બરડા ની લીલી પરિક્રમા ના પ્રારંભ
જૂનાગઢ ના ગરવા ગિરનાર ની પરિક્રમા ની જેમ બરડા ડુંગર ની પરિક્રમા કરવામાં આવે છે કારતક સુદ ત્રીજ થી આ પરિક્રમા ની પ્રારંભ થયો હતો જાંબુવન ની ગુફા ખાતે થી શરૂ થયેલી લીલી પરિક્રમા માં મોટી સંખ્યા માં શ્રધ્ધાળુ જોડાયા હતા
બરડો ડુંગર એ તપસ્યા માટે જાણીતો છે અનેક પૌરાણિક મંદિરો આવેલા છે. ઔષધિ થી ભરપૂર બરડો ડુંગર અનેક વિશેતા ધરાવે છે.છેલ્લા 15 વર્ષ થી બરડા ડુંગર ની લીલી પરિક્રમા કરવામાં આવે છે તા 28 ઓક્ટોબર ને શુક્રવારે કારતક સુદ ત્રીજ ના દિવસે જામ્બુવન ની ગુફા ખાતે થી લિલી પરિક્રમા નો પ્રારંભ થયો હતો.
બરડા ડુંગર અને રાણાવવામાં પડેલા ભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવીત
રાણાવાવમાં મેઘરાજાનું રમખાણ
બરડા ડુંગર અને રાણાવાવમાં પડેલા ભારે વરસાદને કારણે શહેરનાં અનેક વિસ્તારોમાં નદીઓ વહી તેમજ કેટલાય મકાનોમાં પાણી ઘુસી ગયા : ભારે વરસાદને કારણે રાણાવાવ શહેરીજનોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડયો
© 2025 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software