પોરબંદરમા નાગપંચમીના દિવસે નાગદેવતાના મંદીરે શ્રધ્ધાળુઓની ભીડ
પોરબંદરમા નાગપંચમીની ભકિતભાવ સાથે ઉજવણી
વાઘેશ્વરી પ્લોટમા આવેલુ છે.ખેતલીયાદાદાનુ મંદિર
ખેતીયાદાદાને નિવેદ અને દુધ અર્પણ કરવા આવ્યુ
આજે નાગપંચમીના દિવસે શ્રધ્ધાળુઓની ભીડ
મંદિરમા નગાદેવતાનો રાફડો આવેલો છે
વર્ષ 1970મા મંદિરની સ્થાપના કરવામા આવી
પોરબંદરમા પુરૂસોતમ માસમા ભકિતનો મહોલ
પોરબંદરમા પુરૂસોતમ માસમા ભકિતનો માહોલ
ઠકકર પ્લોટમા ભકિતભાવ સાથે ઉજવણી
પ્રિતિબેન ચૌહાણ અને બહેનો દ્રારા ઉજવણી
માટીના ગોરમા,પુરૂસોતમરાય અને વરૂડી માતાજીની મૂર્તિ
ઠકોરજીને 56 ભોગ ધરવામા આવ્યા
શાકભાજીના હિંડોળા બનાવામા આવ્યા
પોરબંદર સત્સંગી બહેનો દ્રારા લોટી ઉત્સવ..
પોરબંદરમા પુરૂસોત્તમ માસની ભકિતભાવ સાથે ઉજવણી
હિંડોળા દર્શન અને લોટી ઉત્સવનુ આયોજન
સત્સંગી શારદાબેન પરમાર દ્રારા લોટી ઉત્સવનુ આયોજન
પ્રદિક્ષા અને સત્સંગ સહિતના કાર્યક્રમો
શ્રધ્ધાળુબહેનોને જમનાપાન કરવામા આવ્યુ
રાસની રમઝટ અને સત્સંગ યોજાયો
શ્રી હરિમંદિરમા આંબા મનોરથ કરો દર્શન ..
પોરબંદરના હરિમંદિરમા આંબા મનોરથ
શ્રી હરિને આમ્રફળનો ભોગ અર્પણ કરવામા આવ્યુ
ભાઈશ્રી રમેશભાઈ એ આંબા મનોરથનો મહિમા વર્ણવયો
લક્ષ્મી નારાયણને આંબાનો ભોગ અર્પણ કરવામા આવ્યો
હરિ મંદિરમામ બિરાજતા દેવી -દેવતાને કેરીનો ભોગ અર્પણ
શ્રધ્ધાળુઓએ આંબા મનોરથના દર્શન કરી ધન્યતા અનુભવી
પોરબંદરમા ૩૦૦ વર્ષ જુનુ લાલબતીવાળા મામાદેવનુ મંદિર
પોરબંદર શહેરના વોરાવાડ વિસ્તારમાં રાજાશાહી વખતનું મામાદેવનું પૌરાણિક મંંદિર આવેલું છે અને આ મંદિર લાલબત્તીવાળા મામાદેવ તરીકે ઓળખાય છે અને આસ્થાનું પ્રતિક બની ગયું છે. દર ગુરૂવારે લાલબત્તીવાળા મામાદેવના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે
© 2025 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software