પોરબંદર જીલ્લામા મેઘ કૃપાથી જળશાયોનો જલવો
પોરબંદર જીલ્લામા મેઘરાજાની કૃપા
ભારે વરસાદને પગલે જળાશયો છલકાયો
બરડા પંથકમા વોકળા અને ચેકડેમ છલકાયા
સોરઠી ડેમ છલકાવાની તૈયારીમા
ફોદાળા અને ખંભાળા ડેમમા જોરદાર આવક
રાણાવાવમા ચેક ડેમ છલકાયો
સિંચાઇ અને પીવાના પાણીનુ સંકટ દુર
કુતિયાણાની ભાદર નદી નવા નીર .. જુઓ
પોરબંદર જીલ્લામા મેઘકૃપા
વરસાદને પગલે ખેડુતમા ખુશી
કુતિયાણામા ધોધમાર ૪ ઈંચ વરસાદ
ભાદર નદીમા નવા નીરની આવક
નવા નીરના ખેડુતો દ્રારા વધામણા
પોરબંદરના બરડા પંથકમા મેઘરાજાની બઘડાટી..
પોરબંદર જીલ્લામા મેઘરાજાનુ આગમન
બરડા પંથકમા મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી
સવારના સમયે એક થી ત્રણ ઈંચ વરસાદ
બપોર બાદ ફરી બરડામા મેઘરાજાએ બઘડાટી બોલાવી
વાવણી બાદ વરસાદ થતા ખેડુતમા ખુશી
વરસાદને પગલે ગરમીથી રાહત
કાંટેલા ગામે પેટ્રોલ પમ્પમા તોડફોડના સીસી ટીવી કુટેજ
પોરબંદરના કાંટેલા ગામે પેટ્રોલ પંમ્પ પર તોડફોડ
ઉધાર પેટ્રોલ પમ્પ પર એક શખ્સે આંતક મચાવ્યો
ઉધાર પેટ્રોલ નહીં આપતા આંતક મચાવ્યો
સમગ્ર ઘટના સીસી ટીવીમા કેદ
ઓફીસના કાચ સહિતના માલસમાને નુકશાન
૧૯૮ હજારનુ નુકશાન કર્યાની ફરીયાદ
પોરબંદરમા ઝાડમાંથી મોત ટપકયુ
પોરબંદરની જુની કોર્ટમા વૃક્ષ ઘરાશાય થયુ
બદામનુ ઝાડ પડતા વૃધ્ધાનુ મોત
અન્ય ૧પ થી ર૦ લોકોના જીવ બચી ગયા
મૃતક વૃધ્ધા ગોસા-ટુકડા ગામના
પરિવાર ખેતીની જમીનની વારસાઈ માટે આવ્યા હતા
બનાવને પગલે મામલતદાર દોડી આવ્યા
ફાયરબ્રિગેડ દ્રારા ઝાડ દુર કરવાની કામગીરી
શનિદેવના જન્મ સ્થાન હાથલાખાતેથી લાઈવ
હાથલા ખાતે શનિજયંતિની ભકિતભાવ સાથે ઉજવણી
સવારથી સાંજ સુધી ભકતોનો અવિરત પ્રવાહ
શનિદેવ મંદિરને નૂતન ધ્વજારોહણ કરવામા આવ્યુ
ગુજરાતરમાંથી શ્રધ્ધાળુઓ ઉમટી પડયા
શનિ કુંડમા સ્નાન કરી પુજા -અર્ચના કરી
શ્રધ્ધાળઓ માટે પ્રસાદી અને ઠંંડા પીણાની વ્યવસ્થા
પોરબંદરમા પુત્રને મરવા મજબુર કરનાર પુત્રવધુ સામે ફરીયાદ
૫ોરબંદરમા શિક્ષકનો આપઘાત પ્રકરણ
ત્રણ દિવસ પૂર્વે યુવાને આપઘાત કરી લીધો હતો
પત્નિીના ત્રાસથી કંટાળી આપઘાત કર્યો હતો
યુવાનના પિતાએ પુત્રવધુ સહિત ચાર સામે ફરીયાદ નોંધાવી
પત્નિી અને સાસરીયાના ત્રાસથી આપઘાત કર્યો હતો
પોરબંદરમા આભમાંથી આગ્નિ વર્ષાથી લોકો પરેશાન
પોરબંદર સહિત રાજયભરમા પડેલા કમોસમી વરસાદ બાદ હવે આકારા તાપનો લોકો સમાનો કરી રહ્યા છે રાજયના એનક શહેરોમા હીટવેવની આગાહી કરવામા આવી છે. તેમા પોરબંદર પણ છે. ગઈકાલે પોરબંદરમા તાપમાન નો પારો ૪૦ ડીગ્રીએ પહોંચી ગયો હતો આજે ગુરૂવારે પણ સવારના ૧૦ વાગ્યાથી આકરો તાપ પડવાનુ શરૂ થઈ ગયુ હતુ જેને કારણે માત્ર કાળા માથાનો માનવીજ નહીં પરંતુ પશુ-પંખીઓ પણ ત્રસ્ત બન્યા હતા
પોરબંદર જિલ્લામાં કમોસમી વરસાદ
સતત પડી રહેલા વરસાદથી પાકને નુકશાન
બરડા પંથકમાં મગ અને તલના પાકને નુકશાન
મગના પાકને નુકશાન થતા ખેડૂતોને આર્થિક નુકશાન
પોરબંદરમા સોમવારે ફરી કમોસમી વરસાદનો કકળાટ
સોમવારે ફરી બરડામા કમોસમી વરસાદ
સતત વરસાદને કારણે ઉનાળુ પાકને નુકશાન
મોઢવાડા,રામવાવ અને ખાંભોદર ગામે વરસાદ
પોરબંંદર શહેરમા પણ ધીમીધારે વરસાદ
બરડામા ઝુલતા વિજવાયરો મોત બનીને ત્રાટકે તેવો ભય
પોરબંદર જિલ્લાનાં બરડા પંથક વિસ્તારમાં પીજીવીસીએલનાં જીવતા વીજ વાયરો જુલાની જેમ ઝુલી રહ્યા છે. વીજ વાયરો બદલાવવા માટે અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે. છતાં કોઈ કામગીરી થતી નથી તેવા આક્ષેપો ખેડૂતો કરી રહ્યા છે. મોઢવાડા ગામનાં ખેડૂત આગેવાન હિતેષભાઈ મોઢવાડીયાએ સોશ્યલ મિડીયાનાં માધ્યમથી એવી રજૂઆતો કરી છે કે આમ તો બરડા પંથકનાં મોટા ભાગનાં ગામોમાં વીજ વાયરો બદલાવવામાં આવ્યા નથી. મોઢવાડાની વાત કરીએ તો કમીઆઈ ફીડરમાં વીજ વાયરો એટલા બધા નીચે છે કે ટ્રેકટર લઈને જવું પણ મુશ્કેલ બન્યુ છે.
