Tag:Porbandarkhabar|

View All
પોરબંદર જીલ્લામા લેન્ડગ્રેબીગ ફૂફાંળો

પોરબંદરનાં વિરડી પ્લોટ વિસ્તારમાં રહેતા જેઠીબેન દામજીભાઈ સાદીયા નામનાં વૃધ્ધાની માલીકીનું સીટી સર્વે વોર્ડ નં.ર સીટી સર્વે નં. પ૭૦ થી ક્ષે.ચો.મી.૪૧-પર૭૭ જમીન પરનું જુનું બાંધકામવાળુ જંત્રી મુજબ કિંમત રૂા. ૮ લાખનું તેમનાં જ કુટુંબી ભાઈ શામજીભાઈ વીરાભાઈ સોલંકી તેમજ લીરીબેન વીરાભાઈ સોલંકીએ ગેરકાયદે રીતે પચાવી પાડ્યુ હતું આ અંગે જેઠીબેન સાદીયાએ કિર્તીમંદિર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે લેન્ડ ગ્રેબિંગ હેઠળ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Read More
jitesh chauhan -Reporter
રાણવાવ મા ખેડુતના ઘરમા કોને ખાતર પાડયુ

રાણવાવ મા ખેડુતના ઘરમા કોને ખાતર પાડયુ રાણાવાવ મા ખેડુતની વાડીમા ચોરી તસ્કરોને ૩.રપ લાખના મુદામાલની ચોરી રાણાવાવ પોલીસે આરોપી ને ઝડપી લીધો પોલીસે પોરબંદરના શખ્સને ઝડપી લીધો પોલીસે સોના ઘરણા સહીતનો મુુદામાલ કબ્જે કર્યો

Read More
jitesh chauhan -Reporter
પોરબંદરમાં ઠડી વાયરલ

પોરબંદરમાં ઠડી વાયરલ પ્પોરબંદર સહિત રાજ્યભરમાં આકરી ઠંડી પડી રહી છે. જેના કારણે જનજીવન પ્રભાવીત થયું છે. સાથે સાથે લોકોના આરોગ્ય ઉપર પણ અસર પડી છે. પોરબંદર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં તાવ, શરદી અને ઉધરસના દર્દીઓમાં વધારો થયો છે. જાે કે વાયરલને કારણે આ અસર જાેવા મળી રહી છે.

Read More
jitesh chauhan -Reporter
કુતિયાણામાં એટીએમ તોડતા તસ્કરો સીસીટીવી માં કેદ

કુતિયાણામાં એટીએમ તોડતા તસ્કરો સીસીટીવી માં કેદ પોરબંદર ના કુતિયાણા માં બેક નું એટીએમ તોડવા નો પ્રયાસ દેવડાનાકા નજીક યુનિય બેંકનું એટીએમ તોડવાનો પ્રયાસ સમગ્ર ઘટના સીસી ટીવી માં કેદ પોલીસે તપાસ હાથ ધરી

Read More
jitesh chauhan -Reporter
મધ્યપ્રદેશથી ચોરી કરવા કોણ આવતુ હતુ પોરબંદર

મધ્યપ્રદેશથી ચોરી કરવા કોણ આવતુ હતુ પોરબંદર પોરબંદરના રાણાવાવ પંથકમા તરખાટ મચાવતી તસ્કર બેલડી ને ઝડપી લેવામા પોરબંદર એલસીબીને જબરી સફળતા મળી છે. સોના ઘરેણા,બાઈક અને મોબાલઈલ સહીતનો મુદામાલ કબ્જે કર્યો છે. અને શખ્સો ની પુછપરછ દરમ્યાન અન્ય કેટલાક ચોરીના ભેદ ઉકેલાશે તેમજ અન્ય કેટલાક શખ્સોના નામ પણ સામે તેવી શકયતાઓ છે.

Read More
jitesh chauhan -Reporter
ઓડદર ગૈાશાળના નુ કયાં થશે સ્થાળતર

ઓડદર ગૈાશાળના નુ કયાં થશે સ્થાળતર પોરબંદર નજીકના ઓળદર ગૈાશાળા નજીક આવેલ ગૈાશાળામા ગત સોમવારની રાત્રીના સિંહે છ ગાયોના મારણ કરવાની સાથે છ ગાયો ને ઈજાગ્રસ્ત કરી હતી આ બનાવ ને પગલે પોરબંદર યુથ કોગ્રેસ અને જીવદયા પ્રેમીઓ આજે પોરબંદર-છાયા નગરપાલીકાના ચીફ ઓફીસર સમક્ષ રજુઆત કરવા માટે દોડી ગયા હતા

