પોરબંદરનુ માઘવપુર જળબંબાકાર જુઓ લાઇવ
પોરબંદરના માધવપુરમા 18 ઇંચ્ વરસાદ
માધવપુરમા જળબંબાકારની સ્થિતિ
અનેક દુકાનો અને મકાનોમા પાણી ઘુસી ગયા
મધુવંતી નદી ગાંડીતુર બની
એનડીઆરએફની ટીમ તૈનાત
ઘેડ પંથકના ગામોમો અનારાધાર વરસાદ
પોરબંદર શહેરમાં દીપડો ઘુસિયો જુઓ લાઈવ
પોરબંદર શહેરમાં દીપડો ઘુસિયો
વાડી પ્લોટના રહેણાંક મકાનમાં ઘુસી ગયો
શહેરમાં ભયનો માહોલ
વનવિભાગ દ્વારા કાર્યવાહી
પોરબંદરના ઘેડ પંથકમા ભાદરની ઘેરાબંધી
પોરબંદરનો ઘેડ બંધક
ભાદરના પાણી ઘેડમા ફરી વળ્યા
ભાદર-2 અને મોજ ડેમના દરવાજા ખોલવામા આવ્યા
કુતિયાણામા સાત ઇંચ જેટલો ભારે વરસાદ
ઘેડ પંથકમા અનેક ગામોના રસ્તા બંધ
ચિકાસા-ગરેજ રસ્તો બંધ થયો
ચિકાસ નજીક કોઝવેના દરવાજા ખોલાયા
પુરના કારણે પાકને નુકશાન
પોરબંદર ડીસ્ટ્રીકટ ચેમ્બરનો સુર્વણયુગ
પોરબંદર ડીસ્ટ્રીકટ ચેમ્બરના સફળતાના 25 વર્ષ
સિલ્વર જયુબેલીની ઉજવણી કરવામા આવશે
ઉજવણી અર્તગત પત્રકાર પરિષદનુ આયોજન
રપ વર્ષમા શહેરમા અનેક વિકાસના કામો કર્યા
ઉદ્યોગીક ક્ષેત્રે પોરબંદરને ઉંચાઇએ લઇ જવાની નેમ
ઇલેકશનથી નહિં સીલેકશનથી પ્રમુખની વરણી
રર જુલાઇએ નવા હોદેદારોનો પદગ્રહણ સમારોહ
ઘેડમા પાણીના પ્રવાહ વચ્ચે 108 એમ્બ્યુલન્સની પ્રસંશનીય કામગીરી
108 એમ્બ્યુલન્સની પ્રસંસનીય કામગીરી
કેશોદ-લુશાળાની સર્ગભાને હોસ્પિટલ પહોંચાડી
પાણીમાંથી સલામતી પૂર્વક એમ્બ્યુલન્સ પસાર કરી
ઘેડ પંથકમા ભાદરના પાણી ફરી વળ્યા
માધવપુર નજીક સમુદ્ર કિનારે અદભુત નજારો જુઓ..
પોરબંદરના માધવપુર નજીક નયન રમ્ય નજારો
પાતા ગામે પાસે 25 ફૂટ ઉંચી શિવલીગ
હાલ મધુવંતી નદી શિવલીંગને સ્પર્સ કરે છે
શિવલીંગની સમીપ પસાર નદી સમુદ્રમા ભળે છે
પાતા ગામના દરિયા કિનારે અદભુત નજારો
શીવલીંગ શ્રધ્ધાળુઓ માટે આસ્થાના કેન્દ્ર સમાન
પોરબંદરના ઘેડમા જળ માટે પહેરેદાર કેમ
પોરબંદરના બળેજ ગામે પુરના પાણી
છેલ્લા સાત દિવસથી બળેજ -અમીપુર રસ્તો બંધ
વાહનચાલકોની રાહદારી માટે રસ્તો બંધ
ત્રણ દિવસ પૂર્વે ખેડુત તણાયા બાદ રસ્તા બંધ
જીઆરડીના જવાને તૈનાત કરી દેવામા આવ્યા
વરસાદના વિરામ વચ્ચે ઘેડ હજુ પાણીમા
પોરબંદરમા શીરપના નશાનુ દુષણ
પોરબંદરમા નશાકારક શીરપનો જથ્થો ઝડપાયો
અલગ-અલગ ત્રણ સ્થળઓથી ઝડપાયો જથ્થો
પોરબંદર એસઓજીએ દરોડા પાડયા
દારૂને બદલે શીરપનો ઉપયોગની ચર્ચા
રૂ. રપ હજારનો મુદામાલ કબ્જે કરવામા આવ્યો
શીરપનો નશાનુ દુષણ વધ્યુ
