Tag:Porbandar|

View All
પોરબંદર ની મહીલાયે પરશેવાની કમાણી થી પુણ્ય નું ભાથ...

પોરબંદર ની મહીલાયે પરશેવાની કમાણી થી પુણ્ય નું ભાથું બાંધ્યું પોરબંદરમાં ટકેટકનું કમાતા શ્રમિક મહિલાએ ૧૨ લાખ સેવા કાર્યો માટે અર્પણ કર્યા છે. રસોઈ કરી, પતંગ વહેંચી એકઠી કરેલ મરણ મૂડી વૃદ્ધાએ હિન્દુ સ્મશાન ભૂમિના કાર્યોમાં અર્પણ કરી છે. સમૃદ્ધ લોકો અનુદાન આપે છે પણ શ્રમિક મહિલાએ મોટી રકમનું દાન આપ્યું હોવાનો પહેલો કિસ્સો હોવાનું સંસ્થા દ્વારા જણાવાયું છે.

Read More
jitesh chauhan -Reporter
પુણ્ય નું ભાથું બાંધવા નીકળેલા યાત્રાળુ ઓને રસ્તામ...

પુણ્ય નું ભાથું બાંધવા નીકળેલા યાત્રાળુ ઓને રસ્તામાં કાળનો ભેટો. અનેક અકસ્માતોના બનાવો સામે વધુ એક બનાવ પોરબંદર હાઇવે પર સામે આવ્યો છે.... પોરબંદરનાં દ્વારકા હાઇવે પર નાવદ્રાં ગામના પાટિયા પાસે છતિસગઢ થી યાત્રિકો થી ભરેલ જતી બસનો અકસ્માત થયો હતો... આ બસ દ્વારકા ખાતે દર્શન કરી ફરી સોમનાથ તરફ નીકળી હતી.. અને રસ્તા માં પેસેન્જર થી ભરેલ આ બસ CG 27 F 9988 ને ભારે અકસ્માત નડ્યો હતો.

Read More
jitesh chauhan -Reporter
પાર્ક કરેલી કારમા કોને કરી તોડફોડ ???

પાર્ક કરેલી કારમા કોને કરી તોડફોડ ??? પાર્ક કરેલી કારમા બે શખ્સો દ્વારા તોડફોડ કરવામાં આવી જુના મન દુઃખ ને લઈને કારમાં કરી તોડફોડ પોલીસે ગણત્રીના કલાકોમાં આરોપી ને ઝડપી લીધા

Read More
jitesh chauhan -Reporter
પોરબંદર કલેકટર કાર માંથી ઉતરી કેમ મદદે પહોંચ્યા

પોરબંદર કલેકટર કાર માંથી ઉતરી કેમ મદદે પહોંચ્યા પોરબંદરના કર્લીપૂલ પર અકસ્માત ટ્રક અને રીક્ષા વચ્ચે અકસ્માત અકસ્માત સમયે કલેકટર મદદે દોડી ગયા સદનસીબે રીક્ષા ચાલકને સામાન્ય ઇજા કલેકટર અશોક શર્મા એ કરી મદદ

Read More
jitesh chauhan -Reporter
પોરબંદરના માછીમારો નું દુઃખ દૂર

પોરબંદરના માછીમારો નું દુઃખ દૂર પોરબંદરના માં માછીમારીની શુ હતી સમસ્યા પ્રવેશદ્વાર નજીક રેતીની સમસ્યા બોટ એશો અને ખારવા સમાજ ના પ્રયાસો રેતી ના ગંજ થયા દૂર

