ગુજરાતમા નશાનો કાળોકારોબાર કરનારને કોસ્ટગાર્ડનો મુંહતોડ જવાબ : ડીજી
કોસ્ટગાર્ડના મહાનિર્દેશ ડીજી રાકેશ પાલ પોરબંદરની મુલાકાતે
એસઓએસનુ ઉદઘાટન કરવામા આવ્યુ
ડીજી રાકેશ પાલે દરિયાઇ સુરક્ષા બાબતે આપી માહિતી
સુરક્ષાની દ્રષ્ટિએ ગુજરાતનો દરીયાકાંઠો મહત્વનો
કોસ્ટગાર્ડએ એટીએસ અને એનસીબી સાથે સફળ ઓપરેશન
કોસ્ટગાર્ડને વધુ આધુનિક જહાજો અને અધુનિક ટેકનોલોજીથી સજજ કરાશે
પોરબંદર -ઓખા અને મુંદ્રા ખાતે જેટી બનાવામા આવશે
દરિયાઈ પ્રદુષણને અટકાવા કોસ્ટગાર્ડ સજજ
કોસ્ટગાર્ડ દરીયાઈ પ્રદુષણને અટકાવા સજજ
દરીયાઈ સુરક્ષાની સાથે પ્રદુષણ અટકવા સજજ
"સમુદ્ર પાવક" નામનું જહાજ મહત્વની ભૂમિકા
ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા નિયમિત મોકડ્રિલ
ઓઇલ પ્રદુષણ નિયંત્રણ માટે ખૂબ જ આધુનિક જહાજ
દરીયાઈ સુરક્ષા માટે સરકાર સજજ : ડીજીપી
પોરબંદર ખાતે ડીજીપી વિકાસ સહાયે મીટીગ યોજી
વિવિધ સુરક્ષા એજન્સીઓ સાથે ચર્ચા
દરીયાઈ સુરક્ષા બાબતે ગહન ચર્ચા
સુરક્ષા એજન્સીઓનાં અધિકારીઓ ઉપસ્થિત રહ્યા
કોસ્ટલ એરીયા સાથે સંકલન કરવામા આવશે
દરીયાઈ સુરક્ષા માટે સરકાર સજજ
દરીયાઈ જમીની હકિકત બાદ નવી રણનીતી
પોરબંદર ના દરિયામાં ઘમાસાણ
પોરબંદર તા,૧૭. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના નેતૃત્વમાં રક્ષા શક્તિ ક્ષેત્રે દેશને આત્મનિર્ભર બનાવવાના લક્ષ્યને સાકાર કરવામાં મહત્વપૂર્ણ ' ડિફેન્સ એક્સ્પો-૨૦૨૨' નું યજમાન ગુજરાત બન્યું છે ત્યારે પોરબંદર કોસ્ટગાર્ડ જેટી ખાતે આવતીકાલે તા.૧૮ થી તા.૨૨ સુધી જાહેર જનતા નૌસેના પ્રદર્શન અને જહાજની મુલાકાત લઈ શકશે.
2 ઇરાની બોટ પકડી પાડવાનો મામલો એજન્સીઓ દ્વારા કરાઇ હતી પૂછપરછ ...
છેલ્લા ઘણા સમય થી ડ્રગ્સ માફિયાઓ દ્વારા દરિયાઈ માર્ગ નો ઉપયોગ કરી મોટી માત્રા માં નશીલા પદાર્થ ની હેરાફેરી કરવામાં આવે છે.જો કે સુરક્ષા એજન્સીઓ ની સતર્કતા ના કારણે આ ડ્રગ્સ માફિયાઓ ના કાળા મનસૂબા પાર પડતા નથી.
7,8 Fisrt Floor, Indraprashth Complex, S.T. Cross Road, Porbandar
+91 9624011010
porbandarkhabar@gmail.com
© 2024 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software