માધવપુર બની જળ નગરી
પોરબંદરનું માધવપુર જળબંબાકાર
મેળા ગ્રાઉન્ડ જલમગ્ન
જાપા વિસ્તારમાં પાણી
દુકાનો પાણીમાં ગરક
ચારો તરફ પાણી..પાણી
પોરબંદર ઘેડની મુલાકાતે ધારાસભ્ય અર્જુનભાઇ ખેડૂતોને વળતર આપવા માંગ કરી
પોરબંદર ઘેડ પંથક પાણીમાં
ધારાસભ્ય અર્જુનભાઇ એ ઘેડની મુલાકાતે
નવાગામ,ચીકાસા,માધવપુર સહિતના ગામોની મુલાકાતે
બરડા ડુંગરમા ફોદાળા ડેમના નયન રમ્ય દ્રશ્ય
ફોદાળા ડેમ ઓવરફલો
બરડા ડુંગરમા આવેલો છે ડેમ
પોરબંદરની જળ સંકટ હળવુ
પોરબંદરવાસીઓમા ખુશી
ફોદાળા ડેમના નયન રમ્ય દ્રશ્યો
એરડા ગામના તબીબી ધસમસતા પાણીના પ્રવાહમા સારવાર આપવા પહોચ્યા
પોરબંદરના એરડા ગામના તબીબીની માનવતા
પાણીનો ધસમસતો પ્રવાહ પસાર કર્યો
એરડાથી ટ્રેકટરમા બેસી દેરોદર પહોંચ્યા
દેરોદર ગ્રામજનો સામે ટ્રેકટર લઇને પહોંચ્યા
દેરોદરના કેન્સરગ્રસ્ત દર્દીની સારવાર કરી
તબીબની માનવતાને સૌકોઇએ બીરદાવી
પોરબંદર શહેરમા અનેક મકાનો પાણી ઘુસી ગયા જુઓ લાઇવ
પોરબંદર શહેમા ભાદરના પાણી ઘુસી ગયા
ખાડીકાંઠાના અનેક વિસ્તારોમા પાણી
અનેક મકાનો અને દુકાનોમા પાણી ઘુસી ગયા
પાણીના કારણે ઘરવખરીને નુકશાન
લોકોને સ્થાળતર કરવુ પડે તેવી સ્થિત
પાલિકાની બેદરકારીના સામે રોષ
કુતિયાણા નજીક 108 માટે તંત્ર બન્યુ સંકટ મોચન જુઓ રેસ્કયુ
પોરબંદર -જુનાગઢ રોડ પર રેસ્કયુ
સરાડીયા નજીક 108 અને બાઇક ચાલક ફસાયા
પોલીસ અને તંત્ર દ્રારા રાત્રીના સમયે રેકસ્કયુ
સ્થાનીક આગેવાનો અને તરવૈયાની મદદથી રેસ્કયુ
108ના ઇએમટી અને પાઇલલટ સહિત ત્રણનો બચાવ
પોરબંદરના પીપળીયા ગામે પરિવારનુ રેસ્કયુ…
પોરબંદરના પીપળીયા ગામે રેસ્કયુ
પીપળીયા ગામે વાડીમા ફસાયો હતો પરિવાર
પાણી વચ્ચે ફસાયો હતો મજુર પરિવાર
પોરબંદર ફાયરબ્રિગડ દ્રારા રેસ્કયુ કરવામા આવ્યુ
સલામતી રૂપે રેસ્કયુ કરવામા આવ્યુ
બરડા પંથકમા ભારે વાહનો કેમ થંભી ગયા જુઓ
પોરબંદરના બરડા પંથકમા અનારાધાર
સવારથી બપોર સુધીમા પાંચ ઇંચ
વાડી-ખેતરો પાણીથી તરબોળ બન્યા
નદી અને વોકળા બે કાંઠે વહયા
બગવદરથી મોઢવાડા જતા રસ્તા પર પાણી
અનેક વાહનો કલાકો સુધી થંભી ગયા
સ્થાનીકોએ બાળકો માટે જમવાની વ્યવસ્થા કરી
પોરબંદર શહેરમા મેઘરાજાની દે ધનાધન વાળી જુઓ..
