બાલુબા કન્યા વિદ્યાલય બિલ્ડીગની અર્જુનભાઈ મોઢવાડીયાએ મુલાકાત લીધી
પોરબંદર બાલુબા વિદ્યાલયની ધારાસભ્યએ મુલકાત લીધી
ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડીયાએ બિલ્ડીગનુ નિરીક્ષણ કર્યુ
સંસ્થાના આગેવાનોના આમંત્રણને પગલે મુલકાત લીધી
શાળાના બિલ્ડીગ અંગે ચર્ચા કરી
શાળાના બિલ્ડીગનુ જતન થાય તે જરૂરી : મોઢવાડીયા
પોરબંદરમા કયા કારણે વધી ટ્રાફીકની સમસ્યા
પોરબંદર શહેરમા ટ્રાફીકની સમસયા
સવારથી લઈ સાંજ સુધી ટ્રાફીકની સમસ્યા
ટ્રાફીકની સમસ્યાથી શહેરીજનો ત્રસ્ત
ચાર રસ્તા પર ટ્રાફીકને કારણે ભારે મુશ્કેલી
વાહનોની સંખ્યામા સતત વધારો
રેઢીયાળ પશુઓને કારણે પણ સમસ્યા
પોરબંદરમા સાયબર ક્રાઈમના બનાવ ચર્ચામા
પોરબંદરમા સાયબર ક્રાઈમના બનાવમા વધારો
યુવતીઓ અને મહિલાઓની પ્રતિષ્ઠાને હાની
પરિણીતાન ફોટા સોશ્યલ મીડીયા પર મુકયા
ફોટાની સાથે અ શ્લીલ લખાણ લખ્યુ
પરિણીતાએ સાયબર ક્રાઈમમા ફરીયાદ નોંધાવી
મહિલાએ સમાજના આગેવાન અને મહિલાને ગાળો આપી
ઈસ્ટાગ્રામ પર આપઘાતની ધમકી આપી
પોરબંદરમા ઝાડમાંથી મોત ટપકયુ
પોરબંદરની જુની કોર્ટમા વૃક્ષ ઘરાશાય થયુ
બદામનુ ઝાડ પડતા વૃધ્ધાનુ મોત
અન્ય ૧પ થી ર૦ લોકોના જીવ બચી ગયા
મૃતક વૃધ્ધા ગોસા-ટુકડા ગામના
પરિવાર ખેતીની જમીનની વારસાઈ માટે આવ્યા હતા
બનાવને પગલે મામલતદાર દોડી આવ્યા
ફાયરબ્રિગેડ દ્રારા ઝાડ દુર કરવાની કામગીરી
પોરબંદરના જલારામબાપાને આમ્રફળનો ભોગ
પોરબંદરના જલારામ મંદિરે આંબા મનોરથ
જલરામ બાપાને ૩૦૦ કેરીનો ભોગ ધરવામા આવ્યો
ભીમ અગ્યારસને લઈ આંબા મનોરથનુ આયોજન
આંબા મનોરથના દર્શન કરી શ્રધ્ધાળુઓએ ધન્યતા અનુભવી
કેરી પ્રસાદ સ્વરૂપે શ્રધ્ધાળુઓને આપવામા આવશે
પોરબંદરમા નવા ફુવારાનુ લોકર્પણ
નવા આધુનિક ઈમરજન્સી રેસ્કયુવાનનુ લોકાર્પણ
પૂર્વ ધારાસભ્ય બાબુભાઈ બોખીરીયાના હસ્તે લોકાર્પણ
પોરબંદરવાસીઓને મળ્યો નવો બગીચો
પુર,આગ અને વાવાઝોડા સમયે ઉપયોગી ઈમરજન્સી રેકસ્કયુવાન
શનિદેવના જન્મ સ્થાન હાથલાખાતેથી લાઈવ
હાથલા ખાતે શનિજયંતિની ભકિતભાવ સાથે ઉજવણી
સવારથી સાંજ સુધી ભકતોનો અવિરત પ્રવાહ
શનિદેવ મંદિરને નૂતન ધ્વજારોહણ કરવામા આવ્યુ
ગુજરાતરમાંથી શ્રધ્ધાળુઓ ઉમટી પડયા
શનિ કુંડમા સ્નાન કરી પુજા -અર્ચના કરી
શ્રધ્ધાળઓ માટે પ્રસાદી અને ઠંંડા પીણાની વ્યવસ્થા
પોરબંદરમા ખારવા સમાજ દ્રારા ક્રિકેટ ટૃનામેન્ટનો પ્રારંભ
પોરબંદરમા ખારવા સામજ દ્રારા ક્રિકેટ ટુર્નામેન્ટ
૨૦ ડે સીઝન ક્રિકેટ ટુર્નામેન્ટ ફ્રેન્ડશીપ કપનુ આયોજન
ખારવા સમાજ દ્રારા ભવ્ય આયોજન
સાત દિવસ સુધી ચાલશે ટૃનામેન્ટ
વાણોટ પવનભાઈ શિયાળના હસ્તે ઉદધાટન
વિદેશ જવાની લાલચ કેમ ભારે પડી
પોરબંદર સહિત સૈારાષ્ટ્રના અનેક લોકો સાથે છેતરપીડી
સીગાપુર મોકલવાની લાલચ આપી લાખોની છેતરપીડી
એક વર્ષ બાદ આરોપી પોલીસના સંકજામા આવ્યો