Read More
jitesh chauhan -Reporter
પોરબંદરના જંગલ મા આગ કોણ લગાડે છે

પોરબંદરના જંગલ મા આગ કોણ લગાડે છે પોરબંદરના જંગલ જાણે વેરાન બની રહ્યા હોય તેમ આગની એક પછી ધટના બની રહી છે. ઓળદર નજીકના જુરીના જંગલમા આગની ધટના બાદ આજે બુધવારે છાયા ચાડેશ્વર મહાદેવના મંદીરના પાછળ ના ભાગે આવેલા બાવળના જંગલ મા આગ લાગી હતી અને આ ઘટના ને પગલે પોરબંદર ફાયરબ્રિગેડ ની ટીમ તાત્કાલી દોડી ગઈ હતી અને પાણીનો મારો ચલાવી અને આગને કાબુમા કરવાનો પ્રયાસ શરુ કર્યો હતો પરંતુ આગ સતત આગળ વધી રહી જેના કારણે જંગલ નો મોટાભાગનો વિસ્તાર આગની લપેટ મા આવી ગયો હતો

Read More
jitesh chauhan -Reporter
પોરબંદર માં કોણ આપે છે ચોરી અને લૂંટ ને અંજામ

પોરબંદર માં કોણ આપે છે ચોરી અને લૂંટ ને અંજામ પોરબંદર સહિત જિલ્લાભરમાં છેલ્લા કેટલાક સમયથી ચોરીના બનાવોમાં વધારો થયો હતો. જાે કે એક પછી એક ચોરીનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે. થોડો સમય પૂર્વે ધરમપુર નજીક આવેલા કોસ્ટગાર્ડના રહેણાક વિસ્તારમાં ચોરીનો બનાવ બન્યો હતો. તેનો ભેદ ઉકેલવામાં એલસીબીને સફળતા મળી છે. અને એક પરપ્રાતીય શખ્સને ઝડપી લીધો છે.

Read More
jitesh chauhan -Reporter
પોરબંદર સિંહે કર્યું મારણ

પોરબંદર સિંહે કર્યું મારણ પોરબંદર વિસ્તારમાં છેલ્લા બે માસથી ગીરના સાવજે મુકામ કર્યો છે અવાર-નવાર આ વિસ્તારમાં પશુઓના મારણ કરે છે સોમવારની રાત્રીના પોરબંદર નગરપાલીકા સંચાલીત ઓડદરા ખાતેની ગૌ શાળામાં સિંહે મુકામ કર્યો હતો. ૬ ગાયોના મારણ કરવા ઉપરાંત ૬ ગાયોને ઈજા પહોંચાડી હતી આ ઘટનાની ગૌવ પ્રેમી લીલુબેન ભૂતીયા સહિતના આગેવાનોને થતાં તેઓ તાત્કાલીક ઓડદર ગૌ શાળા ખાતે દોડી ગયા હતા.

Read More
jitesh chauhan -Reporter
પોરબંદરમા થર્ટી ફસ્ટની અનોખી ઉજવણી

પોરબંદરમા થર્ટી ફસ્ટની અનોખી ઉજવણી પોરબંદરમા રોકડીયા હનુમાનજી નાં આશીર્વાદ થી શ્રી વલ્લભપ્રભુ સત્સંગ મંડળ - પોરબંદર અને સ્વસ્તિક ગ્રુપ - પોરબંદર નાં સંયુકત ઉપક્રમે " થર્ટી ફર્સ્ટ " ની ઉજવણી દિવ્ય રીતે કરવામાં આવી..પોરબંદર નાં સુપ્રસિધ્ધ રોકડીયા હનુમાન મંદિરે તા.૩૧/૧૨/૨૦૨૨ ને શનિવારે..૫૧ બાળકો દ્વારા શ્રી વલ્લભપ્રભુ સત્સંગ મંડળ નાં સંગીતમય સથવારે ૧૧ હનુમાન ચાલીસા નાં પાઠ અને રામધૂન - ની રમઝટ સાથે..૨૦૨૨ ને વિદાય અને ૨૦૨૩ નાં વર્ષ નું સ્વાગત ખૂબ જ દિવ્ય રીતે ભક્તિભાવ સાથે ભારતીય સંસ્કૃતિ ને અનુરૂપ