પોરબંદર શહેર જળબંબાકાર
માત્ર બે કલાકમા ચાર ઇંચ વરસાદ
ભારે વરસાદને પગલે માર્ગો પર પાણી
અનેક મકાનો અને દુકાનોમા પાણી ભરાયા
સુદામાચોકમા નદી વહી
છાયાચોકી રોડ પર પાણીનો ભારે પ્રવાહ
ભારે વરસાદને પગલે લોકોની મુશ્કેલી વધી
પોરબંદરનુ માઘવપુર જળબંબાકાર જુઓ લાઇવ
પોરબંદરના માધવપુરમા 18 ઇંચ્ વરસાદ
માધવપુરમા જળબંબાકારની સ્થિતિ
અનેક દુકાનો અને મકાનોમા પાણી ઘુસી ગયા
મધુવંતી નદી ગાંડીતુર બની
એનડીઆરએફની ટીમ તૈનાત
ઘેડ પંથકના ગામોમો અનારાધાર વરસાદ
પોરબંદર શહેરમાં દીપડો ઘુસિયો જુઓ લાઈવ
પોરબંદર શહેરમાં દીપડો ઘુસિયો
વાડી પ્લોટના રહેણાંક મકાનમાં ઘુસી ગયો
શહેરમાં ભયનો માહોલ
વનવિભાગ દ્વારા કાર્યવાહી
પોરબંદરના ઘેડ પંથકમા ભાદરની ઘેરાબંધી
પોરબંદરનો ઘેડ બંધક
ભાદરના પાણી ઘેડમા ફરી વળ્યા
ભાદર-2 અને મોજ ડેમના દરવાજા ખોલવામા આવ્યા
કુતિયાણામા સાત ઇંચ જેટલો ભારે વરસાદ
ઘેડ પંથકમા અનેક ગામોના રસ્તા બંધ
ચિકાસા-ગરેજ રસ્તો બંધ થયો
ચિકાસ નજીક કોઝવેના દરવાજા ખોલાયા
પુરના કારણે પાકને નુકશાન
પોરબંદર ડીસ્ટ્રીકટ ચેમ્બરનો સુર્વણયુગ
પોરબંદર ડીસ્ટ્રીકટ ચેમ્બરના સફળતાના 25 વર્ષ
સિલ્વર જયુબેલીની ઉજવણી કરવામા આવશે
ઉજવણી અર્તગત પત્રકાર પરિષદનુ આયોજન
રપ વર્ષમા શહેરમા અનેક વિકાસના કામો કર્યા
ઉદ્યોગીક ક્ષેત્રે પોરબંદરને ઉંચાઇએ લઇ જવાની નેમ
ઇલેકશનથી નહિં સીલેકશનથી પ્રમુખની વરણી
રર જુલાઇએ નવા હોદેદારોનો પદગ્રહણ સમારોહ
ઘેડમા પાણીના પ્રવાહ વચ્ચે 108 એમ્બ્યુલન્સની પ્રસંશનીય કામગીરી
108 એમ્બ્યુલન્સની પ્રસંસનીય કામગીરી
કેશોદ-લુશાળાની સર્ગભાને હોસ્પિટલ પહોંચાડી
પાણીમાંથી સલામતી પૂર્વક એમ્બ્યુલન્સ પસાર કરી
ઘેડ પંથકમા ભાદરના પાણી ફરી વળ્યા
માધવપુર નજીક સમુદ્ર કિનારે અદભુત નજારો જુઓ..
પોરબંદરના માધવપુર નજીક નયન રમ્ય નજારો
પાતા ગામે પાસે 25 ફૂટ ઉંચી શિવલીગ
હાલ મધુવંતી નદી શિવલીંગને સ્પર્સ કરે છે
શિવલીંગની સમીપ પસાર નદી સમુદ્રમા ભળે છે
પાતા ગામના દરિયા કિનારે અદભુત નજારો
શીવલીંગ શ્રધ્ધાળુઓ માટે આસ્થાના કેન્દ્ર સમાન
© 2025 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software