District:porbandar|

View All
જુ.કલાર્કના પરીક્ષાર્થીઓ શું આપ્યા પ્રતિભાવ જુઓ..

જુ.કલાર્કના પરીક્ષાર્થીઓ શું આપ્યા પ્રતિભાવ જુઓ.. પોરબંદરમા જુનીયર કલાર્કની પરીક્ષા યોજાઈ શાંતિપૂર્ણ માહોલમા પરીક્ષા સંપન્ન જીલ્લામા કુલ ૧૦ હજારથી વધુ પરીક્ષાર્થીઓ તમામા પરીક્ષા કેન્દ્ર ઉપર ચાંપતો સુરક્ષા બદોબસ્ત પરીક્ષાના આયોજન અંગે વિધાર્થીઓ સંતોષ વ્યકત કર્યો જામનગર,દ્રારકા અને ગીરસોમનાથના વિધાર્થીઓ એ પરીક્ષા આપી એસ ટી વિભાગ દ્રારા બસની વ્યવસ્થા કરવામા આવી

Read More
jitesh chauhan -Reporter
પોરબંદરમા અર્જુનભાઈ મોઢવાડીયા એ સરકાર પર કેમ કર્યા...

પોરબંદરમા અર્જુનભાઈમોઢવાડીયા એ સરકાર પર કેમ કર્યા પ્રહારો ૫ોરબંદરમા કોગ્રેસ દ્રારા જય ભારત સત્યાગ્રહનુ આયોજન સુદામાચોક ખાતે આયોજન ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડીયાના સરકાર પર પ્રહારો સરકારની ભ્રષ્ટ નિતી અને બીન લોકશાહી સામે આવાજ ચોરી કરવા વાળા વિદેશમા બેસી આરામ કરે છે ઃ મોઢવાડીયા રાહુલ ગાંધીની ભારત જાડો યાત્રા બાદના કાર્યક્રમનુ આયોજન

Read More
jitesh chauhan -Reporter
પોરબંદરમા કરોડોની લોનની લાલચમા લાખો ગુમાવ્યા

પોરબંદરમા કરોડોની લોનની લાલચમા લાખો ગુમાવ્યા પોરબંદરમા લોનના આપવાના બહાને ત્રણ લોકો સાથે છેતરપીડીનો કિસ્સો સામે આવ્યો છેે કરોડો રૂપીયાની લોનની વહેલી કરાવી આપ વાની લાલચ આપી અને નવ લાખની છેતરપીડી કરવામા આવી છે. મુંબઈ ખાતે રહેતા બે શખ્સો સામે છેતરપીડીની ફરીયાદ નોંધાઈ છે.

Read More
jitesh chauhan -Reporter
પોરબંદરની મહિલાની હત્યામા શુ છે હકિકત જાણો

પોરબંદરની મહિલાની હત્યામા શુ છે હકિકત જાણો પોરબંદરમા મહીલાની હત્યાનો મામલો મહીલાની હત્યા મા પાડોશમા રહેતા શખ્સે કરી હતી હત્યા કર્યા બાદ નામચીન શખ્સે પણ આપઘાત કરી લીધો મહીલાની બે દિવસ પહેલા જ હત્યા કરવામા આવી સીસી ટીવી કેમેરા અને મોબાઈલના આધારે તપાસ

Read More
jitesh chauhan -Reporter
પોરબંદર જીલ્લા હજુ કેટલા દિવસ કમોસમી વરસાદનુ સંકટ...

પોરબંદર જીલ્લા હજુ કેટલા દિવસ કમોસમી વરસાદનુ સંકટ જાણો.. આ વર્ષે ઉનાળાનાં સમયમાં વાતાવરણે પલ્ટી મારી હોય તેમ કમોસમી વરસાદનું સંકટ ઉભુ થયુ છે. થોડા દિવસો પૂર્વે રાજ્યનાં કેટલાંક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. હજુ તો ઉનાળો પોતાનો અસ્સલ મીજાજ બતાવે ત્યાં જ વાદળો બાધારૂપ બની રહ્યા છે. પોરબંદર જિલ્લામાં પણ છેલ્લા બે દિવસથી વરસાદી માહાલ જાેવા મળી રહ્યો છે જેને પગલે ખેતીવાડી વિભાગે ખેડુતોને જરૂરી સુચનાઓ આપી છે.

