પોરબંદરમા ભુદેવો એ કર્યો ભગવાન પરશુરામનો જયજયકાર
પોરબંદરમા બ્રહમ સામજ દ્રારા બાઈક રેુલી યોજાઈ
ભગવાન પરશુરામના જન્મોત્સવ પ્રસંગે આયોજન
સુદામાચોક ખાતેથી બાઈક રેલીનુ પ્રસ્થાન
શહેરના વિવિધ વિસ્તારોરમા યાત્રા ફરી
જય પરશુરામના નાદથી વાતાવરણ ગુંજી ઉઠયુ
ધર્મેશ્વર મહાદેવના મંદિરે મહા આરતી કરવામા આવી
પોરબંદરમા ભીમ મહોત્સવની ભવ્ય ઉજવણી
ડો. બાબાસાહેબ આંબેડકરજીન ૧૩રમી જન્મ જયંતિને લઈ પોરબંદરમા ભારે ઉત્સાહ જાેવા મળ્યો હતો અનુસુતિ જાતિ સમાજ દ્રારા ભીમ મહોત્સવની ઉજવણી ભવ્ય રીતે કરવામા આવી હતી તા.૧૧ એપ્રિલથી જ વિવિધ કાર્યક્રમોનો પ્રારંભ થઈ ગયો હતો આજે તા૧૪ એપ્રિલના રોજ નવા ફુવારા નજીક આવેલી ડો. બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમાને વિવિધ સંગઠનો અને આગેવાનો દ્રારા હારતોરા કરવામા આવ્યા હતા તો અનુસુચિત જાતી સુપ્રિમ કાઉન્સીલના માર્ગદર્શન હેઠળ સમાજના વિવિધ સંગઠનોના સહયોગથી એક ભવ્ય રેલીનુ આયોજન કરવામા આવ્યુ હતુ
© 2025 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software