Tag:crime|

View All
પોરબંદરમા ર્શમસાર કરતો દુષ્કર્મનો કિસ્સો

પોરબંદરમા ર્શમસાર કરતો દુષ્કર્મનો કિસ્સો પોરબંદરને શર્મશાર કરતો કિસ્સો માનસીક રીતે અસ્થિર યુવતી સાથે દુષ્કર્મ પાડોશમા રહેતા એક નરાધમે આચયુર્ અધમ કૃત્ય યુવતીને ગર્ભ રહી જતા સમગ્ર હકિકત પ્રકાશમા આવી સખી વન-સ્ટોપ સેન્ટર આવ્યુ મદદે દશ દિવસ પૂર્વે નરાધમ સામે ફરીયાદ નરાધમ સામે ફીટકાર વરસી રહયો છે

Read More
jitesh chauhan -Reporter
પોરબંદરની સુભાષનગરની ધટનાના ઘેરા પડધા

પોરબંદરની સુભાષનગરની ધટનાના ઘેરા પડધા પોરબંદરમા થોડા દિવસો પૂર્વે સુભાષનગર વિસ્તારના ત્રણ યુવાનોને બુટલેગર સહિતના શખ્સોએ મારમારીયો હતો આ બનાવને લઈભારે વિવાદ થયો હતો તેના ઘેરા પ્રત્યાધાતો પડયા હોય તેમ યુવાનો ઉપર હુમલો કરનાર બુટલેગર પવન ગોપાલ ચામડીયા અને માથાભારે શખ્સ દિવ્યેશ ખીમજી લોઢારી વિરુધ્ધ કમલાબાગ પોલીસ સ્ટેશના પીઆઈ એસ. બી સાળુકે એ પાસાની દરખાસ્ત તૈયાર કરી અને જીલ્લા મેજીસ્ટેટ્રને અશોક શર્માને મોકલતા તેમણે દરખાસ્ત મંજુર કરી અને બન્ને શખ્સોને પાસા હેઠળ જેમા ધકેલવાનો હુકમ કર્યો હતો વોરન્ટના આધારે એલસીબી એ બન્ને શખ્સની અટકાયત કરી અને બુટલેગર પવન ગોપાલ ચામડીયાને અને દિવ્યેશ ખીમજી લોઢારીને વડોદરા અને સુરતની જેલમા ધકેલી દીધા છે.

Read More
jitesh chauhan -Reporter
પોરબંદરમાં સગીરપુત્ર નું અપહરણ કાર્ય બાદ માતાને ઢો...

પોરબંદરમાં સગીરપુત્ર નું અપહરણ કાર્ય બાદ માતાને ઢોરમાર માર્યો પોરબંદરના નવા કુંભારવાડા વિસ્તાર મા રહેતી એક મહીલા પાસે થી મોટી રકમ પડાવાના આશય થી એક મહીલા સહીત ત્રણ શખ્સો એ મહીલાના પુત્ર નુ અપહરણ કરી અને માર મારી અને ત્રણ હજારની રોકડ રકમ અને એન મોબાઈલ પડાવી લઈલ અને જાનથી મારી નાંખવાની ધમકી આપ્યા ની ફરીયાદ પોલીસ દફતરે નોંધાઈ છે

Read More
jitesh chauhan -Reporter
પોરબંદર માં કારની ચોરી કરી બે વર્ષ સુધી કરી મોજ

બે વર્ષ પેહલા થયેલ ઇકોકાર ચોરીનો ભેદ પોકેટ કોપ ની મદદ થી ઉકેલાયો છે. પોરબન્દર એસ.ઓ.જી દ્વારા ચોરી નો ભેદ ઉકેલવામાં આવ્યો છે. પોરબંદર જિલ્લામાં મિલકત વિરુદ્ધના તથા ચોરીના ગુન્હાઓ અટકાવવા માટે ઇન્ચાર્જ પોલિશ ઇન્સ્પેક્ટર એચ.બી ધાંધલિયા ને સૂચના આપવામાં આવી હતી જે સૂચના ને આધારે એસ.ઓ.જી નો સ્ટાફ પેટ્રોલલિંગ માં હતો તે દરમ્યાન પોલિશ હેડ કોન્સ્ટેબલ મોહિત ગોરાણીયા તથા પોલિશ કોન્સ્ટેબલ સંજય ચૌહાણ ને હક્કીકત મળેલ કે એક ઈસમ સુદામા પરોઠા હાઉસ પાસે આંબેડકર નગરમાંથી અલગ નમ્બર પ્લેટ લગાવી ઇકો કાર લઈને નીકળવાનો હોવાની બાતમી ને આધારે નરસંગ ટેકરી થી રાણાવાવ જતા રોડ પર ડો.આંબેડકર નગર માં જતા સર્વિસ રોડ પર વાહન ચેકીંગ કરતા એક ઈસમ સફેદ કલર ની ઇકો કાર લઈને નીકળતા તેને રોકી અને પૂછપરછ હાથ ધરી હતી.

Read More
jitesh chauhan -Reporter
મૂળ માધવપુર માં બે જૂથ વચ્ચે બઘડાટી કેમ બોલી

મૂળ માધવપુર માં બે જૂથ વચ્ચે બઘડાટી કેમ બોલી પોરબંદર જિલ્લાના મૂળ માધવપુર ગામે ખેતરમાં પ્રવેશ તથા છેડતીના મુદ્દે બે જૂથો વચ્ચે બુધવાર સાંજે લાકડી અને પાઈપ જેવા હથિયારો વડે મારા મારી થઈ હતી તો આ મારામારી માં ૪ મહિલા સહિત ૭ વ્યક્તિઓને ઈજાઓ થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

Read More
jitesh chauhan -Reporter
પોરબંદર જિલ્લામાં પતિ-પત્ની ઓર વો નહિ, પત્ની નો કિ...

પોરબંદર જિલ્લા પતિ-પત્ની ઓર વો નહિ, પત્ની નો કિસ્સો હોસ્પિટલ ના બિછાને રહેલી આ મહિલા એ ઝેરી દવા ગટગટાવી આત્મહત્યાનો પ્રયાશ કર્યો છે.. આ મહિલા નો આક્ષેપ છે કે આદિત્યાણાના યુવાને પત્નિ હોવા છતાં બીજી યુવતી સાથે ફેરા લીધા હોવાની પત્નીએ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે

Read More
jitesh chauhan -Reporter
પોરબંદર પોલીસ દ્વારા ગોઢાણીયા કોલેજ ખાતે યોજાયો સે...

પોરબંદર પોલીસ દ્વારા ગોઢાણીયા કોલેજ ખાતે યોજાયો સેમિનાર... આજ ના આધુનિક યુગ માં સાઇબર ક્રાઈમ વધી રહ્યો છે.લોકો ટેકનોલોજીનો ઉપયોગ કરી ગુન્હો આચારી રહ્યા છે.લોકો સાથે છેતરપીંડી કરી રહ્યા છે.આવા સાઇબર ફ્રોડ થી બચવું જરૂરી છે

Read More
jitesh chauhan -Reporter
Total: 7

Advertisement

Tranding News

Get In Touch

7,8 Fisrt Floor, Indraprashth Complex, S.T. Cross Road, Porbandar

+91 9624011010

porbandarkhabar@gmail.com

Follow Us
Districts / City
Chif and Editor