Tag:police|

View All
બખરલા ગામે ફાયરીગ ની ઘટના સ્થળેથી લાઈવ જુઓ

બખરલા ગામે ફાયરીગ ની ઘટના સ્થળેથી લાઈવ જુઓ પોરબંદરના બખરલા ગામે ફાયરિંગની ઘટના નેરી ગારવાના મનદુઃખને લઈ ફાયરીગ કાકા-ભત્રીજા ને વાગી ગોળી કાકાનું મોત.ભત્રીજો ઈજાગ્રસ્ત ઘટના સ્થળે થી ત્રણ કરટીઝ મળી આવ્યા પોલીસ ઘટના સ્થળે

Read More
jitesh chauhan -Reporter
પોરબંદરમા પુત્રને મરવા મજબુર કરનાર પુત્રવધુ સામે ફ...

પોરબંદરમા પુત્રને મરવા મજબુર કરનાર પુત્રવધુ સામે ફરીયાદ ૫ોરબંદરમા શિક્ષકનો આપઘાત પ્રકરણ ત્રણ દિવસ પૂર્વે યુવાને આપઘાત કરી લીધો હતો પત્નિીના ત્રાસથી કંટાળી આપઘાત કર્યો હતો યુવાનના પિતાએ પુત્રવધુ સહિત ચાર સામે ફરીયાદ નોંધાવી પત્નિી અને સાસરીયાના ત્રાસથી આપઘાત કર્યો હતો

Read More
jitesh chauhan -Reporter
પોરબંદરમા પતિએ પત્નિની કેમ કરી હત્યા

પોરબંદરમા પતિએ પત્નિની કેમ કરી હત્યા એન્કર પોરબંદરના છાયા વિસ્તારમા પતિ એ પત્નિની ગળુ દબાવી હત્યા કરી નાંખી પૈસાની સામાન્ય બાબતમા તેમજ ચારીત્ર્ય અંગેની શંકા રાખી અને હત્યા કરવામા આવી હોવાનુ પોલીસની પ્રાથમિક તપાસમા બહાર આવ્યુ છે વીઓઃ પોરબંદરના છાયા ચાણકય સ્કુલ પાસે રહેતી મનીષાબેન નામની પરિણીતાનુ તેમના પતિ રામ ગોરેસરાની ગળુ દબાવી અને મોતને ઘાટ ઉતારી દીધી હતી આ નિદર્ય પતિ એ હત્યા કર્યા બાદ પરિણીતા મનીષાબનના ભાઈ શૈલેષભાઈ કારવદરાને ફોન કરી અને કહ્યુ તારી બહેનને મારી નાંખી છે

Read More
jitesh chauhan -Reporter
વિદેશ જવાની લાલચ કેમ ભારે પડી

વિદેશ જવાની લાલચ કેમ ભારે પડી પોરબંદર સહિત સૈારાષ્ટ્રના અનેક લોકો સાથે છેતરપીડી સીગાપુર મોકલવાની લાલચ આપી લાખોની છેતરપીડી એક વર્ષ બાદ આરોપી પોલીસના સંકજામા આવ્યો કુલ ત્રણ શખ્સોનુ કારસ્તાન પોલીસે અરવલ્લીના શખ્સ પાસેથી પાસપોર્ટ કબ્જે કર્યા

Read More
jitesh chauhan -Reporter
પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ પાસે ખડણી ની માં...

પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ પાસે ખડણી ની માંગણી પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખે નોંધાવી ફરિયાદ દિનેશ માડવીયા સામે નોંધાવી ફરિયાદ 20 લાખની ખડણી માંગી હોવાની ફરિયાદ ફરિયાદ પાછી ખેંચવા માંગી ખડણી

Read More
jitesh chauhan -Reporter
પોરબંદરમાંથી હથિયારનો સૈાદાગર ઝડપાયો

પોરબંદરમાંથી હથિયારનો સૈાદાગર ઝડપાયો પોરબંદરમાથી હથિયાર ઝડપાયા દેશી બનાવાટના બે તંમચા ઝડપાયા મયુર ભાદરાવાડ નામના શખ્સને એસઓજીએ ઝડપી લીધો ૧ર નંગ કાર્ટીઝ પણ મળી આવ્યા મરછીનો વેપાર કરતા શખ્સ પાસેથી હથિયાર મળી આવ્યા

