પોરબંદરના ધરતીપુત્રો કેમ બન્યા લાચાર…
પોરબંદરમા કોગ્રેસના ધરણા
પુરતી વીજળી આપવાની માંગ સાથે ધરણા
બરડા અને કોસ્ટ વિસ્તારમા એક કલાકા વિજળી મળે છે
પુરતી વિજળી નહીં મળતા ખેડુતોને મુશ્કેલી
બગવદર સબડીવીઝનમા પુરતો સ્ટાફ આપવાની માંગ
પીજીવીસીએલ કચેરી ખાતે સુત્રોચ્ચારો
પોરબંદરના ઘેડ પંથકમા ભાદરની ઘેરાબંધી
પોરબંદરનો ઘેડ બંધક
ભાદરના પાણી ઘેડમા ફરી વળ્યા
ભાદર-2 અને મોજ ડેમના દરવાજા ખોલવામા આવ્યા
કુતિયાણામા સાત ઇંચ જેટલો ભારે વરસાદ
ઘેડ પંથકમા અનેક ગામોના રસ્તા બંધ
ચિકાસા-ગરેજ રસ્તો બંધ થયો
ચિકાસ નજીક કોઝવેના દરવાજા ખોલાયા
પુરના કારણે પાકને નુકશાન
પોરબંદરના બળેજ ગામે જળે જિંદગી છીનવી લીધી
પોરબંદરના બળેજ ગામે યુવાન તણાયો
કલાકોની જહેમત બાદ યુવાનનો મૃતદેહ
ગાડુ પાણીના પ્રવાહમા તણતા યુવાન તણાયો હતો
અન્ય ત્રણ લોકોનો બચાવ થયો હતો
પોરબંદર ફાયરબ્રિગડની ટીમ દ્રાર શોધખોળ
ગુરૂવારે સવારે યુવાનનો મૃતદેહ મળી આવ્યો
બળેજ ગામમા ભારે ગમગીની
પોરબંદરના યાર્ડમા જીરૂનો અધધ.. ભાવ
પોરબંદરમા જીરૂનો રેકડબ્રેક ભાવ
બુધવારે રૂ.11,300મા જીરૂનો ભાવ
અત્યાર સુધીનો સૌથી રેકડબ્રેક ભાવ
સારો ભાવ મળતા ખેડુતોમા ખુશી
અન્ય દેશોમા જીરૂનુ નહિંવત ઉત્પાદન
પોરબંદર જીલ્લાના ખેડુતોને રવિ પાક ફળ્યો
પોરબંદર જીલ્લા હજુ કેટલા દિવસ કમોસમી વરસાદનુ સંકટ જાણો..
આ વર્ષે ઉનાળાનાં સમયમાં વાતાવરણે પલ્ટી મારી હોય તેમ કમોસમી વરસાદનું સંકટ ઉભુ થયુ છે. થોડા દિવસો પૂર્વે રાજ્યનાં કેટલાંક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. હજુ તો ઉનાળો પોતાનો અસ્સલ મીજાજ બતાવે ત્યાં જ વાદળો બાધારૂપ બની રહ્યા છે. પોરબંદર જિલ્લામાં પણ છેલ્લા બે દિવસથી વરસાદી માહાલ જાેવા મળી રહ્યો છે જેને પગલે ખેતીવાડી વિભાગે ખેડુતોને જરૂરી સુચનાઓ આપી છે.
પોરબંદર જીલ્લામા ચૈત્રમા અષાઢે કયા વરસ્યો વરસાદ
પોરબંદર સહિત રાજ્યભરમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. તેવા સમયે ગુરૂવારે પોરબંદરમાં અષાઢી માહોલ જાેવા મળ્યો હતો. ભારે પવન શરૂ થયો હતો અને જિલ્લાનાં કેટલાંક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. જેને પગલે ખેડુતોનાં ચહેરા ઉપર ચિંતાનાં વાદળો ઘેરાયા હતા.
પોરબંદર જિલ્લામાં આજે મેઘરાજાએ ક્યાં બોલાવી બઘડાટી
પોરબંદર જિલ્લામાં કમોસમી વરસાદ
છેલ્લા બે દિવસથી વરસાદ
આજે સોમવારે ફરી વરસાદ
સીમર અને આસપાસના ગામોમાં વરસાદ
પાકને નુકશાન થવાની ભીતિ
બરડામાં ખેડૂતની મહેનતને આગ ભરખી ગઈ
શીંગડા ગામ ની સિમ વિસ્તારમાંઆગ વીજ લાઈન શોર્ટ સર્કિટ થતા આગ
ખેડૂતના ઘઉંના ઉભા પાક માં લાગી આગ
મોટાભાગ નો પાક બળી ને ખાખ
સ્થાનિકો દ્વારા આગને કાબુમાં મેળવવા પ્રયાસ
રજુઆત છતાં વીજ તંત્ર ઊંઘ માં
ખેડૂતને ભારે નુકશાન
બરડા પંથકની વર્તુ નદીમા ઉનાળે પુર
પોરબંદરનાં બરડા પંથકનાં ખેડુતોમાં ખુશીની લહેર જાેવા મળી હતી કારણ છે વર્તુ – ર ડેમમાંથી સિંચાઈ માટેનું પાણી છોડવામાં આવ્યું છે. ઉનાળુ પાક માટે સિંચાઈનાં પાણીની જરૂરીયાત હોવાથી ખેડુતોએ વર્તુ – ર ડેમમાંથી પાણી છોડવા માટેની માંગ કરી હતી. જેને પગલે આજે શનિવારે પ૦ એમ.સી.એફ.ટી. પાણી છોડવામાં આવ્યું છે.