Read More
jitesh chauhan -Reporter
પોરબંદરમા મહિલાના મોતના અનેક ભેદભરમ

પોરબંદરમા મહિલાના મોતના અનેક ભેદભરમ પોરબંદરમા મહિલાનો મૃતદેહ મળી આવ્યો પાડોશીના મકાનમાંથી મળ્યો મૃતદેહ મહિલા લાપતા બન્યા બાદ મૃતદેહ મળ્યો હત્યાની આશંકાના આધારે તપાસ મકાન માલિકનો મૃતદેહ ચોટીલા ખાતેથી મળ્યો પોલીસે જીણવટભરી તપાસ શરૂ

Read More
jitesh chauhan -Reporter
રુક્ષમણીજીનું કન્યાદાન કરનાર પરિવાર સાથે ખાસ વાતચી...

રુક્ષમણીજીનું કન્યાદાન કરનાર પરિવાર સાથે ખાસ વાતચીત પોરબંદરના માધવપુરમાં વિવાહઉત્સવનો આનંદ રુક્ષમણીજીનું કન્યાદાન ઠકરાર પરિવાર કરશે મૂળ બળેજ ગામનો પરિવાર રુક્ષમણીજીના કન્યાદાન નો અમૂલ્ય અવસર ઘરના લગ્નથી વિશેષ આનંદ

Read More
jitesh chauhan -Reporter
માધવપુરમા રૂક્ષ્મણીજી મંદિરે વિવાહ ઉત્સવની કેવી છે...

માધવપુરમા રૂક્ષ્મણીજી મંદિરે વિવાહ ઉત્સવની કેવી છે તૈયારી માધવપુરમા રૂક્ષ્મણીજી મંદિરે વિવાહ ઉત્સવની ઉજવણી રૂક્ષ્મણીજી મંદિરને ધ્વાજા-પતાકાનો શણગાર રૂક્ષ્મણીજીને વિશેષ શણગાર કરવામા આવે છે રાજભોગ ધરવામા આવે છે વિવાહ ઉત્સાહને લઈ ભારે ઉમંગં લગ્નવિધિની પરંપરા આજે પણ યથાવત

Read More
jitesh chauhan -Reporter
માધવપુરના મેળામા એ રસ્તો અકસ્માત સર્જશે

માધવપુરના મેળામા એ રસ્તો અકસ્માત સર્જશે માવધપુરના મેળામા રસ્તાને લઈ મુશ્કેલી મેળામાંથી મધુવન તરફ જવામા મુશ્કેલી સાંકડા રસ્તાને કારણે હાલાકી રસ્તામા પથ્થર અને બેરીકેટ નડતરરૂપ લોકોના હાડકા ખોખરા થઈ જાઈ તેવી હાલત

Read More
jitesh chauhan -Reporter
ભેટકડી ગામે હવા મા આઠ રાઉન્ડ ફાયરીંગ કોણે કર્યા

ભેટકડી ગામે હવા મા આઠ રાઉન્ડ ફાયરીંગ કોણે કર્યા પોરબંદરના ભેટકડી ગામે ગઈકાલે ગુરૂવારની રાત્રીના ફાયરીંંગની ઘટના બની હતી એક નહીં બે નહીં આઠ રાઉન્ડ હવામા ફાયરીંગ કરવામા આવ્યા હતા સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી લગ્ન સંબધના મનદુઃખને લઈ આ ધટના બની હતી જાેકે પોલીસે લાયસન્સવાળી રીવોલ્વરમાંથી ફાયરીંગ કરનાર શખ્સને ઝડપી લીધો હતો આ ધટના સીસી ટીવી કૂટેજ પણ સામે આવ્યા હતા

Read More
jitesh chauhan -Reporter
માધવપુરના મેળામાં શુ છે જોવા જેવું જુઓ વિશેષ અહેવા...

માધવપુરમાં રાષ્ટ્રિયકક્ષાના મેળાનો પ્રારંભ ભગવાન શ્રી કૃષ્ણના વિવાહ ઉત્સવ પ્રસંગે આયોજન મેળાના પ્રથમ દિવસ મેળામાં શુ છે નવું મેળામાં ક્યાં સ્થળે ફરશો હસ્તકલાના સ્ટોલ જોવા જેવા મેળામાં વિવધ રાઈડ ખાવા- પીવાની મોજ સાંસ્કૃતિક કાર્યક્રમની જમાવટ

Read More
jitesh chauhan -Reporter
શિવકથાના આયોજન અંગે નંદન કુરિયરના માલિક સાથે ખાસ વ...

