પોરબંદરના સુદામાજી મંદિરના વિકાસનુ સુર્વણ સ્વપ્ન
યાત્રાધામ સફાઈ અભિયાનના ભાગરૂપે પોરબંદર શહેર તથા છાયા વિસ્તારમાં આવેલા ૧૨ પવિત્ર યાત્રાધામ અને દેવસ્થાનો ખાતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સફાઈ અભિયાન યોજાયુ હતું. સફાઈ અભિયાન અને સ્વચ્છતા પ્રવૃત્તિ સફળ બનાવવા જિલ્લા કલેકટર કે. ડી. લાખાણીએ સુદામા મંદિરની મુલાકાત લઈ જરૂરી માર્ગદર્શન આપી જણાવ્યું હતું કે, પૂજ્ય મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ પોરબંદર સ્વચ્છ અને સુંદર રહે તે આપણા સૌની જવાબદારી છે. જિલ્લા વહીવટી તંત્રની સાથે સાથે નાગરિકો પણ સ્વચ્છતા જળવાઈ રહે તે માટે સહયોગ આપે તે ઇચ્છનીય છે, જે જગ્યાએ સ્વચ્છતા હોય ત્યાં તન અને મન પ્રફુલિત રહે છે.
પોરબંદરમા પાણીના મુદે પાલિકાની પોલ ખુલી
૫ોરબંદરમા પીવાના પાણીની વિકરાળ સમસ્યા
કોગ્રસ દ્રારા પાણીના મુદે ઉગ્ર રજુઆત
બોખીરા વિસ્તારમા છેલ્લા દશ દિવસથી પાણી મળ્યુ નથી
પાણી પુરવઠા બોર્ડ દ્રારા પુરતુ પાણી આપવામા આવે છે
પાલિકાની બેદરકારીને કારણે પીવાનુ પાણી મળતુ નથી
પાણીના મુદે કોગ્રેસે પાલીકાની પોલ ખોલી
મહિલાઓને પણ ઉગ્ર રજુઆત કરી
પોરબંદરના કમલાબાગમા રાત્રીના કોણ માણે છે દારૂની મહેફીલ
આમતો ગાંધીના ગુજરાતમા દારૂ પર પ્રતિબંધ છે છતા દારૂનુ વહેંચાણ થાય છે આવી જ સ્થિતી ગાંધીજીના ગામમા પણ છે અહીં પણ દારૂનુ વહેંચાણ થાય છે પોલીસ અવારનવાર દરોડા પાડી અને દારૂનો જથ્થો ઝડપી પાડ છે પરંતુ જાહેર સ્થળો ઉપર દારૂની મહેફીલ જામતી હોય તેવા કિસ્સા પણ સામે આવે છે પોરબંદરના કમલાબાગ પોલીસ સ્ટેશનની સામે આવેલા કમાલાબાગમા રોજ દારૂની મહેંફીલ જામતી હોવાની ચર્ચા જાેવા મળી રહી છે કમલાબાગ રાત્રીના સમયે બંધ કરી દેવામા આવે છે ત્યાર બાદ રાત્રીના સમયે કમલાબાગના પાછળના દરવાજાએથી કેટલાકા નશાખોરો અંદર પ્રવેશે છે અને ઓવર હેંડ ટેન્કમા દારૂની મહેફીલ માણતા હોવાનુ કહેવાય છે .
પોરબંદરમા ભીમ મહોત્સવની ભવ્ય ઉજવણી
ડો. બાબાસાહેબ આંબેડકરજીન ૧૩રમી જન્મ જયંતિને લઈ પોરબંદરમા ભારે ઉત્સાહ જાેવા મળ્યો હતો અનુસુતિ જાતિ સમાજ દ્રારા ભીમ મહોત્સવની ઉજવણી ભવ્ય રીતે કરવામા આવી હતી તા.૧૧ એપ્રિલથી જ વિવિધ કાર્યક્રમોનો પ્રારંભ થઈ ગયો હતો આજે તા૧૪ એપ્રિલના રોજ નવા ફુવારા નજીક આવેલી ડો. બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમાને વિવિધ સંગઠનો અને આગેવાનો દ્રારા હારતોરા કરવામા આવ્યા હતા તો અનુસુચિત જાતી સુપ્રિમ કાઉન્સીલના માર્ગદર્શન હેઠળ સમાજના વિવિધ સંગઠનોના સહયોગથી એક ભવ્ય રેલીનુ આયોજન કરવામા આવ્યુ હતુ
દરીયાઈ સુરક્ષા માટે સરકાર સજજ : ડીજીપી
પોરબંદર ખાતે ડીજીપી વિકાસ સહાયે મીટીગ યોજી
વિવિધ સુરક્ષા એજન્સીઓ સાથે ચર્ચા
દરીયાઈ સુરક્ષા બાબતે ગહન ચર્ચા
સુરક્ષા એજન્સીઓનાં અધિકારીઓ ઉપસ્થિત રહ્યા
કોસ્ટલ એરીયા સાથે સંકલન કરવામા આવશે
દરીયાઈ સુરક્ષા માટે સરકાર સજજ
દરીયાઈ જમીની હકિકત બાદ નવી રણનીતી
પોરબંદરમા શીતલા માતાજીના મંદિરે શ્રધ્ધાળુઓની ભીડ
પોરબંદરમા શીતલા માતાજીના મંદિરે શ્રધ્ધાળુઓ ઉમટીયા
ચૈત્ર સુદ સાતમ ને શીતલા સાતમ તરીકે ઉજવામા આવે છે
શીતાલ માતાજીના મંદિરે નિવૈદ્ય ધરવામા આવે છે.
