Tag:news|

View All
પોરબંદરના બખરાલા ગામે રસોત્સવની કેવી છે તૈયારી જુઓ

પોરબંદરના બખરાલા ગામે રસોત્સવની કેવી છે તૈયારી જુઓ પોરબંદરમા નવરાત્રીના પર્વની તૈયારીઓ બખરલા ગામે બોલશે રાસની રમઝટ સમસ્ત બખરલા ગ્રામજનો દ્રારા રસોત્વનુ ભવ્ય આયોજન સતત બીજા વર્ષે ભવ્ય આયોજન કરવામા આવ્યુ પ્રાચીન અને અર્વાચીન રસોત્સવનો સમન્વય ગ્રામજનોનો તન,મન અને ધનથી સહયોગ વિશાળ ગ્રાઉન્ડ અને આધુનિક સાઉન્ડ સીસ્ટમ આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકો માણે છે રસોત્સવ સીસી ટીવી અને આરોગ્યની સુવીદ્યા ઉપલબ્ધ

Read More
jitesh chauhan -Reporter
પોરબંદરમા રબારી સમાજમા કેમ થયો નારાજ

પોરબંદરમા રબારી સમાજમા કેમ થયો નારાજ પોરબંદરમા રબારી સમાજ દ્રારા કલેકટરને આવેદન આમ આદમીના ઉપપ્રમુખ સામે નારાજગી નાથાભાઇ ઓડેદરાના વિવાદિત વિડીયોને લઇ વિવાદ નાથાભાઇ ઓડેદરા સામે ફરીયાદ નોંધવા માંગ ફરીયાદ નહીં નોંધાયતો આંદોલનની ચિમકી

Read More
jitesh chauhan -Reporter
પોરબંદર જીલ્લા પંચાયતની સમિતિમા નવા ચહેરા કોણ

પોરબંદર જીલ્લા પંચાયતની સમિતિમા નવા ચહેરા કોણ પોરબંદર જીલ્લા પંચાયતની સામાન્ય સભા મળી પંચાયતના કુલ 8 જેટલી સમિતના અધ્યક્ષની વરણી નવનિયુકત પ્રમુખ બાદ નવી કમિટિના અધ્યની વરણી નો રીપીટ થિયરીના કારણે નવા ચહેરાને સ્થાન વિધિવત રીતે આગામી 16 ઓકટોબરના રોજ જાહેરાત

Read More
jitesh chauhan -Reporter
પોરબંદરમા નવરાત્રીમા પોલીસ રોમીયોને દાંડીયાના તાલે...

પોરબંદરમા નવરાત્રીમા પોલીસ રોમીયોને દાંડીયાના તાલે રમાડશે… પોરબંદરમા નવરાત્રીને લઇ બેઠક જીલ્લા કલેકટરની અધ્યક્ષતામા મીટીંગ શહેરના ગરબા સંચાલકો સાથે મીંટીગ યોજાઇ સીસી ટીવી માટે સુચના આપવામા આવી નવરાત્રી દરમ્યાન રોમીયો સ્કોડ બનાવાશે નશાખોરો સામે પણ કડક કાર્યવાહી કરાશે રસોત્સવના સંચાલકોને મેડીકલ ટીમ રાખવા સુચના

Read More
jitesh chauhan -Reporter
પોરબંદરમા આ વર્ષે નવરાત્રીને લઇ મહત્વનો નિર્ણય જુઓ

પોરબંદરમા આ વર્ષે નવરાત્રીને લઇ મહત્વનો નિર્ણય જુઓ પોરબંદરમા નવરાત્રીના પર્વનો ઉત્સાહ લીયો-પાયોનીયર દ્રારા બહેનોને વિનામુલ્યે પ્રવેશ સંસ્થાના પ્રમુખ પ્રવિણભાઇ ખોરવાની મહત્વની જાહેરાત 1997થી રાસોત્સવનુ આયોજન થાય છે. આ વર્ષ ધમાકેદાર આયોજન કરવામા આવ્યુ મહિલાઓ-યુવતિમા ખુશીનો માહલ સંસ્થાના નિર્ણયને સૌકોઇએ આવકાર્યો

Read More
jitesh chauhan -Reporter
પોરબંદરમા ગાંધી જયંતિ ખાદીની ખરીદી માટે ભારે ભીડ

