પોરબંદરની શાન દુલિપ સ્કુલ ઓફ ક્રિકેટને ૭પ વર્ષ પૂર્ણ
પોરબંદરના દુલપિ સ્કુલ ઓફ ક્રિકેટને ૭પ વર્ષ પૂર્ણ
પોરબંદરના રાજવીએ સ્વ ખર્ચે ક્રિકેટ ગ્રાઉન્ડ બનાવ્યુ હતુ
રાજવી પોતાના મિત્ર દુલિપસિંહ નામે ગ્રાઉન્ડ બનાવ્યુહતુ
૭જુન ૧૯૪૭મા ગ્રાઉન્ડનુ નિર્માણ કર્યુ હતુ
પોરબંદરના અનેક યુવાને ક્રિકેટ ક્ષેત્રે કારકિદી બનાવી છે
પોરબંદરમા ખારવા સમાજ દ્રારા ક્રિકેટ ટૃનામેન્ટનો પ્રારંભ
પોરબંદરમા ખારવા સામજ દ્રારા ક્રિકેટ ટુર્નામેન્ટ
૨૦ ડે સીઝન ક્રિકેટ ટુર્નામેન્ટ ફ્રેન્ડશીપ કપનુ આયોજન
ખારવા સમાજ દ્રારા ભવ્ય આયોજન
સાત દિવસ સુધી ચાલશે ટૃનામેન્ટ
વાણોટ પવનભાઈ શિયાળના હસ્તે ઉદધાટન
પોરબંદરને ક્રિકેટમાં કોણે અપાવી સોનેરી સિધ્ધી ?
પોરબંદરના જય ઓડેદરાનો ઓમાનની ટીમમાં સમાવેશ.
પોરબંદરને ક્રિકેટ ક્ષેત્રે મળી વધુ એક સિધ્ધી
જય ઓડેદરાના પરિવારમાં ખુશીનો માહોલ
જય ઓડેદરા નેપાળ ખાતે આયોજીત ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લેશે.
પોરબંદર ખબરે જયના પરિવાર સાથે ખાસ વાતચીત કરી.
પોરબંદરનુ દુલિપ ક્રિકેટ ગ્રાઉન્ડ કલિન બોલ્ડ
પોરબંદરનાં રાજવીઓએ શહેરની મધ્યે દુલીપ ક્રિકેટ ગ્રાઉન્ડની ભેટ આપી હતી. આ ગ્રાઉન્ડ ઉપર ક્રિકેટની તાલીમ લઈને અનેક યુવાનોએ ક્રિકેટ ક્ષેત્રે પોતાની ઉજ્જવળ કારકિર્દી બનાવી છે. પરંતુ હવે આ દુલીપ ક્રિકેટ ગ્રાઉન્ડ પોરબંદરનાં ક્રિકેટરો માટે સ્વપ્નરૂપ બની રહેશે કારણ કે પોરબંદર – છાંયા નગરપાલીકાએ સૌરાષ્ટ્ર ક્રિકેટ એશો.ને ૩૦ વર્ષ માટે સંચાલન અને જાળવણી માટે આપી દીધુ છે અને પાછલા બારણે નગરપાલીકાએ એમ.ઓ.યુ.પણ કરી લીધા છે. આ એમ.ઓ.યુ.માં સ્થાનિક ક્રિકેટરોને રમવા માટે ગ્રાઉન્ડ જાેતુ હશે તો નગરપાલીકા મારફત સૌરાષ્ટ્ર ક્રિકેટ એશો.ની મંજુરી લેવી પડશે. એમ.ઓ.યુ.માં સૌરાષ્ટ્ર ક્રિકેટ એશો.એ પોરબંદર-છાંયા નગરપાલીકાનાં કાંડા કાપી લીધા છે અને આંબા આંબલી બતાવવામાં આવ્યા છે.
