ગાંધીભૂમિ માંથી ગુજરાતની દારૂબંધીના મુદ્દે કેજરીવાલ નું મોટું નિવેદન....
દિલ્હી ના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલ આજે પોરબનદારના એરપોર્ટ પર પહોંચતા સ્વાગત કરવમાં આવ્યુ હતું એરપોર્ટ પર ચુસ્ત પોલિશ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યું હતું અને કેજરીવાલ ના આગમનની તૈયારી ઓ કરી દેવમાં આવી હતી
રાણાવાવ વિજકચેરી ની લાપરવાહી, કોણ આપશે પશુઓ ના મોત ની ગવાહી...
રાણાવાવ શહેર ના સ્ટેશન પ્લોટ વિસ્તાર માં વીજશોક ની ઘટના બનતા પશુઓના મોત નીપજ્યા છે આ વીજશોક માં ૨ ગાય અને એક ખૂંટિયા નું મોત થતા જાણે રાણાવાવ વિજ કચેરી ની પ્રી મોન્સુન ની કામગીરી ની પોલ છતી થાય ગઈ હોય તેવું લાગી રહ્યું છે
પોરબંદર કોરોના ના સંકટ ને લઈને તંત્ર કેમ ચિંતિત .?
પોરબંદર સહિત રાજયભરમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહયો છે. પોરબંદર જિલ્લામાં પણ કોરોનાનાં કેસમાં ઉતરોતર વધારો જોવા મળી રહયો છે. કોરોનાની ચોથી લહેર દસ્તક આપી રહી હોય તેમ કેસમાં વધારો થતાં. આજે સોમવારે સવારનાં સમયે જિલ્લા કલેકટર અશોક શર્માએ ભાવસહજી હોસ્પિટલની મુલાકાત લીધી હતી.
પોરબંદર પોલીસે કઈ રીતેઝડપી લીધા મોબાઈલ ચોરોને.. પોરબંદર માં હમણાં ઘણા અરસાથી મોબાઇલ ફોન ની ચિલ ઝડપ ના કિસ્સા સામે આવી રહ્યા હતા... પોરબંદર માં વધી રહેલા આ પ્રકાર ના ગુન્હા થી પોરબંદર પોલીસ હરકત માં આવી હતી મોબાઇલ ફોન ની ચિલ ઝડપ કરનાર કોઈ એક શખ્સ નહિ પરંતુ ત્રણ શખ્સો ની ટોળકી હતી...
પોરબંદરમાં ઘાતક હથિયાર લઈને ફરતો શખ્સ ઝડપાયો... પોરબંદર માં લોકલ ક્રાઇમ બ્રાન્ચ ની ટીમ પેરેડાઈઝ સિનેમા વિસ્તારમાં પેટ્રોલિંગ માં હતી તે દરમ્યાન બાતમી ના આધારે રબારી કેડા વિસ્તારમાં એક શખ્સ ને રોકી તેની તપાસ હાથ ધરતા તપાસ દરમ્યાન આ શખ્સ પાસે થી દેશી તમંચો અને જીવતા કારતૂસ મળી આવ્યા હતા.
2 ઇરાની બોટ પકડી પાડવાનો મામલો એજન્સીઓ દ્વારા કરાઇ હતી પૂછપરછ ...
છેલ્લા ઘણા સમય થી ડ્રગ્સ માફિયાઓ દ્વારા દરિયાઈ માર્ગ નો ઉપયોગ કરી મોટી માત્રા માં નશીલા પદાર્થ ની હેરાફેરી કરવામાં આવે છે.જો કે સુરક્ષા એજન્સીઓ ની સતર્કતા ના કારણે આ ડ્રગ્સ માફિયાઓ ના કાળા મનસૂબા પાર પડતા નથી.
એમ.પી માંથી સગીરા નું અપહરણ કરનાર શખ્સ ઝડપાયો...
મધ્ય પ્રદેશમાંથી સગીરાનું અપહરણ કરી પોરબંદરના સીમર ગામે આવેલા પરપ્રાંતીય શકશેને બગવદર પોલીસે ઝડપી લીધો હતો આ અંગેની જાણ મધ્ય પ્રદેશ પોલીસને કરવામાં આવી છે પોરબંદર જીલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં પરપ્રાંતી લોકો મજુરી અર્થે આવે છે
પોરબંદર માં તરખાટ મચાવતી બાઇક ચોર ટોળકી ઝડપાઇ...
પોરબંદર શહેર તરખાટ મચાવતી તસ્કર ટોળકી ને ઝડપી લેવામાં ઉદ્યોગનગર પોલીસને સફળતા મળી છે પોરબંદર શહેર ના અલગ અલગ વિસ્તારમાંથી બાઈક ચોરી કરનાર પોરબંદર જીલ્લા ના શક્શો પોલીસે ઝડપી લીધા
પોરબંદરના દરિયાઈ સીમામાં માંથી ઈરાન નું જહાજ ઝડપાયું.....