કુલ ત્રણ શખ્સોનુ કારસ્તાન
પોલીસે અરવલ્લીના શખ્સ પાસેથી પાસપોર્ટ કબ્જે કર્યા
પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ પાસે ખડણી ની માંગણી
પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખે નોંધાવી ફરિયાદ
દિનેશ માડવીયા સામે નોંધાવી ફરિયાદ
20 લાખની ખડણી માંગી હોવાની ફરિયાદ
ફરિયાદ પાછી ખેંચવા માંગી ખડણી
પોરબંદરમા વિનામુલ્યે આયુર્વેદીક કેમ્પ યોજાયો
પોરબંદરમા આયુર્વેદીક કેમ્પ યોજાયો
સોરઠીયા પ્રજાપતિ સમાજની વંડી ખાતે આયોજન
આયુર્વેદીક કાસ્ય થાળી મસાજ વિનામુલ્યે કરી આપવા આવ્યુ
શ્રીબાઈ ગુહ ઉદ્યોગના બહેનોનો સહયોગ મળ્યો
આયુર્વેુદીક પ્રોડકટસનુ વહેંચાણ કરવામા આવ્યુ
પોરબંદરમા બ્રહ્મ રોજગાર મેળો સફળ..
આજના સમય મા શિક્ષિત યુવક-યુવતિઓને નોકરી મળવી મુશ્કેલ બની છે તેવા સમય પોરબંદરમા બ્રહ્મ રોજગાર મેળાનુ ભવ્ય આયોજન કરવામા આવ્યુ હતુ જેમા ર૦૦થી વધુ નોકર વારછુઓ ઉપસ્થિત રહ્યા હતા અને આ બ્રહ્મ રોજગાર મેળાને જબરી સફળતા મળી હતી
પોરબંરના પક્ષી અભ્યારણ્યને જળ વૈભવ આપો
પોરબંદર પક્ષી નગર તરીકે જાણીતુ છે અને અહીં શિયાળાના સમયમા લાખોની સંખ્યામા વિદેશી પક્ષીઓ અતિથ્ય માણવા માટે આવે છે. તો પોરબંદર શહેરની મધ્યે ૯ એકર જમીનમા પક્ષી અભ્યારણ્ય આવેલુ છે ચોમાસાના સમયમા આ અભ્યારણ્ય પાણીથી ભરાઈ જાઈ છે જેને કારણે શિયાળાના સમયમા મોટી સંખ્યામા દેશી-વિદેશી પક્ષીઓ વિહરતા નજરે પડે છે હાલ ઉનાળાના સમયમા પક્ષી અભ્યારણ્યામા પાણી સુકાઈ જતા વેરાન બની ગયુ છે
પોરબંદરમા આભમાંથી આગ્નિ વર્ષાથી લોકો પરેશાન
પોરબંદર સહિત રાજયભરમા પડેલા કમોસમી વરસાદ બાદ હવે આકારા તાપનો લોકો સમાનો કરી રહ્યા છે રાજયના એનક શહેરોમા હીટવેવની આગાહી કરવામા આવી છે. તેમા પોરબંદર પણ છે. ગઈકાલે પોરબંદરમા તાપમાન નો પારો ૪૦ ડીગ્રીએ પહોંચી ગયો હતો આજે ગુરૂવારે પણ સવારના ૧૦ વાગ્યાથી આકરો તાપ પડવાનુ શરૂ થઈ ગયુ હતુ જેને કારણે માત્ર કાળા માથાનો માનવીજ નહીં પરંતુ પશુ-પંખીઓ પણ ત્રસ્ત બન્યા હતા
પોરબંદરના યાર્ડમા કેરીના ઢગલા કેમ ?
હાલ ઉનાળાનાં સમયમાં કેસર કેરીની આવક જાેવા મળતી હોય છે. પરંતુ કમોસમી વરસાદનાં ગ્રહણને કારણે કેરીની આવક થોડી મોડી થઈ છે. શરૂઆતમાં કેરીની આવક ઓછી હોવાથી ભાવમાં પણ વધારો જાેવા મળ્યો હતો. પરંતુ પોરબંદરનાં માર્કેટીંગ યાર્ડમાં હાલ કેસર કેરીનાં ઢગલા જાેવા મળી રહ્યા છે. છેલ્લા બે-ચાર દિવસથી કેરીનાં પાંચ હજારથી પણ વધુ બોક્ષની આવક જાેવા મળી રહી છે. ગીર ઉપરાંત બરડાની કેસર કેરીની આવક જાેવા મળી રહી છે.
7,8 Fisrt Floor, Indraprashth Complex, S.T. Cross Road, Porbandar
+91 9624011010
porbandarkhabar@gmail.com
© 2024 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software