Tag:Porbandar|

View All
પોરબંદરમા બીપીએલી કાર્ડ ઉપર નાણાં ધીરવાનો ગોરખ ધંધ...

પોરબંદરમા બીપીએલી કાર્ડ ઉપર નાણાં ધીરવાનો ગોરખ ધંધો પોરબંદરમા સોનાના ઘરેણા અને મિલ્કત નહીં ગરીબોના બીપીએલ કાર્ડ ગીરવે મુકી અને નાણાં વ્યાજે આપવાનો ગોરખ ધંધો ચાલી રહયો છે તેવી ચોકાવનારી વિગત સામે આવતા ભારે ચર્ચા જાેવા મળી રહી છે પોરબંદરમા વ્યાજખોર સામે પોલીસ મેદાને પડી છે જુનાગઢ રેન્જ આઈજીપી મયંકસિંહ ચાવડાની ઉપસ્થિતમા લોકદરબારનુ આયોજન કરવામા આવ્યુ હતુ જેમા વ્યાજખોરની ત્રાસને લઈ અને અનેક રજુઆત કરી હતી જેમા પોરબંદર ના જાણીતા મહીલા તબીબ ડો. ચેતનાબેન તિવારીએ એવી ચોકવાનારી હકિકત પોલીસ સમક્ષ રજુઆત કરી હતી જરૂરીયાતમંદ પરિવારની મહીલાઓને માત્ર બે થી ત્રણ હજાર જેવી મામાલી રકમ માટે વ્યાજખોર પાસે બીએલકાર્ડ ગીરવે મુકે છે

Read More
jitesh chauhan -Reporter
પોરબંદરમાં યુવાનની હત્યાના આરોપીના ચહેરા સામે આવ્ય...

એવું તે શું બન્યું કે યુવાનની પુચ પરચો ચાલી રહી હતી એ દરમ્યાન યુવાન ઢળી પડ્યો આ ઘટના છે પોરબંદરના નવા કુંભારવાડા વિસ્તારમા રહેતો અને એસીડ અને ફીનાઈલ વહેંચવાનો વ્યવસાય કરતા શ્યામ કિશોરભાઈ બથીયા નામના યુવાનને પોલીસે ચોરીની આશંકાના આધારે પુછપરછ માટે ઉદ્યોગનગર પોલીસ સ્ટેશને લઈ જવામા આવ્યો હતો અને પોલીસ પુછપરછ કરતે તે પહેલા યુવાન ઢળી પડયો હતો

Read More
jitesh chauhan -Reporter
પોરબંદરમા વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો

પોરબંદરમાં જુનાગઢ રેન્જ આઇ.જી.પી. મયંકસિંહ ચાવડાનાં વાર્ષિક ઇન્સપેક્શન દરમ્યાન સ્થાનિક પોલીસને ઉંઘતી રાખીને સ્ટેટ મોનીટરીંગ સેલે દરોડો પાડી ૫૦૦ પેટી વિદેશી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો. પોરબંદરનાં ઉદ્યોગનગર વિસ્તારમાંથી દિલ્હી પાર્સીંગનાં ટ્રકમાંથી વિદેશી દારૂની ૫૦૦ પેટીનો જથ્થો સ્ટેટ મોનીટરીંગ સેલે ઝડપી લીધો હતો. ઉદ્યોગનગર પોલીસને ઉંઘતી રાખીને આ જથ્થો ઝડપી લેવામાં આવતા ભારે ચર્ચા જાેવા મળી રહી છે.

Read More
jitesh chauhan -Reporter
પોરબંદરમા વ્યાજખોરો સામે પોલીસનો હુંકાર

જુનાગઢ રેન્જ આઇ.જી.પી. મયંકસિંહ ચાવડાનું પોરબંદર જિલ્લાનું વાર્ષિક ઇન્સપેક્શન દરમ્યાન હેડ ક્વાટર ખાતે એક લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ સમાજનાં આગેવાનો, વેપારીઓ, તબીબો અને શિક્ષકો તેમજ લીડ બેન્કનાં મેનેજર તેમજ અન્ય બેન્કનાં કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતાં. હાલ રાજ્યભરમાં વ્યાજખોરોને નાથવા માટે સરકાર પ્રયત્નશીલ બની છે. વ્યાજખોરો સામે લોકો ફરીયાદ કરવા માટે આગળ આવે તે માટે પોરબંદર પોલીસ દ્વારા છેલ્લા એક માસમાં ૩૦૦ જેટલા લોક દરબારો યોજવામાં આવ્યા છે. જેને કારણે અત્યાર સુધીમાં ૭ જેટલી ફરીયાદ વ્યાજખોર સામે નોંધાઇ છે.

