Tag:news|

View All
પોરબંદરના દરબારી ડેલા ખાતે ભકિતરસ છલકાયો

પોરબંદરના દરબારી ડેલા ખાતે ભકિતરસ છલકાયો પોરબંદરમા પુરૂષોતમની ભકિતભાવ સાથે ઉજવણી દરબારી ડેલામા ભકિતનો સાગર છલાકાયો બહેનો દ્રારા ઠાકોરજીને લાડ લડવામા આવે છે ઠાકોરજીને નિયમીત ભોગ ધરવામા આવે છે. સત્સંગ અને રાસ ગરબાની રમઝટ બોલે છે ગોરમાનુ પુજન પણ કરવામા આવે છે

Read More
jitesh chauhan -Reporter
પોરબંદરમા પણ જુનાગઢવાળી થવાનો ભય

પોરબંદરમા પણ જુનાગઢવાળી થવાનો ભય પોરબંદરમા જર્જરીત મકાન જોખમી પોરબંદરમા 24 જેટલા જર્જરીત મકાનો પોરબંદરમા પણ જુનાગઢવાળી થવાનો ભય ખારવાવાડ મા ત્રણ દિવસ પૂર્વે ત્રણ મકાન ધારાશાય મકાન પડી જતા એક વ્યકિતએ જીવ ગુમાવ્યો હતો પોરબંદરનુ તંત્ર જાગશે નહીં તો મોટી દુર્ઘટના ર્સજાશે

Read More
jitesh chauhan -Reporter
પોરબંદરમા ડ્રગ્સના દાનવે માથુ કેમ ઉંચક્યુ

પોરબંદરમા ડ્રગ્સના દાનવે માથુ કેમ ઉંચક્યુ પોરબંદરમા નશાનુ દુષણ કુતિયાણા નજીકથી મેકડ્રોન ડ્રગ્સ ઝડપાયુ પોરબંદર એસઓજીનુ સફળ ઓપરેશન રાણાવાવના બે શખ્સોને ઝડપી લીધા પોલીસ ડ્રગ્સ સહિત સાડા નવ લાખનો મુદામાલ કબ્ઝે કર્યો મુંબઇથી ડ્રગ્સ લાવ્યાનો ઘટસ્ફોટ

Read More
jitesh chauhan -Reporter
પોરબંદરના આવાસ યોજનામા આફતોનો વરસાદ

પોરબંદરના આવાસ યોજનામા આફતોનો વરસાદ પોરબંદરના આવાસ યોજનામા મુશ્કેલી મકાનોની છતમાંથી ટપકે છે પાણી લોકોને રહેવુ મુશ્કેલી બન્યુ ધારાસભ્ય ર્અજુનભાઇએ મુલાકાત લીધી તંત્રના પાપે લોકો મુશ્કેલીના આક્ષેપ ભ્રષ્ટ્રાચાર કરનારને સજા કરો : મોઢવાડીયા

Read More
jitesh chauhan -Reporter
માધવપુર બની જળ નગરી

માધવપુર બની જળ નગરી પોરબંદરનું માધવપુર જળબંબાકાર મેળા ગ્રાઉન્ડ જલમગ્ન જાપા વિસ્તારમાં પાણી દુકાનો પાણીમાં ગરક ચારો તરફ પાણી..પાણી

Read More
jitesh chauhan -Reporter
પોરબંદર શહેરમા અનેક મકાનો પાણી ઘુસી ગયા જુઓ લાઇવ

પોરબંદર શહેરમા અનેક મકાનો પાણી ઘુસી ગયા જુઓ લાઇવ પોરબંદર શહેમા ભાદરના પાણી ઘુસી ગયા ખાડીકાંઠાના અનેક વિસ્તારોમા પાણી અનેક મકાનો અને દુકાનોમા પાણી ઘુસી ગયા પાણીના કારણે ઘરવખરીને નુકશાન લોકોને સ્થાળતર કરવુ પડે તેવી સ્થિત પાલિકાની બેદરકારીના સામે રોષ

Read More
jitesh chauhan -Reporter
બરડા પંથકમા ભારે વાહનો કેમ થંભી ગયા જુઓ

બરડા પંથકમા ભારે વાહનો કેમ થંભી ગયા જુઓ પોરબંદરના બરડા પંથકમા અનારાધાર સવારથી બપોર સુધીમા પાંચ ઇંચ વાડી-ખેતરો પાણીથી તરબોળ બન્યા નદી અને વોકળા બે કાંઠે વહયા બગવદરથી મોઢવાડા જતા રસ્તા પર પાણી અનેક વાહનો કલાકો સુધી થંભી ગયા સ્થાનીકોએ બાળકો માટે જમવાની વ્યવસ્થા કરી

Read More
jitesh chauhan -Reporter
પોરબંદર શહેરમા મેઘરાજાની દે ધનાધન વાળી જુઓ..