Read More
jitesh chauhan -Reporter
પોરબંદર પોલીસનો રંગ સેવાનો

પોરબંદર પોલીસનો રંગ સેવાનો પોરબંદર પોલીસની માનવતા અકસ્માતે ઈજાગ્રસ્ત પરિક્ષાર્થીને સારવાર સારવાર આપી પરિક્ષાકેન્દ્ર સુધી પહોંચાડ્યો પરિક્ષાર્થીએ પોલીસનો આભાર વ્યક્ત કર્યો

Read More
jitesh chauhan -Reporter
પોરબંદરમાથી ચોરીનો લાખોનો માલસમાન ધારાગઢ કોણ લઈ ગય...

પોરબંદરમાથી ચોરીનો લાખોનો માલસમાન ધારાગઢ કોણ લઈ ગયુ પોરબંદરમાથી ચોરી થયેલા ટ્રક ચોરીનો ભેદ ઉકેલાયો લાખોના માલસમાન ભરેલા ટ્રકની ચોરી થઈ હતી પોરબંદર પોલીસે ત્રણ શખ્સોને ઝડપી લીધા ધારાગઢ ખાતે ચોરીનો માલસમાન લઈ ગયા હતા

Read More
jitesh chauhan -Reporter
પોરબંદરમાં મોબાઇલ ચોરી કોણ કરતું હતું

પોરબંદરમાં મોબાઇલ ચોરી કોણ કરતું હતું હનુમાનગુફા ચાર રસ્તા પાસે વાઢેર ફુટવેર નામની દુકાનમાંથી એક અજાણ્યો ઈસમ મોબાઈલની ચોરી કરી ગયો હતો. કિર્તીમંદિર પોલીસે વિશ્વાસ પ્રોજેક્ટનાં સીસીટીવી કેમેરા તથા લોકલ સીસીટીવી કેમેરાની મદદથી વાઢેર ફુટવેર નામની દુકાનમાંથી ચોરી કરનાર શખ્સ શિતલાચોક વિસ્તારમાં હોવાની બાતમીનાં આધારે કિર્તીમંદિર પોલીસ તાત્કાલીક દોડી ગઈ હતી અને મહમદ ઉર્ફે મામદો નાસીહ શાહમદાર નામનાં શખ્સને શંકાના આધારે ઝડપી લીધો હતો અને તેમની આગવી ઢબે પુછપરછ કરતા તેમણે ત્રણ જેટલા મોબાઈલની ચોરી કરી હોવાની કબુલાત આપી હતી જેમાં વાઢેર ફુટવેર ઉપરાંત એક મહિના પહેલા નજર ચુકવીને મોબાઈલની ચોરી કરી હતી

Read More
jitesh chauhan -Reporter
પોરબંદરમા વૈશાખે જુગારની મોજ માણતા ૧૭ ઝડપાયા

પોરબંદરમા વૈશાખે જુગારની મોજ માણતા ૧૭ ઝડપાયા પોરબંદર જિલ્લામાં વૈશાખી જુગાર શરૂ થયો હોય તેમ ઓડદર સીમ વિસ્તારમાં જાહેરમાં ચાલતા જુગાર ઉપર પોલીસે દરોડો પાડ્યો હતો. ૪ મહિલા સહિત કુલ ૧૭ જેટલા લોકોને જુગાર રમતા ઝડપી લીધા હતાં અને સ્થળ ઉપરથી રૂા.૧ર,ર૪,૦૦૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

Read More
jitesh chauhan -Reporter
પોરબંદરના કમલાબાગમા રાત્રીના કોણ માણે છે દારૂની મહ...