શિવકથાના આયોજન અંગે નંદન કુરિયરના માલિક સાથે ખાસ વાતચીત પોરબંદરના વડવાળા ગામે શિવ કથાનો પ્રારંભ શિવકથા પૂર્વે ભવ્ય પોથીયાત્રા રામ મંદિર ખાતેથી નીકળી પોથી યાત્રા નંદન કુરિયરના મલિક સાથે ખાસ વાતચીત પોથી યાત્રા ના ડ્રોન વિઝ્યુલ

Read More
jitesh chauhan -Reporter
માધવપુરનો મેળો ભલે હાઈટેક પણ માનવતા મહેંક

માધવપુરનો મેળો ભલે હાઈટેક પણ માનવતા મહેંક પોરબંદરના માધવપુરમા ભગવાનશ્રીકૃષ્ણના વિવાહ ઉત્સવને લઈ પાંચ દિવસના લોકમેળાનુ આયોજન કરવામા આવ્યુ છે હવે તો આ મેળાને રાષ્ટ્રીય કક્ષાનુ સ્વરૂપ આપવામા આવ્યુ છે. વર્ષ ર૦૧૮થી મેળાને રાષ્ટ્રીય કક્ષાનો દરરજાે આપવામા આવ્યો છે. અને મેળા પાછળ કરોડોનો ખર્ચ્‌ કરવામા આવે છે તેમજ છતા આ મેળામા સેવાભાવી સંસ્થા અને સમાજ દ્રારા મેળો માણવા આવતા શ્રધ્ધાળુઓ માટે વિનામુલ્યે પ્રસાદીનુ આયજન કરવામા આવે છે.

Read More
jitesh chauhan -Reporter
સુદામાનગરીમા કેવો છે રામ જન્મોત્સવનો ઉમંગ

સુદામાનગરીમા કેવો છે રામ જન્મોત્સવનો ઉમંગ ભગવાન શ્રી રામનાં જન્મ ઉત્સવને લઈને સુદામાનગરી સજ્જ બની છે. રામધુન સહિતનાં મંદિર ખાતે રામ જન્મઉત્સવની ભક્તિભાવ સાથે ઉજવણી કરવામાં આવશે. તેમજ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા ભવ્ય અને દિવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. તેમની તૈયારીઓ પણ પુર્ણ થઈ છે.

Read More
jitesh chauhan -Reporter
માધવપુરના મેળામા ગીતા રબારી અને કિર્તિદાન કરશે ડાય...

માધવપુરના મેળામા ગીતા રબારી અને કિર્તિદાન કરશે ડાયરાની જમાવટ પોરબંદરના માધવપુરમા ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીજીના વિવાહ ઉત્સવ પ્રસંગે યોજાનાર રાષ્ટ્રીય કક્ષાના મેળાનુ આયોજન તા ૩૦ માર્ચથી ૩એપ્રિલ સુધી કરવામા આવ્યુ છે. મેળાની તૈયારીઓને આખરી ઓપ આપવામા આવી રહ્યો છે.ત્યારે પોરબંદરના જીલ્લા કલેકટર અશોક શર્માએ પત્રકાર પરીષદ યોજી અને મેળા અંગે માહિતી આપતા જણાવ્યુ હતુ કે ગુજરાત અને ઉત્તરપૂર્વ રાજયના સંગમ સમા મેળા માધવપુરના મેળાનુ ઉદધાટન પ્રસંગ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય મંત્રી કિરણ રીજુ,કેબીનેટ મંત્રી મળુભાઈ બેરા,મેઘાલયના સાંસ્કૃતિક વિભાગના મંત્રી સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત્‌ રહેશે મેળાના પાંચ દિવસ દરમ્યા ઉત્તરપૂર્વ રાજયના મુખ્યમંત્રી સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહેશે તેમજ મેળામા આ વખતે સાંસ્કૃતિક કાર્યક્રમમા આવતા લોકોને ઉનાળાના કારણે મુશ્કેલીના પડે તે માટે ખાસ વાતાનાકુલીત ડોમ બનાવામા આવ્યો છે

Read More
jitesh chauhan -Reporter
Total: 774

Advertisement

Tranding News

Get In Touch

7,8 Fisrt Floor, Indraprashth Complex, S.T. Cross Road, Porbandar

+91 9624011010

porbandarkhabar@gmail.com

Follow Us
Districts / City
Chif and Editor