Read More
jitesh chauhan -Reporter
પોરબંદરમાં માર્ગ અકસ્માતમાં કોને જીવ ગુમાવ્યો

પોરબંદરમાં માર્ગ અકસ્માતમાં કોને જીવ ગુમાવ્યો પોરબંદર જીલ્લામા માર્ગ અકસ્માતની બે ધટના બની હતી જેમા એક યુવાને જીવ ગુમાવ્યો હતો જયારે અન્ય એક યુવાન ગંભીર રીતે ધવાયો હતો પોરબંદર નજીકના કુછડી ગામ નજીક બાઈક ડીવાયડર સાથે અથડાતા યુવાનનુ ધટના સ્થળે મોત નિપવ્યુ હતુ જયારે દેગામ નજીક કાર અને રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમા રીક્ષાચાલકને ગંભરી ઈજા પહોંચી હતી.

Read More
jitesh chauhan -Reporter
સુભાસનગર માં બુટલેગર સામે લોકોમાં રોષ

પોરબંદરના સુભાસનગર માં વાતાવરણ તંગ યુવાનોને માર મારવાને લઈ ટોળું એકત્રિત થયું બુટલેગર સામે લોકોનો રોષ આગેવાનો દોડી આવ્યા અને લોકોને સમજાવ્યા પોલીસે બુટલેગર સામે પગલાં લેવાની ખાતરી આપી

Read More
jitesh chauhan -Reporter
પોરબંદરમા મરીન કમાન્ડો કેમ ભીડી દરીયા સાથે બાથ

પોરબંદરમા મરીન કમાન્ડો કેમ ભીડી દરીયા સાથે બાથ ગુજરાતનાં ૧૬૦૦ કી.મી. લાંબા દરીયા કિનારાની સુરક્ષા માટે અલગ-અલગ સુરક્ષા એજન્સીઓ કામ કરી રહી છે તેમાં મરીન કમાન્ડોનો પણ સમાવેશ થાય છે. ગુજરાતની મરીન પોલીસ કમાન્ડોનુ સેન્ટર પોરબંદર ખાતે આવેલુ છે અને અહિં તેમની ઓફીસ પણ કાર્યરત છે ત્યારે મરીન કમાન્ડોને સમુદ્રી તરણની તાલીમ આપવામાં આવી રહી છે.

Read More
jitesh chauhan -Reporter
પોરબંદર જીલ્લામા મગફળીનો આંકડો લાખોમા

પોરબંદર જીલ્લામા મગફળીનો આંકડો લાખોમા પોરબંદર જિલ્લામાં દર વર્ષે ખરીફ પાકમાં મગફળીનું સૌથી વધુ વાવેતર થાય છે અને ઉત્પાદન પણ સારૂ એવું જાેવા મળે છે. ગત વર્ષે ૮૦૦૦૦ હેક્ટરમાં મગફળીનું વાવેતર થયું હતું અને સારા વરસાદને કારણે ઉત્પાદન પણ સારૂ એવું થયુ હતું જેને કારણે છેલ્લા ત્રણ માસમાં પોરબંદરનાં માર્કેટીંગ યાર્ડમાં ૧,૩૮,૬૩૦ મણ મગફળીની આવક જાેવા મળી હતી.

Read More
jitesh chauhan -Reporter
પોરબંદરમા લાલ મરચાનો ભાવ કેમ તીખો

પોરબંદરમા લાલ મરચાનો ભાવ કેમ તીખો યાદ શિયાળાનાં સમયમાં લીલા શાકભાજીની મબલક આવક જાેવા મળતી હોય છે. તો જાન્યુઆરી માસથી લાલ મરચાની પણ આવક શરૂ થઈ જાય છે. હાલ પોરબંદરનાં માર્કેટીંગ યાર્ડમાં લાલ મરચાની આવક શરૂ થઈ ગઈ છે. આવક શરૂ થતાં જ મરચાનાં મણનો ભાવ ૩૪૦૦ બોલાયો હતો જાેકે ધીરે ધીરે ભાવમાં ધટાડો જાેવા મળ્યો છે. હાલ તો મરચાનો ભાવ તીખો તમતમતો જાેવા મળી રહ્યો છે

Read More
jitesh chauhan -Reporter
પોરબંદરમા કયા છે મોતનો ખાડો

પોરબંદરમા કયા છે મોતનો ખાડો પોરબંદરમા ટ્રાફીકથી ધમધમતા છાંયા ચોકી રોડ ઉપર પેટ્રોલપંપ પાસે વરસાદી પાણીનાં નિકાલ માટેની કામગીરી કરવા માટે મસમોટો ખાડો ખોદવામાં આવ્યો છે અને છેલ્લા કેટલાંક દિવસોથી આ ખાડો ખુલ્લો જાેવા મળી રહ્યો છે. અહિં કોઈ બેરીકેટ મુકવામાં આવ્યા નથી.