પોરબંદરમા ગાંધી જયંતિ ખાદીની ખરીદી માટે ભારે ભીડ પોરબંદરમા ગાંધી જયંતિથી ખાદી પર ખાસ વળતર ગાંધી જયંતિના દિવસે સવારથી ખાદી ખરીદી માટે ભીડ ખાદીની ખરીદી પર 25 ટકાનુ ખાસ વળતર આપવામા આવે છે. 20 ટકા સરકાર અને 5 ટકા ખાદી ગ્રામ ઉદ્યોગ ભવન દ્રારા વળતર યુવાનો પણ ખાદીની ખરીદી કરે છે. ખાદીના વિવિધ વસ્ત્રો આકર્ષનુ કેન્દ્ર બન્યા

Read More
jitesh chauhan -Reporter
અપહ્રત બાળકને મુકત કરવા પોરબંદર પોલીસનુ દિલધડક ઓપર...

અપહ્રત બાળકને મુકત કરવા પોરબંદર પોલીસનુ દિલધડક ઓપરેશ જુઓ પોરબંદરના ઇશ્વરીયા ગામ બાળકના અપહરણની ઘટના બુધવારે સવારે આઠ વર્ષના બાળકનુ અપહરણ આરોપીને ઝડપી લેવા પોરબંદર પોલીસે પાંચ ટીમ બનાવી ટેકનીકલ સર્વલન્સની મદદથી પોલીસે તપાસ હાથ ધરી બુધવારે મોડી રાત્રીના લાલપુર નજીકથી આરોપી ઝડપાયો પોલીસે અપહરણકર્તાની ચુંગલમાંથી બાળકને મુકત કર્યો પોરબંદર પોલીસ પર અભિનંદ વર્ષા

Read More
jitesh chauhan -Reporter
પોરબંદરના ચરસ પ્રકરણમા વધુ એક શખ્સ સંકજામા

પોરબંદરના ચરસ પ્રકરણમા વધુ એક શખ્સ સંકજામા પોરબંદરના ચરસ પ્રકરણમા વધુ એક આરોપી ઝડપાયો કેશોદના શખ્સ પાસેથી રૂ. 3 લાખનો મુદામાલ કબ્જે અગાઉ ચાર આરોપી પોલીસના સંકજામા આવી ગયા હતા પોલીસ કુલ 6 આરોપીને કુલ રૂ.17 લાખનો મુદામાલ કબ્જે કેશોદના ધમા નામના શખ્સના મકાનમાંથી ચરસનો જથ્થો કબ્જે પોરબંદર પોલીસને જબરી સફળતા

Read More
jitesh chauhan -Reporter
પોરબંદર ખારવા સમાજ કેમ કર્યો આંદોલનનો રણટંકાર

પોરબંદર ખારવા સમાજ કેમ કર્યો આંદોલનનો રણટંકાર જેતપુરના સાડી ઉદ્યોગના પાણીના મુદે વિરોધ પોરબંદરના દરિયામા પાણી ઠાલવા સામે વિરોધ ખારવા સમાજ દ્રારા ઉગ્ર વિરોધ કરવામા આવ્યો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ગામોમાંથી અપાશે આવેદન પોરબંદર ખારવા સમાજ પણ આપશે આવેદન વેપારીઓ અને ખડુતોનો પણ સહયોગ મળશે પોરબંદરના દરિયાને કોઇ પણ ભોગે દુષિત નહી થવા દેવાઇ

Read More
jitesh chauhan -Reporter
પોરબંદરના દરિયા કિનારે ડ્રગ્સના કાળાકારોબારનો પર્દ...

પોરબંદરના દરિયા કિનારે ડ્રગ્સના કાળાકારોબારનો પર્દાફાસ…… પોરબંદર જીલ્લામાંથી ઝડપાયો નશીલા પદાર્થનો જથ્થો મોચા ગામના ચાર જેટલા શખ્સોને ઝડપી લીધા પોલીસે અગીયાર લાખનો મુદામાલ કબ્જે કર્યો મોચા ગામના એક શખ્સે મકાન પાછળ જમીનમા છુપાવ્યો દરિયા કિનારે બાવળની જાળીમાંથી ચરસનો જથ્થો છુપાવ્યો હતો એક વર્ષ પૂર્વે મોચાના દરિયા કિનારેથી મળી આવ્યો હતો નશીલો પાદાર્થ

Read More
jitesh chauhan -Reporter
સુદામાનગરીમા આવી પહોંચી ગજાનની સવારી જુઓ..