પોરબંદર જિલ્લામાં માવઠા ની ભીતિ
આગામી ત્રણ દિવસ વરસાદની આગાહી
ખેડૂતોને સાવચેત કરવામાં આવ્યા
રવીપાક સલામત સ્થળે રાખવા જણાવ્યું
કેરીના પાકને પણ નુકશાની ની ભીતિ
પૉરબંદર તાલુકાના ધેડ વિસ્તારમાં રવિ પાક તરીકે ચણા નું હજારો હેકટરમા મા ખેડુતો દ્વારા વાવૅતર કરવામાં આવે છે અનૅ દર વર્ષે સરકાર દ્વારા થતી ટેકાની ભાવની ખરીદી માટે પૉરબંદર ૫૦ થી ૬૦ કી.મી દૂર પોતાનોૅ તૈયાર ચણા નૉ પાક ભરીને આવવું પડે છે
પોરબંદર જિલ્લાના ખેડૂતો સાવધાન ' માવઠાથી પાક ને બચાવો
પોરબંદર સહિત રાજ્યભરમાં આકરી ઠંડી પડી રહી છે અને આગામી ૨૪ કલાક કોલ્ડવેવની સાથે કમૌસમી વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. જેને કારણે જીરૂનાં પાકને નુકશાન થવાની ભીતી સેવાઇ રહી છે. કાળીયા નામનો રોગથી પાક પ્રભાવિત ન થાય તે માટે પિયત સમયે દવાનો છંટકાવ કરવા જિલ્લા ખેતીવાડી અધિકારીએ ખેડુતોને અપીલ કરી છે.
પોરબંદર જીલ્લાના ખેડુતોને ઠંડી કેમ પડે છે ભારે
પોરબંદર જિલ્લામાં કિશાનોને કૃષિ માટેની વીજળી રાત્રિના સમયે આપવામાં આવે છે તેથી ખૂબજ કાતિલ ઠંડીમાં ખેડૂતોને પોતાના પાક માટે પિયત જરૂરી હોવાથી રાત ઉજાગરા કરીને ખેતીકામ કરવું પડે છે જેના કારણે ખેડૂતોના બિમાર પડવાના, હૃદયરોગના હુમલાના, દમ-અસ્થમાના બનાવો વધ્યા છે. માત્ર ખેડૂતો જ નહીં, તેમની સાથે કામ કરતા ખેતમજૂરોની સ્થિતિ પણ ચિંતાજનક બની છે.હાલમાં તીવ્ર ઠંડી પડી રહી છે
બરડા પંથક ના ખેડૂતો પાક નુકશાન ની વળતર ની કરી માંગ
આ વર્ષે મેઘો મુશળધાર વરસતા અનેક ખેડૂતો ની મૂંઝવણ વધી છે. પોરબંદર જિલ્લામાં આ વર્ષે પડેલાં ભારે વરસાદના કારણે બરડા પંથકમાં અનેક ખેડૂતોનો પાક બળી ગયો છે. નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણીનો નિકાલ નહીં થતાં મગફળીનો પાક નિષ્ફળ ગયો છે, જેના કારણે ખેડૂતોને મોટું આર્થિક નુકશાન થયું છે. આ અસરગ્રસ્ત ખેડૂતોને વળતર આપવાની માગ પ્રબળ બની છે અને આ મુદ્દે ખેડૂત પાંખ દ્વારા જિલ્લા ખેતીવાડી અધિકારી અને જિલ્લા કલેક્ટર સહિતના અધિકારીઓને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું
સાની ડેમે ખેડૂતો કેમ કર્યા બરબાદ
ડેમ થયો વેરાન , ખેડૂત છે પરેશાન. વરસાદ અતિ, પણ નડે છે સરકાર ની ગોકળગાયની ગતિ. આપડે વાત કરી રહ્યા છે હાલ સાની ડેમ ની, કલ્યાણપુર તાલુકાના 65 તેમજ દ્વારકા તાલુકાના 40 થી વધારે ગામો માટે જીવાદોરી સમાન ગણાતા સાની ડેમનું કામ ખોરંભે ચડતા 110 ગામોને પીવાના પાણીની છેલ્લા 5 વર્ષથી પીડા ભોગવવી પડી રહી છે.
7,8 Fisrt Floor, Indraprashth Complex, S.T. Cross Road, Porbandar
+91 9624011010
porbandarkhabar@gmail.com
© 2024 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software