લમ્પીથી મોતને ભેટેલા પશુઓની અંતિમ વિધિ યોગ્ય રીતે કરવા મંત્રી નો આદેશ
પોરબંદર વન વિભાગ અને જિલ્લા વહીવટી તંત્ર ના સંયુક્ત ઉપક્રમે કેન્દ્રીય વિદ્યાલય ખાતે 73 માં વનમહોત્સ્વ નિમિતે ખાસ કાર્યક્રમ નું આયોજન કર્યું હતું .. આ વનમહોત્સવ કાર્યક્રમ માં રાજ્ય ના કૃષિમન્ત્રી અને પોરબંદર જિલ્લાના પ્રભારી રાઘવજી પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા...
પોરબદર જિલ્લામાં લમપી વાયરસ નું સંક્રમણ વધી રહ્યું છે જેને કારણે અનેક ગૌવંશ મોત ને ભેટયા છે તેનો જાગતો પુરાવો છે આ કુછડી ના દરિયા કિનારાવિસ્તાર માં પડેલા ગૌવંશ ના મૃતદેહ ના આ ઢગલા આ દ્રશ્યો જોઈ ને હૃદય કપિ ઉઠશે તંત્ર ની ઘોર બેદરકારી ખુલી પાડી છે કોંગ્રેસે...
પોરબંદર માં ગૌવંશ ને બચાવા પ્રયાસ કરનાર સંસ્થા ને અભિનંદન: રૂપાલા
પોરબંદર સહિત રાજ્યભર માં લિમ્પિ વાઇરસ ના કારણે ગૌવંશ મોત ને ભેટી રહ્યા છે તેવા સમયે કેન્દ્રીય મંત્રી પરસોતમ રૂપાલા પોરબંદર ની મુલાકાતે આવ્યા હતા અને લિમ્પિ વાઇરસ ને સ્થાનિક અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી તેમજ ઉદ્યોગનગર ખાતે ગૌવંશ માટે બનાવમાં આવેલા આઇસોલેશન વોર્ડ ની મુલાકાત લીધી હતી
પોરબંદર જિલ્લામાં લમ્પી વાઇરસનો કેવો છે કહેર
પોરબંદર જિલ્લા માં લમ્પી વાઇરસ નો કહેર જોવા મળે છે.જો કે પોરબંદર જિલ્લા પંચાયત ના પશુપાલન વિભાગ અને ઉદય કારાવદર ચેરીટેબલ ટ્રસ્ટ ની ઉત્તમ કામગીરી ને કારણે અનેક ગાયો ના જીવ બચાવામાં સફળતા મળી છે.પોરબંદર જિલ્લા માં અત્યારે સુધી માં કુલ 462 જેટલા પશુઓ ને લમ્પી વાઇરસ ની અસર જોવા મળી છે.અંદાજીત 40 પશુઓ ના મોત થયા છે.આ 40 પશુઓ માંથી 23 પશુઓ લમ્પી વાઇરસ ને કારણે મોત ને ભેટિયા છે.
રાણાવાવ વિજકચેરી ની લાપરવાહી, કોણ આપશે પશુઓ ના મોત ની ગવાહી...
રાણાવાવ શહેર ના સ્ટેશન પ્લોટ વિસ્તાર માં વીજશોક ની ઘટના બનતા પશુઓના મોત નીપજ્યા છે આ વીજશોક માં ૨ ગાય અને એક ખૂંટિયા નું મોત થતા જાણે રાણાવાવ વિજ કચેરી ની પ્રી મોન્સુન ની કામગીરી ની પોલ છતી થાય ગઈ હોય તેવું લાગી રહ્યું છે
કચ્છ ની ગાયો એ દ્વારકા માં ભગવાન શ્રીકૃષ્ણ ના મંદિર માં દર્શન કર્યા ની ઐતિહાસકિ ઘટના.
© 2025 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software