પોરબંદરના દરબારી ડેલા ખાતે ભકિતરસ છલકાયો
પોરબંદરમા પુરૂષોતમની ભકિતભાવ સાથે ઉજવણી
દરબારી ડેલામા ભકિતનો સાગર છલાકાયો
બહેનો દ્રારા ઠાકોરજીને લાડ લડવામા આવે છે
ઠાકોરજીને નિયમીત ભોગ ધરવામા આવે છે.
સત્સંગ અને રાસ ગરબાની રમઝટ બોલે છે
ગોરમાનુ પુજન પણ કરવામા આવે છે
ભગવાન શ્રી કૃષ્ણના લગ્ન લખવામાં આવ્યા જુઓ રૂડો પ્રસંગ
માધવપુરમાં ભગવાનના લગ્ન લખાય
ભગવાન શ્રીકૃષ્ણ અને રુક્ષમણીજીના લગ્ન લખાયા
ધુળેટીના દિવસે લખાય છે લગ્ન
25 વાના ના લગ્ન લખાયા
મધવરાય મંદિરે થી નીકળે છે શોભાયાત્રા
મધુવન માં ફુલડોલ બાદ લગ્ન લખ્યા છે
લગ્ન લખાય ત્યારે રૂડા ગીત ગવાયા છે
રાણાવાવની જામ્બુવન ગુફાનો શુ ઈતિહાસ
પોરબંદર નજીક આવેલ જાંબવત ની ગુફા આવેલ છે.આ ગુફા સાથે રામાયણ થી મહાભારત સુધી નો ઇતિહાસ જાેડાયેલ છે.તો સાથો સાથ આ ગુફા માંથી ટપકતા પાણી ને કારણે જમીન પર સ્વયંભૂ શિવલિંગ ઉતપન્ન થાય છે.આ ગુફા અંદાજે ૯૦૦૦ વર્ષ જૂની હોવા ની માનવામાં આવે છે.ભગવાન શ્રી રામ ના અવતાર માં ભગવાન રામ ને લંકા સુધી પોહચવા સમુદ્ર સેતુ બાંધવા માં મદદ રૂપ થનાર જાંબવત સાથે જાેડાયેલ છે.જાંબવત પોતાની પુત્રી જાંબુવતી સાથે અહીં રહેતા હતા.ભગવાન શ્રીકૃષ્ણ મણી શોધતા શોધતા જાંબવત ની ગુફા માં પોહચિયા હતા.ત્યાર બાદ ગુફા માં સતત ૧૮ દિવસ સુધી ભગવાન શ્રીકૃષ્ણ અને જાંબવત વચ્ચે યુદ્ધ ચાલ્યું હતું.અને અંતે જાંબવતે પોતાની પુત્રી જાંબુવતી ના લગ્ન ભગવાન શ્રીકૃષ્ણ સાથે કરાવી મણી ભગવાન શ્રીકૃષ્ણ ને કન્યાદાન માં આપી હતી.
કચ્છ ની ગાયો એ દ્વારકા માં ભગવાન શ્રીકૃષ્ણ ના મંદિર માં દર્શન કર્યા ની ઐતિહાસકિ ઘટના.
© 2025 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software