Read More
jitesh chauhan -Reporter
પોરબંદરનુ પક્ષી અભ્યારણ્ય કેમ બન્યુ રળીયામણુ

પોરબંદરનુ પક્ષી અભ્યારણ્ય કેમ બન્યુ રળીયામણુ પોરબંદર વન વિભાગ અને પ્રકૃતિ ધ યુથ સોસાયટી દ્વારા શહેરની મધ્યે આવેલા પક્ષી અભ્યારણ્ય ખાતે સેવ વાઈલ્ડ લાઈફ અંતર્ગત વોલ પેઈન્ટીંગ ર૦ર૩નું આયોજન કરવામાં આવ્યુંં હતું. જેમાં ૧૧ વર્ષની દિકરીથી લઈ અને યુવાનો અને યુવતિઓ દ્વારા મોર, સિંહ અને વાઘ સહિતના પશુ-પંખીઓ અને વન્ય પ્રાણીઓના ચિત્રોનું અદ્‌ભૂત સર્જન કરવામાં આવ્યું છે.

Read More
jitesh chauhan -Reporter
પોરબંદરના બંદરને કોનુ લાગ્યુ ગ્રહણ

પોરબંદરના બંદરને કોનુ લાગ્યુ ગ્રહણ પોરબંદરના માછીમારોની સમસ્યાનો કિનારો જાણે નજીક આવતો જ ન હોય તેમ એક પછી એક મોઝા ઉછળતા રહે છે. પોરબંદરના અસ્માવતી ઘાટ નજીક બંદરના મુખ્ય બંદરના મુખમાં રેતીનો ભરાવો થઈ ગયો હતો. જેના કારણે માછીમારોની બોટ સફાઈ જવાની ઘટના અવાર નવાર બનતી હતી.

Read More
jitesh chauhan -Reporter
આતો ભરે કરી.. પોરબંદરના દરીયામા આખલો ખાબકયો

આતો ભરે કરી.. પોરબંદરના દરીયામા આખલો ખાબકયો પોરબંદરમા આખલો દરીયામા ખાબકયો ચોપાટી નજીકના દરીયામા અકસ્માતે પડી ગયો ફાયર બ્રિગેડની ટીમે રેસ્કયુ કરી આખલાને બહાર કાઢયો શહરેમા આટાફેરા કરતો આખલો દરીયામા ખાબકયો

Read More
jitesh chauhan -Reporter
પોરબંદરમા લગ્ન પ્રસંગના રંગમા ભંગ કોણે પાડયો હતો

પોરબંદરમા લગ્ન પ્રસંગના રંગમા ભંગ કોણે પાડયો હતો પોરબંદરમા લગ્ન પ્રસંગમા થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો ગત તા ર૬ જાન્યુઆરીના રોજ થઈ હતી ચોરી સોનાની ચાર બંગડી અને એક લાખ મળી કુલ ત્રણ લાખની ચોરી થઈ હતી કમલાબાગ પોલીસે ગણતરીની કલાકોમા ચોરીનો ભેદ ઉકેલ્યો

Read More
jitesh chauhan -Reporter
પોરબંદર જીલ્લામા પંખીડાની ગણતરી શરૂ

પોરબંદર જીલ્લામા પંખીડાની ગણતરી શરૂ પોરબંદરને પક્ષીનગર તરીકેની ઓળખ મળી છે.અહીં શિયાળાના સમયમા મોટી સંખ્યામા પક્ષીઓ આતિથ્ય માણવા માટે આવે છે. પોરબંદર જીલ્લામા મોકરસાગર, કુછડી, છાયા રણ,બરડા સાગર સહિતા જળપલ્લાવિત વિસ્તારો આવેલા છે.

Read More
jitesh chauhan -Reporter
Total: 751

Advertisement

Tranding News

Get In Touch

7,8 Fisrt Floor, Indraprashth Complex, S.T. Cross Road, Porbandar

+91 9624011010

porbandarkhabar@gmail.com

Follow Us
Districts / City
Chif and Editor