District:porbandar|

View All
પોરબંદરમા કયા ઘડાઘડ વાહનો થયા સ્લીપ

પોરબંદરમા કયા ઘડાઘડ વાહનો થયા સ્લીપ પોરબંદરમા વરસાદને પગલે અનેક મુસીબત બિરલા ફેકટરી નજીક અનેક વાહનો સ્લીપ હનુમાનજી મંદિર નજીક ડટ રસ્તા પર આવી ગઇ વરસાદી પાણીની સાથે ડટ સાથે આવતા રસ્તો લપસણીયો હનુમાનજી મંદીરથી લક્ષ્મી નારાયણ મંદિર સુધી અકસ્મતનો ભય અનેક વાહન ચલાકો નીચે પટકાયા ફેકટરીના સંચલકોન દ્રારા રસ્તાની સફાઇ કરવાની માંગ

Read More
jitesh chauhan -Reporter
પોરબંદરમાં ક્યાં વિસ્તારમાં ઘર સુધી પહોંચ્યા પાણી

પોરબંદરમાં ક્યાં વિસ્તારમાં ઘર સુધી પહોંચ્યા પાણી પોરબંદરના ખાપટ વિસ્તારમાં મુશ્કેલી અનેક સોસાયટીમાં પાણી આરાધના પાર્ક અને શિવ પાર્કમાં વરસાદી પાણી લોકોને ઘરની બહાર નીકળી શકતા નથી પાલિકાની બેદરકારી સામે રોષ પ્રાથમિક સુવિદ્યાનો અભાવ

Read More
jitesh chauhan -Reporter
પોરબંદર જીલ્લામા વરસાદની જમાવટના દ્રશ્યો

પોરબંદર જીલ્લામા વરસાદની જમાવટના દ્રશ્યો પોરબંદર જીલ્લા પર મેઘરાજા મહેરબાન સતત ત્રણ દિવસથી પડી રહયો છે વરસાદ આજે શનિવારે સાર્વત્રિક બે થી ત્રણ ઇચ વરસાદ પોરબંદર શહેર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમા વરસાદ બરડા અને ઘેપ પંથકને હેતથી ભીંજવતા મેઘરાજા

Read More
jitesh chauhan -Reporter
પોરબંદરવાસીઓ કેમ પીજીવીસીએલ સામે રોષે ભરાયા

પોરબંદરવાસીઓ કેમ પીજીવીસીએલ સામે રોષે ભરાયા પોરબંદર શહેરમા વીજ ધાંધીયાથી લોકો પરેશાન પરેશનગર,કમલાબાગ સહિતના વિસ્તારોમા લો-વોલ્ટેજ પીજીવીસીએલની બેદકારી સામે સ્થાનીકોમા રોષ રજુઆત બાદ પણ સમસ્યાનો ઉકેલ નહીં ઉધોગનગર પીજીવીસીએલને રજુઆત સંતોષકારક જવાબ નહીં આપતાહોવાના આક્ષપ

Read More
jitesh chauhan -Reporter
પોરબંદરમા કોણે કર્યુ ઇઝરાયલની ઓર્ગેનીક ખારેકનુ વાવ...

પોરબંદરમા કોણે કર્યુ ઇઝરાયલની ઓર્ગેનીક ખારેકનુ વાવેતર પોરબંદરના કોલીખડા ગામના ખેડુતની મહેનત ફળી ઇઝરાયલની ખારેકનુ સફળ વાવેતર સાત વિઘામા ખારેકના 220 રોપાનુ વાવેતર કર્યુ દેશી ખાતર નાંખી અને ખારેકનુ સારૂ એવુ ઉત્પાદ છેલ્લા બે વષથી ઉત્પાદનમા સતત વધારો ઓર્ગેનીક ખારેક મીઠી મધ જેવી ખેડુત જાતેજ ખારેકનુ વહેંચાણ કરે છે

Read More
jitesh chauhan -Reporter
પોરબંદરની સરકારી હોસ્પિટલમા કેવી છે બેદરકારી જુઓ..

