પોરબંદર જીલ્લામા નુકશાનીના સર્વ અંગે કલેકટરે શુ કહ્યુ..
પોરબંદમા વાવાઝોડા બાદ કલેકટરનુ નિવેદન
કલેકટર કે ડી લાખાણી એ આપી માહિતી
વાવાઝોડાના કારણે કોઈ મોટી જાનહાની નહીં
૩૮ જેટલા ર્જજરીત મકાન પડી ગયા
વિજપોલ અને વૃક્ષો ધરાશાઈ થવાની ઘટના
તંત્રની સર્તકતાના કારણે મોટુ કોઈ નુકશાન નહી
વાવાઝોડને લઈ પોરબંદરના કલેકટરે શુ કહ્યુ...
વાવાઝોડાને લઈ કલેકટરની પત્રકાર પરિષદ
વાવાઝોડાની પરિસ્થતિને પહોંચી વળવા તંત્ર સજજ ઃ કલેકટર
૪૫૦૦ જેટલી બોટ સુરક્ષિત સ્થળે લાંગરવામાં આવી
સ્થળાંતર માટે ૨૯૭ પોઇન્ટ આઈડેન્ટીફાઇ કરાયા
સાઇક્લોન સેન્ટર હાઉસમાં ૫૦૦ થી વધુ લોકો માટે વ્યવસ્થા
વહિવટી તંત્ર અને સુરક્ષા એજન્સી સકંલનથી કામ કરી રહી છે
પોરબંદર કલેકટર કાર માંથી ઉતરી કેમ મદદે પહોંચ્યા
પોરબંદરના કર્લીપૂલ પર અકસ્માત
ટ્રક અને રીક્ષા વચ્ચે અકસ્માત
અકસ્માત સમયે કલેકટર મદદે દોડી ગયા
સદનસીબે રીક્ષા ચાલકને સામાન્ય ઇજા
કલેકટર અશોક શર્મા એ કરી મદદ
પોરબંદર જિલ્લા માં સુરક્ષા અને સુવિદ્યા સાથે લોકશાહી નું પર્વ ઉજવાશે. વિધાનસભા ની ચુંટણી નુ પ્રથમ તબકકા નુ મતદાન તા ૧ ડીસેમ્બર ના રોજ યોજાનાર છેે જેમા પોરબંદર જીલ્લા ની પોરબંદર અને કુતિયાણા એમ બે વિધાનસભા ની બેઠક ની ચુંટણી ને લઈ તંત્ર દવારા તૈયારીઓ પૂર્ણ કરી લેવામા આવી છે. મતદાન ની પ્રકિ્રયા ને લઈ પોરબંદર જીલ્લા કલેકટર અશોક શમર્ા એ એક પત્રકાર પરીષ્ાદ નુ આયોજન કયર્ુ હતુ જેમા વિગતો આપતા કલેકટર અશોક શર્મા એ જણાવ્યુ હતુ ક ે પોરબંદર જીલ્લાની પોરબંદર અને કુતિયાણા એમ બે વિધાનસભા બેઠક ઉપર ૪.૯ર લાખ મતદારો છે. અને ૪૯૪ મતદાન મથકો છે.
જામરાવલની મુલાકાતે જીલ્લા કલેકટર પુરગ્રસ્ત વિસ્તારોનુ નિરીક્ષણ કર્યું
દેવભુમિ દવારકા જીલ્લા ના જમરાવલ મા સંભવિત પુરની પરીસ્થીતી ધ્યાને રાખી અને એનડીઆરએફ ની ટીમ તૈનાત કરવામા આવી છે. અને જીલ્લા કલેકટર મુકેશ પંડયા એ જામરાવલ ની મુલાકાત લીધી હતી અનેે પાલીકા કચેરી ખાતે મામલતદાર અને પાલીકાના પ્રમુખ મનોજ જાદવ અને શહેરના આગેવાનો સાથે મીટીગ યોજી ર્ચચા વિચારણા કરી હતી
© 2025 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software