District:porbandar|

View All
પોરબંદર જીલ્લામા નુકશાનીના સર્વ અંગે કલેકટરે શુ કહ...

પોરબંદર જીલ્લામા નુકશાનીના સર્વ અંગે કલેકટરે શુ કહ્યુ.. પોરબંદમા વાવાઝોડા બાદ કલેકટરનુ નિવેદન કલેકટર કે ડી લાખાણી એ આપી માહિતી વાવાઝોડાના કારણે કોઈ મોટી જાનહાની નહીં ૩૮ જેટલા ર્જજરીત મકાન પડી ગયા વિજપોલ અને વૃક્ષો ધરાશાઈ થવાની ઘટના તંત્રની સર્તકતાના કારણે મોટુ કોઈ નુકશાન નહી

Read More
jitesh chauhan -Reporter
પોરબંદરમા શુક્રવારે કેવો માહોલ જુઓ...

પોરબંદરમા શુક્રવારે કેવો માહોલ જુઓ... પોરબંદરમા શુક્રવારે વાવાઝોડાની અસર ભારે પવન અને દરિયો તોફાની શહેર અને જીલ્લામા વરસાદી માહોલ વાવાઝોડાની અસરને કારણે ભારે નુકશાન વૃક્ષો, વીજપોલ અને મકાન ધરાશાઈ

Read More
jitesh chauhan -Reporter
આજે વાવાઝોડુ ત્રાટકશે ..પોરબંદરમા કેવી અસર જુઓ

આજે વાવાઝોડુ ત્રાટકશે ..પોરબંદરમા કેવી અસર જુઓ પોરબંદરના દરિયામા ગુરૂવારે ભારે કરંટ દરિયાના મોજા ગાંડા બની કિનારે અથડાય છે પોરબંદરમા વાવાઝોડાની અસર જાેવા મળી ભારે પવન ફુંકાય રહ્યો છે ઈન્દ્રરેશ્વર નજીક દરિયાનુ રોદ્ર સ્વરૂપ આજ સાંજ સુધી વાવાઝડુ કરછમા લેન્ડફોર થશે

Read More
jitesh chauhan -Reporter
પોરબંદર ખબરની ટીમ પહોંચી ગોસા ટુકડાનાં સાયક્લોન સે...

પોરબંદર ખબરની ટીમ પહોંચી ગોસા ટુકડાનાં સાયક્લોન સેન્ટરમાં પોરબંદર જિલ્લામાં ૪ હજાર લોકોનું સ્થાળાંતર શાળા ઉપરાંત સાયક્લોન સેન્ટર ખાતે સ્થાળાંતર ગોસા - ટુકડા ગામે ૩૫ જેટલા લોકોને આશરો આપવામાં આવ્યો ચા-પાણી અને જમવા સહિતની વ્યવસ્થા આરોગ્યની એક ટીમ પણ સાયક્લોન સેન્ટર ખાતે ઉપલબ્ધ

Read More
jitesh chauhan -Reporter
દરિયાકાંઠ આવેલુ નવીબંદર વાવાઝોડા સામે લડવા તૈયાર

દરિયાકાંઠ આવેલુ નવીબંદર વાવાઝોડા સામે લડવા તૈયાર પોરબંદરનુ નવીબંદર ગામે દરિયાકાંઠે દરિયા કિનારાથી માત્ર અડધો કિમી દુર નવીબંદરમા ૧ર૦૦ની વસ્તી કાચા મકાનોમા રહેતા લોકોનુ સ્થાળતર યુવા સરપંચ અને ટીમ મદદ માટે તૈયાર

Read More
jitesh chauhan -Reporter
પોરબંદરના દરિયાકાંઠે ભારે તારાજીના દ્રશ્યો જુઓ..

પોરબંદરના દરિયાકાંઠે ભારે તારાજીના દ્રશ્યો જુઓ.. પોરબંદરનો દરીયો તોફાની દરિયાના મોજથી મંદિરને નુકશાન ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિરને નુકશાન મંદિર બંધ કરી દેવામાં આવ્યું નવા બનેલા વોક - વે ને નુકશાન

Read More
jitesh chauhan -Reporter
દરિયો તોફાની,પવન સાથે વરસાદ સાંજનો ચોપાટીનો નજારો

દરિયો તોફાની,પવન સાથે વરસાદ સાંજનો ચોપાટીનો નજારો પોરબંદરની ચોપાટીનો સાંજનો નજારો દરિયો ગાંડોતુર બન્યો તેમનો સાંજનો નજારો ભારે પવન, દરિયો તોફની અને વરસાદ દરિયામા ભારે ધુમ્મસ ઘર બેઠા નિહાળો ચોપાટીનો નજારો વાવાઝોડા સામે લડવા તંત્ર સજજ

Read More
jitesh chauhan -Reporter
કેન્દ્રીય મંત્રી દર્શનાબેન જરદોશ પોરબંદરની મુલાકાત...

