રાણાવાવ માં બે સંતાનો એ પિતા ને પહોંચાડીયા યમધામ
પોરબંદરના રાણાવાવ મા પરિવાર ના આતરિક ઝગડા ને લઈ ને સંતાનો એ પિતાને મોત ને ઘાટ ઉતારી દિધા હતા ત્યારબાદ પિતાની લાશ ને ગોબરગેસ નાં ખાડા માં દફનાવી દિધા હોવાની ઘટના બહાર આવતા ભારે ચર્ચા
રાણાવાવમાં ત્રિરંગા યાત્રામાં કોમી એકતાના દર્શન
હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત રાણાવાવ ખાતે તિરંગા યાત્રા નું આયોજન કરવામાં આવ્યુ હતું રાણાવાવ શહેર જાણે દેશભક્તિ ના રંગ માં રંગાયું હતું અને ભારત માતા કી જય ના નારા થી સમગ્ર રાણાવાવ શહેર ગુંજી ઉઠ્યું હતું . રાણાવાવ સ્ટેશન પ્લોટ ખાતે થી 300 બાઈક અને અંદાજે 500 જેટલા લોકો આ રેલી માં જોડાયા હતા
રાણાવાવ માં સગર્ભા મહિલા ના આરોગ્ય નો કેમ્પ ...
રાણાવાવ ખાતે ખિલખિલાટ દ્વારા.સગર્ભા મહિલાઓની આરોગ્ય તપાસણી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જે,માં આરોગ્ય ની તપાસની અને શક્તિ વર્ધક દવાઓ નું વિતરણ કરવાં આવ્યું હતું રાણાવાવ ખાતે આરોગ્ય વિભાગ ના ખિલખિલાટ દ્વારા આયોજિત સગર્ભા મહિલાઓને જરુરી રીપોર્ટ સાથે સંપૂર્ણ ચેક અપ કેમ્પ નું આયોજન સરકારી દવાખાના ખાતે કરવામાં આવ્યું હતું.
રાણાવાવ શહેર અને તાલુકા ભાજપની કારોબારીની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. રાણાવાવ તાલુકા પંચાયત હોલમાં શહેર અને તાલુકા ભાજપની કારોબારીની બેઠક જિલ્લા ભાજપના પ્રમુખ કિરીટભાઇ મોઢવાડિયાના અધ્યક્ષ સ્થાને મળી રહી
રાણાવાવ ખાતે સહકાર ભારતી દ્વારા મહા રક્તદાન કેમ્પ નું આયોજન...
રાણાવાવ ખાતે સહકાર ભારતી દ્વારા મહા રક્તદાન કેમ્પ નું આયોજન.
રાણાવાવ ખાતે સહકાર ભારતી દ્વારા અને રાણાવાવ પ્રજાપતિ સહકારી બેન્ક ના ઉપક્રમે સ્વ.કુમારી માનસી જાદવનાસ્મરણાંર્થે મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું.
રાણાવાવ વિજકચેરી ની લાપરવાહી, કોણ આપશે પશુઓ ના મોત ની ગવાહી...
રાણાવાવ શહેર ના સ્ટેશન પ્લોટ વિસ્તાર માં વીજશોક ની ઘટના બનતા પશુઓના મોત નીપજ્યા છે આ વીજશોક માં ૨ ગાય અને એક ખૂંટિયા નું મોત થતા જાણે રાણાવાવ વિજ કચેરી ની પ્રી મોન્સુન ની કામગીરી ની પોલ છતી થાય ગઈ હોય તેવું લાગી રહ્યું છે
રાણાવાવ શહેર ના વિવિધ વિસ્તારમાં પાણી ભરાતા લોકો ને મુશ્કેલી
રાણાવાવ તાલુકા માં ભારે વરસાદ
અત્યાર સુધી માં 6 ઈંચ થી પણ વધુ વરસાદ નોંધાયો
ભારે વરસાદ ને કારણે રાણાવાવ ના પરેશ નગર વિસ્તાર માં ભરાય પાણી
રાણાવાવ શહેર ના વિવિધ વિસ્તાર માં ભરાયા પાણી
પોરબંદર હાઇવે પર થી રાણાવાવ તરફ જતા રાસ્ત પર ઘૂંટણ સમાં પાણી..
શહેર ના નીચાણવાળા વિસ્તારો માં ભરાયા પાણી
પોરબંદર હાઇવે પર થી રાણાવાવ તરફ જતા રાસ્ત પર ઘૂંટણ સમાં પાણી
રસ્તા પર પાણી ભરાતા રસ્તો કરાયો બંધ
બરડા ડુંગર અને રાણાવવામાં પડેલા ભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવીત
રાણાવાવમાં મેઘરાજાનું રમખાણ
બરડા ડુંગર અને રાણાવાવમાં પડેલા ભારે વરસાદને કારણે શહેરનાં અનેક વિસ્તારોમાં નદીઓ વહી તેમજ કેટલાય મકાનોમાં પાણી ઘુસી ગયા : ભારે વરસાદને કારણે રાણાવાવ શહેરીજનોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડયો
રાણાવાવની ભોરાસર સીમ શાળાના ૮૦ બાળકોનું રેસ્કયૂ ભારે વરસાદને પગલે રસ્તા પર પાણી ફરી વળ્યા હતા જિલ્લા કલેકટરને જાણ કરતા તાત્કાલીક રેસ્કયૂ ટીમ મોકલાઈ પોલીસ અને રેવન્યુ વિભાગે સંયુકત રીતે રેસ્કયૂ ઓપરેશન હાથ ધયુ
રાણાવાવમાં સમગ્ર સગર સમાજ દ્વારા અષાઢીબીજની ભક્તિભાવ સાથે ઉજવણી કરવામાં આવી હતી. સંત શ્રી દાસારામબાપૂની પુણ્યતિથિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
© 2025 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software