Tag:newsupdate|

View All
કુતિયાણા નજીક થી નાસતો ફરતો આરોપી પોલીસના સંકજામા

કુતિયાણા નજીક થી નાસતો ફરતો આરોપી પોલીસના સંકજામા કમલાબાગ પોલીસ સ્ટેશનનાં ગુન્હામાં છેલ્લા આઠ માસથી નાસતા ફરતા એક આરોપીને ઝડપી લેવામાં એલસીબી અને પેરોલ ફર્લો સ્કોર્ડેએ ઝડપી લીધો હતો. બાતમીનાં આધારે કુતિયાણા નજીકથી ઝડપી લેવામાં સફળતા મળી હતી.

Read More
jitesh chauhan -Reporter
પોરબંદરનો કરાટે યોધ્ધા જયેશ ઝીંદગીનો જંગ હારી ગયો

પોરબંદરનો કરાટે યોધ્ધા જયેશ ઝીંદગીનો જંગ હારી ગયો પોરબંદરના કરાટેવીર જયેશ ખેતરપાળનુ નિધન રાજકોટ ખાતે સારવાર દરમ્યાન નિધન સુદામાનગરી પોરબંદરમા ઘેરા શોકની લાગણી કુતિયાણા નજીક અકસ્માતમા ઈજાગ્રસ્ત થયા હતા વિવિધ ક્ષેત્રના મહાનુભાવોએ આપી શ્રધ્ધાજંલી

Read More
jitesh chauhan -Reporter
પોરબંદરમા જન્માષ્ટમીના મેળાનો ખર્ચ કેટલો જાણો વિગત

પોરબંદરમા જન્માષ્ટમીના મેળાનો ખર્ચ કેટલો જાણો વિગત પોરબંદર – છાંયા નગરપાલીકાની જનરલ બોર્ડની બેઠક આજે પાલીકા પ્રમુખ સરજુભાઈ કારીયાના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી અને સુધારઈ સભ્ય મોહનભાઈ મોઢવાડીયાએ એજન્ડા રજુ કર્યા હતા જેમાં અલગ-અલગ ૮ર જેટલા એેજન્ડાઓ રજુ કરવામાં આવ્યા હતાં. જેમાં ગત ર૦ર૩નાં વર્ષ દરમ્યાન પાલીકાનાં જુદા-જુદા વિભાગનાં કામો તથા ખરીદી સબંધે ખર્ચાની ગાઈડલાઈન મુજબનો ખર્ચ મંજુર કરવામાં આવ્યો હતોઆ બેઠકમાં જન્માષ્ટમીમાં મેળાનાં આયોજનને લઈને દોઢ કરોડનો ખર્ચ મંજુર કરવામાં આવ્યો હતો. વર્ગ-૩ અને ૪ નાં કોન્ટ્રક્ટ બેઝ એજન્સી મારફતે સેવક કોન્ટ્રાક્ટ માટેનો ઠરાવ કરવામાં આવ્યો હતો.

Read More
jitesh chauhan -Reporter
પોરબંદરમા ભીમ મહોત્સવની ભવ્ય ઉજવણી

પોરબંદરમા ભીમ મહોત્સવની ભવ્ય ઉજવણી ડો. બાબાસાહેબ આંબેડકરજીન ૧૩રમી જન્મ જયંતિને લઈ પોરબંદરમા ભારે ઉત્સાહ જાેવા મળ્યો હતો અનુસુતિ જાતિ સમાજ દ્રારા ભીમ મહોત્સવની ઉજવણી ભવ્ય રીતે કરવામા આવી હતી તા.૧૧ એપ્રિલથી જ વિવિધ કાર્યક્રમોનો પ્રારંભ થઈ ગયો હતો આજે તા૧૪ એપ્રિલના રોજ નવા ફુવારા નજીક આવેલી ડો. બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમાને વિવિધ સંગઠનો અને આગેવાનો દ્રારા હારતોરા કરવામા આવ્યા હતા તો અનુસુચિત જાતી સુપ્રિમ કાઉન્સીલના માર્ગદર્શન હેઠળ સમાજના વિવિધ સંગઠનોના સહયોગથી એક ભવ્ય રેલીનુ આયોજન કરવામા આવ્યુ હતુ

Read More
jitesh chauhan -Reporter
દરીયાઈ સુરક્ષા માટે સરકાર સજજ : ડીજીપી

દરીયાઈ સુરક્ષા માટે સરકાર સજજ : ડીજીપી પોરબંદર ખાતે ડીજીપી વિકાસ સહાયે મીટીગ યોજી વિવિધ સુરક્ષા એજન્સીઓ સાથે ચર્ચા દરીયાઈ સુરક્ષા બાબતે ગહન ચર્ચા સુરક્ષા એજન્સીઓનાં અધિકારીઓ ઉપસ્થિત રહ્યા કોસ્ટલ એરીયા સાથે સંકલન કરવામા આવશે દરીયાઈ સુરક્ષા માટે સરકાર સજજ દરીયાઈ જમીની હકિકત બાદ નવી રણનીતી