Read More
jitesh chauhan -Reporter
પોરબંદરના બોખીરામા રામધૂન ની આલેખ

પોરબંદરના બોખીરામા રામધૂન ની આલેખ પોરબંદરના બોખીરા વિસ્તાર મા સમસ્ત ગ્રામજનો અને ધૂન મંડળ દ્રારા શનિવારે બોખીરા વિસ્તારમા આવેલા ચામુંડા માતાજીના મંદિરે અંખડ રામધૂન નુ આયોજન કરવામા આવ્યુ હતુ જેમા બોખીરા રામધૂન મંડળ તેમજ વિવિધ રામધૂન મંડળ દ્રારા શ્રીરામ નો જયજયકાર કરવામા આવ્યો હતો આ સાથે થેલેસેમીયા પીડીત બાળકો અને માટે રકતદાન કેમ્પનુ આયોજન કરવામા આવ્યુ હતુ જેમા ૧૦૩ બોટલ રકત એકત્રિત થયુ હતુ

Read More
jitesh chauhan -Reporter
વડાવાળા ગામે ખેડુતની વાડીમા કોને કરી હતી લૂંટ

રાણાવાવ તાલુકાના રાણા વડવાળા ગામે હાઈવે ઉપર આવેલી લાલજીભાઈ લગધીરની વાડીમાં ગત તા.ર૧-૧૧ ના રોજ ધારપાડુ ગેંગ ત્રાટકી હતી. પરિવારના સભ્યોને ઢોર માર મારી રોકડ રકમ, મોબાઈલ અને મોટરસાયકલની ઉઠાંતરી કરી હતી. આ ગુનાનો ભેદ ઉકેલવામાં પોરબંદર લોકલ ક્રાઈમ બ્રાન્ચને સફળતા મળી છે

Read More
jitesh chauhan -Reporter
પોરબંદરમા નવા વર્ષ ના આગમને પુષ્પોની વર્ષા

પોરબંદરમા નવા વર્ષ ના આગમને પુષ્પોની વર્ષા પોરબંદરમા સખી કલબ દ્રારા વેલકમ ર૦ર૩ નુ ભવ્ય આયોજન કરવામા આવ્યુ હતુ તેમજ વિવિધ સ્પર્ધાનુ આયોજન કરવામા આવ્યુ હતુ જેમા સખી કલબની બહેનો ઉત્સાહભેર ભાગ લીધો હતો પોરબંદર સખી કલબ દ્રારા વેલકમ ર૦ર૩ નુ આયોજન કરવામા આવ્યુ હતુ જેમા વેસ્ટમાંથી બેસ્ટ, સલાડ હરીફાઈ અને બુકે સહીત ની હરીફાઈ યોજવામા આવી હતી જેમા વિજેતા બહેનો ને ઈનામ આપી સન્માનીત કરવામા આવ્યા હતા તેજમ બ્લક બ્યુટી પરર્ફોમર્સનુ પણ ખાસ આયોજન કરવામા આવ્યુ હતુ

Read More
jitesh chauhan -Reporter
પોરબંદર ખબર ને જીવણ ભગત ના આશીર્વાદ

પોરબંદર નુ પોતાનુ ડીઝટલ અખબાર પોરબંદર ખબર ડઝીટલ અને યુ ટયુબ ચેનલ ટુંક જ સમયમાં લોક હ્ય્દયમાં સ્થાન મેળવ્યું છે. ત્યારે પોરબંદર ખબર કાર્યાલયમાં સેવાના પર્યાય જાણીતા કથાકાર જીવણ ભગતે પાવન પગલા કર્યા હતા. પોરબંદર ખબરના માલીક અને તંત્રી જીતેશ ચૌહાણે જીવણ ભગતનું ઉષ્માભર્યુ સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે જીવણ ભગતે આશીર્વાદ અને શુભેચ્છા આપતા જણાવ્યું હતું કે

Read More
jitesh chauhan -Reporter
પોરબંદર ની ગોઢણીયા સ્કુલમા ખેલોત્સવ મા છાત્રોનુ કૈ...

પોરબંદરની જાણીતી શૈક્ષણિક સંસ્થા શ્રીમતી જયશ્રીબેન વિરમભાઈ ગોઢાણિયા ઈંગ્લિશ મીડિયમ સ્કૂલના ખેલત્સવ નુ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. સંસ્થાના મોભી વિરમભાઈ ગોઢાણિયાના હસ્તે દિપ પ્રાગટ્ય કરીને આ રમતોત્સવને ખુલ્લો મુકવામાં આવ્યો હતો

Read More
jitesh chauhan -Reporter
Total: 369

Advertisement

Tranding News

Get In Touch

7,8 Fisrt Floor, Indraprashth Complex, S.T. Cross Road, Porbandar

+91 9624011010

porbandarkhabar@gmail.com

Follow Us
Districts / City
Chif and Editor