Tag:porbandar|

View All
પોરબંદર ના બંદર પર 3 નંબર નું સિગ્નલ લગાવાયું

પોરબંદર ના બંદર પર 3 નંબર નું સિગ્નલ લગાવાયું ભારે પવન ફૂંકાવા ની શક્યતા ને લઈ ને સિગ્નલ લગાવાયું માછીમારો ને દરિયો ન ખેડવા સૂચના અપાઈ

Read More
jitesh chauhan -Reporter
ડાયવર્ઝન ઉપર વર્તુ નદી નું પાણી ફરી વળતા વાહન વ્યવ...

વર્તુ નદી નું પાણી ફરી વળતા વાહન વ્યવહાર ઠપ.. પોરબંદર ખંભાળીયા હાઇવે પર સોઢાણા નજીક આવેલ પર વર્તુ નદીનો પુલ જર્જરિત હાલતમાં હોવાથી તેનું હાલ કામગીરી ચાલી રહી છે. ત્યારે બાજુ માં ડાયવર્ઝન આપવામાં આવેલ છે.

Read More
jitesh chauhan -Reporter
રાણાવાવ શહેર ના વિવિધ વિસ્તારમાં પાણી ભરાતા લોકો ન...

રાણાવાવ શહેર ના વિવિધ વિસ્તારમાં પાણી ભરાતા લોકો ને મુશ્કેલી રાણાવાવ તાલુકા માં ભારે વરસાદ અત્યાર સુધી માં 6 ઈંચ થી પણ વધુ વરસાદ નોંધાયો ભારે વરસાદ ને કારણે રાણાવાવ ના પરેશ નગર વિસ્તાર માં ભરાય પાણી રાણાવાવ શહેર ના વિવિધ વિસ્તાર માં ભરાયા પાણી

Read More
jitesh chauhan -Reporter
પોરબંદર હાઇવે પર થી રાણાવાવ તરફ જતા રાસ્ત પર ઘૂંટણ...

પોરબંદર હાઇવે પર થી રાણાવાવ તરફ જતા રાસ્ત પર ઘૂંટણ સમાં પાણી.. શહેર ના નીચાણવાળા વિસ્તારો માં ભરાયા પાણી પોરબંદર હાઇવે પર થી રાણાવાવ તરફ જતા રાસ્ત પર ઘૂંટણ સમાં પાણી રસ્તા પર પાણી ભરાતા રસ્તો કરાયો બંધ

Read More
jitesh chauhan -Reporter
બરડા ડુંગર અને રાણાવવામાં પડેલા ભારે વરસાદને કારણે...

બરડા ડુંગર અને રાણાવવામાં પડેલા ભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવીત રાણાવાવમાં મેઘરાજાનું રમખાણ બરડા ડુંગર અને રાણાવાવમાં પડેલા ભારે વરસાદને કારણે શહેરનાં અનેક વિસ્તારોમાં નદીઓ વહી તેમજ કેટલાય મકાનોમાં પાણી ઘુસી ગયા : ભારે વરસાદને કારણે રાણાવાવ શહેરીજનોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડયો

Read More
jitesh chauhan -Reporter
પોરબંદર માં ભારે વરસાદ ને પગલે કર્લી જળાશય માં પાણ...

પોરબંદર માં ભારે વરસાદ ને પગલે કર્લી જળાશય માં પાણી ની આવક કડીયા પ્લોટ થઈ માર્કેટિંગ યાર્ડ તરફ જતા રસ્તા ઉપર પાણી ફરી વળ્યા પુલ ઉપર થી પાણી નો પ્રવાહ સતત વધી રહ્યોં છે રાહદારી અને વાહન ચાલકો ને હાડમારી

Read More
jitesh chauhan -Reporter
પોરબંદર જિલ્લા માં સાર્વત્રિક 2 થી 5 ઈંચ વરસાદ

પોરબંદર જિલ્લા માં સાર્વત્રિક 2 થી 5 ઈંચ વરસાદ પોરબંદર અને રાણાવાવ માં 4 થી 5 ઈંચ બરડા પંથક માં 4 ઈંચ વરસાદ કુતિયાણા માં 3 ઇંચ વરસાદ બરડા પંથક નો સોરઠી ડેમ છલકવા ની ત્યારી માં

Read More
jitesh chauhan -Reporter
પોરબંદરવાસી માટે શું છે ખુશીના સમાચાર

પોરબંદરવાસી માટે શું છે ખુશીના સમાચાર... આજે પવિત્ર દિવસે પોરબંદરવાસીઓ માટે સારા સમાચાર છે. અને લાપસીનાં આંધણ મુકવા પડશે. કારણ કે ફોદાળા અને ખંભાળા બંને ડેમ તૈયારીમાં છે. હવે ઓવરફલો થવામાં બંને ડેમમાં ૩ છે. ૯૦ ટકા પાણીની આવક થઇ ગઇ છે. હવે વર્ષ પોરબંદર વાસીઓ ને લીલા લહેર પોરબંદર જિલ્લામાં સતત વરસાદ પડી રહયો છે. જેને કારણે જળાશયોમાં પાણીની આવક શરૂ થઇ ગઇ છે.