આજના દિવસે ટાઢુ ભોજન કરવામા આવે છે
માતાજીને શ્રીફળા, નિવૈદ્ય ધરવામા આવ્યા હતા
પોરબંદર જીલ્લા ગરીબોના ચોખા કોણ ચાઉં કરે છે
સરકાર દ્વારા જરૂરીયાતમંદ પરિવારોને વિનામુલ્યે અને રાહતદરે સસ્તા અનાજ કેન્દ્રની દુકાનમાંથી અનાજનો જથ્થો આપવામાં આવે છે પરંતુ કેટલાંક લોકો આ ગરીબોનું અનાજ ચાંઉ કરી જાય છે. થોડા સમય પૂર્વે જ રાણાવાવમાં અનાજનું મોટુ કૌભાંડ સામે આવ્યું હતું. ત્યાં વધુ એક કૌભાંડનો પર્દાફાશ થયો છે. સસ્તા અનાજ કેન્દ્રનાં ચોખાનો મોટો જથ્થો બારોબાર વેંચી મારવાનું કૌભાંડ સામે આવ્યું છે.
જુ.કલાર્કના પરીક્ષાર્થીઓ શું આપ્યા પ્રતિભાવ જુઓ..
પોરબંદરમા જુનીયર કલાર્કની પરીક્ષા યોજાઈ
શાંતિપૂર્ણ માહોલમા પરીક્ષા સંપન્ન
જીલ્લામા કુલ ૧૦ હજારથી વધુ પરીક્ષાર્થીઓ
તમામા પરીક્ષા કેન્દ્ર ઉપર ચાંપતો સુરક્ષા બદોબસ્ત
પરીક્ષાના આયોજન અંગે વિધાર્થીઓ સંતોષ વ્યકત કર્યો
જામનગર,દ્રારકા અને ગીરસોમનાથના વિધાર્થીઓ એ પરીક્ષા આપી
એસ ટી વિભાગ દ્રારા બસની વ્યવસ્થા કરવામા આવી
પોરબંદર જીલ્લા હજુ કેટલા દિવસ કમોસમી વરસાદનુ સંકટ જાણો..
આ વર્ષે ઉનાળાનાં સમયમાં વાતાવરણે પલ્ટી મારી હોય તેમ કમોસમી વરસાદનું સંકટ ઉભુ થયુ છે. થોડા દિવસો પૂર્વે રાજ્યનાં કેટલાંક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. હજુ તો ઉનાળો પોતાનો અસ્સલ મીજાજ બતાવે ત્યાં જ વાદળો બાધારૂપ બની રહ્યા છે. પોરબંદર જિલ્લામાં પણ છેલ્લા બે દિવસથી વરસાદી માહાલ જાેવા મળી રહ્યો છે જેને પગલે ખેતીવાડી વિભાગે ખેડુતોને જરૂરી સુચનાઓ આપી છે.
