Tag:rain|

View All
કોમોસમી વરસાદે આંબાના પાકને ખંખેરી નાંખ્યો

કોમોસમી વરસાદે આંબાના પાકને ખંખેરી નાંખ્યો કમોસમી વરસાદને કારણે કેરીના પાકને નૂકશાન ખંભાળ, બિલેશ્વર અને હનુમાનગઢમા કેરીના પાકને નુકશાન કેરીના પાકને નુકશાન થતા ખેડુતોને આર્થિક નુકશાન આંબામાંથી કેરીનો પાક ખરી ગયો

Read More
jitesh chauhan -Reporter
પોરબંદરમા સોમવારે ફરી કમોસમી વરસાદનો કકળાટ

પોરબંદરમા સોમવારે ફરી કમોસમી વરસાદનો કકળાટ સોમવારે ફરી બરડામા કમોસમી વરસાદ સતત વરસાદને કારણે ઉનાળુ પાકને નુકશાન મોઢવાડા,રામવાવ અને ખાંભોદર ગામે વરસાદ પોરબંંદર શહેરમા પણ ધીમીધારે વરસાદ

Read More
jitesh chauhan -Reporter
પોરબંદર જીલ્લા હજુ કેટલા દિવસ કમોસમી વરસાદનુ સંકટ...

પોરબંદર જીલ્લા હજુ કેટલા દિવસ કમોસમી વરસાદનુ સંકટ જાણો.. આ વર્ષે ઉનાળાનાં સમયમાં વાતાવરણે પલ્ટી મારી હોય તેમ કમોસમી વરસાદનું સંકટ ઉભુ થયુ છે. થોડા દિવસો પૂર્વે રાજ્યનાં કેટલાંક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. હજુ તો ઉનાળો પોતાનો અસ્સલ મીજાજ બતાવે ત્યાં જ વાદળો બાધારૂપ બની રહ્યા છે. પોરબંદર જિલ્લામાં પણ છેલ્લા બે દિવસથી વરસાદી માહાલ જાેવા મળી રહ્યો છે જેને પગલે ખેતીવાડી વિભાગે ખેડુતોને જરૂરી સુચનાઓ આપી છે.

Read More
jitesh chauhan -Reporter
પોરબંદર જીલ્લામા ચૈત્રમા અષાઢે કયા વરસ્યો વરસાદ

પોરબંદર જીલ્લામા ચૈત્રમા અષાઢે કયા વરસ્યો વરસાદ પોરબંદર સહિત રાજ્યભરમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. તેવા સમયે ગુરૂવારે પોરબંદરમાં અષાઢી માહોલ જાેવા મળ્યો હતો. ભારે પવન શરૂ થયો હતો અને જિલ્લાનાં કેટલાંક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. જેને પગલે ખેડુતોનાં ચહેરા ઉપર ચિંતાનાં વાદળો ઘેરાયા હતા.

Read More
jitesh chauhan -Reporter
આભ ના હેત થી ધરતી નો શણગાર

આભ ના હેત થી ધરતી નો શણગાર આ વર્ષે મેઘરાજા જાણે મહેરબાન થયા હોય અને સૌ કોઈ પર વરસાદ સંગ અમી વરસાવી હોય તેમ ચોમાસુ પાક માં ખુબ સારું એવું વાવેતર જોવા મળી રહ્યું છે. ખાસ કરી ને મગફળી અને કપાસ ના પાક ને આ વર્ષે મેઘરાજા ફળ્યા છે. વરસાદ ની સીઝન સરું થતાની સાથે જ પ્રથમ વરસાદે જ શુભ કંકુના મેઘરાજા એ કર્યા હતા.