ગુજરાતની સંવેદનશીલ દરિયાઇ સીમમાંથી અવાર-નવાર નશીલા પદાર્થનો જથ્થો મળી આવે છે. તેવા સમયે પોરબંદરનાં દરિયાઇ સીમા નજીકથી ઇરાનની બે શંકાસ્પદ બોટને કોસ્ટગાર્ડે ઝડપી લીધી છે.
પોરબંદર ના ખાનગી હોસ્પિટલ ના તબીબો ની હડતાલ..
હાઈકોર્ટ ના આદેશ ના પગલે સરકાર એ આઈ સી યુ ગ્રાઉન્ડ ફ્લોર રાખવાના આદેસ સામે ઈન્ડિયન મેડીકલ એસો. દ્વારા ખાનગી હોસ્પિટલ ની હડતાલ ની જાહેરાત કરી હતી જેમાં પોરબંદરના ખાનગી હોસ્પિટલ ના તબીબો પણ આ હડતાલ માં જોડાયા હતા અને કલેકટર ને આવેદન પત્ર આપ્યું હતું
પોરબંદર પાલિકાની સામાન્ય સભામાં ૨૦ મુદ્દાઓની ચર્ચા..
પોરબંદર-છાયા નગરપાલીકા ની સામાન્ય સભા નુ આયોજન પાલીકા ના પ્રમુખ સરજુભાઈ કારીયા ના અધ્યક્ષા સ્થાને કરવામા આવ્યુ હતુ જેમા ર૦ જેટલા મુદાઓ રજુ કરવામા આવ્યા હતા પ્રથમ વખત સામાન્ય સભા મા મુદાઓ ની ર્ચચા કરવામા આવી હતી પાલીકાના સભાખંડ મા મળેલી સામાન્યસભા મા શહેર ના વિકાસ ના અલગ-અલગ મુદાઓ રજુ કરવામા આવ્યા હતા
પોરબંદરના ખેલૈયાઓમાં ગરબે રમવાનો થનગનાટ...
તહેવારો ના દિવસો આવી રહ્યા છે ત્યારે ઢોલ ના તાલે ઝૂમવા માટે અને માં જગદંબા ની આરાધના કરવા માટે ઉત્સવ ઘેલી પોરબનદર ની જનતા માટે આવી રહ્યા સે અવસરો... ગુજરાત ની ઓળખ એટલે ગરબા અને એવા ગરબા પ્રેમી ખેલીયાઓ નો પ્રેમ અને ઉત્સવ એ આપડી આગવી ઓળખ છે
બોખીરા વિસ્તારમાં વરસાદી પાણી આફત રૂપ..
પોરબંદર શહેરમાં પડેલા ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા રોગચાળાની ભીતી સેવાઇ રહી છે. પોરબંદરના બોખીરા વિસ્તારમાં રિલાયન્સ પેટ્રોલપંપ પાછળ આવેલા નાગાર્જુન પાર્ક તેમજ નારાયણનગર વિસ્તારમાં ઠેકઠેકાણે વરસાદી પાણી ભરાતા મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે. તેમજ સ્થાનીકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે
પોરબંદર માં વરસાદી પાણી ના કારણે ઝાડા ઉલ્ટીના કેશમાં વધારો..
હાલ વર્ષ ઋતુ ચાલી રહી છે.તાજેતર માં પોરબંદર જિલ્લા માં સાર્વજનિક વરસાદ નોંધાયો હતો.વરસાદ ને કારણે શહેર ના અનેક વિસ્તારો માં પાણી ભરાયા હતા.આ વરસાદી પાણી ને કારણે લોકો વધુ બીમાર પડી રહ્યા છે.ખાસ કરી ને ઝાડા- ઉલટી ના કેશો માં વધારો થયો છે.
પોરબંદર પોલીસ દ્વારા ગોઢાણીયા કોલેજ ખાતે યોજાયો સેમિનાર...
આજ ના આધુનિક યુગ માં સાઇબર ક્રાઈમ વધી રહ્યો છે.લોકો ટેકનોલોજીનો ઉપયોગ કરી ગુન્હો આચારી રહ્યા છે.લોકો સાથે છેતરપીંડી કરી રહ્યા છે.આવા સાઇબર ફ્રોડ થી બચવું જરૂરી છે
7,8 Fisrt Floor, Indraprashth Complex, S.T. Cross Road, Porbandar
+91 9624011010
porbandarkhabar@gmail.com
© 2024 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software