District:porbandar|

View All
પોરબંદરમા એટીએસના ધામા. નવા-જુનીના એંધાણ

પોરબંદરમા એટીએસના ધામા. નવા-જુનીના એંધાણ પોરબંદમા એટીએસના ધામા એટીએસ દ્રારા સર્ચ ઓપરેશન હાથ ધર્યુ એક વિદેશી નાગરીકની અટકાયતની ચર્ચા કયા મુદો છે તે અંગે કોઇ વિગત જાહેર થઇ નથી ગમે ત્યારે મોટો ઘટસ્ફોટ થાય તેવી શહેરમા ચર્ચાઓ

Read More
jitesh chauhan -Reporter
પોરબંદરની શાન દુલિપ સ્કુલ ઓફ ક્રિકેટને ૭પ વર્ષ પૂર...

પોરબંદરની શાન દુલિપ સ્કુલ ઓફ ક્રિકેટને ૭પ વર્ષ પૂર્ણ પોરબંદરના દુલપિ સ્કુલ ઓફ ક્રિકેટને ૭પ વર્ષ પૂર્ણ પોરબંદરના રાજવીએ સ્વ ખર્ચે ક્રિકેટ ગ્રાઉન્ડ બનાવ્યુ હતુ રાજવી પોતાના મિત્ર દુલિપસિંહ નામે ગ્રાઉન્ડ બનાવ્યુહતુ ૭જુન ૧૯૪૭મા ગ્રાઉન્ડનુ નિર્માણ કર્યુ હતુ પોરબંદરના અનેક યુવાને ક્રિકેટ ક્ષેત્રે કારકિદી બનાવી છે

Read More
jitesh chauhan -Reporter
વાવાઝોડાના સંકટને લઈ પોરબંદરનુ તંત્ર સર્તક

વાવાઝોડાના સંકટને લઈ પોરબંદરનુ તંત્ર સર્તક અરબી સમુદ્રમા બીપોરજાેય નામનુ વાવાઝોડુ ઉદભવ્યુ પોરબંદરથી ૯૦૦ કિમી દુર દરિયામા વાવાઝોડુ કઈ તરફ ફંટાશે તે હવે નકકી થશે સંભવિત વાવાઝોડાને લઈપોરબંદરનુ તંત્ર સજજ શહેરમાંથી હોર્ડીગ્સ ઉતારવાનુ શરૂ દરીયાકાંઠાના ગામોને સાવચેત કરવામા આવ્યા

Read More
jitesh chauhan -Reporter
પોરબંદરના બંદર પર 1 નંબરનું સિગ્નલ

પોરબંદરના બંદર પર 1 નંબરનું સિગ્નલ પોરબંદરના બંદર પર 1 નંબર નું સિગ્નલ અરબી સમુદ્રમાં સર્જાયું ડીપડિપ્રેશન ભારે પવન ફૂંકવાની શકયતા માછીમારોને દરિયો નહિ ખેડવા સૂચના

Read More
jitesh chauhan -Reporter
કાંટેલા ગામે પેટ્રોલ પમ્પમા તોડફોડના સીસી ટીવી કુટ...

કાંટેલા ગામે પેટ્રોલ પમ્પમા તોડફોડના સીસી ટીવી કુટેજ પોરબંદરના કાંટેલા ગામે પેટ્રોલ પંમ્પ પર તોડફોડ ઉધાર પેટ્રોલ પમ્પ પર એક શખ્સે આંતક મચાવ્યો ઉધાર પેટ્રોલ નહીં આપતા આંતક મચાવ્યો સમગ્ર ઘટના સીસી ટીવીમા કેદ ઓફીસના કાચ સહિતના માલસમાને નુકશાન ૧૯૮ હજારનુ નુકશાન કર્યાની ફરીયાદ