પોરબંદરની સરકારી હોસ્પિટલમા કેવી છે બેદરકારી જુઓ.. પોરબંદરની સરકારી હોસ્પિટલમા ઘોર બેદરકારી પોરબંદર કોગ્રેસ દ્રારા આક્ષેપો કરવામા આવ્યા ઓપરેશન થિયટરમા ફયુરીગેશન મશીન બંધ હાલત કોગ્રેસ દ્રારા ફયુરીગેશન મશીન આપવામા આવ્યુ અન્ય મેડીકલ સાધનોનો અભાવ જોવા મળી રહયો છે

Read More
jitesh chauhan -Reporter
પોરબંદર જીલ્લા ગ્રાન્ટેડ શાળાના શિક્ષકોને પગારના ફ...

પોરબંદર જીલ્લા ગ્રાન્ટેડ શાળાના શિક્ષકોને પગારના ફાંફા પોરબંદર જીલ્લાની ગ્રાન્ટેડ શાળાના કર્મચારી મુશ્કેલીમા જુન માસનો પગાર ચુકવામા આવ્યો નથી જીલ્લા શાળા સંચાલક મંડળ દ્રારા આવેદન જીલ્લા તિજોરી અધિકારીને આવેદન અન્ય જીલ્લામા પગાર કરી દેવામા આવ્યા પગાર નહીં થાયતો આંદોલનની ચિમકી

Read More
jitesh chauhan -Reporter
ઓસ્ટ્રેલિયામાં ઓસમાણ મીર પર ડોલરનો વરસાદ જુઓ વિડીઓ

ઓસ્ટ્રેલિયામાં ઓસમાણ મીર પર ડોલરનો વરસાદ જુઓ વિડીઓ ઓસ્ટ્રેલિયામાં ડાયરની જમાવટ ગુજરાતી દ્વારા ડાયરનું આયોજન ઓસમાણ મીર પર ડૉલરનો વરસાદ ગુજરાતી ગીતો પર લોકો ડોલી ઉઠ્યા મૂળ જૂનાગઢના હાલ ઓસ્ટ્રેલિયા ખાતે રહેતા યુવાનના ગ્રુપ દ્વારા આયોજન

Read More
jitesh chauhan -Reporter
કુતિયાણા અને ઘેડમા ઘોડા પુર જુઓ

કુતિયાણા અને ઘેડમા ઘોડા પુર જુઓ .. પોરબંદરના કુતિયાણા અને ધેડ પાણીથી તરબોળ ભાદર-ર ડેમના દરવાજા ખોલતા પાણીની જારદાર આવક સાંજના સમયે કુતિયાણાની ભાદર નદી ગાંડીતુર બની કુતિયાણા અને પસવારીનો રસ્તો બંધ થયો માધવપુર અને આસપાસના ગામોમા પાણી મધુવંતી અને ઓઝતમા પણ પાણી આવક

Read More
jitesh chauhan -Reporter
કુતિયાણાની ભાદર નદી નવા નીર .. જુઓ

કુતિયાણાની ભાદર નદી નવા નીર .. જુઓ પોરબંદર જીલ્લામા મેઘકૃપા વરસાદને પગલે ખેડુતમા ખુશી કુતિયાણામા ધોધમાર ૪ ઈંચ વરસાદ ભાદર નદીમા નવા નીરની આવક નવા નીરના ખેડુતો દ્રારા વધામણા

