Tag:garba|

View All
પોરબંદરના કુછડી ગામની પ્રાચીન ગરબી જુઓ

પોરબંદરના કુછડી ગામની પ્રાચીન ગરબી જુઓ પોરબંદરના ગ્રામ્ય વિસ્તારોમા પ્રાચીન ગરબીનુ આયોજન કુછડી ગામે પ્રાચીન ગરબીમા બાળાઓ ગરબે ધુમે છે. મહેર જ્ઞાતિના પરંપરાગત પહેરવેશ સાથે રાસ રજુ કર્યા લીમડાના ઝાડ નીચે ભવાનીનુ પૌરાણિક સ્થાન ચોકમા આવેલા લીમડાને ફરતે રમે છે રાસ સમસ્ત કુછડી ગ્રામજનો દ્રારા ગરબીનુ આયોજન

Read More
jitesh chauhan -Reporter
પોરબંદરમા નવરાત્રી પૂર્વ કારીગરોએ બનાવ્યા માટીના ગ...

પોરબંદરમા નવરાત્રી પૂર્વ કારીગરોએ બનાવ્યા માટીના ગરબા પોરબંદરમા નવરાત્રીના પર્વની ઉજવણી કારીગરો દ્રારા માટીના ગરબા તૈયાર કરવામા આવ્યા આજે પણ કારીગરો દ્રારા બનાવામા આવે છે ગરબા ગોપાલ માવદીયા વર્ષોથી બનાવે છે માટીના ગરબા રૂ 30થી 500 સુધીના ગરબા ઉપલબ્ધ કાળી માટી,ડટ અને ખાડીના કાદવામાંથી બને છે ગરબા

Read More
jitesh chauhan -Reporter
ઓસ્ટ્રેલિયામાં ઓસમાણ મીર પર ડોલરનો વરસાદ જુઓ વિડીઓ

ઓસ્ટ્રેલિયામાં ઓસમાણ મીર પર ડોલરનો વરસાદ જુઓ વિડીઓ ઓસ્ટ્રેલિયામાં ડાયરની જમાવટ ગુજરાતી દ્વારા ડાયરનું આયોજન ઓસમાણ મીર પર ડૉલરનો વરસાદ ગુજરાતી ગીતો પર લોકો ડોલી ઉઠ્યા મૂળ જૂનાગઢના હાલ ઓસ્ટ્રેલિયા ખાતે રહેતા યુવાનના ગ્રુપ દ્વારા આયોજન

Read More
jitesh chauhan -Reporter
પોરબંદરમા ચૈત્ર નવારાત્રીમા બોલે છે ગરબાની રમઝટ

પોરબંદરમા ચૈત્ર નવારાત્રીમા બોલે છે ગરબાની રમઝટ હાલ ચૈત્ર નવરાત્રી ચાલી રહી છે ત્યારે માઇ ભકતો દ્વારા માતાજીની પૂજા, અર્ચના અને આરાધના કરવામાં આવી રહી છે. પોરબંદરમાં ખારવા સમાજ દ્વારા ચૈત્ર નવરાત્રીની ભકિતભાવ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે જેમાં ખારવા સમાજ દ્વારા ગોર માવડીની આસ્થાભેર સ્થાપના કરવામાં આવે છે. અને અમાસથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થઇ જાય છે. ચૈત્ર સુદ ચોથ સુધી આ નવરાત્રીની ઉજવણી કરવામાં આવે છે જેમાં ચૈત્ર સુદ ત્રીજ સુધી આ ઉજવણી કરવામાં આવે છે અને ચૈત્ર સુદ ચોથના દિવસે ગોર માવડીનુ પૌરાણીક કેદાર કુંડમાં વિસર્જન કરવામાં આવે છે. આ ચૈત્રી નવરાત્રી દરમ્યાન ખારવા સમાજની બહેનો દ્વારા રાત્રીના સમયે ગરબે રમી અને માતાજીની આરાધના કરવામાં આવે છે.

Read More
jitesh chauhan -Reporter
પોરબંદરમાં સમસ્ત ખવાસ જ્ઞાતિ દ્વારા શરદોત્સવ ની ભવ...