Read More
jitesh chauhan -Reporter
દરિયાઈ પ્રદુષણને અટકાવા કોસ્ટગાર્ડ સજજ

દરિયાઈ પ્રદુષણને અટકાવા કોસ્ટગાર્ડ સજજ કોસ્ટગાર્ડ દરીયાઈ પ્રદુષણને અટકાવા સજજ દરીયાઈ સુરક્ષાની સાથે પ્રદુષણ અટકવા સજજ "સમુદ્ર પાવક" નામનું જહાજ મહત્વની ભૂમિકા ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા નિયમિત મોકડ્રિલ ઓઇલ પ્રદુષણ નિયંત્રણ માટે ખૂબ જ આધુનિક જહાજ

Read More
jitesh chauhan -Reporter
બાલુબા કન્યા વિદ્યાલય બિલ્ડીગની અર્જુનભાઈ મોઢવાડીય...

બાલુબા કન્યા વિદ્યાલય બિલ્ડીગની અર્જુનભાઈ મોઢવાડીયાએ મુલાકાત લીધી પોરબંદર બાલુબા વિદ્યાલયની ધારાસભ્યએ મુલકાત લીધી ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડીયાએ બિલ્ડીગનુ નિરીક્ષણ કર્યુ સંસ્થાના આગેવાનોના આમંત્રણને પગલે મુલકાત લીધી શાળાના બિલ્ડીગ અંગે ચર્ચા કરી શાળાના બિલ્ડીગનુ જતન થાય તે જરૂરી : મોઢવાડીયા

Read More
jitesh chauhan -Reporter
પોરબંદર ખારવા સમાજના વાણોટની તિલકવિધી પરંપરા જુઓેે...

પોરબંદર ખારવા સમાજના વાણોટની તિલકવિધી પરંપરા જુઓેેે.. પોરબંદરમા ખારવા સમાજના વાણોટની તિલકવિધિ સતત ત્રીજી વખત પ્રમુખ તરીકે પવનભાઈ શિયાળની વરણી સમાજના નવડાયરા દ્રારા પ્રમુખની વરણી કરવામા આવે છે કુંવારીકા દ્રારા નવનિયુકત વાણોટને તિલક કરવામા આવ્યુ વાણોટ અને આગેેવાનોએ રામદેવજી મહાપ્રભુના દર્શન કર્યા ખારવા સમાજ દ્રારા હરખભેર સ્વાગત કરવામા આવ્યુ

Read More
jitesh chauhan -Reporter
પોરબંદરમા કયા કારણે વધી ટ્રાફીકની સમસ્યા

પોરબંદરમા કયા કારણે વધી ટ્રાફીકની સમસ્યા પોરબંદર શહેરમા ટ્રાફીકની સમસયા સવારથી લઈ સાંજ સુધી ટ્રાફીકની સમસ્યા ટ્રાફીકની સમસ્યાથી શહેરીજનો ત્રસ્ત ચાર રસ્તા પર ટ્રાફીકને કારણે ભારે મુશ્કેલી વાહનોની સંખ્યામા સતત વધારો રેઢીયાળ પશુઓને કારણે પણ સમસ્યા

Read More
jitesh chauhan -Reporter
પોરબંદરમા સાયબર ક્રાઈમના બનાવ ચર્ચામા

પોરબંદરમા સાયબર ક્રાઈમના બનાવ ચર્ચામા પોરબંદરમા સાયબર ક્રાઈમના બનાવમા વધારો યુવતીઓ અને મહિલાઓની પ્રતિષ્ઠાને હાની પરિણીતાન ફોટા સોશ્યલ મીડીયા પર મુકયા ફોટાની સાથે અ શ્લીલ લખાણ લખ્યુ પરિણીતાએ સાયબર ક્રાઈમમા ફરીયાદ નોંધાવી મહિલાએ સમાજના આગેવાન અને મહિલાને ગાળો આપી ઈસ્ટાગ્રામ પર આપઘાતની ધમકી આપી