Read More
jitesh chauhan -Reporter
પોરબંદરમા ઓનલાઇન છેતરપીંડી પોલીસના સંકજામા

પોરબંદરમા ઓનલાઇન છેતરપીંડી પોલીસના સંકજામા પોરબંદર સાયબર ક્રાઇમે નસતા ફરતા આરોપીને ઝડપી લીધા એસટી વિભાગ સાથે કરી હતી છેતરપીંડી ઓનલાઇન ટીકીટ કેન્સ કરી દોઢ લાખની છેતરપીડી કરી હતી દાહોદના બન્ને શખ્સો પોલીસના સંકજામા પોલીસ દ્રારા પુછપરછ કરવામા આવી ઓનલાઇન રકમ તફડાવી લીધી હતી

Read More
jitesh chauhan -Reporter
પોરબંદરના ખાપટ વિસ્તાર અસુવિદ્યાના ખાટલે ...

પોરબંદરના ખાપટ વિસ્તાર અસુવિદ્યાના ખાટલે ... પોરબંદર-છાયા નગરપાલિકા સામે આક્રોશ ખાપટ વિસ્તારમા અસુવિદ્યાથી લોકો પરેશાન રસ્તા અને સફાઈના અભાવે મુશ્કેલી સ્થાનિક મહિલાઓએ રોષ વ્યકત કર્યો વરસાદ પડતા કાદવ-કિચડનુ સામ્રાજય પાયાની સુવિદ્યા નહીં મળતા રોષ

Read More
jitesh chauhan -Reporter
પોરબંદરના બરડા પંથકમા મેઘરાજાની બઘડાટી..

પોરબંદરના બરડા પંથકમા મેઘરાજાની બઘડાટી.. પોરબંદર જીલ્લામા મેઘરાજાનુ આગમન બરડા પંથકમા મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી સવારના સમયે એક થી ત્રણ ઈંચ વરસાદ બપોર બાદ ફરી બરડામા મેઘરાજાએ બઘડાટી બોલાવી વાવણી બાદ વરસાદ થતા ખેડુતમા ખુશી વરસાદને પગલે ગરમીથી રાહત

Read More
jitesh chauhan -Reporter
ગુજરાત કોગ્રેસના આગેવાનો પોરબંદર કેમ દોડી આવ્યા

ગુજરાત કોગ્રેસના આગેવાનો પોરબંદર કેમ દોડી આવ્યા પોરબંદરમા ગુજરાત કોગ્રેસના આગેવાનો પરેશભાઇ ધાનાણી અને પાલભાઇ આંબલીયા પોરબંદરના બંદર વિસ્તારની મુલકાત લીધી સ્થાનીક માછીમારો સાથે નુકશાની અંગે વાતચીત કરી પીજીવીસીએલની બેદરકારીથી ભારે નુકશાનીના આક્ષેપ વીજપોલી ઉભા કરવામા ભારે ભ્રષ્ટાચારના આક્ષેપ ગુજરાત કોગ્રેસની ટીમ સર્વ કરી સરકારમા રજુઆત કરશે

Read More
jitesh chauhan -Reporter
પોરબંદરની યોગ દિવસની ઉજવણીના ડ્રોન દ્રશ્યો

પોરબંદરની યોગ દિવસની ઉજવણીના ડ્રોન દ્રશ્યો પોરબંદરમા વિશ્વ યોગ દિવસની ઉજવણી ચોપાટી ખાતે ચાર હજાર લોકોએ યોગ અભ્યાસ કર્યો જીલ્લા કક્ષાની ઉજવણી પોરંબદર ચોપાટી ખાતે પદાધિકારીઓ અને અધિકારીએ કર્યો યોગ અભ્યાસ શહેરીજનો મોટી સંખ્યામા યોગમા જાેડાયા યોગ ટ્રેનરો દ્રારા યોગ અભ્યાસ કરવામા આવ્યો

Read More
jitesh chauhan -Reporter
Total: 774

Advertisement

Tranding News

Get In Touch

7,8 Fisrt Floor, Indraprashth Complex, S.T. Cross Road, Porbandar

+91 9624011010

porbandarkhabar@gmail.com

Follow Us
Districts / City
Chif and Editor