પોરબંદરમા ટયુશન કલાસીસના સંચાલકે શુ કર્યા કાળા કરતુત
પોરબંદરમા ટયુશન કલાસીસની ઘટના ચર્ચામા
કલાસીસના સંચાલકે કરી છાત્રાની છેડતી
એકસ્ટ્રા કલાસીસમા બોલાવી કરી છેડતી
કલાસીસના સંચાલક સામે પોલીસ ફરીયાદ
એનએસયુઆઇ એ પણ કડક સજાની માંગ કરી
વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો
પોરબંદર પાલિકામા શુ બની ઘટના જે ચર્ચાનો વિષય બની
પોરબંદર પાલિકા પ્રમુખને ધમકી આપનાર ઝડપાયો
ધમકી આપનાર બન્ટુ ગોરાણીયા ઝડપાયો
દોઢ માસ બાદ આરોપી ઝડપાયો
બન્ટુ ગોરાણીયાને લઇ પોલીસ પાલિકાએ પહોંચી
મહિલા પ્રમુખ ડો ચેતનાબેન તિવારીની માંફી માંગી
બન્ટુ ગોરાણીયાની પોલીસે કરી પુછપરછ
પોરબંદરમા યુવાનની હત્યામા કેટલા આરોપી પોલીસના સંકજામા
પોરબંદરમા નવરાત્રીમા યુવાનની હત્યાનો મામલો
બે દિવસ પૂર્વ સામાન્ય બાબત યુવાનની હત્યા
સરમણ ઓડેદરા નામના યુવાની હત્યા
આઠથી નવ જેટલા લોકોએ ધોકા લઇ તુટી પડયા
ગરબીમા ઇનામ આપવાના મનદુ:ખને લઇ હત્યા
પોલીસ ચાર જેટલા શખ્સોની કરી અટકાય
પોરબંદરમા નવરાત્રીમા મર્દાની કેમ ઉતરી મેદાને
પોરબંદરમા નવરાત્રી દરમ્યાન યુવતિઓની સલામતી
પોરબંદર પોલીસની સી-ટીમ રહેશે સતત હાજર
પ્રથમ નોરતે સી-ટીમ દ્રારા યુવતિઓને સલામતી માટે માર્ગદર્શન
પીઆઇ રીનાબેન રાઠોડ અને પીએસઆઇ ઠાકરીયાની ટીમ તૈનાત
પાલિકાના પ્રમુખ ડો. ચેતનાબેને પણ પોલીસ સાથે રહી માર્ગદર્શન આપ્યુ
પોરબંદરમા યુવાને શુ કર્યુ કારસ્તાન જુઓ…
પોરબંદર પોલીસને ચોરીનો ભેદ ઉકેલવામા સફળતા
પાંચ મોટર સાયકલ અને સોના ઘરેણાની ચોરીનો ભેદ ઉકેલાયો
આશીષ કડછા નામના શખ્સને પોલીસે ઝડપી લીધો
આર્થિક સકળામણ અનુભવતો યુવાન ચોરીના રવાડે
પોતાના સંબધીને ત્યાં પણ સોનાના ઘરેણાની ચોરી કરી
અપહ્રત બાળકને મુકત કરવા પોરબંદર પોલીસનુ દિલધડક ઓપરેશ જુઓ
પોરબંદરના ઇશ્વરીયા ગામ બાળકના અપહરણની ઘટના
બુધવારે સવારે આઠ વર્ષના બાળકનુ અપહરણ
આરોપીને ઝડપી લેવા પોરબંદર પોલીસે પાંચ ટીમ બનાવી
ટેકનીકલ સર્વલન્સની મદદથી પોલીસે તપાસ હાથ ધરી
બુધવારે મોડી રાત્રીના લાલપુર નજીકથી આરોપી ઝડપાયો
પોલીસે અપહરણકર્તાની ચુંગલમાંથી બાળકને મુકત કર્યો
પોરબંદર પોલીસ પર અભિનંદ વર્ષા
પોરબંદર એસપી કચેરીમા પરિવાર કેમ ચોધાર આશ્રુએ રડી પડયો
પોરબંદરમા સાત વર્ષ બાદ યુવાનનુ પરિવાર સાથે મિલન
શુરેશ સામત અમર નામનો યુવાન ઘરેથી નિકળી ગયો હતો
વર્ષ 2017મા ઉદ્યોગનગરમા અપહરણની ફરીયાદ નોંધાય હતી
શુરેશે આધારકાર્ડ અપડેટ કરાવતા પરિવારને જાણ થઇ
પોલીસને જાણ કરતા યુવાન અમદાવાદથી મળી આવ્યો
જીલ્લા પોલીસવડા ભગીરથસિંહ જાડેજાએ પત્રકાર પરિષદ યોજી
એસપી કચેરીમા પરિવારજનોની આંખોમા આશ્રુ છલકાયા
પોરબંદરના ચરસ પ્રકરણમા વધુ એક શખ્સ સંકજામા
પોરબંદરના ચરસ પ્રકરણમા વધુ એક આરોપી ઝડપાયો
કેશોદના શખ્સ પાસેથી રૂ. 3 લાખનો મુદામાલ કબ્જે
અગાઉ ચાર આરોપી પોલીસના સંકજામા આવી ગયા હતા
પોલીસ કુલ 6 આરોપીને કુલ રૂ.17 લાખનો મુદામાલ કબ્જે