Read More
jitesh chauhan -Reporter
પોરબંદર જિલ્લાના કેવી છે મેઘ મહેર

પોરબંદર જિલ્લાના કેવી છે મેઘ મહેર પોરબંદર સહીત ગ્રામ્ય વિસ્તારો સતત ધીમી ધારે વરસાદ વર્ષી રહ્યો છે. ત્યારે ચોમાસુ પાક સહીત શિયાળુ પાક માં પણ આ વરસાદ ઉપયોગી બનશે તેવી આશા સિવાય રહી છે તો સાથે જ ખેડૂતો માં પણ ખુશી જોવા મળી છે તો અમુક ગ્રામ્ય વિસ્તારો ને એલર્ટ પણ કરવામાં આવ્યા છે ભારે વરસાદ ના પગલે વર્તુ ડેમ સહીત ના ડેમો ના દરવાજા પણ ખોલવામાં આવ્યા છે તો પોરબંદર માં પણ સતત મેઘરાજા ની સવારી વર્ષી રહી છે

Read More
jitesh chauhan -Reporter
પોરબંદર જિલ્લા ના ક્યાં રસ્તા ઉપર જળ નું સામ્રાજ્ય

પોરબંદર જિલ્લામાં ભાદર નદી નું પાણી ફરી વળ્યું છે ધોરાજી નજીક ના ભાદર-2 ડેમ માંથી પાણી છોડવામાં આવતા ઘેડ ના અનેક ગામો માં પાણી ફરી વખત કેટલાક રસ્તા બંધ કરવામાં આવ્યા હતા

Read More
jitesh chauhan -Reporter
પોરબંદરનો મેળો રદ થશે કે કેમ..?

પોરબદર માં વરસાદ ને પગલે મેળા માં વિઘ્ન મેળા ગ્રાઉન્ડ માં વરસાદી પાણી ભરાયા વરસાદ ને કારણે મેળા ની કામગીરી માં મુશ્કેલી સ્ટોલ અને રાઈડ ઉભી કામગીરી માં વિક્ષેપ આજે વધુ વરસાદ પડશે તો મેળા નું આયોજન ખોરંભે ચડશે

Read More
jitesh chauhan -Reporter
પોરબંદર ના લોકમેળા નું દુશ્મન કોણ ?

પોરબંદર ના લોકમેળા નું દુશ્મન કોણ ? પોરબંદર વાસીઓ અને કૃષ્ણ પ્રેમી જનતા કે જે આતુરતા થી લોક મેળા ની રાહ જોઈ રહી છે ત્યારે આ મેઘો મુશળધાર બની જાણે હરખ ના રંગ માં ભંગ નાખી રહ્યો હોય તેવું અત્યારની પરિસ્થિતિ જોઈ ને વ્યતીત થઈ રહ્યું છે . એક બાજુ મહામન્થન બાદ નગરપાલિકા દ્વારા મેળા નું આયોજન અને મેળા માટે ના ગ્રાઉન્ડ ની હરાજી કરવામાં આવી હતી અને કોરોના ના કહેર બાદ બે વર્ષ બાદ યોજાતા આ મેળા માટે તૈયારીઓ નો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો પરંતુ મેઘરાજા જાણે પોરબંદર ની પ્રજા થી નારાજ હોય તેમ અવિરત પણે વરસી રહ્યા છે

Read More
jitesh chauhan -Reporter
પોરબંદર માં વરસાદ ને કારણે રસ્તા ધોવાયા

પોરબંદર માં વરસાદ ને કારણે રસ્તા ધોવાયા પોરબંદર જિલ્લા માં પડેલા વરસાદ ને કારણે ગ્રામ્ય વિસ્તાર ઉપરાંત નેશનલ હાઈવે ના રસ્તાઓ ધોવાયા છે જેને કારણે વાહન ચાલકો ને મુશ્કેલી નો સામનો કરવો પડી રહ્યો છે પોરબંદર થી માધવપુર ને જોડતા નેશનલ હાઈવે ઉપર સિમેન્ટ અને ડામર રોડ માં ખાડા પડી ગયા છે

Read More
jitesh chauhan -Reporter
દરિયા માં ભારે કરંટ સાથે 5-7 ફૂટ મોજા ઉછળ્યા

દરિયા માં ભારે કરંટ સાથે 5-7 ફૂટ મોજા ઉછળ્યા અરબી સમુદ્ર માં સર્જાયેલ લો પ્રેસર ના કારણે દરિયા માં ભારે કરંટ જોવા મળી રહ્યો છે સાથે જ હવામાન ખાતાની આગાહી મુજબ વાતાવરણ માં પણ પલટો આવ્યો છે છેલ્લા 4 થી 5 દિવસ દરમ્યાન વરસાદ નું પણ જોર વધ્યું છે ત્યારે અરબી સમુદ્રમાં આ લો પ્રેસર ની અસર દરિયા માં દેખાય રહી છે દરિયા ના હાલ ના દ્રશ્યો આપ જોઈ શકો છે જેમાં હાલ દરિયા કાંઠે 5 થી 7 ફૂટ ઉંચા મોજા ઉછળી રહ્યા છે

Read More
jitesh chauhan -Reporter
પોરબંદર ના ક્યાં વિસ્તાર ની શેરી માં વહી નદી..જૂઓ...

