પોરબંદરમા રબારી સમાજમા કેમ થયો નારાજ
પોરબંદરમા રબારી સમાજ દ્રારા કલેકટરને આવેદન
આમ આદમીના ઉપપ્રમુખ સામે નારાજગી
નાથાભાઇ ઓડેદરાના વિવાદિત વિડીયોને લઇ વિવાદ
નાથાભાઇ ઓડેદરા સામે ફરીયાદ નોંધવા માંગ
ફરીયાદ નહીં નોંધાયતો આંદોલનની ચિમકી
પોરબંદર જીલ્લા પંચાયતની સમિતિમા નવા ચહેરા કોણ
પોરબંદર જીલ્લા પંચાયતની સામાન્ય સભા મળી
પંચાયતના કુલ 8 જેટલી સમિતના અધ્યક્ષની વરણી
નવનિયુકત પ્રમુખ બાદ નવી કમિટિના અધ્યની વરણી
નો રીપીટ થિયરીના કારણે નવા ચહેરાને સ્થાન
વિધિવત રીતે આગામી 16 ઓકટોબરના રોજ જાહેરાત
પોરબંદરમા નવરાત્રીમા પોલીસ રોમીયોને દાંડીયાના તાલે રમાડશે…
પોરબંદરમા નવરાત્રીને લઇ બેઠક
જીલ્લા કલેકટરની અધ્યક્ષતામા મીટીંગ
શહેરના ગરબા સંચાલકો સાથે મીંટીગ યોજાઇ
સીસી ટીવી માટે સુચના આપવામા આવી
નવરાત્રી દરમ્યાન રોમીયો સ્કોડ બનાવાશે
નશાખોરો સામે પણ કડક કાર્યવાહી કરાશે
રસોત્સવના સંચાલકોને મેડીકલ ટીમ રાખવા સુચના
પોરબંદરમા નવરાત્રી પૂર્વ કારીગરોએ બનાવ્યા માટીના ગરબા
પોરબંદરમા નવરાત્રીના પર્વની ઉજવણી
કારીગરો દ્રારા માટીના ગરબા તૈયાર કરવામા આવ્યા
આજે પણ કારીગરો દ્રારા બનાવામા આવે છે ગરબા
ગોપાલ માવદીયા વર્ષોથી બનાવે છે માટીના ગરબા
રૂ 30થી 500 સુધીના ગરબા ઉપલબ્ધ
કાળી માટી,ડટ અને ખાડીના કાદવામાંથી બને છે ગરબા
પોરબંદરમા આ વર્ષે નવરાત્રીને લઇ મહત્વનો નિર્ણય જુઓ
પોરબંદરમા નવરાત્રીના પર્વનો ઉત્સાહ
લીયો-પાયોનીયર દ્રારા બહેનોને વિનામુલ્યે પ્રવેશ
સંસ્થાના પ્રમુખ પ્રવિણભાઇ ખોરવાની મહત્વની જાહેરાત
1997થી રાસોત્સવનુ આયોજન થાય છે.
આ વર્ષ ધમાકેદાર આયોજન કરવામા આવ્યુ
મહિલાઓ-યુવતિમા ખુશીનો માહલ
સંસ્થાના નિર્ણયને સૌકોઇએ આવકાર્યો
પોરબંદરમા ગાંધી જયંતિ ખાદીની ખરીદી માટે ભારે ભીડ
પોરબંદરમા ગાંધી જયંતિથી ખાદી પર ખાસ વળતર
ગાંધી જયંતિના દિવસે સવારથી ખાદી ખરીદી માટે ભીડ
ખાદીની ખરીદી પર 25 ટકાનુ ખાસ વળતર આપવામા આવે છે.
20 ટકા સરકાર અને 5 ટકા ખાદી ગ્રામ ઉદ્યોગ ભવન દ્રારા વળતર
યુવાનો પણ ખાદીની ખરીદી કરે છે.
ખાદીના વિવિધ વસ્ત્રો આકર્ષનુ કેન્દ્ર બન્યા
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીને રાજયના મુખ્યમંત્રીની ભાવાંજલી
રાષ્ટ્રપિતા મહાત્માગાંધીની 155મી જન્મ જયંતિ
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે આપી ભાવાંજલી
કિર્તિ મંદીર ખાતે સર્વધર્મ પ્રાથના યોજાઇ
ગાંધીજીના પ્રિય ભજનો રજુ કરવામા આવ્યા
ગાંધીજીનુ પ્રિય સ્વરછતાનુ કાર્ય કરવામા આવે છે.
