પોરબંદર જિલ્લા માં ફરી મેઘમહેર...
પોરબંદર જિલ્લા માં ગઈકાલ મોડી રાત થી સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો.પોરબંદર શહેર ઉપરાંત રાણાવાવ અને કુતિયાણા તાલુકા માં સરેરાશ 1 ઈંચ થી વધુ વરસાદ નોંધાયો હતો.તો પોરબંદર ના બરડા પંથક માં મેઘરાજા મન મૂકી ને વરશિયા હતા.
પોરબંદર જિલ્લાની સરકારી શાળાઓમાં કેમ વધી વિદ્યાર્થીઓની સંખ્યા..
કોરોનાકાળને કારણે શિક્ષણકાર્ય ઉપર મોટી અસર પડી હતી. બે વર્ષ સુધી ઓનલાઇન અને ઓફલાઇન શિક્ષણ વિદ્યાર્થીઓએ મેળવ્યું હતું. કોરોનાકાળને કારણે લોકોની આર્થિક સ્થિતી પણ નબળી હતી. જેના કારણે ખાનગી શાળાનો મોહ છોડી અને વાલીઓએ પોતાના બાળકોને સરકારી શાળામાં બેસાડ્યા હતા. પોરબંદર જિલ્લાની સરકારી શાળામાં ર૦ ટકા વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થયો હોવાનું જાણવા મળી રહ્યું છે.
પોરબંદરના લોક મેળાથી કોને ફાયદો
પોરબંદરવાસીઓ મેળાની આતુરતા પૂર્વક રાહ જોઈ રહયા છે. પરંતુ પાલીકા મગ નુ નામ મરી પાડતી નથી કારણ કેે હાલ રાજય મા અતિવૃષ્ટિ ના કારણે મેળાની મંજુરી વિલંબ મા પડી છે.જોકે પાલીકા આ વર્ષે મેળો કરવાના મુડ મા છે.
ખોડધામ ટ્રસ્ટ ના ચેરમેન નરેશ પટેલ ના જન્મદિન ઉજવણી કરાઈ
કાગવાડ ખાતે આવેલ ખોડલધામ ટ્રસ્ટ ના ચેરમેન નરેશ પટેલ ના 57 માં જન્મદિન ની ઉજવણી સામાજિક કાર્યો કરી ઉજવામાં આવી હતી.
કઈ રીતે માપવામા આવે છે વરસાદના આંકડા..
સમગ્ર રાજય મા હાલ ભારે વરસાદ પડી રહયો છે અને હજુ પણ ભારે વરસાદન ી આગાહી કરવામા આવી છે. પોરબંદર જીલ્લ્ામા પણ અવિરત વરસાદ પડી રહયો છે. કયા વિસ્તાર મા કેટલો વરસાદ પડયો તે અંગે તંત્ર દવારા આંકડા જાહેર કરવામા આવતા હોય છે.
જામરાવલની મુલાકાતે જીલ્લા કલેકટર પુરગ્રસ્ત વિસ્તારોનુ નિરીક્ષણ કર્યું
દેવભુમિ દવારકા જીલ્લા ના જમરાવલ મા સંભવિત પુરની પરીસ્થીતી ધ્યાને રાખી અને એનડીઆરએફ ની ટીમ તૈનાત કરવામા આવી છે. અને જીલ્લા કલેકટર મુકેશ પંડયા એ જામરાવલ ની મુલાકાત લીધી હતી અનેે પાલીકા કચેરી ખાતે મામલતદાર અને પાલીકાના પ્રમુખ મનોજ જાદવ અને શહેરના આગેવાનો સાથે મીટીગ યોજી ર્ચચા વિચારણા કરી હતી
જયાપર્વતી ના વ્રત ને લઈ ભકિતમય માહોલ શિવાલય ખાતે પુજા અર્ચના
હીન્દુ ધર્મ મા તહેવારો નુ ખાસ મહત્વ રહેલુ છે અષ્ાાઢ માસ થી વ્રત અને તહેવારો નો પ્રારંભ થઈ જાઈ છે. મોળાકત ના વ્રતબાદ જયાપાર્વતી ના વર્ત નો પ્રારંભ થયા છે આજે અષ્ાાઢ સુદ બારસ થી જયાપાર્વતી ના વ્રત નો ભકિતભાવ સાથે પ્રારંભ થયો છે..