પોરબંદર જિલ્લામાં આજે ગુરુવારે રક્ષાબંધન પર્વના દિવસે મેઘરાજા વારસિયા હતા જેને પગલે શહરેના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભારત લોકોને હાલાકી નો સામનો કરવો પડ્યો હતો ખાસ કરીને બોખીરા વિસ્તારના પાણી ફરી વળ્યાં હતા વાછરદાદાના મંદિર પાછળ શેરીઓમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા અનેક ઘરોના આંગણા સુધી પાણી ભરાયા હતા જેથી લોકોને હાડમારી નો સામનો કરવો પડ્યો હતો.

Read More
jitesh chauhan -Reporter
પોરબંદર ના બરડા પંથક માં જળ નો જળજલાટ

પોરબંદર ના બરડા પંથક માં જળ નો જળજલાટ પોરબંદર સમગ્ર જિલ્લા માં કાલે મેઘરાજા મહેરબાન થયા હતા અને જાણે મન મૂકી ને વરસ્યા હતા પોરબંદર ના બરડા પંથકમાં પણ ગય કાલે વર્ષારાણી જાણે પ્રસ્સન થયા હોય તેમ આગમન કરી સમગ્ર બરડા પંથક ને પાણી થી તરબોળ કર્યો હતો. ત્યારે ભારે વરસાદ ના કારણે પાણી ભરપૂર આવક જોવા મળી હતી બરડા પંથક ના મજીવાળા અને સોઢાણા ગોલાઈ ઉપર વરસાદી પાણી ફરી વળ્યાં હતા બરડા પંથક માં ગઈકાલર એક જ દિવસમાં અંદાજે 3 થી 4 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે

Read More
jitesh chauhan -Reporter
પોરબંદર જિલ્લામાં વીજળી બિહામણા ચમકારા

પોરબંદર જિલ્લામાં વીજળી બિહામણા ચમકારા પોરબંદર જિલ્લામાં શ્રાવણે અષાડી માહોલ જોવા મળ્યો હતો સાર્વત્રિક એક થી 2 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો ગાજ વીજ સાથે પડેલા વરસાદ ના કારણે સમગ્ર પંથક પાણીથી તરબોળ બન્યો હતો તેવા સમયે હર્ષદ રોડ પર વીજળીના ચમકારાના દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા તો કુતિયાણા ના રામનગર ગામે પુલ ઉપરથી પસાર થતા 5 પશુઓ એક પછી એક પાણીના પ્રવાહમાં તણાયા હતા તેના દશ્યો

Read More
jitesh chauhan -Reporter
બોખીરા વિસ્તારમાં વરસાદી પાણી આફત રૂપ

બોખીરા વિસ્તારમાં વરસાદી પાણી આફત રૂપ.. પોરબંદર શહેરમાં પડેલા ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા રોગચાળાની ભીતી સેવાઇ રહી છે. પોરબંદરના બોખીરા વિસ્તારમાં રિલાયન્સ પેટ્રોલપંપ પાછળ આવેલા નાગાર્જુન પાર્ક તેમજ નારાયણનગર વિસ્તારમાં ઠેકઠેકાણે વરસાદી પાણી ભરાતા મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે. તેમજ સ્થાનીકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે

Read More
jitesh chauhan -Reporter
Total: 71

Advertisement

Tranding News

Get In Touch

7,8 Fisrt Floor, Indraprashth Complex, S.T. Cross Road, Porbandar

+91 9624011010

porbandarkhabar@gmail.com

Follow Us
Districts / City
Chif and Editor