Read More
jitesh chauhan -Reporter
રાણવાવમા અપહરણકર્તા કેમ આવ્યા સંકજામા

રાણવાવમા અપહરણકર્તા કેમ આવ્યા સંકજામા પોરબંદર જીલ્લાના રાણાવાવના અપહરણના ગુન્હામા નાસ્તા ફરતા ત્રણ આરોપીને ઝડપી લેવામા રાણાવાવ પોલીસને સફળત મળી છે.ટોલનાકા નજીક પાનની દુકાન ધરાવતા યુવાનુ અપહરણ કરવામા આવ્યુ હતુ આ ગુન્હામા કુલ નવ જેટલા આરોપીઓના નામ ખુલ્યા હતા તે પૈકી છ આરોપીઓને પોલીસે ઝડપી લીધા હતા આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ પોરબંદર -રાણાવાવ હાઈવે ઉપર વનાણા ટોલનાકા નજીક પાનની દુકાન ધરવાતા યુવાનુ નુ નવ જેટલા શખ્સોએ અપહરણ કરી અને મારમાર્યો હતો આ અંગેનો ગુન્હો રાણાવાવ પોલીસ સ્ટેશનમા નોંધાયો હતો પોલીસે છ જેટલા આરોપીઓને ઝડપી લીધા હતા.

Read More
jitesh chauhan -Reporter
પોરબંદરમા ટ્રાફીકને લઈ શું છે સમસ્યા

પોરબંદરમા ટ્રાફીકને લઈ શું છે સમસ્યા પોરબંદર શહેરમા વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર ડ્રેઈનની કામગીર શહેરના વિવિધ વિસ્તારોમા ચાલી રહી છે આ કામગીરી ગોકળગાયની ગતિએ ચાલી રહી છે.જેને કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તો બીજી તરફ ટ્રાફીક સમસ્યાએ મો ફાડી ને ઉભી છેે આડધડ કાર પાર્કિગ કરવામા આવી રહ્યુ છે તેને કારણે પણ ટ્રાફીકની સમસ્યા જાેવા મળી રહી છે હાલ શહેરના હાર્દસમા સુદામાચોક વિસ્તારમા સ્ટ્રોમ વોટર ડ્રેઈનની કામગીરી ચાલી રહી છે એક સપ્તાહથી આ કામગીરી ચાલી રહી છે.જેને કારણે ખોજાખાના પાસેથી અને ઈન્દ્રપ્રસ્થવાળ રોડ ઉપરથી વાહનોની અવરજવર જાેવા મળી રહી છે અને ભારે ટ્રાફીક પણ જાેવા મળી રહ્યો છે.

Read More
jitesh chauhan -Reporter
પોરબંદર જીલ્લા પંચાયતના બજેટ મા શું છે નવુ ?

પોરબંદર જીલ્લા પંચાયતના બજેટ મા શું છે નવુ ? પોરબંદર જીલ્લા પંચાયતનુ વર્ષ ર૦ર૩-ર૪નુ બજેટ આજે સામાન્ય સભામા રજુ કરવામા આવ્યુ હતુ જેમા ર૪૩.ર૮લાખી પુરાંતવાળુ બજેટ મંજુર કરવામા આવ્યુ હતુ આ ઉપરાંત આરોગ્ય,શિક્ષણ,સમાજ કલ્યાણ અને જાહેર બાંધકામ માટે ખાસ રકમ ફાળવામા આવી હતી આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારના સિંચાઈ સહિતન પ્રશ્નોની ચર્ચા કરવામા આવી હતી

Read More
jitesh chauhan -Reporter
ગાંધીના ગામમા ગાંધીજીની સ્મૃતિ કેમ વિસરાઈ

ગાંધીના ગામમા ગાંધીજીની સ્મૃતિ કેમ વિસરાઈ પોરબંદર આવતા પ્રવાસીઓ માટે ગાંધીભૂમિની સ્મૃતિ અમર રહે તેવા હેતુ સાથે ઘૂઘવતા સાગરકાંઠે રાજ્ય સરકાર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે ગાંધીસ્મૃતિ ભવન બનાવવામાં આવ્યું હતું જેમાં સાડા ત્રણ કરોડના ખર્ચે લેસર-શો બનાવવામાં આવ્યો હતો. જે ત્રણ વર્ષથી બંધ છે. અહીંનો વિકાસ માત્ર કાગળ ઉપર જ થયો છે ગાંધીજીની સ્મૃતિની અહીંના તંત્રને અને પાલિકાના શાસકોને કોઈ જ દરકાર નથી તેમ જણાવીને પોરબંદર કોંગ્રેસે ભારે આક્રોશ સાથે મુખ્યમંત્રીને રજૂઆત કરી છે.