કેન્દ્રીય મંત્રી દર્શનાબેન જરદોશ પોરબંદરની મુલાકાતે કેન્દ્રીય મંત્રી દર્શનાબેન જરદોશ પોરબંદરની મુલાકાતે પોરબંદર જીલ્લા વહિવટી તંત્રના અધિકારીઓ સાથે મીટીગ યોજી વાવાઝોડાને સ્થાનીક પરિસ્થિતીનો તાગ મેળવ્યો રૂપાળીબા લેડી હોસ્પિટલની મુલાકાત લીધી પ્રસુતા અને સર્ગભા બહેનો સાથે વાતચીત કરી

Read More
jitesh chauhan -Reporter
પોરબંદરમા વાવાઝોડાની અસર કેવી..જુઓ

પોરબંદરમા વાવાઝોડાની અસર કેવી..જુઓ પોરબંદર જીલ્લામા વાવાઝોડાની અસર ચોપાટી ખાતે પાળો તુટયો લોખંડની કેબીન વોક-વે પર ફંગોળી દીધી પોરબંદરના દરિયામા ભારે કંરટ ભારે પવન સાથે વરસાદ પડયો અનેક સ્થળે વૃક્ષો ધરશાય

Read More
jitesh chauhan -Reporter
પોરબંદરના પોલીસવડા કેમ સુભાષનગર દોડી ગયા

પોરબંદરના પોલીસવડા કેમ સુભાષનગર દોડી ગયા પોરબંદર જીલ્લામા સ્થળાતરની કામગીરી સુભાષનગર વિસ્તારમા સ્થાળતરની કામગીરી જીલ્લા પોલીસવડા ડો.રવિ મોહન સૈની દોડી ગયા સ્થાનીક આગેવાનો સાથે કરી ચર્ચા દરિયાકાંઠે રહેતા લોકોનુ સ્થાળતર પોલીસને સહકાર આપવા કરી અપીલ

Read More
jitesh chauhan -Reporter
પોરબંદરના સાંસદ ધડુકે દ્રારકાધીશ પાસે શુ કરી પ્રાર...

પોરબંદરના સાંસદ ધડુકે દ્રારકાધીશ પાસે શુ કરી પ્રાર્થના સાંસદ રમેશ ધડુક પોરબંદરની મુલાકાતે વાવાઝોડા સદર્ભે અધિકારી સાથે વાતચીત કરી લોકોને કામ સિવાય ઘરની બહાર ન નિકળે તેવી અપીલ સ્થાળતરીત લોકો માટે રહેવા માટેની વ્યવસ્થા કરવામા આવી વાવાઝોડાની અસર પોરબંદર જીલ્લાને ન થાય તેવી પ્રાર્થના કરી

Read More
jitesh chauhan -Reporter
પોરબંંદરના રળીયામણી ચોપાટીના બિહાણા દ્રશ્યો.

પોરબંંદરના રળીયામણી ચોપાટીના બિહાણા દ્રશ્યો. પોરબંદરનો દરિયામા ભારે કરંટ સોમવારની સાંજ દરિયાદેવનુ રોદ્ર સ્વરૂપ ચોપાટીના વોક -વે પર પાણી ફરી વળ્યા દરિયાકાંઠે રહેલી બેંચો ઉખેડી ફેંકી બીપરોજાયટની જાેરદાર અસર

Read More
jitesh chauhan -Reporter
પોરબંદરમા દરિયો તોફાની અને ભારે પવન

પોરબંદરમા દરિયો તોફાની અને ભારે પવન પોરબંદરના બંદર પર ૯ નંબરનુ સિગ્નલ બીપોરજાેય વાવાઝોડુ આગળ વધી રહ્યુ છે પોરબંદરથી ૩૬૦ કિમિ દુર વાવાઝોડુ પોરબંદરનુ વહિવટી તંત્ર સર્તક પોરબંદરના દરિયામા ભારે કરંટ પવનની ગતિમા પણ વધારો

Read More
jitesh chauhan -Reporter
પોરબંદર પર આફતના એંધાણ...બંદર પર 9 નંબરનું સિગ્નલ

પોરબંદરના બંદર પર 9 નંબર નું સિગ્નલ સોમવારે સવારે ફરી દરિયો તોફાની પવનની ગતિમાં વધારો પોરબંદરથી 280 કિમિ દૂર વાવાઝોડું ધૂમમ્સ જેવુ વતાવરણ

Read More
jitesh chauhan -Reporter
વાવાઝોડને લઈ પોરબંદરના કલેકટરે શુ કહ્યુ...

વાવાઝોડને લઈ પોરબંદરના કલેકટરે શુ કહ્યુ... વાવાઝોડાને લઈ કલેકટરની પત્રકાર પરિષદ વાવાઝોડાની પરિસ્થતિને પહોંચી વળવા તંત્ર સજજ ઃ કલેકટર ૪૫૦૦ જેટલી બોટ સુરક્ષિત સ્થળે લાંગરવામાં આવી સ્થળાંતર માટે ૨૯૭ પોઇન્ટ આઈડેન્ટીફાઇ કરાયા સાઇક્લોન સેન્ટર હાઉસમાં ૫૦૦ થી વધુ લોકો માટે વ્યવસ્થા વહિવટી તંત્ર અને સુરક્ષા એજન્સી સકંલનથી કામ કરી રહી છે

Read More
jitesh chauhan -Reporter
Total: 770

Advertisement

Tranding News

Get In Touch

7,8 Fisrt Floor, Indraprashth Complex, S.T. Cross Road, Porbandar

+91 9624011010

porbandarkhabar@gmail.com

Follow Us
Districts / City
Chif and Editor