પોરબંદર જીલ્લા પંચાયતના સફળ સુકાની મંજુબેન સાથે ખાસ વાતચીત
પોરબંદર જીલ્લા પંચાયતના પ્રમુખ સાથે ખાસ વાતચીત
મંજુબેન કારાવદરાનો અઢી વર્ષનો શાશનકાળ પૂર્ણ
લોકોના સેવા કરી તેમનો આનંદ : મંજુબેન
રાજકારણમા સક્રિય રહેવા પરિવારનો સહયોગ
મારા સસરાનુ માર્ગદર્શન હંમેશા મળ્યુ
અનેક વિકાસના કામ કર્યાનો સંતોષ
હજુ પણ રાજકારણમા સક્રિય રહી લોકોની સેવા કરવી છે
મહેર મહિલા વિકાસ મંડળ દ્રારા વિવિધ સ્પર્ધા યોજાઇ..
પોરબંદરમા મહેર મહિલા વિકાસ મંડળ દ્રારા વિવિધ સ્પર્ધા
બાળકો અને મહિલા માટે ખાસ સ્પર્ધાનુ આયોજન
બાળકો માટે વેશભુષા,ડાન્સ, એકપાત્રિય અભિનયની સ્પર્ધા યોજાઇ
બહેનો માટે સાડી સ્પર્ધા યોજવામા આવી
વિજેતાઓને ઇનામ આપી સન્માનીત કરવામા આવ્યા
ઇન્ટરનેશન મહેર સુપ્રિમ કાઉન્સીલના માર્ગદર્શન હેઠળ આયોજન
પોરબંદરમા એક સપ્તાહમા કેટલી હત્યા...
પોરબંદરના છાયા વિસ્તારમા મહિલાની હત્યા
જેઠે પરિણીતાને ગાળાના ભાગે છરી મારી
પરિવારીક ઝઘડામા હત્યા થઈ
ઝઘડામા વચ્ચે પડેલા મહિલાના પતિને ઈજા
પોલીસે આરોપીને ઝડપી લીધો
પોરબંદરમા પાણીના મુદે પાલિકાની પોલ ખુલી
૫ોરબંદરમા પીવાના પાણીની વિકરાળ સમસ્યા
કોગ્રસ દ્રારા પાણીના મુદે ઉગ્ર રજુઆત
બોખીરા વિસ્તારમા છેલ્લા દશ દિવસથી પાણી મળ્યુ નથી
પાણી પુરવઠા બોર્ડ દ્રારા પુરતુ પાણી આપવામા આવે છે
પાલિકાની બેદરકારીને કારણે પીવાનુ પાણી મળતુ નથી
પાણીના મુદે કોગ્રેસે પાલીકાની પોલ ખોલી
મહિલાઓને પણ ઉગ્ર રજુઆત કરી
પોરબંદર એસટી વિભાગ સાથે કોણ કરી છેતરપીડી
સોશીયલ મીડીયાનાં જમાનામાં ઓનલાઈન છેતરપીંડીનાં કેસ સામાન્ય બની ગયા છે. સામાન્ય લોકોને છેતરવાને સાથે-સાથે હવે સરકારી વિભાગોમાં પણ ઓનલાઈન છેતરપીંડી કરવામાં આવી રહી હોય તેમ પોરબંદરનાં એસ.ટી.વિભાગ સાથે દાહોદનાં બે શખ્સોએ કેન્સલ ટીકીટનાં રીફંડની દોઢ લાખની રકમ ઓળવી ગયા હતાં. દશ માસ પુર્વે બનેલી ઘટનાની ફરીયાદ નોંધાઈ છે.
પોરબંદરમાં મહિલાઓ કેમ બની રણચંડી
પોરબંદરમાં મહિલાઓ રણચંડી બની
બોખીરા વિસ્તારની જનકપુરી સોસાયટીમાં સમસ્યા
રસ્તાનું ખોદકામ એ આફત સર્જી
બિસમાર રસ્તા અને પાણીની સમસ્યા
રસ્તો બંધ કરી સુત્રોચ્ચારો કર્યા
પોરબંદરના સેવાભાવી મહીલા કેમ રડી પડયા
સુદામાનગરી એટલે સેવાની નગરી. પોરબંદરમાં અનેક સેવાભાવી સંંસ્થાઓ જરૂરીયતામંદ પરિવારો, ગાય, શ્વાન, ખિસકોલી અને કીડી માટેનો પણ સેવાયજ્ઞ ચલાવે છે પરંતુ સેવામૂર્તિનાં દર્શન કરવા હોય તો ક્રિષ્નાબેન ત્રિવેદી. આ મહિલાની ઉંમર પપ વર્ષની છે. છેલ્લા ર૦ વર્ષથી તેઓ ગાય, શ્વાન અને ખિસકોલી માટે અનોખો સેવાયજ્ઞ ચલાવે છે. આ મહીલા ને ગાય અને શ્વાન પ્રત્યે એટલો લગાવ છે કે તે સેવાકાર્યની વાત કરતી વેળાએ રડી પડયા હતા સેવાકાર્યની વાત કરીએ તો ક્રિષ્નાબેન રોજ ૧પ કિલો ચોખાની ખીર બનાવે છે જેનાં ૬૦૦ રૂપિયાનાં દુધનોઉપયોગ કરે છે. પ કિલો ખાંડનો ઉપયોગ કરે છે અને તેમની ખીર બનાવે છે. આ ઉપરાંત શાક માર્કેટમાંથી નિયમિત ર૦૦ કિલો શાકભાજી ખરીદે છે તેમજ ૩ થી ૪ કિલો જલેબીની લારી ભરી અને રાત્રીનાં ૧૧ વાગ્યે તેઓ શહેરનાં વિવિધ વિસ્તારોમાં પોતે એકલા ફરે છે નિયમિત ૩૦૦ જેટલા શ્વાનને ખીર ખવડાવે છે. ર૦૦ થી વધુ ગાયને લીલુ શાકભાજી ખવડાવે છે તેમજ ખાડી કાંઠા વિસ્તારમાં ખિસકોલીને જલેબી ખવડાવે છે.
7,8 Fisrt Floor, Indraprashth Complex, S.T. Cross Road, Porbandar
+91 9624011010
porbandarkhabar@gmail.com
© 2024 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software