Read More
jitesh chauhan -Reporter
પોરબંદર જીલ્લામા ખનીજચોરોને કેવો લાગ્યો ડામ

પોરબંદર જીલ્લામા ખનીજચોરોને કેવો લાગ્યો ડામ પોરબંદર જીલ્લામા ગેરકાયદે ખાણો વર્ષોથી ધમધમી રહી છે અત્યાર સુધીમા કરોડો રૂપીયાની ખનીજચોર સામે આવી છે ત્યારે તાજેતરમા કુછડીગામે સ્ટેટ મોનીટરીગ સેલના દરોડા પડવામા આવ્યા હતા અને ૧પ ખાડામાંથી ખનીજચોરી ઝડપી લીધી હતી અને સર્વે દરમ્યાન ચાર કરોડની ખનીજચોરી સામે આવી છે

Read More
jitesh chauhan -Reporter
પોરબંદરના દરીયામા શું બની ધટના જુઓ..

પોરબંદરના દરીયામા શું બની ધટના જુઓ.. પોરબંદરના દરીયામા ગાઢ ધુમ્મસ બપોરના સમયે એકાએક ધુમ્સસ જોવા મળી સૈારાષ્ટ્ર-કરછમા હીટવેવની આગાહી પોરબંદરમા આકારા તાપની અસર જોવા મળી આ વખતે ઉનાળો આકરો રહેશે

Read More
jitesh chauhan -Reporter
પોરબંદરમા શિવ-પાર્વતીને સુવર્ણ અંલકારોનો શણગાર

પોરબંદરમા શિવ-પાર્વતીને સુવર્ણ અંલકારોનો શણગાર પોરબંદર શહેરમા આમતો પૈારાણિક અનેક શિવાલયો આવેલા છે તેમનો ઈતિહાસ પણ એટલો જ સુવર્ણ છે.પોરબંદરમા એક એવુ શિવાલય છે જયાં મહાશિવરાત્રના દિવસે મહાદેવ અને મા પર્વતીને સોના ચાંદીના આભુષણોનો શણગાર કરવામા આવે છે.એ મંદિર છે પોરબંદરના ભોજેશ્વર પ્લોટમા આવેલુ ભોજેશ્વર મહાદેવનુ મંદિર આજે મહાશિવરાત્રીના દિવસે સુવર્ણ અલકારનો શણગાર મહાદેવને કરવામા આવ્યો હતો અનેદર્શન કરી શ્રધ્ધાળુઓ એ ધન્યતાની લાગણી અનુભવી હતી

Read More
jitesh chauhan -Reporter
રાણાવાવની જામ્બુવન ગુફાનો શુ ઈતિહાસ

રાણાવાવની જામ્બુવન ગુફાનો શુ ઈતિહાસ પોરબંદર નજીક આવેલ જાંબવત ની ગુફા આવેલ છે.આ ગુફા સાથે રામાયણ થી મહાભારત સુધી નો ઇતિહાસ જાેડાયેલ છે.તો સાથો સાથ આ ગુફા માંથી ટપકતા પાણી ને કારણે જમીન પર સ્વયંભૂ શિવલિંગ ઉતપન્ન થાય છે.આ ગુફા અંદાજે ૯૦૦૦ વર્ષ જૂની હોવા ની માનવામાં આવે છે.ભગવાન શ્રી રામ ના અવતાર માં ભગવાન રામ ને લંકા સુધી પોહચવા સમુદ્ર સેતુ બાંધવા માં મદદ રૂપ થનાર જાંબવત સાથે જાેડાયેલ છે.જાંબવત પોતાની પુત્રી જાંબુવતી સાથે અહીં રહેતા હતા.ભગવાન શ્રીકૃષ્ણ મણી શોધતા શોધતા જાંબવત ની ગુફા માં પોહચિયા હતા.ત્યાર બાદ ગુફા માં સતત ૧૮ દિવસ સુધી ભગવાન શ્રીકૃષ્ણ અને જાંબવત વચ્ચે યુદ્ધ ચાલ્યું હતું.અને અંતે જાંબવતે પોતાની પુત્રી જાંબુવતી ના લગ્ન ભગવાન શ્રીકૃષ્ણ સાથે કરાવી મણી ભગવાન શ્રીકૃષ્ણ ને કન્યાદાન માં આપી હતી.