પોરબંદર નો જયદેવ ટીમ ઇન્ડીયામાં. પોરબંદર ના હોનહાર અને ક્રિકેટ શેત્રે પોરબંદર અને સમગ્ર સૌરાષ્ટ્ર નું નામ રોશન કરનાર એવા જયદેવ ઉનડકટ ઇન્ડિયા ની ટિમ માં ચમકશે. સૌરાષ્ટ્ર ના કેપટન જયદેવ ઉનડકટની 12 વર્ષ બાદ ટિમ ઇન્ડિયામાં પસંદગી થઈ છે. બાંગ્લાદેશ સામે 14 ડિસેમ્બરથી શરૂ થઈ રહેલી બે ટેસ્ટ મેચની શ્રેણી રમવા માટે ઉનડકટ હવે મેદાને દેખાશે. ભારતના લાખો ક્રિકેટરો વચ્ચે રાષ્ટ્રીય ટીમમાં પસંદગી પામવી એ ખુબ ગર્વ ની વાત કહી શકાય. પોરબંદર શહેર ના દિલીપ ક્રિકેટ સ્કૂલ ખાતે જયદેવ ઉનડકટ એ ટ્રેનિંગ લીધી હતી અને ત્યારબાદ તેમનો અથાગ પરિશ્રમ અને વર્ષો ની ધીરજ તેમને ફળી છે.
પોરબંદરના દુલીપ ક્રિકેટ ગ્રાઉન્ડમાં વિકાસનો બોલ ક્યારે ફેકાંશે ?
પોરબંદર શહેર ની મધ્યે આવેલા દુલીપ ક્રિકેટ ગ્રાઉન્ડ વિકાસ જંખી રહ્યું છે પોરબંદર ના રાજવીઓ એ આપેલી આ ભેટ આયોજન ના અભાવે તેમનું મૂલ્ય ઘટી રહ્યું હોય તેવો અહેસાસ ક્રિકેટ પ્રેમીઓ કરી રહ્યા છે. દુલીપ ક્રિકેટ ગ્રાઉન્ડ ના વિકાસ માટે પોરબંદર નગરપાલિકા એ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સાથે સાત વર્ષ માટે એમ.ઓ.યુ. કર્યા હતા
પોરબંદર માં નમો કપ નું ભવ્ય આયોજન
તા 8 થી 18 ઓક્ટોબર દરમિયાન આયોજન
આયોજક આકાશ રાજશાખા સાથે ખાસ વાતચીત
માધવાણી કોલેજ ના ગ્રાઉન્ડ માં આયોજન
રન નો વરસાદ અને ઇનામો ની વણજાર
રમતવીરોનું ભાવિ કચરામાં જવાબદાર કોણ..?
એક બાજુ કેન્દ્ર અને રાજય સરકાર યુવાનો અને ખેલાડીઓને રમત ગમત ક્ષેત્રે આગળ વધવા પ્રોત્સાહન આપી રહી છે સાથે જ ખેલકૂદ અને જીવન માં રમત નું મહત્વ સમજાવવા અવિરત પ્રયત્નશીલ રહે છે સાથે જ ખેલ મહાકુમ્ભ અને નેશનલ ગેમ્સ જેવા અને ભવ્યતીભવ્ય કાર્યક્રમ યોજી અને રમત ગમત ક્ષેત્રે હરેક યુવાન આગળ આવે અને તેની પ્રતિભા ખીલવે.
પોરબંદર ની ક્રિકેટ હોસ્ટેલ ને કેમ લાગ્યું કોરોના નું ગ્રહણ
પોરબંદર ના રાજવીઓએ ક્રિકેટ શેત્રે મહત્વની ભેટ આપી છે પોરબંદર શહેર મધ્યે આવેલ દુલીપ ક્રિકેટ ગ્રાઉન્ડ એ પણ પોરબંદર ના રાજવીઓની ભેટ છે રાજવી પરિવાર ના યોગદાન બાદ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા 1992 માં દુલીપ સ્કૂલ ઓફ ક્રિકેટ સ્પોર્ટ્સ હોસ્ટેલ શરૂ કરવામાં આવી હતી જેને નટવરસિંહજી ક્રિકેટ સ્કૂલ નામ આપવામાં આવ્યું હતું ગુજરાત માં એક માત્ર આ ક્રિકેટ હોસ્ટેલ આવેલ છે પરંતુ કોરોના કાળ ના બે વર્ષ થી આ હોસ્ટેલ બંધ કરી દેવામાં આવી છે. જેને કારણે પોરબંદર સહીત રાજ્યભર ના યુવા ક્રિકેટરો ની કારકિર્દી રૂંધાય છે
7,8 Fisrt Floor, Indraprashth Complex, S.T. Cross Road, Porbandar
+91 9624011010
porbandarkhabar@gmail.com
© 2024 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software