પોરબંદરના આંગણે યોજાયો પદવીદાન સમારોહ
પોરબંદરમાં પદવીદાન સમારોહ યોજાયો
ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સીટીનો દ્વિતીય પદવીદાન સમારોહ
સાંદિપની ખાતે યોજાયો સમારોહ
કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત
56 તેજસ્વી વિદ્યાર્થીઓ ને ગોલ્ડ મેડલ
પોરબંદરમાં શોભાયાત્રાના પ્રારંભે મહેર સમાજના આગેવાનોએ શું કહ્યું ?
પોરબંદરમાં ભવ્ય શોભાયાત્રા
ભાગવત સપ્તાહ પૂર્વે શોભાયાત્રા
ઇન્ટર નેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલ દ્વારા ભવ્ય આયોજન
સાંદિપની ખાતે થી શોભાયાત્રાનો પ્રારંભ
અશ્વ અને બગી સાથેની શોભાયાત્રા
ભાઈશ્રી રમેશભાઈ ઓઝા બગીમાં બિરાજમાન
શહેરના માર્ગો ઉપર ભવ્ય સ્વાગત
પોરબંદરના આંગણે ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની કથાનું ભવ્ય અને દિવ્ય આયોજન કરવામાં આવ્યંુ છે. ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સિલ દ્વારા ૧રથી ૧૯ માર્ચ દરમિયાન શ્રીમદ્ ભાગવત સપ્તાહનું આયોજન સમુદ્રની સમીપ આવેલા ચોપાટી મેદાન ખાતે કરવામાં આવ્યું છે
આધ્યાત્મિક અને સંસ્કૃતિના પ્રેરણા મૂર્તિ ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના જન્મ દિવસ પ્રસંગે વિશેષ અહેવાલ
કર્મ,ધર્મ અને માનવતાનો મર્મ સમજાવનાર એ ભગવદ્નિષ્ઠ કરુણાના સાગર પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના 31 ઓગસ્ટના રોજ 65 માં શુભ જન્મ દિવસ નિમિતે ધાર્મિક, આધ્યાત્મિક અને સાંસ્કૃતિક ચેતનાના જ્યોતિર્ધર પૂજ્ય ભાઈશ્રીને પોરબંદર ખબર હૃદયપૂર્વક વંદન કરે છે.
ભાઈશ્રી રમેશભાઈ ઓઝા ના મુખે શ્રાવણ માસ નો મહિમા
ભગવાન ભોળાનાથ ની ભક્તિ નો ભરપૂર સંગમ એટલે શ્રાવણ માસ આજ થી શરૂ થતા શ્રાવણ માસ ને લઇ શિવભક્તોનો ઉત્સાહ , ભક્તોનો એ અનેરો પ્રેમ ભગવાન ભોળીયા નાથ ની સેવા કરવા આતુર મને રાહ જોઈ રહ્યા છે શ્રાવણ માસ એટલે કહેવામાં આવે છે કે શિવ શંકર નો પ્રિય માસ ,,,, ત્યારે ભોળીયા નાથ નો આહલાદક રૂપ અને તેમની અંપરમ્પાર શક્તિ નો મહિમા તો સૌ કોઈ જાણે છે
© 2025 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software