District:porbandar|

View All
પોરબંદરમા લગ્ન પ્રસંગના રંગમા ભંગ કોણે પાડયો હતો

પોરબંદરમા લગ્ન પ્રસંગના રંગમા ભંગ કોણે પાડયો હતો પોરબંદરમા લગ્ન પ્રસંગમા થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો ગત તા ર૬ જાન્યુઆરીના રોજ થઈ હતી ચોરી સોનાની ચાર બંગડી અને એક લાખ મળી કુલ ત્રણ લાખની ચોરી થઈ હતી કમલાબાગ પોલીસે ગણતરીની કલાકોમા ચોરીનો ભેદ ઉકેલ્યો

Read More
jitesh chauhan -Reporter
પોરબંદર જીલ્લામા પંખીડાની ગણતરી શરૂ

પોરબંદર જીલ્લામા પંખીડાની ગણતરી શરૂ પોરબંદરને પક્ષીનગર તરીકેની ઓળખ મળી છે.અહીં શિયાળાના સમયમા મોટી સંખ્યામા પક્ષીઓ આતિથ્ય માણવા માટે આવે છે. પોરબંદર જીલ્લામા મોકરસાગર, કુછડી, છાયા રણ,બરડા સાગર સહિતા જળપલ્લાવિત વિસ્તારો આવેલા છે.

Read More
jitesh chauhan -Reporter
બરડામા સાવજ ને કેવી છે મોજ...

પોરબંદરનાં સીમાડે છેલ્લા બે ત્રણ માસથી પોતાનો મુકામ બનાવનાર સિંહને સિંહપ્રેમીઓએ કોલંબસ નામ આપ્યું છે. આ સિંહ અવાર-નવાર ઓડદર રતનપર વિસ્તારમાં પશુઓનાં મારણ કરતો હતો તેમજ ઓડદરની ગૌશાળામાં પશુઓનાં મારણ કરતા વિવાદ થયો હતો. આ તો વનરાજા મન થાય ત્યાં મારણ કરે અને મુકામ કરે. પોરબંદર નજીકનાં દેગામ સહિતનાં વિસ્તારોમાં લટાર માર્યા બાદ કોલંબસ બરડા ડુંગરમાં પહોંચી ગયો છે. છેલ્લા પાંચ સાત દિવસથી ત્યાં મુકામ કર્યું છે.

Read More
jitesh chauhan -Reporter
પોરબંદર જિલ્લાના ખેડૂતો સાવધાન માવઠાથી પાક ને બચાવ...

પોરબંદર જિલ્લાના ખેડૂતો સાવધાન ' માવઠાથી પાક ને બચાવો પોરબંદર સહિત રાજ્યભરમાં આકરી ઠંડી પડી રહી છે અને આગામી ૨૪ કલાક કોલ્ડવેવની સાથે કમૌસમી વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. જેને કારણે જીરૂનાં પાકને નુકશાન થવાની ભીતી સેવાઇ રહી છે. કાળીયા નામનો રોગથી પાક પ્રભાવિત ન થાય તે માટે પિયત સમયે દવાનો છંટકાવ કરવા જિલ્લા ખેતીવાડી અધિકારીએ ખેડુતોને અપીલ કરી છે.

Read More
jitesh chauhan -Reporter
પોરબંદરમા લગ્ન પ્રસંગમા ગઠીયાએ કરી કળા

પોરબંદરમા લગ્ન પ્રસંગમા ગઠીયાએ કરી કળા પોરબંદરમાં ચોરીના બનાવો સામાન્ય બની ગયા છે ત્યારે વસંત પંચમીનાં દિવસે એક લગ્નપ્રસંગમાંથી ગઠીયાઓ સોનાનાં ઘરેણા અને રોકડ રકમ ભરેલુ પર્સ ઉઠાવી ગયા હતા. પરિવારની મહિલા જાનનું સામૈયુ કરવા માટે ગયા હતાં તે દરમ્યાન આ ચોરીનો બનાવ બન્યો હતો.

Read More
jitesh chauhan -Reporter
પોરબંદરમા હજુ કેવી પડશે કાતિલ ઠંડી જુઓ..

પોરબંદરમા હજુ કેવી પડશે કાતિલ ઠંડી જુઓ.. પોરબંદર સહિત રાજ્યભરમાં ઠંડીનો પ્રકોપ જાેવા મળી રહ્યો છે. પોરબંદર સહિત રાજ્યનાં ૧૦ શહેરોમાં તાપમાન ૧૦ ડીગ્રીથી નીચે નોંધાયું હતું. પોરબંદર શહેર અને જિલ્લામાં પડી રહેલી આકરી ઠંડીને કારણે જનજીવન પ્રભાવીત બન્યું છે.હજુ પણ આગામી ર૪ કલાક આકરી ઠંડીની આગાહી હવામાન વિભાગ દ્રારા કરવામા આવી છે.