મહેર મણીયારા રાસ નિહાળી તમીલના મહેમાનો ઝુમી ઉઠયા
સૈારાષ્ટ્ર તમિલના તમિલનાડુના પ્રવાસીઓ હાલ સૈારાષ્ટ્રની મુલાકાતે છે સોમનાથ અને દ્રારીકા ખાતે મહેમાનો માટે ખાસ આયોજન કરવામા આવ્યુ છે.ત્યારે પોરબંદરના મુળ દ્રારકા ખાતે આજે સૈારાષ્ટ્ર તમિલના મહેમાનોનુ ભાવભર્યુ સ્વાગત કરવામા આવ્યુ હતુ મહેમાનોએ દ્રારીકાધીશના દર્શન કરી અને ધન્યતા અનુભવી હતી
સૈારાષ્ટ્ર તમિલના તમિલનાડુના પ્રવાસીઓ સોમનાથથી દ્રારકા જતા હતા તે દરમ્યાન પોરબંદરના મુળ દ્રારકા ગામે તેમના સ્વાગતનો કાર્યક્રમ યોજવામા આવ્યો હતો મહેમાનોનુ ગામના આગેવાનો તેમજ કેબીનેટ મંત્રી મુળુભાઈ બેરા, પોરબંદરના સાંસદ રમેશભાઈ ધડુક, પૂર્વ કેબીનેટ મંત્રી બાબુભાઈ બોખીરીયા અને જીલ્લા ભાજપના પ્રમુખ રમેશભાઈ ઓડેદરા સહિતના મહાનુવાઓ એ સ્વાગત કર્યુ હતુ
શીશલી સરસ્વતીધામ માટે એક કરોડનુ અનુદાન આપનાર પરિવાર સાથે ખાસ વાતચીત
શીશલી ગામે સરકારી શાળાનુ બિલ્ડીનુ નવુ બિલ્ડીગ
દાતાના પરિવાર એક કરોડનુ દાન આપવામા આવ્યુ
પતિ ની ઈરછા પુરી કરવા પત્નિએ શાળાનુ બિલ્ડીગ બનાવ્યુ
સ્વ.હરભમભાઈ પરબતભાઈ મોઢવાડીયાની સ્મૃતિમા નિર્માણ
મુળ શીશલીના હાલ યુકે ખાતે રહેતા પરિવારનો વતન પ્રેમ
ગામના બાળકો ભણીગણીને હોશિયાર બને તેવી ઈરછા
ભેટકડી ગામે હવા મા આઠ રાઉન્ડ ફાયરીંગ કોણે કર્યા
પોરબંદરના ભેટકડી ગામે ગઈકાલે ગુરૂવારની રાત્રીના ફાયરીંંગની ઘટના બની હતી એક નહીં બે નહીં આઠ રાઉન્ડ હવામા ફાયરીંગ કરવામા આવ્યા હતા સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી લગ્ન સંબધના મનદુઃખને લઈ આ ધટના બની હતી જાેકે પોલીસે લાયસન્સવાળી રીવોલ્વરમાંથી ફાયરીંગ કરનાર શખ્સને ઝડપી લીધો હતો આ ધટના સીસી ટીવી કૂટેજ પણ સામે આવ્યા હતા
શિવકથાના આયોજન અંગે નંદન કુરિયરના માલિક સાથે ખાસ વાતચીત
પોરબંદરના વડવાળા ગામે શિવ કથાનો પ્રારંભ
શિવકથા પૂર્વે ભવ્ય પોથીયાત્રા
રામ મંદિર ખાતેથી નીકળી પોથી યાત્રા
નંદન કુરિયરના મલિક સાથે ખાસ વાતચીત
પોથી યાત્રા ના ડ્રોન વિઝ્યુલ
7,8 Fisrt Floor, Indraprashth Complex, S.T. Cross Road, Porbandar
+91 9624011010
porbandarkhabar@gmail.com
© 2024 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software