પોરબંદરના કમલાબાગમા રાત્રીના કોણ માણે છે દારૂની મહેફીલ આમતો ગાંધીના ગુજરાતમા દારૂ પર પ્રતિબંધ છે છતા દારૂનુ વહેંચાણ થાય છે આવી જ સ્થિતી ગાંધીજીના ગામમા પણ છે અહીં પણ દારૂનુ વહેંચાણ થાય છે પોલીસ અવારનવાર દરોડા પાડી અને દારૂનો જથ્થો ઝડપી પાડ છે પરંતુ જાહેર સ્થળો ઉપર દારૂની મહેફીલ જામતી હોય તેવા કિસ્સા પણ સામે આવે છે પોરબંદરના કમલાબાગ પોલીસ સ્ટેશનની સામે આવેલા કમાલાબાગમા રોજ દારૂની મહેંફીલ જામતી હોવાની ચર્ચા જાેવા મળી રહી છે કમલાબાગ રાત્રીના સમયે બંધ કરી દેવામા આવે છે ત્યાર બાદ રાત્રીના સમયે કમલાબાગના પાછળના દરવાજાએથી કેટલાકા નશાખોરો અંદર પ્રવેશે છે અને ઓવર હેંડ ટેન્કમા દારૂની મહેફીલ માણતા હોવાનુ કહેવાય છે .

Read More
jitesh chauhan -Reporter
પોરબંદર મંજુરી વિના બાંધકામ કરવું કેમ પડ્યું ભારે

પોરબંદર મંજુરી વિના બાંધકામ કરવું કેમ પડ્યું ભારે પોરબંદરમાં 19 લોકો સામે ફરિયાદ કીર્તિમંદિર નજીક મજૂરી વિના બાંધકામ પુરાતત્વ વિભાગ દ્વારા ફરિયાદ પોલીસે દસ્તાવેજી પુરાવા એકત્રિત કરવાનું શરૂ

Read More
jitesh chauhan -Reporter
દરીયાઈ સુરક્ષા માટે સરકાર સજજ : ડીજીપી

દરીયાઈ સુરક્ષા માટે સરકાર સજજ : ડીજીપી પોરબંદર ખાતે ડીજીપી વિકાસ સહાયે મીટીગ યોજી વિવિધ સુરક્ષા એજન્સીઓ સાથે ચર્ચા દરીયાઈ સુરક્ષા બાબતે ગહન ચર્ચા સુરક્ષા એજન્સીઓનાં અધિકારીઓ ઉપસ્થિત રહ્યા કોસ્ટલ એરીયા સાથે સંકલન કરવામા આવશે દરીયાઈ સુરક્ષા માટે સરકાર સજજ દરીયાઈ જમીની હકિકત બાદ નવી રણનીતી

Read More
jitesh chauhan -Reporter
પોરબંદરના દરીયાકાંઠે સુરક્ષા એજન્સીઓ કેમ છે ધમધમાટ

પોરબંદરના દરીયાકાંઠે સુરક્ષા એજન્સીઓ કેમ છે ધમધમાટ ગુજરાતના દરીયાકાંઠે ઓપરેશન સાગર સુરક્ષા કવચ કરછથી લઈ વલસાડ સુધીના દરીયાકિનારે આયોન પોલીસ, નેવી, કોસ્ટગારર્ડ સહિતની સુરક્ષા એજન્સી જાેડાઈ મંગળવારે થયો પ્રારંભ ઓપરેશન સાગર સુરક્ષા કવચનો સુરક્ષાને લઈ વિવિધ મોકડ્રીલ યોજવામા આવી

Read More
jitesh chauhan -Reporter
પોરબંદર જીલ્લા ગરીબોના ચોખા કોણ ચાઉં કરે છે

પોરબંદર જીલ્લા ગરીબોના ચોખા કોણ ચાઉં કરે છે સરકાર દ્વારા જરૂરીયાતમંદ પરિવારોને વિનામુલ્યે અને રાહતદરે સસ્તા અનાજ કેન્દ્રની દુકાનમાંથી અનાજનો જથ્થો આપવામાં આવે છે પરંતુ કેટલાંક લોકો આ ગરીબોનું અનાજ ચાંઉ કરી જાય છે. થોડા સમય પૂર્વે જ રાણાવાવમાં અનાજનું મોટુ કૌભાંડ સામે આવ્યું હતું. ત્યાં વધુ એક કૌભાંડનો પર્દાફાશ થયો છે. સસ્તા અનાજ કેન્દ્રનાં ચોખાનો મોટો જથ્થો બારોબાર વેંચી મારવાનું કૌભાંડ સામે આવ્યું છે.

Read More
jitesh chauhan -Reporter
Total: 103

Advertisement

Tranding News

Get In Touch

7,8 Fisrt Floor, Indraprashth Complex, S.T. Cross Road, Porbandar

+91 9624011010

porbandarkhabar@gmail.com

Follow Us
Districts / City
Chif and Editor