Read More
jitesh chauhan -Reporter
પોરબંદર જીલ્લામા દરીયા અને પર્વત પર લ્હેરાયો તિરંગ...

પોરબંદર જીલ્લામા દરીયા અને પર્વત પર લ્હેરાયો તિરંગો પોરબંદર જીલ્લામા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામા આવી હતી પોરબંદરના દરીયામા અને માધવપુરના ગોવર્ધન પર્વત ઉપર ધ્વજવંદન કરવામા આવ્યુ હતુ અને શાનથી તિરંગો લ્હેરામા આવ્યો હતો

Read More
jitesh chauhan -Reporter
પોરબંદર જીલ્લાના ખેડુતોને ઠંડી કેમ પડે છે ભારે

પોરબંદર જીલ્લાના ખેડુતોને ઠંડી કેમ પડે છે ભારે પોરબંદર જિલ્લામાં કિશાનોને કૃષિ માટેની વીજળી રાત્રિના સમયે આપવામાં આવે છે તેથી ખૂબજ કાતિલ ઠંડીમાં ખેડૂતોને પોતાના પાક માટે પિયત જરૂરી હોવાથી રાત ઉજાગરા કરીને ખેતીકામ કરવું પડે છે જેના કારણે ખેડૂતોના બિમાર પડવાના, હૃદયરોગના હુમલાના, દમ-અસ્થમાના બનાવો વધ્યા છે. માત્ર ખેડૂતો જ નહીં, તેમની સાથે કામ કરતા ખેતમજૂરોની સ્થિતિ પણ ચિંતાજનક બની છે.હાલમાં તીવ્ર ઠંડી પડી રહી છે

Read More
jitesh chauhan -Reporter
પોરબંદરમા કયા જાેવા મળી દારૂની રેલમછેલ

પોરબંદરમા કયા જાેવા મળી દારૂની રેલમછેલ ગાંધીના ગુજરાતમ દારૂબંધી હોવા છતા અવારનવાર દારૂનો મોટો જથ્થો ઝડપાય છે પોરબંદર જીલ્લાના અલગ-અલગ પોલીસ સ્ટેશન દ્રારા પકડવામા આવેલા દારૂના જથ્થાનો નાશ કરવામા આવ્યો હતો જીલ્લા પોલીસવડા ડોે. રવિ મોહન સૈની ની સુચનાથી સીટી ડીવાયએસપી નિલમ ગોસ્વામીના માર્ગદર્શન હેઠળ દારૂના નાશ કરવાની કામગીરી કરવામા આવી હતી

Read More
jitesh chauhan -Reporter
ર૦૪૭ મા પોરબંદર જીલ્લાનો વિકાસ કેવો હશે

ર૦૪૭ મા પોરબંદર જીલ્લાનો વિકાસ કેવો હશે હાલ આઝાદી કા અમૃત મહોત્સવ ચાલી રહ્યો છે ત્યારે આઝાદીનાં શતાબ્દીનાં મહોત્વની ઉજવણીને લઇને કેન્દ્ર સરકાર દ્વારા વિઝન પોરબંદર જ્ર ૨૦૪૭ ની તૈયારી શરૂ કરી દેવામા આવી છે. આ માટે સરકાર દ્વારા ખાસ વિઝન માટે દરેક જિલ્લાઓને સૂચન કરવામાં આવ્યુ હતું. જેનાં દેશભરમાંથી માત્ર ૨ જિલ્લાઓએ જ ભારત સરકારનાં ડિપાર્ટમેન્ટ ઓફ એડમિનીસ્ટ્રેશન રીફોર્મસ એન્ડ પબ્લિક ગ્રેવેન્સીસની વર્કિંગ કમિટી સમક્ષ પ્રેઝેન્ટેશન કર્યુ હતું