Read More
jitesh chauhan -Reporter
માધવપુરનો મેળો ભલે હાઈટેક પણ માનવતા મહેંક

માધવપુરનો મેળો ભલે હાઈટેક પણ માનવતા મહેંક પોરબંદરના માધવપુરમા ભગવાનશ્રીકૃષ્ણના વિવાહ ઉત્સવને લઈ પાંચ દિવસના લોકમેળાનુ આયોજન કરવામા આવ્યુ છે હવે તો આ મેળાને રાષ્ટ્રીય કક્ષાનુ સ્વરૂપ આપવામા આવ્યુ છે. વર્ષ ર૦૧૮થી મેળાને રાષ્ટ્રીય કક્ષાનો દરરજાે આપવામા આવ્યો છે. અને મેળા પાછળ કરોડોનો ખર્ચ્‌ કરવામા આવે છે તેમજ છતા આ મેળામા સેવાભાવી સંસ્થા અને સમાજ દ્રારા મેળો માણવા આવતા શ્રધ્ધાળુઓ માટે વિનામુલ્યે પ્રસાદીનુ આયજન કરવામા આવે છે.

Read More
jitesh chauhan -Reporter
સુદામાનગરીમા કેવો છે રામ જન્મોત્સવનો ઉમંગ

સુદામાનગરીમા કેવો છે રામ જન્મોત્સવનો ઉમંગ ભગવાન શ્રી રામનાં જન્મ ઉત્સવને લઈને સુદામાનગરી સજ્જ બની છે. રામધુન સહિતનાં મંદિર ખાતે રામ જન્મઉત્સવની ભક્તિભાવ સાથે ઉજવણી કરવામાં આવશે. તેમજ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા ભવ્ય અને દિવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. તેમની તૈયારીઓ પણ પુર્ણ થઈ છે.

Read More
jitesh chauhan -Reporter
પોરબંદરમા અમદાવાદ જેવુ શ્રેષ્ઠ શિક્ષણ....

પોરબંદરના બાળકોને પણ સારૂ શિક્ષણ મળી રહે તે માટે નવી દિશા મળી હોય તેમ પોરબંદરમા આનંદ નિકેતન ગૃપ અમદાવાદની એચ-થ્રી પ્રિ સ્કુલનો પ્રારંભ થયો રહ્યો છે આ પ્રિ સ્કુલના શિક્ષણને લઈ ખાસ એક સેમીનારનુ આયોજન કરવામા આવ્યુ હતુ જેમા મોટી સંખ્યામા વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા

Read More
jitesh chauhan -Reporter
પોરબંદરમાં ગોરમાવડીની રવાડી જુઓ લાઈવ

પોરબંદરમાં ગોરમાવડીની રવાડી જુઓ લાઈવ પોરબંદરમાં ખારવા સમાજ દ્વારા ચૌત્ર નવરાત્રીની ઉજવણી ગોરમાવડીની ભક્તિભાવ સાથે પૂજા અર્ચના દીકરીઓ એ ગરબે રમી આરાધના કરી આજે ચોથના દિવસે વિસર્જન હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટિયા કેદારકુંડમાં અસ્થાભેર વિસર્જન

Read More
jitesh chauhan -Reporter
પોરબંદર પોલીસે વાહન ચાલકો સામે કેેમ બોલાવી તવાઈ

પોરબંદર પોલીસે વાહન ચાલકો સામે કેેમ બોલાવી તવાઈ પોરબંદર શહેરમાં ટ્રાફીકની સમસ્યા લોકોને સતાવી રહી છે. આડેઘડ વાહન પાર્ક કરી અને ટ્રાફીકની સમસ્યા ઉભી કરનારા વાહન ચાલકો સામે પોલીસે તવાઈ બોલાવી હતી. આ ઉપરાંત ધુમ સ્ટાઈલથી બાઈક ચલાવનારા તત્વોને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું હતું.

