પોરબંદરના કુછડી ગામની પ્રાચીન ગરબી જુઓ
પોરબંદરના ગ્રામ્ય વિસ્તારોમા પ્રાચીન ગરબીનુ આયોજન
કુછડી ગામે પ્રાચીન ગરબીમા બાળાઓ ગરબે ધુમે છે.
મહેર જ્ઞાતિના પરંપરાગત પહેરવેશ સાથે રાસ રજુ કર્યા
લીમડાના ઝાડ નીચે ભવાનીનુ પૌરાણિક સ્થાન
ચોકમા આવેલા લીમડાને ફરતે રમે છે રાસ
સમસ્ત કુછડી ગ્રામજનો દ્રારા ગરબીનુ આયોજન
પોરબંદર એસટી વિભાગના કારણે વિદ્યાર્થીઓ કેમ પરેશાન
પોરબંદર એસટી વિભાગ સામે નારાજગી
ગ્રામ્ય વિસ્તારની બસો અનિયમિત દોડે છે
અભ્યાસ અર્થે આવતા વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલી
એનએસયુઆઇ દ્રારા એસટી વિભાગને રજુઆત
વિદ્યાર્થીઓ માટે વધારાના રૂટ શરૂ કરવા માંગ
એસટી વિભાગ સકારાત્મક અભિગમગ
જામરાવલમા પુરના પાણીથી રસ્તામા અવરોધ
જામરાવલમા પુરના પાણીમા વૃક્ષની ડાળીનો કચરો
રાવલ-હનુમાધાર રસ્તા પર કચરાનોલ ઢગલો
વૃક્ષની ડાળીઓને કારણે રસ્તમા અવરોધ
પાલિકા દ્રારા જીસીબીની મદદથી કચરો દુર કરાયો
પુરના પાણી ફરી વળતા રસ્તો એક દિવસ બંધ રહયો હતો
મૂળ માધવપુરમાં કેવી છે હાલાકી જુઓ..
મૂળ મધવપુરના રસ્તા પર પાણી
રસ્તા પર પાણી ફરી વળતા વાહન ચાલકને મુશ્કેલી
વાડી વિસ્તારના લોકોનું સ્થળાંતર
મધુવતીના પાણી ફરી વળ્યાં
માધવપુર બની જળ નગરી
પોરબંદરનું માધવપુર જળબંબાકાર
મેળા ગ્રાઉન્ડ જલમગ્ન
જાપા વિસ્તારમાં પાણી
દુકાનો પાણીમાં ગરક
ચારો તરફ પાણી..પાણી
એરડા ગામના તબીબી ધસમસતા પાણીના પ્રવાહમા સારવાર આપવા પહોચ્યા
પોરબંદરના એરડા ગામના તબીબીની માનવતા
પાણીનો ધસમસતો પ્રવાહ પસાર કર્યો
એરડાથી ટ્રેકટરમા બેસી દેરોદર પહોંચ્યા
દેરોદર ગ્રામજનો સામે ટ્રેકટર લઇને પહોંચ્યા
દેરોદરના કેન્સરગ્રસ્ત દર્દીની સારવાર કરી
તબીબની માનવતાને સૌકોઇએ બીરદાવી
પોરબંદરના પીપળીયા ગામે પરિવારનુ રેસ્કયુ…
પોરબંદરના પીપળીયા ગામે રેસ્કયુ
પીપળીયા ગામે વાડીમા ફસાયો હતો પરિવાર
પાણી વચ્ચે ફસાયો હતો મજુર પરિવાર
પોરબંદર ફાયરબ્રિગડ દ્રારા રેસ્કયુ કરવામા આવ્યુ
સલામતી રૂપે રેસ્કયુ કરવામા આવ્યુ
બરડા પંથકમા ભારે વાહનો કેમ થંભી ગયા જુઓ
પોરબંદરના બરડા પંથકમા અનારાધાર
સવારથી બપોર સુધીમા પાંચ ઇંચ
વાડી-ખેતરો પાણીથી તરબોળ બન્યા
નદી અને વોકળા બે કાંઠે વહયા
બગવદરથી મોઢવાડા જતા રસ્તા પર પાણી
અનેક વાહનો કલાકો સુધી થંભી ગયા
સ્થાનીકોએ બાળકો માટે જમવાની વ્યવસ્થા કરી
