Tag:shopkipar|

View All
પોરબંદર ના વેપારીઓ ની મેળા ટાણે કેમ માઠી ?

પોરબંદર ના વેપારીઓ ની મેળા ટાણે કેમ માઠી ? તહેવારો ના હરખ વચ્ચે પોરબંદર ના વેપારીઓ ને તેજી નો વિરહ.પોરબંદર ના બજારો જાણે તહેવારો ના આગમન વચ્ચે પણ મંદીનો માર ખાય રહ્યાં હોય તેવું લાગી રહ્યું છે . ખાસ કરીને રક્ષાબન્ધન અને જન્માષ્ટમી ના તહેવારો દરમ્યાન બજારો માં ખરીદી નો કૈક વધારે જ માહોલ જામતો હોય છે અને આ વર્ષે જયારે બે વર્ષ ના કોરોના ના કપરા કાળ બાદ જન્માષ્ટમી નો લોકમેળો યોજાવા જઈ રહ્યો છે ત્યારે જે હરખ બજાર માં દેખાવો જોઈ એ તે હજુ પણ ખૂટે છે વેપારીઓ ની એ આશા હતી કે આ વર્ષે મેળા ના આયોજન ને પગલે બજારો ગ્રાહકો થી ધમધમશે પરંતુ જાણે કોરોના ના ગ્રહણ એ બે વર્ષ માં મંદી ના માહોલ ને વધારી જાણે વેપારી ઓની આશા પર પાણી ફેરવી નાખ્યું હોય તેવું લાગી રહ્યું છે

Read More
jitesh chauhan -Reporter
Total: 1

Advertisement

Tranding News

Get In Touch

7,8 Fisrt Floor, Indraprashth Complex, S.T. Cross Road, Porbandar

+91 9624011010

porbandarkhabar@gmail.com

Follow Us
Districts / City
Chif and Editor