હાલ સમગ્ર રાજ્યમાં વરસાદ પડી રહ્યો છે. આ વર્ષાઋતુમાં ગાંઠિયા અને ભજીયાનો સ્વાદ માણવો ખૂબજ ગમે છે. વરસાદ પડતા જ લોકો ગાંઠિયા અને ભજીયાની લારી ઉપર લોકો ઉમટી પડતા હોય છે. પરંતુ માધવપુરના મંડેર ગામના કુકરિયા ભજીયા ઘેડ અને સૌરાષ્ટ્રમાં ઘેડ અને સૌરાષ્ટ્રમાં ભારે પ્રખ્યાત છે અને આ ભજીયાનો સ્વાદ અનોખો છે.
અમરનાથ ની યાત્રા એ ગયેલા પોરબંદર શ્રધ્ધાળુ ની શુ છે સ્થિતિ?
જમ્મુ-કાશ્મીર મા અમરનાથ ની ગુફા નજીક વાદળ ફાટયુ હતુ જેમા ર૦ થી વધુ લોકો ના મોત થયા છે. અનેક લોકો ગાયબ થયા છે.ત્યારે પોરબંદર ના ૬૦ થી વધુ શ્રધ્ધાળુઓ હાલ અમરનાથ છે.હાલ સૈના દવારા લાપતા બનેલા શોધખોળ ચાલી રહી છે .
મિયાણી પંથકમાં પૂરના પાણીએ પાકનો સોથ વાળ્યો... દેવભૂમિ દ્વારકા જિલ્લા માં પડેલા ભારે વરસાદ ને કારણે મિયાણી નજીક આવેલ મેઢાક્રિક ડેમ ઓવરફ્લો થતા ડેમ ની આસપાસ ના ખેતરો પાણી થી તરબોળ થયા છે.ડેમ નું પાણી ખેતરો માં ફરી વળતા મગફળી ના પાક ને નુકસાન થયું છે
પોરબંદર જિલ્લામાં વરસાદ ને કારણે અનેક વિસ્તરો જલમગ્ન
કુતિયાણા ની ભાદર નદી માં પુર
માધવપુર ની મધુવતી નદી માં પાણી
ઉપરવાસ માં પડેલા વરસાદ ને કારણે પોરબંદર ના માધવપુર ની મધુવતી નદી માં ઘોડાપુર
ઉપરવાસ માં પડેલા વરસાદ ને કારણે મધુવતી ગાડીતુર
માધવપુર ના આસપાસ ના ખેતરો માં પાણી ફરી વળ્યા
મધુવતી નદી ના પાણી ને કેનાલ મા વળવા ખેડૂતો ની માંગ
માધવપુર નું મેળા ગ્રાઉન સરોવર
ઉપરવાસ માં પડેલા વરસાદ ને કારણે ભાદર નદીમાં પાણી ની આવક
પોરબંદર ના કુતિયાણા ની ભાદર નદી માં પુર
ઉપરવાસ માં પડેલા વરસાદ ને કારણે પાણી ની આવક
ભાદર માં પાણી ની આવક થતા ખેડૂતો ખુશ
પ્રથમ વરસાદ માં ભાદર માં આવક
ઉપરવાસમા પડેલા ભારે વરસાદ ને કારણે ડેમ ઓવરફ્લો
મેઢાક્રિક ડેમ ઓવરફ્લો થતા 12 થી 15 ગામો ને સિંચાઈ લાભ મળશે
ડેમ ઓવરફ્લો થતા ખેડૂતો મા ખુશી
બરડા પંથક માં ત્રીજા દિવસે મેઘરાજા મહેરબાન
બરડા પંથક માં સાર્વત્રિક વરસાદ
સારા વરસાદ ને પગલે વાડી,ખેતરો માં પાણી ભરાયા
7,8 Fisrt Floor, Indraprashth Complex, S.T. Cross Road, Porbandar
+91 9624011010
porbandarkhabar@gmail.com
© 2024 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software