Tag:doctor|

View All
પોરબંદમા બાળકો કેમ બિમારીમા સપડાયા

પોરબંદમા બાળકો કેમ બિમારીમા સપડાયા પોરબંદરમા આ વર્ષે ભારે ઠંડીનો અનુભવ લોકોએ કર્યો હતો છેલ્લા કેટલાક દિવસોથી ઠંડીમા રાહત જાેવામા મળી રહી છે પરંતુ સવારના સમયે ઝકળ અને ઠંડીનો ચમકારો જાેવા મળી રહ્યો છે તો બપોરના સમયે આકરો તાપ પડી રહ્યો છે દિવસ દરમ્યાન બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે જેેને કારણે ખાસ કરીને બાળકોમા વાયરલ ઈન્ફેકશન જાેવા મળી રહ્યુ છે. બાળકોમા તાવ,શરદી અને ડાયેરીયા જાેવા મળી રહ્યા છે જેને કારણે બાળકોની હોસ્પીટલમા ભારે ભીડી જાેવા મળી રહી છે.

Read More
jitesh chauhan -Reporter
પોરબંદર ના ક્યાં તબીબે કરી દર્દી ની જટીલ સર્જરી

પોરબંદર ના ક્યાં તબીબે કરી દર્દી ની જટીલ સર્જરી પોરબંદરના ડો. ગઢવી ડેન્ટલ એન્ડ મેક્ઝીલોફેશિયલ સર્જરી સેન્ટરના નિષ્ણાંત તબીબ ડો. હિમાંશુ ગઢવી (એમડીએસ) અને તેમની ટીમ દ્વારા પોરબંદર ખાતે સૌપ્રથમ વખત ઝાયગોમેટિક ઈમ્પ્લાન્ટ ની અત્યંત જટીલ ગણાતી સર્જરી સફળતાપૂર્વક પાર કરી છે.

Read More
jitesh chauhan -Reporter
પોરબંદરના દેવદૂતે સમર્થન બદલ આભાર વ્યક્ત કર્યો

પોરબંદરના દેવદૂતે સમર્થન બદલ આભાર વ્યક્ત કર્યો પોરબંદરની ભાવસિહજી સરકારી હોસ્પિટલમાં કોરોનાકાળ દરમિયાન ડો. સિદ્ધાર્થસિંહ જાડેજા અને પ્રિતીબા જાડેજા સહિતના તબીબોએ દિવસ-રાત જોયા વીના અને પોતાના કે પોતાના પરિવારના જીવની પરવા કર્યા વીના કોરોનાના દર્દીઓની સારવાર કરી હતી અને અનેક લોકોના જીવ બચાવી ખરા અર્થમાં દેવદૂત બન્યા હતા. આ તબીબોના કોન્ટ્રાક્ટ રિન્યૂ કરવામાં નહીં આવતા શહેરભરમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો અને આ તબીબોના કોન્ટ્રાક્ટ તાત્કાલીક રિન્યૂ કરવાની માગ કરી હતી

Read More
jitesh chauhan -Reporter
પોરબંદર ની મેડિકલ કોલેજ ને લઈ શુ? છે મોટા સમાચાર

પોરબંદર ની મેડિકલ કોલજ ને લઈ શુ? છે મોટા સમાચાર.. પોરબંદર જિલ્લાની જનતા માટે ખુબ સારા સમાચાર છે. પોરબંદરમાં મેડિકલ કોલેજનો પ્રારંભ થઇ રહ્યો છે. હાલ કોલેજના ડીનની તેમજ પ્રોફેસરોની નિમણુંકની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે અને હાલ પ્રાયોગીક ધોરણે નર્સિંગ સ્કૂલ ખાતે મેડિકલ કોલેજ શરૂ કરવામાં આવશે. પ્રારંભીક તબક્કે પોરબંદરને ૧૦૦ સીટ મંજુર કરવામાં આવી છે.

Read More
jitesh chauhan -Reporter
પોરબંદર ના ખાનગી હોસ્પિટલ ના તબીબો ની હડતાલ

પોરબંદર ના ખાનગી હોસ્પિટલ ના તબીબો ની હડતાલ.. હાઈકોર્ટ ના આદેશ ના પગલે સરકાર એ આઈ સી યુ ગ્રાઉન્ડ ફ્લોર રાખવાના આદેસ સામે ઈન્ડિયન મેડીકલ એસો. દ્વારા ખાનગી હોસ્પિટલ ની હડતાલ ની જાહેરાત કરી હતી જેમાં પોરબંદરના ખાનગી હોસ્પિટલ ના તબીબો પણ આ હડતાલ માં જોડાયા હતા અને કલેકટર ને આવેદન પત્ર આપ્યું હતું

Read More
jitesh chauhan -Reporter
આવતી કાલે પોરબંદરની ખાનગી હોસ્પિટલો બંધ રહેશે

આવતી કાલે પોરબંદરની ખાનગી હોસ્પિટલો બંધ રહેશે... પોરબંદર માં ખાનગી હોસ્પિટલ તબીબો ની હડતાળ પોરબંદર ની ખાનગી હોસ્પિટલ ના તબીબો 22 જુલાઈ ને શુક્રવારે હડતાલ ઉપર પોરબંદર ની તમામ ખાનગી હોસ્પિટલ બંધ રહેશે

Read More
jitesh chauhan -Reporter
Total: 6

Advertisement

Tranding News

Get In Touch

7,8 Fisrt Floor, Indraprashth Complex, S.T. Cross Road, Porbandar

+91 9624011010

porbandarkhabar@gmail.com

Follow Us
Districts / City
Chif and Editor