સુભાષનગર થી જનતા નો મિજાજ
પોરબંદર ખબર નો ખાસ કાર્યક્રમ શુ છે જનતા નો મુડ
સુભાષનગર ની જનતા નો મિજાજ
પ્રાથમિક સુવિધાઓ નો અભાવ
માછીમારો ના પ્રશ્નો નો ઉકેલ ક્યારે
કેટલાક વિકાસ ના કામો પણ થયા નું સ્થાનિકો કહેવું
રોજગારી આપવા માંગ
પોરબંદર માં આપ નો ભવ્ય રોડ શો
વિધાનસભાની ચૂંટણી નો જંગ શરૂ થઈ ગયો છે રાજકીય પક્ષો દ્વારા સભા અને રોડ શો નું આયોજન કરવામાં આવી રહ્યું છે પોરબંદર માં આમ આદમી પાર્ટી ના સમર્થનમાં રોડ શો નું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં પંજાબ ના મુખ્યમન્ત્રી ભગવંત માન ઉપસ્થિત રહ્યા હતા રોડ શો પૂર્વે મુખ્યમન્ત્રી ભગવત માન ગાંધીજી ને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
મતદારો મારા માટે ઈશ્વર છે : બાબુભાઇ બોખીરીયા ..
પોરબંદર વિધાનસભા બેઠકના ભાજપ ના ઉમેદવાર બાબુભાઇ બોખીરીયા એ પોતાના સમર્થકો સાથે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. ફોર્મ ભર્યા બાદ પત્રકારો સાથે ની વાતચીત માં એવું જણાવ્યું હતું કે, ભાજપે સતત છઠી વખત મારા પર વિશ્વાસ મુક્યો છે .
પોરબંદર માં હાંફ મેરેથોન માં જુસ્સા ની દોડ
પોરબંદર મા શ્રીરામ સી સ્વીમીગ કલબ દવારા કોસ્ટલ હાફ મેરેથોન દોડ નુ ભવ્ય આયોજન કરવામા આવ્યુ હતુ આજે વ્હેલી સવારે પોરબંદર જોમ અને જુસ્સા સાથે દોડયુ હતુ બાળકો, યુવાનો-યુવતીઓ, મહીલાઓ અને વુધ્ધો એ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
કુતિયાણા બેઠક ના ભાજપ ના ઉમેદવાર ઢેલીબેન ઓડેદરા સાથે ખાસ વાતચીત
ભાજપ દ્વારા બીજી યાદી જાહેર કરવામાં આવી છે... તેમાં પોરબંદર ના કુતિયાણા વિધાન સભા બેઠક ના ઉમેદવાર નુ નામ જાહેર કરવામાં આવ્યું છે... કુતિયાણા નગરપાલીકા ના પ્રમુખ ઢેલીબેન ઓડેદરા ને ભાજપે ટિકિટ આપી છે... ટિકિટ મળતા ઢેલીબેન ઓડેદરા એ ભાજપ ના મૌડી મંડળો નો આભાર વ્યક્ત કર્યો હતો.
કુતિયાણામાં કાંધલ જાડેજા પર કોણે કરી પુષ્પવર્ષા
કુતિયાણા વિધાનસભા બેઠક ઉપર થી કાંધલભાઈ જાડેજા એ ઉમેદવારી ફોર્મ ભર્યું હતું .આ સમયે હજારો ની સઁખ્યામા તેમના સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા અને એ પ્રકારે શક્તિ પ્રદર્શન જોવા મળ્યું હતું કાંધલભાઈ જાડેજા ના જણાવ્યા અનુસાર તેમણે એન.સી.પી. માંથી ફોર્મ ભર્યું છે .
શુ છે? પોરબંદરની જનતા નો મિજાજ
પોરબંદર ખબર નો ખાસ કાર્યક્રમ
શુ છે? જનતા નો મિજાજ
પોરબંદર ની મહિલાઓ એ આપ્યા પ્રતિભાવ
જીવન જરૂરી વસ્તુ ને લઈ પ્રતિભાવ
મોંઘવારી.ઉદ્યોગ અને રેઢિયાળ પશુઓ ના મુદ્દે પ્રતિભાવ
જે સરકાર આવે તે મોંઘવારી ઘટાડે તેવી માગણી
પોરબંદર જિલ્લાની કુતિયાણા વિધાનસભા બેઠક ના કોંગ્રેસ ના ઉમેદવાર નાથાભાઈ ઓડેદરા એ ઉમેદવારી ફોર્મ ભર્યું હતું ગાંધીજી ના આશીર્વાદ સાથે સાયકલ યાત્રા લઇ ને નીકળ્યા હતા. અને કુતિયાણા પ્રાંત અધિકારી ની કચેરી ખાતે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું અને 25000 થી વધુ મત ની લીટ થી જીતીશ તેવી આશા પણ વ્યક્ત કરી હતી
વિધાનસભાની ચૂંટણી ના પડઘમ વાગ્યા છે ભાજપ દ્વારા આજે 160 જેટલા ઉમેદવારો ની યાદી જાહેર કરી છે તેમાં પોરબંદર વિધાનસભા બેઠક નો પણ સમાવેશ થયો છે સતત ત્રીજી વખત બાબુભાઇ બોખિરીયાની પસંદગી કરવામાં આવી છેનામ જાહેર થતા જ ભાજપ ના કાર્યકરો માં ખુશી નો માહોલ જોવા મળ્યો હતો મીઠા મોઢા કરી અને ખુશી વ્યક્ત કરવામાં આવી હતી.