Read More
jitesh chauhan -Reporter
પોરબંદરના કરાટેવીર નો જિંદગીનો જંગ જીતવા મદદ કરો

પોરબંદરના કરાટેવીર નો જિંદગીનો જંગ જીતવા મદદ કરો પોરબંદરના કરાટેવીર માટે મદદ અપીલ અકસ્માતમાં ઇજગ્રસ્ત બન્યા જયેશ ખેતરપાળ માટે મદદ માટે અપીલ પોરબંદરવાસીઓ ઉદાર હાથે અનુદાન આપે

Read More
jitesh chauhan -Reporter
પોરબંદરમાં ધોળે દિવસે અંધાધૂંધ ફાયરિંગ

પોરબંદરમાં ધોળે દિવસે અંધાધૂંધ ફાયરિંગ પોરબંદર શહેરમા આજે સોમવારે ધોળે દિવસે ફયરીંગની ધટના બનતા શહેરભરમા ભારે ચર્ચા જાેવા મળી હતી બોખીરા વિસ્તારમા રહેતા પંજાબી શખ્સોને ડુકકર પકડવાના કોન્ટ્રાકટને લઈ માથાકુકટ ચાલતી જેને લઈ અને એક પ્રૈાઢ ઉપર ચાર રાઉન્ડ ફાયરીગ કરવામા આવ્યુ હોવાનુ પોલીસની પ્રાથિમક તપાસમા બહાર આવ્યુ છે. ફાયરીગમા ગંભીર રીતે ઘાયલ થયેલા પ્રૈાઢ ને પ્રાથિમક સારવાર પોરબંદરની સરકારી હોસ્પીટલમા આપ્યા બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામા આવ્યો હોવાનુ જાણાવા મળી રહ્યુ છે

Read More
jitesh chauhan -Reporter
પોરબંદર શહેર વિકાસની ઉડાન ભરશે

પોરબંદર શહેર વિકાસની ઉડાન ભરશે પોરબંદર-છાયા નગરપાલિકાની સામાન્ય બજેટમા બજેટ રજુ કરવામા આવ્યુ હતુ અને શહેરીજનો ને અનેક વિકાસના કામની ભેટ આપવામા આવી છે વધુ એક વખત સી વ્યુપોલ અને છાયા રણના બ્યુટીફીકેશનનુ સ્વપ્ન દેખાડવામા આવ્યુ છે તેમજ ટાઉન હોલ બનાવાની મહત્વની જાહેરાત કરવામા આવી છે

Read More
jitesh chauhan -Reporter
ઘેડના કયા ગામમા થયા ખજુરના ઢગલા

ઘેડના કયા ગામમા થયા ખજુરના ઢગલા માધવપુર ઘેડ થી ૧૫ કિમી દુર આવેલ ઘોડાદર ઘેડ ખાતે ધૂળેટી ના પાવન પર્વ નિમિતે ગજપીર બાપા ની દરગાએ ભવ્ય લોક મેળા નું આયોજન કરવામા આવ્યુ હતુ જેમા હિન્દુ મુસ્લિમ ની એકતા દર્શન થયા હતા માંગરોળ તા ના ઘોડાદર માં આવેલ ગંજપીર બાપા ની દરગાહખાતે ધુળેટીના દિવસે હજારો ની સંખ્યામા શ્રધ્ધાળુઓ ઉમટી પડે છે. અહીં દર વર્ષે ગંજપીરબાપા ની માનતામા ખજુર ચડાવામા આવે છે. ગંજપીરની ખજુર ચડવાની માનતા કરવામા આવેતો દુઃખ દર્દ દુર થાય છે તેવી એક માન્યતા રહેલી છે આથી ધુળેટીના દિવસે લોકો ખજુ ર ચડાવે છે. ગ્રામ જનો ધૂળેટી ને દિવસે હિન્દુ અને મુસ્લિમ ની એક્તા સાથે મળી ને મેળાનું ભવ્ય આયોજન કરવા માં આવે છે તેમજ અહીં આવતા શ્રધ્ધાળુઓ માટે વહેલી સવાથી લઈને સાંજ સુધી ભોજન ની પ્રસાદી નું આયોજન પણ કરાય છે ને હજારો ની સંખ્યામા લોકો પ્રસાદી લઈ અને ધન્યતા અનુભવે છે

Read More
jitesh chauhan -Reporter
પોરબંદરની મહીલાનુ શિયળ કોણે લુંટયુ

આજ સમયમા દુષ્કર્મની ઘટના અવાર નવાર બનતી રહે છેે ત્યારે પોરબંદરની એક મહિલાને તેમના બે બાળકોના ભરપોષણની અને લગ્નની લાલચ આપી અને તેમની સાથે શારીરીક સંબધો બાંધ્યા હતા અને ત્યાર બાદ મહીલાને મારકુટ કરવાનુ શરૂ કરી દીધુ હતુ તેમજ જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી હતી અંતે મહિલા એ ફરીયાદ નોંધાવી છે.

Read More
jitesh chauhan -Reporter
Total: 165

Advertisement

Tranding News

Get In Touch

7,8 Fisrt Floor, Indraprashth Complex, S.T. Cross Road, Porbandar

+91 9624011010

porbandarkhabar@gmail.com

Follow Us
Districts / City
Chif and Editor