ઉપરવાસ માં પડેલા વરસાદ ને કારણે ભાદર નદીમાં પાણી ની આવક
પોરબંદર ના કુતિયાણા ની ભાદર નદી માં પુર
ઉપરવાસ માં પડેલા વરસાદ ને કારણે પાણી ની આવક
ભાદર માં પાણી ની આવક થતા ખેડૂતો ખુશ
પ્રથમ વરસાદ માં ભાદર માં આવક
ઉપરવાસમા પડેલા ભારે વરસાદ ને કારણે ડેમ ઓવરફ્લો
મેઢાક્રિક ડેમ ઓવરફ્લો થતા 12 થી 15 ગામો ને સિંચાઈ લાભ મળશે
ડેમ ઓવરફ્લો થતા ખેડૂતો મા ખુશી
બરડા પંથક માં ત્રીજા દિવસે મેઘરાજા મહેરબાન
બરડા પંથક માં સાર્વત્રિક વરસાદ
સારા વરસાદ ને પગલે વાડી,ખેતરો માં પાણી ભરાયા
અતિભારે વરસાદ ને લઈ તંત્ર એ શું આપી સૂચના....
પોરબંદર માં ભારે થી અતિભારે વરસાદ ની આગાહી
પોરબંદર વિહીવટી તંત્ર દ્વારા ખાસ સૂચના
ઘેડ પંથક મેઘમહેર થીં મલકાયો પાણી ની જોરદાર આવક
પોરબદર જિલ્લા ના ઘેડ. પંથક માં મેઘમહેર અને ઉપરવાસ માં પડેલા વરસાદ ને કારણે માધવપુર ની મધુવતી નદી અને ઓઝત માં પાણી ની આવક થતા સમગ્ર ઘેડ પંથક મલકાયો હતો
પાલિકાની પ્રિ મોન્સુન ની કામગીરી પાણીમાં ! પોરબંદરમાં ઠેક ઠેકાણે પાણી ભરાયા
પોરબંદરમાં માત્ર ૨ થી ૩ ઈંચ વરસાદમાં ઠેક ઠેકાણે પાણી ભરાયા
વિલા સર્કીટ હાઉસ નજીક તળાવ નિર્માણ થયું
પાણી નિકાલની વ્યવસ્થા ન હોવાથી વાહન ચાલકોને હાલાકી
બરડા ડુંગરના આ નયનરમ્ય દ્રશ્યો જોઈ તમે પણ કહેશો વાહ..
પોરબંદર જિલ્લામાં આભમાં આજે વાદળોનું હેત ઉભરાયું હોય તેમ કાળાડિબાંગ વાદળો મન મુકીને વરસ્યા હતા. આ વાદળો અને બરડા ડુંગર વચ્ચે એક અનોખો નાતો છે. વર્ષાઋતુ સમયે વાદળો અને બરડા ડુંગરના આલીંગનના દ્રશ્યોનો નજારો એક અલૌકીક આનંદનો અનુભવ કરાવે છે. વાદળો આ ડુંગર ઉપર હેત વરસાવે છે ત્યારે તેમનુ સૌંદર્ય પણા સોળેકળાએ ખીલી ઉઠે છે.
પોરબદર જિલ્લા માં આજે મેઘરાજા મન મૂકી ને વરસતા લોકો માં ખુશી જોવા મળી હતી સાર્વત્રિક 2 થી 4 ઇંચ વરસાદ પડતા ચારો તરફ પાણી જોવા મળ્યું હતું તો ધરતીપુત્ર માં ખુશી જોવા મળી હતી.
પોરબંદર જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે પોરબંદર સહિત જિલ્લા ના અનેક ગામો માં વરસાદ પડતા ખેડૂતો માં ભારે ખુશી જોવા મળી રહી છે ખેડૂતો એ પણ લાપસી ના આદ્યણ મુક્યા છે.
પોરબંદર ની ગાંધી શાળા માં વરસાદ ના કારણે શુ ?સર્જાય મુશ્કેલી
પોરબંદર ની એમ કે ગાંધી શાળા માં ભરાયા વરસાદી પાણી
જૂનાગઢમાં અવિરત વરસાદના કારણે ગિરનાર પર્વત પર સર્જાયા નયનરમ્ય દ્રશ્યો
© 2025 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software