દરિયા માં ભારે કરંટ સાથે 5-7 ફૂટ મોજા ઉછળ્યા
અરબી સમુદ્ર માં સર્જાયેલ લો પ્રેસર ના કારણે દરિયા માં ભારે કરંટ જોવા મળી રહ્યો છે સાથે જ હવામાન ખાતાની આગાહી મુજબ વાતાવરણ માં પણ પલટો આવ્યો છે છેલ્લા 4 થી 5 દિવસ દરમ્યાન વરસાદ નું પણ જોર વધ્યું છે ત્યારે અરબી સમુદ્રમાં આ લો પ્રેસર ની અસર દરિયા માં દેખાય રહી છે દરિયા ના હાલ ના દ્રશ્યો આપ જોઈ શકો છે જેમાં હાલ દરિયા કાંઠે 5 થી 7 ફૂટ ઉંચા મોજા ઉછળી રહ્યા છે
બે વર્ષ બાદ કેવું હશે પોરબંદર મેળાનું આયોજન જુઓ....
પોરબંદર ના મેળા નું આયોજન બદલાશે?
પોરબંદર - છાયા નગરપાલિકા દ્વ્રારા પાંચ દિવસ ના મેળા નું આયોજન
મેળા ના આયોજન અંગે પાલિકા પ્રમુખ સાથે ખાસ વાતચીત
પ્રવર્તમાન સ્થિતિ ને ધ્યાને રાખી કેટલાક સ્ટોલ ની બાદબાકી
સાંસ્કૃતિક કાર્યકમો ની જમાવટ થશે
પોરબંદર જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે પોરબંદર સહિત જિલ્લા ના અનેક ગામો માં વરસાદ પડતા ખેડૂતો માં ભારે ખુશી જોવા મળી રહી છે ખેડૂતો એ પણ લાપસી ના આદ્યણ મુક્યા છે.
પોરબંદર જિલ્લામાં સાર્વત્રિક એક થી દોઢ ઈંચ વરસાદ પોરબંદરનો દરિયો બન્યો ગાંડોતૂર સામાન્ય ઉંચાઈએથી વધુ ઉંચાઈને ઉછળી રહ્યા છે મોજા
© 2025 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software