Read More
jitesh chauhan -Reporter
પોરબંદરવાસીઓ રોજ કેટાલ બટેટા-ડુંગળી આરોગે છે

પોરબંદરવાસીઓ રોજ કેટાલ બટેટા-ડુંગળી આરોગે છે ગુજરાતીઓ ખાવાનાં શોખીન છે અને શિયાળો આવતાં જ લીલા શાકભાજીનાં ઢગલા જાેવા મળે છે તો નવી ડુંગળીની પણ આવક શરૂ થઈ ગઈ છે. પોરબંદરનાં માર્કેટીંગ યાર્ડમાં નિયમિત ર૦૦ થી ૩૦૦ બાચકા ડુંગળીની આવક જાેવા મળી રહી છે. તો તેની સામે ૩૬ ટન બટેટાની પણ આવક જાેવા મળી રહી છે. આવકને જાેતાં પોરબંદરવાસીઓ નિયમિત ૧ર૦૦૦ કિલો ડુંગળી અને ૩૬ ટન બટેટા આરોગી જાય છે. રસોઈમાં ડુંગળી અને લસણ બન્નેનો રોજીંદો ઉપયોગ થતો હોય છે. જેને કારણે પોરબંદરમાં નિયમિત ૧ર૦૦૦ કિલો ડુંગળીની આવક જાેવા મળી રહી છે. વેપારીનાં જણાવ્યાં અનુસાર પોરબંદરનાં યાર્ડમાં માંગરોળ ઉપરાંત પોરબંદરનાં આસપાસનાં વિસ્તારોમાંથી હાલ નવી ડુંગળીની મબલક આવક જાેવા મળી રહી છે

Read More
jitesh chauhan -Reporter
બે માસની બાળકી સાથે નિર્દયતા કોણે આચરી

બે માસની બાળકી સાથે નિર્દયતા કોણે આચરી આજ આરોગ્ય ક્ષેત્રે પણ ભારતનો સમગ્ર વિશ્વામા ડંકો વાગી રહ્યો છે કોરોના વેકસીનની શોધ કરનાર ભારત દેશમા આજે પણ કેટલાક ગામડાઓમા અંધશ્રધ્ધા અને ઉટ વૈદના માધ્યમથી રોગ મટાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે આવીજ એક ધટના પોરબંદર જીલ્લાના કાટવાણા ગામે માલદેવાળી સીમ વિસ્તારમા બની હતી બે માસની બાળકીને શરદી અને કફના કારણે ભરાણી થતા તેમને સારવાર માટે હોસ્પીટલે લઈ જવાના બદલે કથિત ઉટવૈદુ કરતા શખ્સ પાસે લઈ જઈ અને લોખંડના સળીયા વડે ડામ દેવામા આવ્યા હતા જેને પગલે બાળકીની હાલત ગંભીર જણાતા તેમને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પીટલ ખાતે ખસેડવામા આવી હતી આ બનાવમા પોલીસે કથિત કહેવાતા ઉટ વૈદને ઝડપી લીધો હતો આ ઉપરાંત બાળકીની માતા સામે પણ ફરીયાદ નોંધી છે.

Read More
jitesh chauhan -Reporter
Total: 751

Advertisement

Tranding News

Get In Touch

7,8 Fisrt Floor, Indraprashth Complex, S.T. Cross Road, Porbandar

+91 9624011010

porbandarkhabar@gmail.com

Follow Us
Districts / City
Chif and Editor