પોરબંદરમાં સમસ્ત ખવાસ જ્ઞાતિ દ્વારા શરદોત્સવ ની ભવ્ય ઉજવણી નવરાત્રિની ભક્તિભાવ સાથે ઉજવણી બાદ શરદ ઉત્સવનું પણ આનંદ અને ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી હતી. પોરબંદરમાં સમસ્ત ખવાસ જ્ઞાતિ પોરબંદર-છાંયા દ્વારા પી.જી. છાત્રાલય ખાતે શરદ ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખેલૈયાઓએ રાસની રમઝટ બોલાવી હતી. ટોપ-૧૦ ઉપરાંત પ્રિન્સ-પ્રિન્સેસને અઢળક ઇનામો આપીને સન્માનીત કરવમાં આવ્યા હતા. તો આ અવસરે યોજાયેલી ગરબા અને આરતી શણગારની સ્પર્ધામાં પણ બહેનોએ ઉત્સાભેર ભાગ લીધો હતો.

Read More
jitesh chauhan -Reporter
પોરબંદરની ગોઢાણીયા કોલેજ માં રાસ ની રમઝટ

પોરબંદરની ગોઢાણીયા કોલેજ માં રાસ ની રમઝટ નવરાત્રી ના પાવન પર્વે કૈક પોરબંદર ના આંગણે અનેરી જ ધૂમ મચાવી છે નવરાત્રી ના શરૂઆત થી જ સૌ કોઈ મન મસ્ત બની અને થનગની રહ્યા છે ગલી ગરબા થી લય ને મોટા મોટા રાસોત્સવ માં સૌ કોઈ ગરબે ઘૂમી નવરાત્રી ના ભવ્ય આયોઅજન ને માણી રહ્યા છે ત્યારે પોરબન્દર ની સદા કોલેજો ખાતે પણ નવરાત્રી ઉત્સવ નું આયોઅજન થઈ રહ્યું છે.

Read More
jitesh chauhan -Reporter
પોરબંદર માં મહેર સમાજ દ્વારા રસોત્સવ નું ભવ્ય આયોજ...

નવરાત્રી ના આગમન ના પગલે સૌ કોઈ ના મન જાણે. થનગની રહયા છે.અને નવલા નોરતા ની પધરામણી થતા જ સૌ કોઈ માં જગદંબા ની આરાધના કરવા આતુર બન્યા છે.પોરબંદર માં અનેક રાસોત્સવ દ્વારા ખેલૈયાઓ માટે ભવ્ય આયોજન કરવામાં આવે છે ત્યારે પોરબંદર મહેર સમાજ દ્વારા પણ મહેર જ્ઞાતિના ખેલૈયાઓ માટે અને સમસ્ત મહેર જ્ઞાતિ માટે ચોપાટી ગ્રાઉન્ડ ખાતે ખાસ આયોજન કરવામાં આવ્યું છે

Read More
jitesh chauhan -Reporter
પોરબંદર મા નવરાત્રી પૂર્વે ઉત્સવ નો માહોલ

પોરબંદર મા નવરાત્રી પૂર્વે ઉત્સવ નો માહોલ પોરબંદર શહેર અને ગરબા પ્રેમીઓ ગરબે ઝૂમવા થનગની રહ્યા છે. અને નવરાત્રી ના પર્વ ના આગમન ને લય ને ભવ્ય સ્વાગત પોરબંદર કરી રહ્યું છે. પોરબંદર ના ઉત્સવ ગરબા કલાસ દ્વારા વેલકમ નવરાત્રી નું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે ખેલૈયાઓ મન ભરી ને ગીતો ના તાલે જુમ્યા હતા. અને નવલા નોરતાના સ્વાગત માટે હરખભેર થનગની રહ્યં છે.

Read More
jitesh chauhan -Reporter
પોરબંદર માં બે વર્ષ બાદ કેવું છે અર્વાચીન રાસ નું...