પાન-માવાની દુકાનેથી જથ્થો ઝડપાયો
પોરબંદર પાલિકાની મનમાની સામે કેમ રોષ
પોરબંદર પાલિકા સામે આક્ષેપ વિપક્ષને અન્યાય
પોતાની મરજીથી પાલિકાનું શાશન ચલાવે છે
કોંગ્રેસ દ્વારા કલેકટરને આવેદન
સ્ટ્રીટ લાઈટ સહિતના પ્રશ્નોમાં અન્યાય
પોરબંદરમા ટમેટાના ભાવ ટાઢ ઉડાડે તેવા
પોરબંદરમા બેગલોરથી આવે છે ટમેટા
નિયમિત 1200 કિલો ટેમટાની આવક
પોરબંદરમા ટેમટાના ભાવ આસમાને
પોરબંદર જીલ્લામા ટેમટાનુ ઉત્પાદન નહિંવત
ટમેટાના ભાવને કારણે ગૃહીણીઓ અકળાય
પોરબંદરના બળેજ ગામે જળે જિંદગી છીનવી લીધી
પોરબંદરના બળેજ ગામે યુવાન તણાયો
કલાકોની જહેમત બાદ યુવાનનો મૃતદેહ
ગાડુ પાણીના પ્રવાહમા તણતા યુવાન તણાયો હતો
અન્ય ત્રણ લોકોનો બચાવ થયો હતો
પોરબંદર ફાયરબ્રિગડની ટીમ દ્રાર શોધખોળ
ગુરૂવારે સવારે યુવાનનો મૃતદેહ મળી આવ્યો
બળેજ ગામમા ભારે ગમગીની
પોરબંદરના યાર્ડમા જીરૂનો અધધ.. ભાવ
પોરબંદરમા જીરૂનો રેકડબ્રેક ભાવ
બુધવારે રૂ.11,300મા જીરૂનો ભાવ
અત્યાર સુધીનો સૌથી રેકડબ્રેક ભાવ
સારો ભાવ મળતા ખેડુતોમા ખુશી
અન્ય દેશોમા જીરૂનુ નહિંવત ઉત્પાદન
પોરબંદર જીલ્લાના ખેડુતોને રવિ પાક ફળ્યો
પોરબંદરના આંગણે ભાદર તારા વહેતા પાણી
પોરબંદરના કર્લી જળશાયમા પાણીની આવક
આજે બુધવારે ભાદરના પાણી પોરબંદરના આંગણે
માર્કેટીગ યાર્ડથી કડીયા પ્લોટ તરફ જતાં પુલ પર પાણી
કર્લી જળાશયામા પાણીની આવક થતા લોકોમા ખુશી
આ ચોમાસામા પ્રથમ વખત પાણીની આવક
અસ્માવતી રીવરફ્રન્ઠના સૌદર્યમા વધારો
શીંગડા થી ગોરાણાના રસ્તા પરથી પસાર થવુ એ જીવનુ જોખમ
શીંગડા અને ગોરાણા વચ્ચે રસ્તો પાણીથી તરબોળ
રસ્તા પર પાણી ફરી વળતા સ્થાનિકોને હાલાકી
મેટલનો રસ્તો વરસાને કારણે ધોવાયો
શાળાએ જતાં બાળકોને પણ મુશ્કેલી
રસ્તાના નવિનિકરણની સ્થાનીકોની માંગ
પોરબંદરના રીણાવાડ-શ્રીનગરનો રસ્તો મોતનો રસ્તો
પોરબંદરના રીણાવાડાનો રસ્તો ખાડાથી ભરપુર
ત્રણ ગામને જોડતા રસ્તાની હાલત દયનીય
રસ્તામા ખાડા કે ખાડામા રસ્તો તે કહેવુ મુશ્કેલ
રીણાવાડા-કાંટેલા-શ્રીનગરને જોડતો મુખ્યો રસ્તો
ટોલ ટેક્ષ બચાવા માટે ભારે વાહનો આ રસ્તા પર દોડેછે.
આ રસ્તા પર ત્રણ સ્કુલ આવેલી છે
રસ્તાને લઇ સ્થાનીકોમા ભારે રોષ
7,8 Fisrt Floor, Indraprashth Complex, S.T. Cross Road, Porbandar
+91 9624011010
porbandarkhabar@gmail.com
© 2024 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software