પોરબંદરમા મહિલાના મોતના અનેક ભેદભરમ
પોરબંદરમા મહિલાનો મૃતદેહ મળી આવ્યો
પાડોશીના મકાનમાંથી મળ્યો મૃતદેહ
મહિલા લાપતા બન્યા બાદ મૃતદેહ મળ્યો
હત્યાની આશંકાના આધારે તપાસ
મકાન માલિકનો મૃતદેહ ચોટીલા ખાતેથી મળ્યો
પોલીસે જીણવટભરી તપાસ શરૂ
માધવપુરના મેળામા એ રસ્તો અકસ્માત સર્જશે
માવધપુરના મેળામા રસ્તાને લઈ મુશ્કેલી
મેળામાંથી મધુવન તરફ જવામા મુશ્કેલી
સાંકડા રસ્તાને કારણે હાલાકી
રસ્તામા પથ્થર અને બેરીકેટ નડતરરૂપ
લોકોના હાડકા ખોખરા થઈ જાઈ તેવી હાલત
માધવપુરનો મેળો ભલે હાઈટેક પણ માનવતા મહેંક
પોરબંદરના માધવપુરમા ભગવાનશ્રીકૃષ્ણના વિવાહ ઉત્સવને લઈ પાંચ દિવસના લોકમેળાનુ આયોજન કરવામા આવ્યુ છે હવે તો આ મેળાને રાષ્ટ્રીય કક્ષાનુ સ્વરૂપ આપવામા આવ્યુ છે. વર્ષ ર૦૧૮થી મેળાને રાષ્ટ્રીય કક્ષાનો દરરજાે આપવામા આવ્યો છે. અને મેળા પાછળ કરોડોનો ખર્ચ્ કરવામા આવે છે તેમજ છતા આ મેળામા સેવાભાવી સંસ્થા અને સમાજ દ્રારા મેળો માણવા આવતા શ્રધ્ધાળુઓ માટે વિનામુલ્યે પ્રસાદીનુ આયજન કરવામા આવે છે.
પોરબંદર એસટી વિભાગ સાથે કોણ કરી છેતરપીડી
સોશીયલ મીડીયાનાં જમાનામાં ઓનલાઈન છેતરપીંડીનાં કેસ સામાન્ય બની ગયા છે. સામાન્ય લોકોને છેતરવાને સાથે-સાથે હવે સરકારી વિભાગોમાં પણ ઓનલાઈન છેતરપીંડી કરવામાં આવી રહી હોય તેમ પોરબંદરનાં એસ.ટી.વિભાગ સાથે દાહોદનાં બે શખ્સોએ કેન્સલ ટીકીટનાં રીફંડની દોઢ લાખની રકમ ઓળવી ગયા હતાં. દશ માસ પુર્વે બનેલી ઘટનાની ફરીયાદ નોંધાઈ છે.
પોરબંદર છ કલાક મા કેટલા રોટલા તૈયાર થયા જુઓ વિડીયો
પોરબંદરમાં સમયગૃપની સેવા સરાહનીય છે.પરમહંશો, પશુ-પંખીઓ અનેજરૂરીયાતમંદ પરિવારના બાળકો માટે સમયાંતરે સેવાકાર્યો કરવામાં આવે છે.ખાસ કરીને શ્વાન માટે સમયાંતરે રોટલા બનાવવામાં આવે છે અને તે પણ ધીઅને ગોળવાળા રવિવારે ૧,૩૧૩જેટલા રોટલા બનાવવામાં આવ્યા હતા.તે શહેરના વિવિધ વિસ્તારોમા ફરી અને શ્વાન અને ગાયોને ખવડાવામા આવ્યા હતા પોરબંદર શહેરમાં અનેક સેવાભાવી સંસ્થાઓ દ્વારા પશુપંખીઓ માટે અનેકવિધસેવાકાર્યો કરવામાં આવે છે. શહેરના વિવિધ વિસ્તારોમાં ફરતા શ્વાન ભુખ્યા નરહે તે માટે સેવાભાવીઓ અને સેવાભાવી સંસ્થાઓ દ્વારા દુધ, બિસ્કીટ અને રોટલા ખવડાવવામાં આવે છે.
પોરબંદર પોલીસ સાથે સુરતમા શુ બની ધટના
પોરબંદરનાં કમલાબાગ પી.એસ.આઈ. સહિતનાં ત્રણ કર્મચારી ઉપર સુરતનાં ઈચ્છાપુરમાં હુમલાની ઘટના બની હતી. છેતરપીંડીનાં કેસમાં આરોપીને પકડવા ગયા તે દરમ્યાન આ બનાવ બન્યો હતો. હુમલો કરીને નાસી છુટેલા આરોપીઓને ઝડપી લેવામાં સુરત ડી.સી.પી.ને સફળતા મળી છે.
7,8 Fisrt Floor, Indraprashth Complex, S.T. Cross Road, Porbandar
+91 9624011010
porbandarkhabar@gmail.com
© 2024 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software