Read More
jitesh chauhan -Reporter
ઉદયપુર અને જમ્મુ માં થયેલ હત્યા ના આરોપી ના બેનરો...

ઉદયપુર અને જમ્મુ માં થયેલ હત્યા ના આરોપી ના બેનરો લગાવ્યા થોડા દિવસો પૂર્વે રાજેસ્થાન ના ઉદયપુર અને જમ્મુ ખાતે સામાન્ય વ્યક્તિ નું ગળું કાપી હત્યા કરવામાં આવી હતી.આ હત્યારાઓ ભાજપ ના હોદેદારો અને કાર્યકર્તા હોવા ના ફોટો પણ વાઇરલ થયા હતા

Read More
jitesh chauhan -Reporter
પોરબંદરના મેળા ની જાહેરાત અંગે લોકો ના પ્રતિભાવ

પોરબંદરના મેળા ની જાહેરાત અંગે લોકો ના પ્રતિભાવ પોરબંદર ના લોકમેળા ને અંતે મજૂરી પાલિકા એ પાંચ દિવસ ના મેળા ની જાહેરાત તા 18 થી 22 ઓગસ્ટ સુધી યોજાશે લોકમેળો ચોપાટી ગ્રાઉન્ડ ખાતે યોજશે મેળો

Read More
jitesh chauhan -Reporter
પોરબંદર જિલ્લા માં ફરી મેઘમહેર

પોરબંદર જિલ્લા માં ફરી મેઘમહેર... પોરબંદર જિલ્લા માં ગઈકાલ મોડી રાત થી સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો.પોરબંદર શહેર ઉપરાંત રાણાવાવ અને કુતિયાણા તાલુકા માં સરેરાશ 1 ઈંચ થી વધુ વરસાદ નોંધાયો હતો.તો પોરબંદર ના બરડા પંથક માં મેઘરાજા મન મૂકી ને વરશિયા હતા.

Read More
jitesh chauhan -Reporter
પોરબંદર જિલ્લાની સરકારી શાળાઓમાં કેમ વધી વિદ્યાર્થ...

પોરબંદર જિલ્લાની સરકારી શાળાઓમાં કેમ વધી વિદ્યાર્થીઓની સંખ્યા.. કોરોનાકાળને કારણે શિક્ષણકાર્ય ઉપર મોટી અસર પડી હતી. બે વર્ષ સુધી ઓનલાઇન અને ઓફલાઇન શિક્ષણ વિદ્યાર્થીઓએ મેળવ્યું હતું. કોરોનાકાળને કારણે લોકોની આર્થિક સ્થિતી પણ નબળી હતી. જેના કારણે ખાનગી શાળાનો મોહ છોડી અને વાલીઓએ પોતાના બાળકોને સરકારી શાળામાં બેસાડ્યા હતા. પોરબંદર જિલ્લાની સરકારી શાળામાં ર૦ ટકા વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થયો હોવાનું જાણવા મળી રહ્યું છે.

Read More
jitesh chauhan -Reporter
પોરબંદરના લોક મેળાથી કોને ફાયદો

પોરબંદરના લોક મેળાથી કોને ફાયદો પોરબંદરવાસીઓ મેળાની આતુરતા પૂર્વક રાહ જોઈ રહયા છે. પરંતુ પાલીકા મગ નુ નામ મરી પાડતી નથી કારણ કેે હાલ રાજય મા અતિવૃષ્ટિ ના કારણે મેળાની મંજુરી વિલંબ મા પડી છે.જોકે પાલીકા આ વર્ષે મેળો કરવાના મુડ મા છે.

Read More
jitesh chauhan -Reporter
ખોડધામ ટ્રસ્ટ ના ચેરમેન નરેશ પટેલ ના જન્મદિવસની ઉજ...

ખોડધામ ટ્રસ્ટ ના ચેરમેન નરેશ પટેલ ના જન્મદિન ઉજવણી કરાઈ કાગવાડ ખાતે આવેલ ખોડલધામ ટ્રસ્ટ ના ચેરમેન નરેશ પટેલ ના 57 માં જન્મદિન ની ઉજવણી સામાજિક કાર્યો કરી ઉજવામાં આવી હતી.

Read More
jitesh chauhan -Reporter
કઈ રીતે માપવામા આવે છે વરસાદના આંકડા

કઈ રીતે માપવામા આવે છે વરસાદના આંકડા.. સમગ્ર રાજય મા હાલ ભારે વરસાદ પડી રહયો છે અને હજુ પણ ભારે વરસાદન ી આગાહી કરવામા આવી છે. પોરબંદર જીલ્લ્ામા પણ અવિરત વરસાદ પડી રહયો છે. કયા વિસ્તાર મા કેટલો વરસાદ પડયો તે અંગે તંત્ર દવારા આંકડા જાહેર કરવામા આવતા હોય છે.

Read More
jitesh chauhan -Reporter
Total: 751

Advertisement

Tranding News

Get In Touch

7,8 Fisrt Floor, Indraprashth Complex, S.T. Cross Road, Porbandar

+91 9624011010

porbandarkhabar@gmail.com

Follow Us
Districts / City
Chif and Editor