પોરબંદર પોલીસ થી ધધાર્થીઓ કેમ થયા પરેશાન
તહેવારો ના ધમધમાટ વચ્ચે પોરબંદર પોલિશ તરખાટ મચાવી રહી હોવાના શૂર પોરબન્દર શહેર માંથી ઉઠી રહ્યા છે એક બાજુ કોરોના ના બે વર્ષ બાદ તહેવારો ની ઉજવણી લોકો કરી રહ્યા છે ત્યારે પોરબંદર પોલિશ ની મનમાની જાણે લોકોના રંગ માં ભન્ગ નાખી રહી હોવાનુ હાલ તો પ્રતીત થઈ રહ્યું છે.
એ દિવસ અને દરિયા નો કિનારો હતો સાક્ષી જયારે આવ્યો કાળ અને એક યુવાન ની જીદંગી જગડા ના જંગ માં હોમાય ગય. ત્યારે આ ઘટના ની વિગત વાર વાત કરીયે તો જન્માષ્ટમી ના તહેવાર સમયે રતનપરના સ્મશાન પાસે કોહવાયેલી લાસ મળી આવી હતી જેમાં સનસનીખેજ ખુલાસો બહાર આવ્યો છે આ લાશ મળ્યા ની સાથે જ હાર્બર મરીન પોલિશ સ્ટેશન દ્વારા ઓળખ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.
ભોમીયાવદર ગામે ગુમ થયેલ મહિલા અને તેમની સગીરવય ની બંને દીકરીઓને ગણતરીના દિવસો માં બગવદર પોલિશ એ શોધી કાઢી છે. બનાવ ની જો વિગત વાર વાત કરીયે તો તારીખ 7 સપ્ટેમ્બર ના રોજ ભીમિયાવદર ગામે થી દેવીબેન અરશી ઓડેદરા અને તેમની બન્ને પુત્રી દિવ્યા અરશી ઓડેદરા અને ધ્રુવી અરશી ઓડેદરા સાથે ઘરે થી કોઈ ને કહ્યા વગર જ નીકળી ગયેલ હતા
પોરબદર ના ખાદી ભંડાર માં થયેલી રૂપિયા 92 હજાર ની ચોરી નો ભેદ ઉકેલવા માં પોલીસ ને સફળતા મળી છે અને એક શખ્સ ને રોકડ રકમ સાથે ઝડપી લીધી હતો આ ચોરી ના બનાવ માં શહેર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક. શ્રી રીના રાઠવાના માર્ગદર્શન હેઠળ કીર્તિમન્દીર પોલીસ સ્ટેશનનાં પોલીસ ઇન્સસ્પેક્ટર વી.પી.પરમાર તથા ડી-સ્ટાફ PSI એમ.બી.કારાવદરા તથા સિેલન્સ સ્ટાફના માણસો વિશ્વાસ પ્રોજેક્ટનાં સી.સી.ટી.વી. કેમેરાની મદદથી અજાણ્યા ચોર ઇસમની તપાસમાં હતા.
પોંબંદરના ધારાસભ્ય વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરનાર સામે કાર્યવાહી
સોશ્યિલ મીડિયા ના આ યુગ માં લોકો જાણે વિચારો અને વાણી નું મીડીયમ ભૂલી ગયા હોય તેવું દેખાય રહ્યું છે સોશ્યિલ મીડિયા એ ઝડપી જમાના માં સવલત આપતું ઉપયોગી એક માધ્યમ છે જેનો ગેરઉપયોગ કરી અને વાણી વિચારો પર ગુમાવેલ સંયમ કૈક અલગ જ પરિણામ આપે છે પોરબંદર માં ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયા વિરૂઘ્ધ ફેસબુકમાં લાખણશી દેવાભાઇ ઓડેદરા નામના વ્યકિતએ અભદ્ર ટીપ્પણી કરી હતી. અલગ- અલગ ૬ જેટલી પોસ્ટ મુકી અને ધારાસભ્ય વિરૂઘ્ધ અભદ્ર લખાણ લખી અને તેમની પ્રતિષ્ઠાને હાની પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે
રાણાવાવ માં બે સંતાનો એ પિતા ને પહોંચાડીયા યમધામ
પોરબંદરના રાણાવાવ મા પરિવાર ના આતરિક ઝગડા ને લઈ ને સંતાનો એ પિતાને મોત ને ઘાટ ઉતારી દિધા હતા ત્યારબાદ પિતાની લાશ ને ગોબરગેસ નાં ખાડા માં દફનાવી દિધા હોવાની ઘટના બહાર આવતા ભારે ચર્ચા
પોરબંદરમાં અભ્યાસ અર્થે આવતી એક સગીરા સાથે બે સંતાનોના પિતાએ દુષ્કર્મ આચર્યું હતું. આ અંગેની ફરિયાદ સગીરાના પરિવારજનોએ નોંધાવ્યા બાદ આ અધમ કૃત્ય આચરનાર શખ્સને પોલીસે ઝડપી લીધો હતો. અને તેમની સામે કાર્યવાહી શરૂ કરી છે. સોશ્યલ મીડિયામાં કોઇની સાથે સંપર્કમાં આવ્યા બાદ કેટલાક કિસ્સાઓમાં કરૂણ અંજામ આવે તેવો એક બનાવ પોરબંદરમાં પ્રકાશમાં આવ્યો છે
પોરબંદરના પોલીસ જવનમાં અનોખું ટેલેન્ટ...
સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે પોલીસ ની નોકરી કરવા માટે પોતાના મોજ શોખ તથા ઈચ્છોઓ ને સાઈડ પર મુકવી પડે છે.પરંતુ લોકો ની આ માન્યતા ને પોરબંદર ના એક પોલીસ જવાને ખોટી સાબિત કરી છે.પોરબંદર ના હાર્બર પોલીસ સ્ટેશન માં હેડ કોન્સ્ટેબલ તરીખે ફરજ બજાવતા ભરતભાઈ વાઘેલા એ પોતા માં રહેલ લેખન ની કલા ને બહાર લાવી છે.
પોરબંદર પોલીસે કઈ રીતેઝડપી લીધા મોબાઈલ ચોરોને.. પોરબંદર માં હમણાં ઘણા અરસાથી મોબાઇલ ફોન ની ચિલ ઝડપ ના કિસ્સા સામે આવી રહ્યા હતા... પોરબંદર માં વધી રહેલા આ પ્રકાર ના ગુન્હા થી પોરબંદર પોલીસ હરકત માં આવી હતી મોબાઇલ ફોન ની ચિલ ઝડપ કરનાર કોઈ એક શખ્સ નહિ પરંતુ ત્રણ શખ્સો ની ટોળકી હતી...
પોરબંદરમાં ઘાતક હથિયાર લઈને ફરતો શખ્સ ઝડપાયો... પોરબંદર માં લોકલ ક્રાઇમ બ્રાન્ચ ની ટીમ પેરેડાઈઝ સિનેમા વિસ્તારમાં પેટ્રોલિંગ માં હતી તે દરમ્યાન બાતમી ના આધારે રબારી કેડા વિસ્તારમાં એક શખ્સ ને રોકી તેની તપાસ હાથ ધરતા તપાસ દરમ્યાન આ શખ્સ પાસે થી દેશી તમંચો અને જીવતા કારતૂસ મળી આવ્યા હતા.
2 ઇરાની બોટ પકડી પાડવાનો મામલો એજન્સીઓ દ્વારા કરાઇ હતી પૂછપરછ ...
છેલ્લા ઘણા સમય થી ડ્રગ્સ માફિયાઓ દ્વારા દરિયાઈ માર્ગ નો ઉપયોગ કરી મોટી માત્રા માં નશીલા પદાર્થ ની હેરાફેરી કરવામાં આવે છે.જો કે સુરક્ષા એજન્સીઓ ની સતર્કતા ના કારણે આ ડ્રગ્સ માફિયાઓ ના કાળા મનસૂબા પાર પડતા નથી.
એમ.પી માંથી સગીરા નું અપહરણ કરનાર શખ્સ ઝડપાયો...
મધ્ય પ્રદેશમાંથી સગીરાનું અપહરણ કરી પોરબંદરના સીમર ગામે આવેલા પરપ્રાંતીય શકશેને બગવદર પોલીસે ઝડપી લીધો હતો આ અંગેની જાણ મધ્ય પ્રદેશ પોલીસને કરવામાં આવી છે પોરબંદર જીલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં પરપ્રાંતી લોકો મજુરી અર્થે આવે છે
પોરબંદર માં તરખાટ મચાવતી બાઇક ચોર ટોળકી ઝડપાઇ...
પોરબંદર શહેર તરખાટ મચાવતી તસ્કર ટોળકી ને ઝડપી લેવામાં ઉદ્યોગનગર પોલીસને સફળતા મળી છે પોરબંદર શહેર ના અલગ અલગ વિસ્તારમાંથી બાઈક ચોરી કરનાર પોરબંદર જીલ્લા ના શક્શો પોલીસે ઝડપી લીધા
7,8 Fisrt Floor, Indraprashth Complex, S.T. Cross Road, Porbandar
+91 9624011010
porbandarkhabar@gmail.com
© 2024 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software