Read More
jitesh chauhan -Reporter
ર૦૪૭ મા પોરબંદર જીલ્લાનો વિકાસ કેવો હશે

ર૦૪૭ મા પોરબંદર જીલ્લાનો વિકાસ કેવો હશે હાલ આઝાદી કા અમૃત મહોત્સવ ચાલી રહ્યો છે ત્યારે આઝાદીનાં શતાબ્દીનાં મહોત્વની ઉજવણીને લઇને કેન્દ્ર સરકાર દ્વારા વિઝન પોરબંદર જ્ર ૨૦૪૭ ની તૈયારી શરૂ કરી દેવામા આવી છે. આ માટે સરકાર દ્વારા ખાસ વિઝન માટે દરેક જિલ્લાઓને સૂચન કરવામાં આવ્યુ હતું. જેનાં દેશભરમાંથી માત્ર ૨ જિલ્લાઓએ જ ભારત સરકારનાં ડિપાર્ટમેન્ટ ઓફ એડમિનીસ્ટ્રેશન રીફોર્મસ એન્ડ પબ્લિક ગ્રેવેન્સીસની વર્કિંગ કમિટી સમક્ષ પ્રેઝેન્ટેશન કર્યુ હતું

Read More
jitesh chauhan -Reporter
પોરબંદરના ટેણીયાએ ફૂટબોલમા કરી કમાલ

પોરબંદરના ટેણીયાએ ફૂટબોલમા કરી કમાલ અત્યારના મોટાભાગના બાળકો અને યુવાનોની ક્રિકેટર બનવાનો શોખ હોય છે. પરંતુ પોરબંદરમાં ક્રિકેટની સાથે બાળકો અને યુવાનોમાં ફૂટબોલનો પણ ક્રેશ જાેવા મળી રહ્યો છે. ભાવસિંહજી સ્પોર્ટસ ક્બલ દ્વારા તાજેતરમાં જ ફૂટબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ ૩ર ટીમોએ ભાગ લીધો હતો. અંદર-૧૪ ગૃપમાં કુલ ૮ ટીમો અને અંડર-૧૧માં કુલ ૩ ટીમોએ ભાગ લીધો હતો.

Read More
jitesh chauhan -Reporter
પોરબંદરની ઠંડી મા ગરમા-ગરમ કાવાની મજા

પોરબંદરની ઠંડી મા ગરમા-ગરમ કાવાની મજા પોરબંદર સહિત રાજ્યભરમાં છેલ્લા કેટલાક સમયથી ઠંડીનો મીજાજ આકરો જાેવા મળી રહ્યો છે. સતત પડી રહેલી ઠંડીના કારણે જનજીવન અકળાઈ રહ્યું છે. સવાર-સાંજ તો શું દિવસ દરમિયાન પણ લોકોને ગરમ વસ્ત્રોનો સહારો લેવો પડી રહ્યો છે. પોરબંદર શહેરની વાત કરીએ તો આ વર્ષે તામપાન ૬ ડિગ્રીએ પહોંચ્યું હતું. ત્યારબાદ આ તાપમાનનો પારો ૧૦-૧૧ વચ્ચે જ રહે છે જેના કારણે હાડ થ્રીજાવતી ઠંડી પડી રહી છે.

Read More
jitesh chauhan -Reporter
રાણાવાવમા અપહરણનો આરોપી પોલીસના સંકજામા

રાણાવાવમા અપહરણનો આરોપી પોલીસના સંકજામા. રાણાવાવના અપહરણના ગુનામાં છેલ્લા ૭ મહિનાથી નાસતા ફરતા એક આરોપીને ઝડપી લેવામાં રાણાવાવ પોલીસને સફળતા મળી છે.

Read More
jitesh chauhan -Reporter
પોરબંદરમા પશુ-પંખીઓ અને વન્ય પ્રાણીના ચિત્રોનુ સર્...

પોરબંદરમા પશુ-પંખીઓ અને વન્ય પ્રાણીના ચિત્રોનુ સર્જન થશે. પોરબંદર પક્ષી નગર તરીકે જાણીતું છે તો નજીકમાં પ્રાકૃતિક સૌંદર્યથી અદ્‌ભૂત પ્રકૃતિથી ભરપૂર બરડો ડુંગર પણ આવેલો છે. તેમજ છેલ્લા કેટલાક દીવસથી વનનો રાજા સિંહ પણ પોરબંદરનો મહેમાન બન્યો છે. તો આ સમયે પશુ-પક્ષીઓ અને વન્ય પ્રાણીઓ પ્રત્યે લોકોમાં જાગૃતિ આવે તેવા આશયથી પોરબંદર વન વિભાગ અને પ્રકૃતિ ધ યુથ સોસાયટી દ્વારા સેવ વાઈલ્ડ લાઈફ અંતર્ગત હોલ પેઈન્ટીંગ ર૦ર૩નું આયોજન કરવામાં આવ્યું છે.

Read More
jitesh chauhan -Reporter
Total: 770

Advertisement

Tranding News

Get In Touch

7,8 Fisrt Floor, Indraprashth Complex, S.T. Cross Road, Porbandar

+91 9624011010

porbandarkhabar@gmail.com

Follow Us
Districts / City
Chif and Editor