પોરબંદર માં બે વર્ષ બાદ કેવું છે અર્વાચીન રાસ નું આયોજન પોરબંદર શહેર હાલ તો નવરાત્રી ના ઉત્સવ ની તૈયરીઓ માં લાગ્યું છે. ખાસ કરી ને નવરાત્રી ને બસ ગણતરી નો જ સમાય બાકી છે ત્યારે પોરબંદર શેર તૈયરીઓ ના જોશ માં હાલ તો જામ્યું છે અને ચારે કોર નવલા નોરતા ના આગમન ની તૈયરીઓ થી શહેર ઝગમગી રહ્યું છે. એક બાજુ ઘણા લાંબા વિરામ બાદ ખેલૈયાયાઓ મન ભરી ને ઝૂમશે ત્યારે ગરબા પ્રેમીઓના મન તો જાણે અત્યાર થી જુમી રહ્યં હોય તેવું લાગી રહ્યું છે.

Read More
jitesh chauhan -Reporter
પોરબંદર ના દિવ્યાગો ઘૂમ્યા ગરબે

પોરબંદર ના દિવ્યાગો ઘૂમ્યા ગરબે હરેક વાર બને તહેવાર , જો સેવાભાવનાનો હોય શણગાર, ત્યારે આજ વાત ને સાર્થક કર્યું છે એન.એસ.યુ,આઈ. ના સભ્યો એ હાલ નવરાત્રી ના પર્વ નો ઉલ્લાસ ચારે કોર જોવા મળી રહ્યો છે ત્યારે એન.એસ.યું.આઈ દ્વારા આજ રોજ શીશુકુંજ ના બાળકો સાથે નવરાત્રી નું આયોજન કર્યું હતું.

Read More
jitesh chauhan -Reporter
પોરબંદર આધુનિક યુગ માં ચાકડા માં બને છે ગરબા

પોરબંદર આધુનિક યુગ માં ચાકડા માં બને છે ગરબા માં જગદંબા ની આરાધના કરવા સૌ કોઈ હરખભેર નવલા નોરતા ની એ રાતો ની રાહ જોઈ રહ્યા છે. નવરાત્રી નું પર્વ જાણે ભક્તિ અને શક્તિ નો અનેરો સંગમ રહ્યો છે ત્યારે નવ દિવસ સૌ કોઈ માં અંબા ની આરાધના કર છે ઘેર ઘેર માં ના સમીપે ગરબો પધરાવી અને મન્દીરો અને હરેલ ઘર દીવડાઓથી ઝગમગી ઉઠ છે. આ ગરબો અને દિપક માં અંબા ની ભક્તિ અને શક્તિ નું સ્વરૂપ છે

Read More
jitesh chauhan -Reporter
પોરબંદર આ વર્ષે નવરાત્રી માં જોવા મળશે પુષ્પા સ્ટે...

ગરબારસિકો જાણે નવા જોમ અને જુસ્સા થી બે વર્ષ બાદ યોજાય રહેલ ભવ્ય નવલા નોરતા ને માણવા આતુર બન્યા છે નવરાત્રી ના પર્વ ને જાણે ઓળઘોળ બની અને વધાવી રહ્યં છે નવલા નોરતા ના સ્વાગત માં મન જાણે મોર બની ને થનગનાટ કરી રહ્યં છે.

Read More
jitesh chauhan -Reporter
પોરબંદરના ખેલૈયાઓમાં ગરબે રમવાનો થનગનાટ

પોરબંદરના ખેલૈયાઓમાં ગરબે રમવાનો થનગનાટ... તહેવારો ના દિવસો આવી રહ્યા છે ત્યારે ઢોલ ના તાલે ઝૂમવા માટે અને માં જગદંબા ની આરાધના કરવા માટે ઉત્સવ ઘેલી પોરબનદર ની જનતા માટે આવી રહ્યા સે અવસરો... ગુજરાત ની ઓળખ એટલે ગરબા અને એવા ગરબા પ્રેમી ખેલીયાઓ નો પ્રેમ અને ઉત્સવ એ આપડી આગવી ઓળખ છે

Read More
jitesh chauhan -Reporter
Total: 13

Advertisement

Tranding News

Get In Touch

7,8 Fisrt Floor, Indraprashth Complex, S.T. Cross Road, Porbandar

+91 9624011010

porbandarkhabar@gmail.com

Follow Us
Districts / City
Chif and Editor