Read More
jitesh chauhan -Reporter
પોરબંદર કોસ્ટગાર્ડે માછીમારોને શુ આપી સુચના

પોરબંદર કોસ્ટગાર્ડે માછીમારોને શુ આપી સુચના પોરબંદર ખાતે કોસ્ટગાર્ડએ માછીમારો સાથે બેઠક યોજી ચોમાસનાસમય માછીમાર નહીં કરવા સુચના કોસ્ટગાર્ડના અધિકારીએ માછીમારોને જરુરી સુચના આપી ચોમાસાના સમય મા દરીયો તોફાની હોવાથી માછીમારી નહીં કરવા અપીલ માછીમારો આગેવાનોએ પણ સહયોગ આપવાની ખાતરી આપી

Read More
jitesh chauhan -Reporter
પોરબંદરમા ઝાડમાંથી મોત ટપકયુ

પોરબંદરમા ઝાડમાંથી મોત ટપકયુ પોરબંદરની જુની કોર્ટમા વૃક્ષ ઘરાશાય થયુ બદામનુ ઝાડ પડતા વૃધ્ધાનુ મોત અન્ય ૧પ થી ર૦ લોકોના જીવ બચી ગયા મૃતક વૃધ્ધા ગોસા-ટુકડા ગામના પરિવાર ખેતીની જમીનની વારસાઈ માટે આવ્યા હતા બનાવને પગલે મામલતદાર દોડી આવ્યા ફાયરબ્રિગેડ દ્રારા ઝાડ દુર કરવાની કામગીરી

Read More
jitesh chauhan -Reporter
પોરબંદરના જલારામબાપાને આમ્રફળનો ભોગ

પોરબંદરના જલારામબાપાને આમ્રફળનો ભોગ પોરબંદરના જલારામ મંદિરે આંબા મનોરથ જલરામ બાપાને ૩૦૦ કેરીનો ભોગ ધરવામા આવ્યો ભીમ અગ્યારસને લઈ આંબા મનોરથનુ આયોજન આંબા મનોરથના દર્શન કરી શ્રધ્ધાળુઓએ ધન્યતા અનુભવી કેરી પ્રસાદ સ્વરૂપે શ્રધ્ધાળુઓને આપવામા આવશે

Read More
jitesh chauhan -Reporter
પોરબંદર પટેલ એકડમીની છાત્રાની જળહળતી સિધ્ધી

પોરબંદર પટેલ એકડમીની છાત્રાની જળહળતી સિધ્ધી પોરબંદરમા પટેલ એકડમીની છાત્રાની સિધ્ધી રાયચુરા ફોરમે એ-૧ ગ્રેડ મેળવ્યો પટેલ એકડમીની વિદ્યાર્થીની સફળતા પટેલ એકડમીના ધવલભાઈ આપ્યા અભિનંદન ફોરમે સફળતા શ્રેય શાળા અને ટયુશન કલાસને આપ્યો ફોરમને પ્રોફેસર બનવાની ઈરછા પટેલ એકડમીએ અનેક વિદ્યાર્થીઓને આપ્યુ ઉજવળ ભવિષ્ય

Read More
jitesh chauhan -Reporter
સિગ્મા સ્કૂલનું ધો.12 નું ધમાકેદાર પરિણામ

સિગ્મા સ્કૂલનું ધો.12 નું ધમાકેદાર પરિણામ પોરબંદરની સિગ્મા સ્કૂલનું શ્રેષ્ઠ પરિણામ ધો.12 નું 87 ટકા પરિણામ એ-1 માં ચાર વિદ્યાર્થીએ મેદાન માર્યું એ-2 33 વિદ્યાર્થીઓ સિગ્મા સ્કૂલના શિક્ષકોએ આપ્યા અભિનંદન વેપારી અને ખેડૂતોના સંતાનો એ મેદાન માર્યું

Read More
jitesh chauhan -Reporter
Total: 780

Advertisement

Tranding News

Get In Touch

7,8 Fisrt Floor, Indraprashth Complex, S.T. Cross Road, Porbandar

+91 9624011010

porbandarkhabar@gmail.com

Follow Us
Districts / City
Chif and Editor