પોરબંદરનુ માઘવપુર જળબંબાકાર જુઓ લાઇવ
પોરબંદરના માધવપુરમા 18 ઇંચ્ વરસાદ
માધવપુરમા જળબંબાકારની સ્થિતિ
અનેક દુકાનો અને મકાનોમા પાણી ઘુસી ગયા
મધુવંતી નદી ગાંડીતુર બની
એનડીઆરએફની ટીમ તૈનાત
ઘેડ પંથકના ગામોમો અનારાધાર વરસાદ
પોરબંદરના ઘેડ પંથકમા ભાદરની ઘેરાબંધી
પોરબંદરનો ઘેડ બંધક
ભાદરના પાણી ઘેડમા ફરી વળ્યા
ભાદર-2 અને મોજ ડેમના દરવાજા ખોલવામા આવ્યા
કુતિયાણામા સાત ઇંચ જેટલો ભારે વરસાદ
ઘેડ પંથકમા અનેક ગામોના રસ્તા બંધ
ચિકાસા-ગરેજ રસ્તો બંધ થયો
ચિકાસ નજીક કોઝવેના દરવાજા ખોલાયા
પુરના કારણે પાકને નુકશાન
ઘેડમા પાણીના પ્રવાહ વચ્ચે 108 એમ્બ્યુલન્સની પ્રસંશનીય કામગીરી
108 એમ્બ્યુલન્સની પ્રસંસનીય કામગીરી
કેશોદ-લુશાળાની સર્ગભાને હોસ્પિટલ પહોંચાડી
પાણીમાંથી સલામતી પૂર્વક એમ્બ્યુલન્સ પસાર કરી
ઘેડ પંથકમા ભાદરના પાણી ફરી વળ્યા
પોરબંદરના કર્લી જળશાયના નીરના વધામણા..
રતનપર ગ્રામજનોએ કર્યા નીરના વધામણા
કર્લી જળશાય છલકાતા ખેડુતોમા ખુશી
15 થી 20 ગામોની સિંચાઇની સમસ્યા દુર
રતનપર ગ્રામજનોએ જળમા શ્રીફળ અને ચુંદડી પધરાવી
રામધુન બોલી અને ગાયને લાડુ ખવડાવ્યા
પોરબંદરના ઘેડમા જળ માટે પહેરેદાર કેમ
પોરબંદરના બળેજ ગામે પુરના પાણી
છેલ્લા સાત દિવસથી બળેજ -અમીપુર રસ્તો બંધ
વાહનચાલકોની રાહદારી માટે રસ્તો બંધ
ત્રણ દિવસ પૂર્વે ખેડુત તણાયા બાદ રસ્તા બંધ
જીઆરડીના જવાને તૈનાત કરી દેવામા આવ્યા
વરસાદના વિરામ વચ્ચે ઘેડ હજુ પાણીમા
શીંગડા થી ગોરાણાના રસ્તા પરથી પસાર થવુ એ જીવનુ જોખમ
શીંગડા અને ગોરાણા વચ્ચે રસ્તો પાણીથી તરબોળ
રસ્તા પર પાણી ફરી વળતા સ્થાનિકોને હાલાકી
મેટલનો રસ્તો વરસાને કારણે ધોવાયો
શાળાએ જતાં બાળકોને પણ મુશ્કેલી
રસ્તાના નવિનિકરણની સ્થાનીકોની માંગ
પોરબંદરના રીણાવાડ-શ્રીનગરનો રસ્તો મોતનો રસ્તો
પોરબંદરના રીણાવાડાનો રસ્તો ખાડાથી ભરપુર
ત્રણ ગામને જોડતા રસ્તાની હાલત દયનીય
રસ્તામા ખાડા કે ખાડામા રસ્તો તે કહેવુ મુશ્કેલ
રીણાવાડા-કાંટેલા-શ્રીનગરને જોડતો મુખ્યો રસ્તો
ટોલ ટેક્ષ બચાવા માટે ભારે વાહનો આ રસ્તા પર દોડેછે.
આ રસ્તા પર ત્રણ સ્કુલ આવેલી છે
રસ્તાને લઇ સ્થાનીકોમા ભારે રોષ
7,8 Fisrt Floor, Indraprashth Complex, S.T. Cross Road, Porbandar
+91 9624011010
porbandarkhabar@gmail.com
© 2024 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software