વિજપોલ અને વૃક્ષો ધરાશાઈ થવાની ઘટના
તંત્રની સર્તકતાના કારણે મોટુ કોઈ નુકશાન નહી
પોરબંદરમા શુક્રવારે કેવો માહોલ જુઓ...
પોરબંદરમા શુક્રવારે વાવાઝોડાની અસર
ભારે પવન અને દરિયો તોફાની
શહેર અને જીલ્લામા વરસાદી માહોલ
વાવાઝોડાની અસરને કારણે ભારે નુકશાન
વૃક્ષો, વીજપોલ અને મકાન ધરાશાઈ
આજે વાવાઝોડુ ત્રાટકશે ..પોરબંદરમા કેવી અસર જુઓ
પોરબંદરના દરિયામા ગુરૂવારે ભારે કરંટ
દરિયાના મોજા ગાંડા બની કિનારે અથડાય છે
પોરબંદરમા વાવાઝોડાની અસર જાેવા મળી
ભારે પવન ફુંકાય રહ્યો છે
ઈન્દ્રરેશ્વર નજીક દરિયાનુ રોદ્ર સ્વરૂપ
આજ સાંજ સુધી વાવાઝડુ કરછમા લેન્ડફોર થશે
પોરબંદર ખબરની ટીમ પહોંચી ગોસા ટુકડાનાં સાયક્લોન સેન્ટરમાં
પોરબંદર જિલ્લામાં ૪ હજાર લોકોનું સ્થાળાંતર
શાળા ઉપરાંત સાયક્લોન સેન્ટર ખાતે સ્થાળાંતર
ગોસા - ટુકડા ગામે ૩૫ જેટલા લોકોને આશરો આપવામાં આવ્યો
ચા-પાણી અને જમવા સહિતની વ્યવસ્થા
આરોગ્યની એક ટીમ પણ સાયક્લોન સેન્ટર ખાતે ઉપલબ્ધ
દરિયાકાંઠ આવેલુ નવીબંદર વાવાઝોડા સામે લડવા તૈયાર
પોરબંદરનુ નવીબંદર ગામે દરિયાકાંઠે
દરિયા કિનારાથી માત્ર અડધો કિમી દુર
નવીબંદરમા ૧ર૦૦ની વસ્તી
કાચા મકાનોમા રહેતા લોકોનુ સ્થાળતર
યુવા સરપંચ અને ટીમ મદદ માટે તૈયાર
પોરબંદરના દરિયાકાંઠે ભારે તારાજીના દ્રશ્યો જુઓ..
પોરબંદરનો દરીયો તોફાની
દરિયાના મોજથી મંદિરને નુકશાન
ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિરને નુકશાન
મંદિર બંધ કરી દેવામાં આવ્યું
નવા બનેલા વોક - વે ને નુકશાન
દરિયો તોફાની,પવન સાથે વરસાદ સાંજનો ચોપાટીનો નજારો
પોરબંદરની ચોપાટીનો સાંજનો નજારો
દરિયો ગાંડોતુર બન્યો તેમનો સાંજનો નજારો
ભારે પવન, દરિયો તોફની અને વરસાદ
દરિયામા ભારે ધુમ્મસ
ઘર બેઠા નિહાળો ચોપાટીનો નજારો
વાવાઝોડા સામે લડવા તંત્ર સજજ
કેન્દ્રીય મંત્રી દર્શનાબેન જરદોશ પોરબંદરની મુલાકાતે
કેન્દ્રીય મંત્રી દર્શનાબેન જરદોશ પોરબંદરની મુલાકાતે
પોરબંદર જીલ્લા વહિવટી તંત્રના અધિકારીઓ સાથે મીટીગ યોજી
વાવાઝોડાને સ્થાનીક પરિસ્થિતીનો તાગ મેળવ્યો
રૂપાળીબા લેડી હોસ્પિટલની મુલાકાત લીધી
પ્રસુતા અને સર્ગભા બહેનો સાથે વાતચીત કરી
પોરબંદરમા વાવાઝોડાની અસર કેવી..જુઓ
પોરબંદર જીલ્લામા વાવાઝોડાની અસર
ચોપાટી ખાતે પાળો તુટયો
લોખંડની કેબીન વોક-વે પર ફંગોળી દીધી
પોરબંદરના દરિયામા ભારે કંરટ
ભારે પવન સાથે વરસાદ પડયો
અનેક સ્થળે વૃક્ષો ધરશાય
પોરબંદરના પોલીસવડા કેમ સુભાષનગર દોડી ગયા
પોરબંદર જીલ્લામા સ્થળાતરની કામગીરી
સુભાષનગર વિસ્તારમા સ્થાળતરની કામગીરી
જીલ્લા પોલીસવડા ડો.રવિ મોહન સૈની દોડી ગયા
સ્થાનીક આગેવાનો સાથે કરી ચર્ચા
દરિયાકાંઠે રહેતા લોકોનુ સ્થાળતર
પોલીસને સહકાર આપવા કરી અપીલ
પોરબંદરના સાંસદ ધડુકે દ્રારકાધીશ પાસે શુ કરી પ્રાર્થના
સાંસદ રમેશ ધડુક પોરબંદરની મુલાકાતે
વાવાઝોડા સદર્ભે અધિકારી સાથે વાતચીત કરી
લોકોને કામ સિવાય ઘરની બહાર ન નિકળે તેવી અપીલ
સ્થાળતરીત લોકો માટે રહેવા માટેની વ્યવસ્થા કરવામા આવી
વાવાઝોડાની અસર પોરબંદર જીલ્લાને ન થાય તેવી પ્રાર્થના કરી
© 2025 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software