પોરબંદર શહેરમા મેઘરાજાની દે ધનાધન વાળી જુઓ.. પોરબંદર શહેર જળબંબાકાર માત્ર બે કલાકમા ચાર ઇંચ વરસાદ ભારે વરસાદને પગલે માર્ગો પર પાણી અનેક મકાનો અને દુકાનોમા પાણી ભરાયા સુદામાચોકમા નદી વહી છાયાચોકી રોડ પર પાણીનો ભારે પ્રવાહ ભારે વરસાદને પગલે લોકોની મુશ્કેલી વધી

Read More
jitesh chauhan -Reporter
પોરબંદરનુ માઘવપુર જળબંબાકાર જુઓ લાઇવ

પોરબંદરનુ માઘવપુર જળબંબાકાર જુઓ લાઇવ પોરબંદરના માધવપુરમા 18 ઇંચ્ વરસાદ માધવપુરમા જળબંબાકારની સ્થિતિ અનેક દુકાનો અને મકાનોમા પાણી ઘુસી ગયા મધુવંતી નદી ગાંડીતુર બની એનડીઆરએફની ટીમ તૈનાત ઘેડ પંથકના ગામોમો અનારાધાર વરસાદ

Read More
jitesh chauhan -Reporter
પોરબંદર ડીસ્ટ્રીકટ ચેમ્બરનો સુર્વણયુગ

પોરબંદર ડીસ્ટ્રીકટ ચેમ્બરનો સુર્વણયુગ પોરબંદર ડીસ્ટ્રીકટ ચેમ્બરના સફળતાના 25 વર્ષ સિલ્વર જયુબેલીની ઉજવણી કરવામા આવશે ઉજવણી અર્તગત પત્રકાર પરિષદનુ આયોજન રપ વર્ષમા શહેરમા અનેક વિકાસના કામો કર્યા ઉદ્યોગીક ક્ષેત્રે પોરબંદરને ઉંચાઇએ લઇ જવાની નેમ ઇલેકશનથી નહિં સીલેકશનથી પ્રમુખની વરણી રર જુલાઇએ નવા હોદેદારોનો પદગ્રહણ સમારોહ

Read More
jitesh chauhan -Reporter
પોરબંદરમા શીરપના નશાનુ દુષણ

પોરબંદરમા શીરપના નશાનુ દુષણ પોરબંદરમા નશાકારક શીરપનો જથ્થો ઝડપાયો અલગ-અલગ ત્રણ સ્થળઓથી ઝડપાયો જથ્થો પોરબંદર એસઓજીએ દરોડા પાડયા દારૂને બદલે શીરપનો ઉપયોગની ચર્ચા રૂ. રપ હજારનો મુદામાલ કબ્જે કરવામા આવ્યો શીરપનો નશાનુ દુષણ વધ્યુ પાન-માવાની દુકાનેથી જથ્થો ઝડપાયો

Read More
jitesh chauhan -Reporter
પોરબંદરમા ગેરકાયદેસર બાંધકામનુ ભુત કેમ ધુણ્યુ

પોરબંદરમા ગેરકાયદે બાંધકામનુ ભુત કેમ ધુણ્યુ પોરબંદરમા ગેરકાયદે બાંધકામનુ ભુત ધુણ્યુ ભાજપના સુધરાઇ સભ્યએ કર્યા આક્ષેપો શહેરમા ગેરકાયદે બાંધકામો ફરી શરૂ થયાના આક્ષેપ અંદાજે 40 થી 45 બાંધકામ ફરી શરૂ થયા સુધરાઇ સભ્યએ ચીફ ઓફીસરને કરી રજુઆત તપાસ કરી પગલા લેવામા આવશે : ચીફ ઓફીસર

Read More
jitesh chauhan -Reporter
પોરબંદરના બરડા પંથકમા મેઘરાજાની બઘડાટી..

પોરબંદરના બરડા પંથકમા મેઘરાજાની બઘડાટી.. પોરબંદર જીલ્લામા મેઘરાજાનુ આગમન બરડા પંથકમા મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી સવારના સમયે એક થી ત્રણ ઈંચ વરસાદ બપોર બાદ ફરી બરડામા મેઘરાજાએ બઘડાટી બોલાવી વાવણી બાદ વરસાદ થતા ખેડુતમા ખુશી વરસાદને પગલે ગરમીથી રાહત

Read More
jitesh chauhan -Reporter
પોરબંદરમા ખારવા સમાજ દ્રારા આયોજીત શોભાયાત્રા જુઓ...

પોરબંદરમા ખારવા સમાજ દ્રારા આયોજીત શોભાયાત્રા જુઓ લાઈવ.. પોરબંદરમા ખારવા સમાજ દ્રારા શોભાયાત્રા શ્રી રામદેવજી મહાપ્રભુની શોભાયાત્રા ખારવા સમાજના વાણોટ સહિતના આગેવાનો જાેડાયા રામદેવજી મહા પ્રભુની પાલખી યાત્રા સાથે શોભાયાત્રા ઢોલ -શરણાઈ અને બેન્ડ વાજા સાથે શોભાયાત્રા નિકળી શોભા યાત્રાનુ ભવ્ય સ્વાગત કરવામા આવ્યુ મહા આરતી અને મહા પ્રસાદી સહિતના કાર્યક્રમ પોલીસ દ્રારા ચાંપતો સુરક્ષા બંદોબસ્ત

Read More
jitesh chauhan -Reporter
પોરબંદરમા શુક્રવારે કેવો માહોલ જુઓ...

પોરબંદરમા શુક્રવારે કેવો માહોલ જુઓ... પોરબંદરમા શુક્રવારે વાવાઝોડાની અસર ભારે પવન અને દરિયો તોફાની શહેર અને જીલ્લામા વરસાદી માહોલ વાવાઝોડાની અસરને કારણે ભારે નુકશાન વૃક્ષો, વીજપોલ અને મકાન ધરાશાઈ

Read More
jitesh chauhan -Reporter
Total: 200

Advertisement

Tranding News

Get In Touch

7,8 Fisrt Floor, Indraprashth Complex, S.T. Cross Road, Porbandar

+91 9624011010

porbandarkhabar@gmail.com

Follow Us
Districts / City
Chif and Editor