કેશોદના ધમા નામના શખ્સના મકાનમાંથી ચરસનો જથ્થો કબ્જે
પોરબંદર પોલીસને જબરી સફળતા
પોરબંદરના દરિયા કિનારે ડ્રગ્સના કાળાકારોબારનો પર્દાફાસ……
પોરબંદર જીલ્લામાંથી ઝડપાયો નશીલા પદાર્થનો જથ્થો
મોચા ગામના ચાર જેટલા શખ્સોને ઝડપી લીધા
પોલીસે અગીયાર લાખનો મુદામાલ કબ્જે કર્યો
મોચા ગામના એક શખ્સે મકાન પાછળ જમીનમા છુપાવ્યો
દરિયા કિનારે બાવળની જાળીમાંથી ચરસનો જથ્થો છુપાવ્યો હતો
એક વર્ષ પૂર્વે મોચાના દરિયા કિનારેથી મળી આવ્યો હતો નશીલો પાદાર્થ
પોરબંદર પાલિકાના મહિલા પ્રમુખ ડો. ચેતનાબેનને ધમકી…
પોરબંદર પાલિકાના મહિલા પ્રમુખને ધમકી
પાલિકા કચેરી ખાતે એક શખ્સે આપી ધમકી
ફોન કેમ ઉપડતા નથી તેમ કહી અપશબ્દનો ઉપયોગ
જોઇ લેવાની ધમકી આપી
મહિલા પ્રમુખ ચેતનાબેન તિવારીએ પોલીસ ફરીયાદ નોંધાવી
બનાવને લઇ શહેરભરમા ચર્ચા
પોરબંદરના જન્માષ્ટમીનો પ્રથમ દિવસનો મેળો લાઇવ
પોરબંદરમા જન્માષ્ટમીના મેળાનો પ્રારભં
સવારથી જ લોકો મેળામા ઉમટી પડયા
ડીઝટીલ માપણીથી મેળાનો લુક બદલાયો
શહેર અને ગ્રામ્ય વિસ્તારમાંથી લોકો ઉમટી પડયા
વિવિધ રાઇડ અને ખાણી-પીણીની મોજ
મેળાને લઇ લોકોએ આપ્યા પ્રતિભાવ
પોરબંદરમા મૌલાના વસીફ રજાની ધરપકડ શુ છે સમગ્ર મામલો જુઓ..
પોરબંદરમા રાષ્ટ્રગીતના મુદે ઓડીયો કલિપનો વિવાદ
રાષ્ટ્રગીતમા કેટલાક શબ્દો નહીં બોલવાનો ઓડીયો કલિપમા ઉલ્લેખ
નગીના મસ્જીદના મૌલવી વાસીફ રજા સામે પોલીસ ફરીયાદ
શોશ્યલ મિડીયામા વૈમનસ્ય ઉભુ કરવાનો પ્રયાસ
વિવાદીત મૌલાના વસીફ રજાની પોલીસ કરી ધરપકડ
પોરબંદર એસપી ભગીરથસિંહ જાડેજાએ યોજી પત્રકાર પરિષદ
પોરબંદર જીલ્લામા ખનીચોરના નેટવર્કનો પર્દાફાશ
પોરબંદરમા ખાણ માફીયાઓની પોલ ખુલી
ગેરકાયદે ખાણોનુ ચેકિગ કરવા ગયેલી ટીમની રેકી
કુલ આઠ શખ્સો સામે ફરજરૂકાવટની ફરીયાદ
મિયાણી-ભાવપરા વિસ્તારમા ખનીજચોરી અટકાવનો પ્રયાસ
વોટસઅપ ગૃપની મદદથી માહિતી સેર કરતા હતા
ખાણખનીજ વિભાગના અધિકારીએ ફરીયાદ નોંધાવી
પોલીસ વિભાગ દ્રારા તાત્કાલી કાર્યવાહી
પોરબંદર પોલીસવડાનુ સુરક્ષા અને ટ્રાફિકના મુદે મોટુ નિવેદન.
પોરબંદરના એસપીએ કર્યુ ફૂટ પેટ્રલીગ
ભગીરથસિંહ જાડેજાએ મુખ્ય બજારામા ફૂટ પેટ્રોલીગ કર્યુ
ચેમ્બર ઓફ કોમર્સ અને સોની વેપારી દ્રારા સ્વાગત
ટ્રાફિકની સમસ્યા નિવારવા વેપારી સાથે ચર્ચા કરવામા આવશે
ટ્રાફિકની સમસ્યાનો ઉકેલ લાવા પ્રયાસ કરવામા આવશે
પોરબંદરની જનતી સુરક્ષા માટે પોલીસ કટિબધ્ધ છે
પોરબંદરના સાંસદ કેમ હોસ્પિટલે દોડી ગયા
પોરબંદરના સાંસદ રમેશભાઇ ધડુક હોસ્પિટલે પહોંચ્યા
કેમીકલ પીવાથી અસરગ્રસ્તોના ખબર અંતર પૂછયા
જીલ્લા પોલીસવડા ભગીરથસિંહ જાડેજા સાથે જોડાયા
કેમીકલ પીવાથી બેના મોત સાત સારવારમા
કેમીકલ પીવાથી અસરગ્રસ્ત માટે અલગ વોર્ડ
સાંસદની સાથે ભાજપના આગેવાનો જોડાયા
7,8 Fisrt Floor, Indraprashth Complex, S.T. Cross Road, Porbandar
+91 9624011010
porbandarkhabar@gmail.com
© 2024 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software