સ્વરછતાના કાર્યમા જનભાગીદારીનુ વડાપ્રધાનનુ નેનૃત્વ
મોટી સંખ્યામા શહેરના શ્રેષ્ઠીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહયા
અપહ્રત બાળકને મુકત કરવા પોરબંદર પોલીસનુ દિલધડક ઓપરેશ જુઓ
પોરબંદરના ઇશ્વરીયા ગામ બાળકના અપહરણની ઘટના
બુધવારે સવારે આઠ વર્ષના બાળકનુ અપહરણ
આરોપીને ઝડપી લેવા પોરબંદર પોલીસે પાંચ ટીમ બનાવી
ટેકનીકલ સર્વલન્સની મદદથી પોલીસે તપાસ હાથ ધરી
બુધવારે મોડી રાત્રીના લાલપુર નજીકથી આરોપી ઝડપાયો
પોલીસે અપહરણકર્તાની ચુંગલમાંથી બાળકને મુકત કર્યો
પોરબંદર પોલીસ પર અભિનંદ વર્ષા
પોરબંદર એસપી કચેરીમા પરિવાર કેમ ચોધાર આશ્રુએ રડી પડયો
પોરબંદરમા સાત વર્ષ બાદ યુવાનનુ પરિવાર સાથે મિલન
શુરેશ સામત અમર નામનો યુવાન ઘરેથી નિકળી ગયો હતો
વર્ષ 2017મા ઉદ્યોગનગરમા અપહરણની ફરીયાદ નોંધાય હતી
શુરેશે આધારકાર્ડ અપડેટ કરાવતા પરિવારને જાણ થઇ
પોલીસને જાણ કરતા યુવાન અમદાવાદથી મળી આવ્યો
જીલ્લા પોલીસવડા ભગીરથસિંહ જાડેજાએ પત્રકાર પરિષદ યોજી
એસપી કચેરીમા પરિવારજનોની આંખોમા આશ્રુ છલકાયા
પોરબંદરના ચરસ પ્રકરણમા વધુ એક શખ્સ સંકજામા
પોરબંદરના ચરસ પ્રકરણમા વધુ એક આરોપી ઝડપાયો
કેશોદના શખ્સ પાસેથી રૂ. 3 લાખનો મુદામાલ કબ્જે
અગાઉ ચાર આરોપી પોલીસના સંકજામા આવી ગયા હતા
પોલીસ કુલ 6 આરોપીને કુલ રૂ.17 લાખનો મુદામાલ કબ્જે
કેશોદના ધમા નામના શખ્સના મકાનમાંથી ચરસનો જથ્થો કબ્જે
પોરબંદર પોલીસને જબરી સફળતા
પોરબંદર ખારવા સમાજ કેમ કર્યો આંદોલનનો રણટંકાર
જેતપુરના સાડી ઉદ્યોગના પાણીના મુદે વિરોધ
પોરબંદરના દરિયામા પાણી ઠાલવા સામે વિરોધ
ખારવા સમાજ દ્રારા ઉગ્ર વિરોધ કરવામા આવ્યો
સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ગામોમાંથી અપાશે આવેદન
પોરબંદર ખારવા સમાજ પણ આપશે આવેદન
વેપારીઓ અને ખડુતોનો પણ સહયોગ મળશે
પોરબંદરના દરિયાને કોઇ પણ ભોગે દુષિત નહી થવા દેવાઇ
પોરબંદરના દરિયા કિનારે ડ્રગ્સના કાળાકારોબારનો પર્દાફાસ……
પોરબંદર જીલ્લામાંથી ઝડપાયો નશીલા પદાર્થનો જથ્થો
મોચા ગામના ચાર જેટલા શખ્સોને ઝડપી લીધા
પોલીસે અગીયાર લાખનો મુદામાલ કબ્જે કર્યો
મોચા ગામના એક શખ્સે મકાન પાછળ જમીનમા છુપાવ્યો
દરિયા કિનારે બાવળની જાળીમાંથી ચરસનો જથ્થો છુપાવ્યો હતો
એક વર્ષ પૂર્વે મોચાના દરિયા કિનારેથી મળી આવ્યો હતો નશીલો પાદાર્થ
પોરબંદર પાલિકાના મહિલા પ્રમુખ ડો. ચેતનાબેનને ધમકી…
પોરબંદર પાલિકાના મહિલા પ્રમુખને ધમકી
પાલિકા કચેરી ખાતે એક શખ્સે આપી ધમકી
ફોન કેમ ઉપડતા નથી તેમ કહી અપશબ્દનો ઉપયોગ
જોઇ લેવાની ધમકી આપી
મહિલા પ્રમુખ ચેતનાબેન તિવારીએ પોલીસ ફરીયાદ નોંધાવી
બનાવને લઇ શહેરભરમા ચર્ચા
સુદામાનગરીમા આવી પહોંચી ગજાનની સવારી જુઓ..
પોરબંદર જીલ્લામા ગણેશઉત્સાવનો ઉત્સાહ
વાજતે-ગાજતે ગજાનને આવકાર
વરસતા વરસાદ વચ્ચે વિધ્નર્હતાનુ આગમન
ઢોલ-શરણાઇ સુર ગુંજી ઉઠયા
અબીલ-ગુલાલની છોળો ઉડી
શહેરમા 450 વધુ સ્થળે ગણેશજીની સ્થાપના
પોરબંદરમા કોસ્ટગાર્ડ દ્રારા ઇન્ટર નેશનલ કોસ્ટલ કલિનઅપ ડેની ઉજવણી
પોરબંદરમા ઇન્ટર નેશનલ કોસ્ટલ કલિનઅપ ડેની ઉજવણી
પોરબંદર સહિત દેશભરમા ઉજવણી કરવામા આવી
કોસ્ર્ટગાર્ડ દ્રારા કરવામા આવી ઉજવણી
પોરબંદરના ચોપાટી ખાતેના દરિયા કિનારની સફાઇ
અધિકારી-પદાધિકારીઓ અને સંસ્થાઓ જોડાઇ
અંદાજે 20 ટન કચરો એકત્રીત કરવામા આવ્યો
દરિયાઇ પ્રદુષણ અટકાવા જનજાગૃતિનો પ્રયાસ
© 2026 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software