સુદામાનગરીમા આવી પહોંચી ગજાનની સવારી જુઓ.. પોરબંદર જીલ્લામા ગણેશઉત્સાવનો ઉત્સાહ વાજતે-ગાજતે ગજાનને આવકાર વરસતા વરસાદ વચ્ચે વિધ્નર્હતાનુ આગમન ઢોલ-શરણાઇ સુર ગુંજી ઉઠયા અબીલ-ગુલાલની છોળો ઉડી શહેરમા 450 વધુ સ્થળે ગણેશજીની સ્થાપના

Read More
jitesh chauhan -Reporter
પોરબંદરમા કોસ્ટગાર્ડ દ્રારા ઇન્ટર નેશનલ કોસ્ટલ કલિ...

પોરબંદરમા કોસ્ટગાર્ડ દ્રારા ઇન્ટર નેશનલ કોસ્ટલ કલિનઅપ ડેની ઉજવણી પોરબંદરમા ઇન્ટર નેશનલ કોસ્ટલ કલિનઅપ ડેની ઉજવણી પોરબંદર સહિત દેશભરમા ઉજવણી કરવામા આવી કોસ્ર્ટગાર્ડ દ્રારા કરવામા આવી ઉજવણી પોરબંદરના ચોપાટી ખાતેના દરિયા કિનારની સફાઇ અધિકારી-પદાધિકારીઓ અને સંસ્થાઓ જોડાઇ અંદાજે 20 ટન કચરો એકત્રીત કરવામા આવ્યો દરિયાઇ પ્રદુષણ અટકાવા જનજાગૃતિનો પ્રયાસ

Read More
jitesh chauhan -Reporter
પોરબંદર પાલિકા પ્રમુખ સરજુ કારીયાનો છેલ્લા બોલે સિ...

પોરબંદર પાલિકા પ્રમુખ સરજુ કારીયાનો છેલ્લા બોલે સિકસર પોરબંદરના વિવાદીત બગીચાનુ ઉદઘાટન મહાનુભાવોના હસ્તે ઉદઘાટન સાંસદ અને પૂર્વ ધારાસભ્યના હસ્તે ઉદઘાટન સરજુભાઇએ પ્રમુદપદ છોડતા પૂર્વે ઉદઘાટ કર્યુ ખીજડી પ્લોટના બગીચાના નિર્માણને મહાનુભાવોએ બિરદાવ્યુ કોર્ટ જે નિર્ણય કરશે તે મુજબ શૌચાલયનુ નિર્માણ થશે બગીચાનુ કામ અધુરૂ હોવા છતા ઉદઘાટન થયાની ચર્ચા

Read More
jitesh chauhan -Reporter
પોરબંદરમા વીજપોલ ધરાશાઇ થતા ફુલ જેવુ બાળક મુરાજાયુ

પોરબંદરમા વીજપોલ ધરાશાઇ થતા ફુલ જેવુ બાળક મુરાજાયુ પોરબંદરમા વીજપોલ પડતા બાળકનો મોત આઠ વર્ષના બાળકના મોતથી ભારે ગમગીની કુભારવાડા વિસ્તારમા બની ઘટના પીજીવીસીએલની બેદરકારી સામે ભારે રોષ રજુઆત કરવા છતા વીજપોલ બદલાવામા આવ્યો નહીં બાળક શેરીમા રમતો હતો તે દરમ્યાન ઘટના બની

Read More
jitesh chauhan -Reporter
પોરબંદર જીલ્લા અને તાલુકામા નવા સુકાનીઓ

પોરબંદર જીલ્લા અને તાલુકામા નવા સુકાનીઓ પોરબંદર જીલ્લા પંચાયત અને તાલુકાના હોદેદારોની વરણી પોરબંદર જીલ્લા પંચાયતના પ્રમુખ તરીકે પરબતભાઇ પરમાર જીલ્લા કલેકટર અને જીલ્લા વિકાસ અધિકારીની ઉપસ્થિતિમા ચુંટણી યોજાઇ પોરબંદર,રાણાવાવ અને કુતિયાણા તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખ ચુંટાય આવ્યા

Read More
jitesh chauhan -Reporter
Total: 200

Advertisement

Tranding News

Get In Touch

7,8 Fisrt Floor, Indraprashth Complex, S.T. Cross Road, Porbandar

+91 9624011010

porbandarkhabar@gmail.com

Follow Us
Districts / City
Chif and Editor