પોરબંદરના સુદામા મંદિરમા શ્રધ્ધાળુઓની ભીડ
અખાત્રીજના દિવસે સુદામાજીના નિજ મંદિરમા પ્રવેશ
આજે સુદામાજીના ચરણ સ્પર્શ કરવા દેવામા આવે છે
સુદામા મંદિરમા સવારે વિશેષ આરતી અને નૂતન ધ્વજારોહણ
આજના દિવસે સુદામાજી ભગવાન શ્રીકૃષ્ણને મળવા દ્રારીકા ગયા હતા
સુદામાજીના ચરણ સ્પર્શ કરવાથી દુઃખ અને દારીદ્રતા દુર થયા છે
વિશ્વ પ્રસિદ્ધ એવા શ્રી સુદામાપુરી ખાતે ભગવાન શ્રીકૃષ્ણના બાળસખા સુદામા મંદિર નો ૧૨૩ મો પાટોત્સવ ભક્તિભાવ પૂર્વક ઉજવાયો હતો. સુદામા પાટોત્સવ સમિતિ ના હરિદાસ કૂરજી લાખાણી પરિવાર ના મુકુંદભાઈ હરિદાસ લાખાણી અને હાર્દિકભાઈ મુકુંદભાઈ લાખાણી તેમજ લાખાણી પરિવાર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ આજે તા. ૩૦/૧૨/૨૦૨૨ પોષ સુદ આઠમને શુક્રવાર ના દિવસે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું .
એક તરફ સરકાર શિક્ષણ ને પ્રોત્સાહન આપવાની વાતો કરે છે તો બીજી તરફ પોરબંદર સહીત રાજ્યભર ની કેટલીક સરકારી શાળા ઓ માં શિક્ષકો ની ઘટ જોવા મળી રહીં છે આ જગ્યા પૂરવા માટે સરકારે પ્રવાસી શિક્ષકો ની નિમણુંક કરી છે, પરંતુ આ પ્રવાસી શિક્ષકો ના પગાર ના ફાંફા જોવા મળી રહ્યા છે પોરબંદર જિલ્લા ની સરકારી પ્રાથમિક શાળા માં ફરજ બજાવતા 111 શિક્ષકો ને છેલ્લા ત્રણ માસ થી પગાર ચુકવવામાં આવ્યો નથી તેમજ માધ્યમિક અને ઉચ્ચતરમાધ્યમિક શાળા માં ફરજ બજાવતા 50 જેટલા શિક્ષકો ની પણ આ જ હાલત જોવા મળી રહી છે આ પ્રવાસી શિક્ષકો ને તાસ મુજબ વેતન ચુકવવામાં આવે તેવી માંગ ઉઠી છે.
© 2025 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software