પોરબંદરમાં ચૂંટણી પૂર્વે સુરક્ષાકર્મીઓનું એક -દો -એક
ધાનસભાની ચૂંટણી ની તારીખો જાહેર થઈ ગય છે આચાર સહિંતા અમલ માં આવી ગય છે અને શાંતિ પૂર્ણ માહોલ માં ચૂંટણી યોજાય તે માટે તંત્ર દ્વારા પ્રયાશો શરૂ કરવામાં આવ્યા છે લોકો નિર્ભય પણે મતદાન કરી શકે તે માટે સુરક્ષા એજન્સીઓ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે પોરબંદર માં ચૂંટણી ને લઇ ને પોલિશ અને અર્ધ લશ્કરી દળો દ્વારા ફ્લેગમાર્ચ યોજવામાં આવ્યું હતું ....
પોરબંદર ના ક્યાં વિસ્તારમાં દીપડા એ મચાવ્યો આતંક ?
પોરબંદરના સીમાડે વન્યપ્રાણીઓના પડાવ થી ભય નો માહોલ જોવા મળી રહ્યો છે દીપડા ની રંજાડ અવાર નવાર જોવા મળે છે ત્યાં વન નો રાજા સિંહ પણ પોરબંદર નો મેહમાન બન્યો છે દીપડા એ ચાળેશ્વર મન્દિર નજીક ભય ફેલાવ્યો છે પશુઓના મારણ કરતા સ્થાનિક ખેડૂતો અને માલધારીઓ માં ભારે રોષ જોવા મળી રર્હ્યો છે .
પોરબંદર વિધાનસભા બેઠક માં પ્રચાર નો કેવો છે શંખનાદ
પોરબંદર મા વિધાનસભાની ચુંટણી પૂર્વે ચુંટણી નો રંગ જામતો જોવા મળી રહયો છે.રાજકીયપક્ષાો દવારા તૈયારી શરૂ કરી છે પોરબંદર વિધાનસભા બેઠક હમેશા મહત્વ બની રહી છે. કારણ કે આ ચુંટણી કોગ્રેસ-ભાજપ ની સાથે આમ આદમી પાટર્ી પણ મેદાને આવ્યુ છે. ત્યારે આ બેઠક ઉપર ત્રિપાંખીયો જંગ થશે તેવી ર્ચચા જોવા મળી રહી છે.
કુતિયાણા બેઠક ઉપર કોંગ્રેસમાંથી નાથાભાઈ ઓડેદરા લડશે ચૂંટણી
કુતિયાણા વિદ્યાનસભા બેઠક ઉપર પોરબંદર જિલ્લા કોન્ગ્રેસ ના પૂર્વ પ્રમુખ નાથાભાઈ ઓડેદરા ને ટિકિટ આપવામાં આવી છે કુતિયાણા બેઠક ઉપર થી ચૂંટણી લડવા માટે 4 માસ પૂર્વે નાથાભાઈ એ જિલ્લા કોન્ગ્રેસ ના પ્રમુખ તરીકે રાજીનામુ આપ્યું હતું ... અંતે કોન્ગ્રેસ એ તેમને કુતિયાણા બેઠક ઉપર થી ટિકિટ આપી છે..
મોરબી ની દુર્ઘટના ને લઈ પોરબંદર નગરજનો એ શોક વ્યક્ત કર્યો..મોરબી માં ઝૂલતો પુલ તુટી પડવાની ઘટના માં અનેક લોકો એ પોતાના જીવ ગુમાવ્યા છેઆ દર્દનાક ઘટના થી સમગ્ર ગુજરાત હચમચી ગયું છે 2 નવેમ્બરે રાજ્યવ્યાપી શોક જાહેર કરવામાં આવ્યો હતો ત્યારે પોરબદરવાસીઓ એ પણ દુઃખ ની લાગણી વ્યક્ત કરી મૃતકો ને શ્રધાંજલિ અર્પણ કરી હતી
પોરબંદર ના જુના શ્રીનાથજી મંદિરે છપ્પન ભોગ
પોરબંદર મા દીપોત્સવી અને નુતન વષ્ર્ા ની ઉજવણી આનંદ ઉત્સાહ સાથે કરવામા આવી હતી તો નવા વષ્ર્ો પોરબંદરના વિવિધ મંદીર ખાતે અન્નકુટ ના દર્શન નુ આયોજન કરવામા આવ્યુ હતુ શીતલાચોક વિસ્તાર મા આવેલ શ્રીનાથજીના જુના મંદીર ખાતે લાભ પાંચમ ના દીવસે અન્નકુટ ના દર્શન નુ ભવ્ય આયોજન કરવામા આવ્યુ હતુ અને શ્રધ્ધાળુઓ દર્શન કરી અને ધન્યતા ની લાગણી અનુભવી હતી
© 2025 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software